By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    સાઉદીમાં વિશ્વની સૌથી મોટી ઓઈલ કંપની ‘અરામકો’ પર હુથીઓનો હુમલો
    4 hours ago
    ભારત જ નહીં વિશ્વના અન્ય 7 દેશમાં ભડક્યો જનાક્રોશ!
    1 day ago
    ફ્લાઇટ માટે લાઈનમાં ઊભેલાં હજયાત્રીઓ પર મિસાઈલ પડી, ભારતીય સહિત 13 લોકોનાં મોત
    2 days ago
    ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
    5 days ago
    USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    INDIA ગઠબંધનની મહારેલી સામે પોલીસની કાર્યવાહીઃ 4 FIR થઈ
    4 hours ago
    એર ઈન્ડિયા પાયલટે ભૂલથી હાઈજેકનું એલર્ટ મોકલ્યું
    4 hours ago
    CJPના બે વંદા 5 દિવસ માટે તિહાડ જેલ હવાલે
    4 hours ago
    ફલાઇટની જેમ રોજે-રોજ બદલાશે ટ્રેનનાં ભાડાં ?
    4 hours ago
    IMFનો અંદાજ: ભારતનો આર્થિક વૃદ્ધિ દર વધીને 7% થશે
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    5 days ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    1 week ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    1 week ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    2 weeks ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગુજરાતે ખોખલા વાયદા, રેવડી અને તુષ્ટિકરણની રાજનીતિ કરનારાઓને નકારી કાઢયા: અમિત શાહ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > ગુજરાતે ખોખલા વાયદા, રેવડી અને તુષ્ટિકરણની રાજનીતિ કરનારાઓને નકારી કાઢયા: અમિત શાહ
ખાસ-ખબરગુજરાત

ગુજરાતે ખોખલા વાયદા, રેવડી અને તુષ્ટિકરણની રાજનીતિ કરનારાઓને નકારી કાઢયા: અમિત શાહ

Khaskhabar Editor
Last updated: 2022/12/08 at 2:30 PM
Khaskhabar Editor 4 years ago
Share
3 Min Read
SHARE

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના પરિણામો ભાજપના જૂના તમામ રેકોર્ડબ્રેક કરવા તરફ આગળ છે. ત્યારે કોંગ્રેસના તો ગુજરાતમાંથી જાણે સૂપડા સાફ થઇ ગયા હોય તેવું ચિત્ર ઉભરી આવ્યું છે. ગુજરાતમાં સમાજવાદી પાર્ટીએ પહેલી વખત ખાતું ખોલ્યું. તો આપ એ ગુજરાતમાં બે સીટ જીતતા જ નેશનલ પાર્ટી બની ગઇ. આમ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના પરિણામોએ ઘણા નવા રેકોર્ડ બનાવ્યા છે. ચૂંટણી પરિણામોના પળેપળના અપડેટસ જાણવા માટે તમે અહીં અમારી સાથે જોડાયેલા રહો.

દાહોદની તમામ 6 બેઠકો પર ભાજપની જીત. વલસાડ જીલ્લાની તમામ 5 બેઠકો પર ભાજપની જીત આદિવાસી ક્ષેત્રો ભાજપ તરફ આકર્ષાયા. પંચમહાલની તમામ 5 બેઠકો, ગાંધીનગરની તમામ 5 બેઠકો, મોરબી જિલ્લાની તમામ 3 બેઠકો પર ભાજપ જીત્યું, રાજકોટની તમામ 8 બેઠકો ભાજપ જીત્યું. ભાવનગરમાં 7માંથી 6 બેઠક પર ભાજપની જીત. ભરૂચમાં પણ તમામ 5 બેઠકો ભાજપે જીતી લીધી.

- Advertisement -

Bhupendra Patel to take oath as Gujarat CM on December 12; PM Modi, Amit Shah to attend ceremony

Read @ANI Story | https://t.co/r5FUiLytGT#GujaratElectionResult #BhupendraPatel pic.twitter.com/DNKbwsACWI

— ANI Digital (@ani_digital) December 8, 2022

- Advertisement -

કેન્દ્રીય મંત્રી અમિત શાહે ટ્વિટ કરીને કહ્યું કે ગુજરાતે હંમેશા ઇતિહાસ રચવાનું કામ કર્યું છે. છેલ્લાં બે દાયકામાં મોદીજીને નેતૃત્વમાં ભાજપે ગુજરાતમાં વિકાસના તમામ રેકોર્ડ તોડ્યા અને આજે ગુજરાતની જનતાએ ભાજપને આશીર્વાદ આપી જીતના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા. આ નરેન્દ્રમોદીજીના વિકાસ મોડલમાં જનતાના અતૂટ વિશ્વાસની જીત છે. ગુજરાતે ખોખલા વાયદા, રેવડી અને તુષ્ટિકરણની રાજનીતિ કરનારાઓને નકારી વિકાસ અને જનકલ્યાને ચરિતાર્થ કરનાર નરેન્દ્રમોદીજીની ભાજપને અભૂતપૂર્વ જનાદેશ આપ્યો છે. આ પ્રચંડ જીતે દેખાડ્યું છે કે દરેક વર્ગ મહિલા હોય, યુવાન હોય કે ખેડૂત તમામે પૂરા દિલથી ભાજપને સાથ આપ્યો છે. આ ઐતિહાસિક જીત પર ગુજરાતની જનતાને વંદન કરું છું.

