By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝ-સ્ટ્રેટ 60 દિવસ માટે ફ્રી, ઈરાનને ₹28 લાખ કરોડનું વળતર
    23 hours ago
    અમરિકા-ઇરાન શાંતિ કરાર : ઇઝરાયલ હજુ લડી લેવાના મૂડમાં
    23 hours ago
    અતિ શક્તિશાળી અલ નીનો સક્રિય : હીટવેવ અને દુષ્કાળનો મોટો ખતરો
    2 days ago
    દુનિયામાં સંસાધનની અછત નથી પણ ભરોસાની અછત છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી
    2 days ago
    ટ્રમ્પના 80માં જન્મદિવસે 575 કરોડ રૂપિયાના ખર્ચે કેજ ફાઇટ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે
    22 hours ago
    રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે
    22 hours ago
    NEET રી-એક્ઝામને લઈને ભારતમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ
    3 days ago
    આસામના જોરહાટમાં એરફોર્સનું ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશઃ 5 જવાનો શહીદ, કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ
    6 days ago
    ભારતની સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ: ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલને તોડી પાડવા માટે સંપૂર્ણ સક્ષમ બન્યું
    6 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    1 day ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    2 days ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    2 days ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    4 days ago
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    7 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    6 days ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    7 days ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    2 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    2 weeks ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    6 days ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    6 days ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ
    2 days ago
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    6 days ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    1 week ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    1 week ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: Whatsappમાં ચાર્ટમાં GIF પ્રોવાઈડરમાં ફેરફાર થયો, યુઝર્સનો ચેટિંગ એક્સપિરિયન્સ બદલાઈ જશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > SCIENCE-TECHNOLOGY > Whatsappમાં ચાર્ટમાં GIF પ્રોવાઈડરમાં ફેરફાર થયો, યુઝર્સનો ચેટિંગ એક્સપિરિયન્સ બદલાઈ જશે
SCIENCE-TECHNOLOGY

Whatsappમાં ચાર્ટમાં GIF પ્રોવાઈડરમાં ફેરફાર થયો, યુઝર્સનો ચેટિંગ એક્સપિરિયન્સ બદલાઈ જશે

Khaskhabar Editor
Last updated: 2026/01/19 at 2:41 PM
Khaskhabar Editor 5 months ago
Share
3 Min Read
SHARE

વોટ્સએપમાં એક નવો બદલાવ આવી રહ્યો છે. આ બદલાવને લઈને યુઝર્સનો ચેટિંગનો એક્સપિરિયન્સ બદલાઈ જશે. વોટ્સએપ હવે તેમના ડિફોલ્ટ GIF પ્રોવાઇડરને બદલવા જઈ રહ્યું છે.

વોટ્સએપમાં હાલમાં Tenor GIFનો ઉપયોગ કરવામાં આવી રહ્યું છે. જોકે હવે એમાં બદલાવ આવી રહ્યો છે. વોટ્સએપના આઇફોન માટેના બીટા વર્ઝન iOS 26.2.10.70 રિલીઝ કરવામાં આવ્યું છે. આ બીટા વર્ઝનમાં GIFમાં બદલાવ જોવા મળ્યો છે.

- Advertisement -

ટેનોરની સર્વિસ બંધ થશે જૂનમાં

ટેનોર દ્વારા હાલમાં જ જાહેરાત કરવામાં આવી છે કે તેઓ 2026ની 30 જૂનથી તેમની API સર્વિસ બંધ કરવા જઈ રહ્યા છે. આ પ્લેટફોર્મ દ્વારા પહેલેથી જ નવા ડેવલપરના રજિસ્ટ્રેશનને બંધ કરી દીધું છે. આથી વોટ્સએપ દ્વારા ટેનોરની જગ્યાએ હવે ક્લિપીને ઇન્ટિગ્રેટ કરવામાં આવી રહ્યું છે. વોટ્સએપ એ વાતની ખાતરી રાખી રહ્યું છે કે તેમના યુઝર્સ એક દિવસ પણ GIF વગર નહીં રહે. આથી ટેનોર બંધ થયા બાદ પણ યુઝર્સ તેમની ચેટમાં GIFને શેર કરવાનું ચાલુ રાખી શકશે.

ઓટોમેટિક સ્વિચ થશે યુઝર્સ

- