ધારાસભ્ય ગિતાબા જયરાજસિંહ જાડેજા ના સુપુત્ર જ્યોતિરાદિત્યસિંહ જાડેજા (ગણેશભાઈ), કારોબારી ચેરમેન સિધરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતુ આ પ્રસંગે સરપંચ હરિભાઈ દવેરા, ઉપ સરપંચ હરિશ્ચંદ્રસિંહ જાડેજા, યુવા ઉપ પ્રમુખ ગોંડલ તાલુકા તથા સદસ્ય ઇન્દુભા જાડેજા, ધર્મરાજસિંહ જાડેજા તથા ગામ ના આગેવાનો હાજર રહ્યા હતા.