By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    દુનિયાભરની અમેરિકી વિઝા એપોઇન્ટમેન્ટ સ્થગિત કરાઈ
    24 hours ago
    પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદની હોસ્પિટલમાં આગ લાગતાં 15 નવજાત જીવતાં ભુંજાયા
    1 day ago
    વૈશ્વિક શેરબજાર માટે ખતરાની ઘંટી!
    2 days ago
    ઈતિહાસમાં પ્રથમવાર અમેરિકામાં 2 લાખ વિદેશીના વિઝા રદ્દ થશે
    2 days ago
    ઈટાલીમાં વાવાઝોડાના લીધે તબાહી, એરપોર્ટની છત ઊડી
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ડુંગળીના ભાવમાં 11 ટકા ઉછાળો, ચોખા-કઠોળ અને ખાદ્ય તેલ મોંઘાં થયા
    32 minutes ago
    દિલ્હી : કેન્સર સારવારના રૂ.1 લાખના ઈંજેકશનમાં માત્ર પાણી જ નીકળ્યું!
    1 day ago
    કાશીમાં ૮૪ ઘાટ ડૂબ્યા : 5 હજાર દુકાનો બંધ
    1 day ago
    રાત્રે સામેથી આવતી ગાડીની લાઈટ હવે આંખ નહીં આંજે!
    1 day ago
    કૃતિ સેનનની ટૂંકા વસ્ત્રોમાં રક્ષાબંધનની એડ પર વિવાદ, કંપનીએ જાહેરાત પાછી ખેંચી
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 week ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    4 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટ નેશનલ હાઇવે પર આવેલ ભરૂડી ટોલ પ્લાઝા પર 4 થી 5 કિલોમીટર સુધી ની લાંબી કતારો જોવા મળી,ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ અને વરરાજાઓની ગાડીઓ પણ ફસાઈ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટ નેશનલ હાઇવે પર આવેલ ભરૂડી ટોલ પ્લાઝા પર 4 થી 5 કિલોમીટર સુધી ની લાંબી કતારો જોવા મળી,ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ અને વરરાજાઓની ગાડીઓ પણ ફસાઈ
ગુજરાતરાજકોટસૌરાષ્ટ્ર કચ્છ

રાજકોટ નેશનલ હાઇવે પર આવેલ ભરૂડી ટોલ પ્લાઝા પર 4 થી 5 કિલોમીટર સુધી ની લાંબી કતારો જોવા મળી,ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ અને વરરાજાઓની ગાડીઓ પણ ફસાઈ

khaskhabarrajkot
Last updated: 2021/02/16 at 6:13 PM
khaskhabarrajkot 6 years ago
Share
4 Min Read
SHARE

15 ફેબ્રુઆરી મધરાતથી દેશના તમામ ટોલ પ્લાઝા પર ફાસ્ટટેગ ફરજિયાત કરી દેવાની અમલવારી ને લઈને ગોંડલ – રાજકોટ નેશનલ હાઇવે પર આવેલ ભરૂડી ટોલ પ્લાઝા પર 4 થી 5 કિલોમીટર સુધી ની લાંબી કતારો જોવા મળી હતી ટ્રાફિક માં એમ્બ્યુલન્સ અને વરરાજાઓની ગાડીઓ પણ ફસાઈ.

- Advertisement -

રાજકોટ – ગોંડલ નેશનલ હાઈવેના ભરૂડી ટોલ પ્લાઝા પર આજથી ફસ્ટેગથી ફરજિયાત ટોલ ચુકવણું શરૂ કરવામાં આવ્યું છે ફાસ્ટેગની ફરજીયાત અમલવારીમાં વાહનચાલકોને ફાસ્ટેગ કઢાવવામાં મુશ્કેલી ન પડે તે માટે ટોલપ્લાઝા ખાતે જ પીઓએસ સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે અને ત્યાંથી જ ફાસ્ટેગ સ્ટીકર મળી રહે તેવી સુવિધાઓ કરવામાં આવી છે.

વિઓ :- ફાસ્ટટેગ ને લઈને ભરૂડી ટોલ પ્લાઝા ની બંને તરફ 4 થી 5 કિલોમીટર સુધી ની વાહનો ની લાંબી લાઈનો જોવા મળી હતી લાંબી કતારો માં એમ્બ્યુલન્સ, વરરાજાઓની ગાડી સહિત ના અનેક વાહનો ટ્રાફિક માં ફસાયા હતા વસંત પાંચમી ને લઈને શુભ પ્રસંગો માં વરરાજા સહિત ના જાનૈયાઓ પણ ટ્રાફિક માં ફસાયા હતા આજ વહેલી સવાર થી જ વાહનો ની લાંબી કતારો જોવા મળી હતી

વિઓ :- સમગ્ર ભારત ડિજીટલાઈઝેશન તરફ આગેકૂચ કરી રહ્યું છે ત્યારે હાઇવે પરના ટોલનાકાઓ પણ ડિજિટલ થઈ રહ્યા છે જેમાં સરકાર દ્વારા અગાઉ ૧ જાન્યુઆરીથી અમલવારી કરવાની હતી જેના બદલે ૧૬ ફેબ્રુઆરીથી દેશભરના તમામ ટોલ પ્લાઝા પર  “ફાસ્ટેગ” દ્વારા ફરજીયાત ડીજીટલ પેમેન્ટ સ્વીકારવાનો આદેશ કરવામાં આવ્યો હતો એટલે કે, ડીજીટલ પેમેન્ટ માટે દોઢ મહિનાનો વધારો કરવામાં આવ્યો હતો જેમાં ગ્રાહકોએ પોતાના વાહનના ડોક્યુમેન્ટ્સ તેમજ અધારકાર્ડ, પાન કાર્ડ જેવા આધાર પુરાવાઓ આપીને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા અધિકૃત બેન્ક, તેમજ ટોલનાકાઓ પર પીઓએસ સેન્ટર ઉપરથી ફાસ્ટેગ મેળવી લેવાનું તેવી સૂચન હતી અને તેને વાહનના આગળના કાચ પર ચીપકવી દેવાનું જેના કારણે ટોલનાકાઓ પર લગાવેલા અદ્યતન ટેક્નોલીજીવાળા રીડર મશીનોથી ઓટોમેટિક ફાસ્ટેગને વાંચી અગાઉ રિચાર્જ કરાયેલી રકમમાંથી અથવા બેન્કના એકાઉન્ટમાંથી આપોઆપ ટોલ ચાર્જ કપાઈ જશે અને ટોલ લાઈનમાં લાગેલ બુમ ઓટોમેટિક ખુલી જશે.

- Advertisement -

સરકાર દ્વારા ટોલપ્લાઝા ખાતે લાગતી લાંબી લાઈનોમાં ઘટાડો થશે, ઈંધણ બચશે, ગુન્હાખોરી રોકવા અને તપાસમાં મદદ મળશે તેમજ સમગ્ર સિસ્ટમ પારદર્શક થઈ જવાના દાવા કરવામાં આવી રહ્યા છે ત્યારે વાહન ચાલકોને ટોલપ્લાઝા પર આવેલ પીઓએસ સેન્ટરો પર ફાસ્ટેગ કઢાવવા માટે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ, કેશ કાર્ડ, પેટીમ, વોલેટ અને યુપીઆઈ વગેરે જેવા ઓનલાઈનથી જ વ્યવહારથી જ ફાસ્ટેગ કાઢી આપવામાં આવે છે. રોકડ વ્યવહાર માટે વાહન ચાલકોએ ડબલ ચાર્જ ચૂકવવો પડશે. ફાસ્ટેગમાં પણ મોબાઈલમાં પ્રિ-પેઈડ સીમ કાર્ડમાં જેમ રોકડ રકમથી જરૂરી રકમનું રિચાર્જ કરાવી શકાય છે તેવી રિચાર્જની સુવિધા ઉભી કરવી જોઈએ તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છેબઅને આવી પ્રી-પેઈડ રિચાર્જની સુવિધાઓ ઉભી કરવાથી ડિઝિટલ વ્યવહાર ન કરતા વાહન ચાલકોને ઘણી રાહત મળી શકે અને જો વાહન પર ફાસ્ટેગ નહિ હોય તો પેન્ટલ્ટી રૂપે ડબલ ટોલ ચાર્જ ચૂકવવો પડશે તેમજ વાહનનો વીમો કરાવવો હશે તો પણ ફાસ્ટેગ જોશે જ અને જો ફાસ્ટેગ નહિ હોય તો વાહનનો વીમો પણ થશે નહીં. જેથી ફાસ્ટેગ કઢાવવું વાહન ચાલકો માટે ફરજીયાત અને ફાયદાકારક પણ છે.

જ્યારે કોઈ પણ ટોલ પ્લાઝાની નજીક જ આવેલ શહેરો કે જેને લોકલ ટોલ ચાર્જની સુવિધા આપવામાં આવી છે. તેવા વાહન ચાલકોએ પોતાનું ફાસ્ટેગ સાથે આધાર કાર્ડ તેમજ વાહનની આરસી બુક જે તે ટોલ પ્લાઝાની ઓફિસમાં જમા કરાવવાનું જેથી તેના ફાસ્ટેગમાંથી લોકલ વાહન માટે નિર્ધારિત કરેલ ટોલ ચાર્જ જ કપાશે.

You Might Also Like

જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા રથયાત્રા સ્વાગત સમિતિની નિમણૂક

શેરબજારમાં સક્રિય રોકાણકારોની સંખ્યામાં ગુજરાત સૌથી મોખરે !

વધુ એક ડુપ્લીકેટ દારૂની ફેકટરી ઝડપાઈ, 600 બોટલ-કેમિકલ જપ્ત

LLBના વિદ્યાર્થીઓનું સેમેસ્ટર-1, 2નું પરિણામ જાહેર થયુ નથી ને 3ના ફોર્મ શરૂ

રાજકોટમાં મેળાની તૈયારી પૂરજોશમાં : વિરાસતથી વિકાસ લોકમેળામાં નાના-મોટા ચકડોળ ફિટ કરવાનો પ્રારંભ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અરવલ્લી:- ધનસુરા તાલુકાના વડાગામ મુકામે નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.
Next Article ગોંડલ નગરપાલિકાની 5 બેઠક બિનહરીફ થતા ભાજપના ભાગે ગઈ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા રથયાત્રા સ્વાગત સમિતિની નિમણૂક

Khaskhabar Editor Khaskhabar Editor 27 minutes ago
ડુંગળીના ભાવમાં 11 ટકા ઉછાળો, ચોખા-કઠોળ અને ખાદ્ય તેલ મોંઘાં થયા
રાજકોટમાં 76 વર્ષના વૃદ્ધા સાથે દુષ્કર્મ આચરી, હત્યા નિપજાવનાર 33 વર્ષીય રેપિસ્ટ કિલર રમેશની ધરપકડ
ગોંડલનો ચકચારી રાજકુમાર જાટ કેસ : કેમેરામાં તે જાતે કપડાં ઉતારતાં હોવાનું દેખાયું
શેરબજારમાં સક્રિય રોકાણકારોની સંખ્યામાં ગુજરાત સૌથી મોખરે !
દુનિયાભરની અમેરિકી વિઝા એપોઇન્ટમેન્ટ સ્થગિત કરાઈ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા રથયાત્રા સ્વાગત સમિતિની નિમણૂક

Khaskhabar Editor Khaskhabar Editor 27 minutes ago
ગુજરાત

શેરબજારમાં સક્રિય રોકાણકારોની સંખ્યામાં ગુજરાત સૌથી મોખરે !

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
ગુજરાત

વધુ એક ડુપ્લીકેટ દારૂની ફેકટરી ઝડપાઈ, 600 બોટલ-કેમિકલ જપ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?