"In last 2 decades, under the leadership of Modi ji, BJP broke all the records of development in Gujarat and today the people of Gujarat have blessed the BJP and broken all the records of victory," Union Home Minister & BJP leader Amit Shah on #Gujarat Assembly elections pic.twitter.com/mlCjk2Lj5e

— ANI (@ANI) December 8, 2022

બાયડથી અપક્ષ ઉમેદવાર ધવલસિંહ ઝાલાની જીત થઇ

ગાંધીનગર હેલિપેડ ખાતે શપથ સમારંભ યોજાશે. બપોરે 2 વાગ્યે શપથ ગ્રહણ સમારંભ યોજાશે

ટંકારાથી ભાજપના દુર્લભજીની જીત નક્કી મનાય છે. આદિવાસી વિસ્તારોમાં મોદી મેજીક ચાલ્યો, પીએમ મોદીની સભાઓની અસર દેખાઇ. ખેડબ્રહ્મામાં ભાજપના અશ્વિન કોટવાલની જીત. વલસાડની તમામ 5 બેઠક પર ભાજપની જીત થઇ છે.

ભુપેન્દ્ર પટેલે સંબોધન શરૂ કરતાં જ જય શ્રીરામના નારા લાગ્યા. ગુજરાતના લોકોએ ભાજપ પર અતૂટ ભરોસો મૂકયો. નરેન્દ્રભાઇને પગલે ચાલીને સેવા એ જ અમારું કાર્ય છે. ભાજપનો કાર્યકર જનવિકાસ માટે સિપાહી બન્યો. ભુપેન્દ્ર પટેલે કેજરીવાલ પર પ્રહાર કરતાં કહ્યું કે દેશ વિરોધી તત્ત્વોને ગુજરાતે નકાર્યા છે. અમારો સંકલ્પ જ જનકલ્યાણનો છે.

ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કહ્યું કે પ્રચંડ બહુમતી સાથે ગુજરાતમાં સરકાર બની રહી છે. આ જીતનો શ્રેય પ્રધાનમંત્રી મોદીને જાય છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો આભાર વ્યકત કરું છું. અમિત શાહે પણ અમને સતત માર્ગદર્શન આપ્યું. અન્ય ભાજપ શાસિત રાજ્યોના CMનો પણ આભાર માનું છું. ગુજરાતની જનતાએ વિકાસ મોડલને સ્વીકાર્યું. રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાનો પણ આભાર માનું છું. 12 ડિસેમ્બરે નવી સરકારની શપથવિધિ, PM મોદી હાજર રહેશે.

ભાજપની ભવ્ય જીતની કમલમમાં શાનદાર ઉજવણી

ગુજરાતની જનતાનો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આભાર માન્યો ટ્વિટ કરી

 

 

You Might Also Like

RKCમાં વિદ્યાર્થીઓ અસુરક્ષિત?

રાજકોટમાં ‘શહીદ સ્મારક ભવન’ બનાવવા વોર્ડ નં.૧ના કોર્પોરેટર ડો. પરેશભાઇ ઠાકરની રજૂઆત

દિગ્ગજ ઉદ્યોગપતિ-ભામાશા અનેક એવોર્ડથી સન્માનિત મૌલેશભાઈનો આજે જન્મદિન

સૌરાષ્ટ્રમાં પહેલી વખત રોબોટ ગરબા રમતો જોવા મળ્યો

રાધેકૃષ્ણ ગોપ ગોવાળ જેવા પરિધાનમાં રમતા ખેલૈયાઓ સહિયરની શોભા વધારી

TAGGED: AMITSHAH, assemblyelection, bhupendrapatel, BJP, Gujarat, result
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભાજપની નવી સરકારની શપથ વિધીની તારીખ જાહેર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી આર પાટીલે જનતાનો આભાર માન્યો
Next Article વેરાવળમાં 6 લાખની કિંમત નું ડ્રગ્સ સાથે એસ.ઓ.જી પોલીસે 2 ઈસમોની ધરપકડ કરી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

INDIA ગઠબંધનની મહારેલી સામે પોલીસની કાર્યવાહીઃ 4 FIR થઈ

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
એર ઈન્ડિયા પાયલટે ભૂલથી હાઈજેકનું એલર્ટ મોકલ્યું
CJPના બે વંદા 5 દિવસ માટે તિહાડ જેલ હવાલે
ફલાઇટની જેમ રોજે-રોજ બદલાશે ટ્રેનનાં ભાડાં ?
સાઉદીમાં વિશ્વની સૌથી મોટી ઓઈલ કંપની ‘અરામકો’ પર હુથીઓનો હુમલો
RKCમાં વિદ્યાર્થીઓ અસુરક્ષિત?
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

RKCમાં વિદ્યાર્થીઓ અસુરક્ષિત?

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાજકોટ

રાજકોટમાં ‘શહીદ સ્મારક ભવન’ બનાવવા વોર્ડ નં.૧ના કોર્પોરેટર ડો. પરેશભાઇ ઠાકરની રજૂઆત

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાજકોટ

દિગ્ગજ ઉદ્યોગપતિ-ભામાશા અનેક એવોર્ડથી સન્માનિત મૌલેશભાઈનો આજે જન્મદિન

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?