પેરોલાફર્લો – વચગાળાના જામીન પરથી ફરાર થયેલ કેદીઓને પકડવા અંગે સુચના કરતા એલ.સી.બી. પો.ઈન્સ. એ.આર.ગોહિલ અને એલ.સી.બી.સ્ટાફ પો.હેડકોન્સ. મહિપાલસિંહ જાડેજા, અનીલભાઇ ગુજરાતી, જયેન્દ્રસિંહ વાઘેલા, મહેશભાઇ જાની, બાલકૃષ્ણભાઇ ત્રીવેદી તથા પો. હેડ કોન્સ. સંજયભાઇ પરમાર તથા પો. કોન્સ. દિવ્યેશભાઇ સુવા તથા નિલેશભાઇ ડાંગર તથા કૌશીકભાઇ જોષી ને મળેલ હકિકત આધારે પાકા કામના કેદી વસંત રમેશભાઇ વાડોદરીયા ઉ.વ.૩૨ રહે. ગોંડલ ITI પાસે, સાટોડીયા સોસાયટી વાળાએ નામદાર ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ થી પેરોલ રજા મેળવી ફરાર થયેલ હોય જેને જેતપુર, તીનબત્તી ચોકમાંથી પકડી કાર્યવાહિ હાથ ધરવામાં આવી.
રોલ રજા મેળવી ફરાર થયેલ પાકા કામના કેદીને જેતપુર તીન બતી ચોક માંથી પકડી પાડતી રાજકોટ રૂરલ LCB
You Might Also Like
Follow US
Find US on Social Medias


