By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    2 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    1 week ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    1 week ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    2 weeks ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હી-NCRમાં વરસાદ, MPના ઘણા જિલ્લામાં પૂર જેવી સ્થિતિ
    19 hours ago
    જેવા સાથે તેવા : દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનની બહાર બુલડોઝર એકશન, ગેરકાયદે બાંધકામો તોડી પડાયા
    19 hours ago
    કોલકત્તાની હોટલમાં આગ બાળક સહિત 9 લોકોના મોત
    2 days ago
    ગુજરાત બન્યું અમેરિકાની ઊંઘ ઉડાવનાર ‘ફેન્ટેનાઈલ’ ડ્રગનું હબ!
    2 days ago
    MPના ભીંડમાં ભયાનક અકસ્માતઃ ટ્રક સાથે અથડાઈ પીકઅપ, 8નાં મોતઃ 23 ઘાયલ
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    7 days ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: હવે સરકારી જમીન ફાળવણી ઝડપી અને સરળ થશે : કલેક્ટર-DDOની સત્તામાં કરાયો વધારો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > હવે સરકારી જમીન ફાળવણી ઝડપી અને સરળ થશે : કલેક્ટર-DDOની સત્તામાં કરાયો વધારો
ગુજરાત

હવે સરકારી જમીન ફાળવણી ઝડપી અને સરળ થશે : કલેક્ટર-DDOની સત્તામાં કરાયો વધારો

Khaskhabar Editor
Last updated: 2026/07/28 at 3:45 PM
Khaskhabar Editor 3 weeks ago
Share
5 Min Read
SHARE

ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસને વધુ વેગ આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય

ગાંધીનગરના ધક્કામાંથી મળશે મુક્તિ, જિલ્લા કક્ષાએ જ થશે નિર્ણયો

- Advertisement -

રાજ્યમાં ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસને વધુ મજબૂત બનાવવાની દિશામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારી જમીન ફાળવણીની પ્રક્રિયાને ઝડપી, સરળ અને પારદર્શક બનાવવા માટે જિલ્લા કલેક્ટરો તથા જિલ્લા વિકાસ અધિકારીઓ (ડી.ડી.ઓ.)ની નાણાકીય સત્તામર્યાદામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી ઔદ્યોગિક વિકાસ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ, સામાજિક હેતુઓ તેમજ ગ્રામ વિકાસ સંબંધિત યોજનાઓને ઝડપી મંજૂરી મળશે અને અરજદારોને ગાંધીનગર સુધી ધક્કા ખાવાની જરૂર નહીં રહે.

મુખ્યમંત્રીના આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ વિકાસલક્ષી પ્રોજેક્ટોમાં વિલંબ ઘટાડવાનો અને જિલ્લા કક્ષાએ જ ઝડપી નિર્ણય પ્રક્રિયા સુનિશ્ચિત કરવાનો છે. રાજ્ય સરકારે છેલ્લા કેટલાક વર્ષોથી ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસને પ્રોત્સાહન આપવા સાથે વહીવટી પ્રક્રિયાના સરળીકરણ પર ભાર મૂક્યો છે. હવે સરકારી જમીનની ફાળવણીમાં પણ આ અભિગમને વધુ મજબૂત બનાવવામાં આવ્યો છે. નવી વ્યવસ્થા મુજબ રાજ્ય સરકારના બોર્ડ અને કોર્પોરેશનને બે હેક્ટર સુધીની જમીન ફાળવણી માટે જિલ્લા કલેક્ટરની નાણાકીય સત્તામર્યાદા રૂ. 15 લાખમાંથી વધારીને રૂ. 1 કરોડ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારના વિભાગોને જાહેર હેતુ માટે એક હેક્ટર સુધીની જમીન ફાળવણીમાં સત્તામર્યાદા રૂ. 15 લાખમાંથી વધારીને રૂ. 50 લાખ કરવામાં આવી છે. તે ઉપરાંત સરકારી કર્મચારીઓ અને વ્યક્તિગત રહેણાંક હેતુ માટે જમીન ફાળવણીની સત્તામર્યાદા રૂ. 1 લાખમાંથી વધારીને રૂ. 20 લાખ કરવામાં આવી છે. સહકારી ગૃહ નિર્માણ મંડળીઓને જમીન ફાળવણી માટેની મર્યાદા રૂ. 6 લાખમાંથી વધારીને રૂ. 50 લાખ કરવામાં આવી છે. વ્યાપારિક હેતુ માટે હરાજી દ્વારા જમીન ફાળવણીની સત્તા રૂ. 1 લાખમાંથી વધારીને રૂ. 5 લાખ કરવામાં આવી છે. જ્યારે સહકારી ગોડાઉન અને અન્ય સંસ્થાઓ માટેની મર્યાદા રૂ. 3 લાખમાંથી વધારીને રૂ. 15 લાખ સુધી કરવામાં આવી છે. જિલ્લા વિકાસ અધિકારીઓને ગામતળના પ્લોટ ફાળવણીમાં પણ વધુ સત્તા આપવામાં આવી છે. વ્યક્તિગત રહેઠાણ માટેની સત્તામર્યાદા રૂ. 20 હજારમાંથી વધારીને રૂ. 1 લાખ કરવામાં આવી છે. સહકારી ગૃહ નિર્માણ મંડળીઓ માટે આ મર્યાદા રૂ. 1.5 લાખમાંથી વધારીને રૂ. 7.5 લાખ કરવામાં આવી છે, જ્યારે દૂધ મંડળીઓ, સહકારી ગોડાઉન અને ગ્રામિણ ગ્રીડ જેવી સંસ્થાઓ માટેની મર્યાદા રૂ. 20 હજારમાંથી વધારીને રૂ. 1 લાખ કરવામાં આવી છે.

સરકારના જણાવ્યા મુજબ હવે જિલ્લા કક્ષાએ જ મોટાભાગના નિર્ણયો શક્ય બનશે. સ્થાનિક સ્તરે જમીનના રેકોર્ડ અને સ્થળની સ્થિતિ ઉપલબ્ધ હોવાથી ફાઈલોના નિકાલમાં ઝડપ આવશે અને વહીવટી પ્રક્રિયા ટૂંકી બનશે. પરિણામે સરકારી પ્રોજેક્ટો, ઔદ્યોગિક એકમો, સામાજિક સંસ્થાઓ તથા વિકાસલક્ષી યોજનાઓ માટે જમીન ફાળવણી વધુ ઝડપથી થશે અને વિકાસકાર્યોને નવી ગતિ મળશે. આ નિર્ણયનો સીધો લાભ રોજગારી સર્જનને પણ મળશે. ઔદ્યોગિક અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં વિલંબ ઘટવાથી નવા રોકાણોને પ્રોત્સાહન મળશે અને સરકારી જમીનની કબજાકિંમત તેમજ પ્રીમિયમની રકમ પણ વહેલી તકે સરકારી તિજોરીમાં જમા થશે. આ ઉપરાંત રાજ્ય સરકારના બોર્ડ, કોર્પોરેશન અને ભારત સરકારના વિભાગોને જમીન ફાળવણી બાદ કલેક્ટર દ્વારા જનરેટ કરાયેલા ઈન્ટિમેશન અનુસાર જો 90 દિવસમાં કબજાકિંમત અથવા પ્રીમિયમની ભરપાઈ ન થાય તો જિલ્લા જમીન મૂલ્યાંકન સમિતિની ત્રણ વર્ષની અવધિ પૂર્ણ થાય ત્યાં સુધી મુદત વધારો આપવાની સત્તા પણ કલેક્ટરને આપવામાં આવી છે. જેના કારણે એક જ પ્રક્રિયા ફરીથી શરૂ કરવાની જરૂર નહીં રહે અને વહીવટી કામકાજમાં સમય તથા સંસાધનોની બચત થશે.

- Advertisement -

જિલ્લા કલેક્ટરની સત્તામર્યાદામાં વધારો
ક્રમ જમીન ફાળવણીનો હેતુ અગાઉની સત્તા નવી સત્તા
1 રાજ્ય સરકારના બોર્ડ/કોર્પોરેશન (2 હેક્ટર સુધી) રૂ. 15 લાખ રૂ. 1 કરોડ
2 કેન્દ્ર સરકારના વિભાગો (જાહેર હેતુ, 1 હેક્ટર સુધી) રૂ. 15 લાખ રૂ. 50 લાખ
3 સરકારી કર્મચારી/વ્યક્તિગત રહેણાંક રૂ. 1 લાખ રૂ. 20 લાખ
4 સહકારી ગૃહ નિર્માણ મંડળીઓ રૂ. 6 લાખ રૂ. 50 લાખ
5 વ્યાપારિક હેતુ (હરાજી દ્વારા) રૂ. 1 લાખ રૂ. 5 લાખ
6 સહકારી ગોડાઉન અને અન્ય સંસ્થાઓ રૂ. 3 લાખ રૂ. 15 લાખ

જિલ્લા વિકાસ અધિકારી (DDO) – ગામતળ પ્લોટ ફાળવણીની સત્તામર્યાદા
ક્રમ જમીન ફાળવણીનો હેતુ અગાઉની સત્તા નવી સત્તા
1 વ્યક્તિગત રહેઠાણ રૂ.20 હજાર રૂ. 1 લાખ
2 સહકારી ગૃહ નિર્માણ મંડળીઓ રૂ.1.5 લાખ રૂ. 7.5 લાખ
3 દૂધ મંડળી, સહકારી ગોડાઉન રૂ.20 હજાર રૂ. 1 લાખ

You Might Also Like

રાજકોટમાં ખુલ્લેઆમ દેશી દારૂ વેંચાતો હોવાનો વિડીયો વાયરલ

રાજકોટમાં કાયદા-બાયદા માર્યા ફરે : કોઈપણ મંજુરી વિના જ ‘રોયલ’ મેળો શરૂ!

જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજાના વતન વડાળીમાંથી જ ભાજપ વિરુદ્ધ ફોર્મ ઉપડ્યાની ચર્ચા

રાજીવ ગાંધીની જન્મજયંતિએ રાજકોટ શહેર કોંગ્રેસની શ્રદ્ધાંજલિ

બાળ પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા ‘ગોપીકિશન’ સ્પર્ધા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગુજરાતમાં ચાર નવા ઇન્ડસ્ટ્રિયલ પાર્કને મંજૂરી, ટેક્સટાઈલ અને કેપિટલ સબસિડી યોજનાઓને લીલી ઝંડી
Next Article સ્મિતની સારવાર માટે રોજ 1 લાખથી વધુનો ખર્ચ : પરિવાર અને મિત્રોની તમામ સમાજને સહાયની અપીલ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટમાં ખુલ્લેઆમ દેશી દારૂ વેંચાતો હોવાનો વિડીયો વાયરલ

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
રાજકોટમાં કાયદા-બાયદા માર્યા ફરે : કોઈપણ મંજુરી વિના જ ‘રોયલ’ મેળો શરૂ!
જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજાના વતન વડાળીમાંથી જ ભાજપ વિરુદ્ધ ફોર્મ ઉપડ્યાની ચર્ચા
રાજીવ ગાંધીની જન્મજયંતિએ રાજકોટ શહેર કોંગ્રેસની શ્રદ્ધાંજલિ
બાળ પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા ‘ગોપીકિશન’ સ્પર્ધા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શાંતિભાઈ આચાર્યના સમગ્ર પ્રદાન પર એક દિવસીય પરિસંવાદ યોજાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટમાં ખુલ્લેઆમ દેશી દારૂ વેંચાતો હોવાનો વિડીયો વાયરલ

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
રાજકોટ

રાજકોટમાં કાયદા-બાયદા માર્યા ફરે : કોઈપણ મંજુરી વિના જ ‘રોયલ’ મેળો શરૂ!

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
રાજકોટ

જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજાના વતન વડાળીમાંથી જ ભાજપ વિરુદ્ધ ફોર્મ ઉપડ્યાની ચર્ચા

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?