ધારાસભ્ય ગિતાબા જયરાજસિંહ જાડેજા ના સુપુત્ર જ્યોતિરાદિત્યસિંહ જાડેજા (ગણેશભાઈ), કારોબારી ચેરમેન સિધરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતુ આ પ્રસંગે સરપંચ હરિભાઈ દવેરા, ઉપ સરપંચ હરિશ્ચંદ્રસિંહ જાડેજા, યુવા ઉપ પ્રમુખ ગોંડલ તાલુકા તથા સદસ્ય ઇન્દુભા જાડેજા, ધર્મરાજસિંહ જાડેજા તથા ગામ ના આગેવાનો હાજર રહ્યા હતા.
ગોંડલ તાલુકાના ભરૂડી ગામમા સી સી રોડ તથા પેવર બ્લોક નુ લોકાર્પણ
Follow US
Find US on Social Medias


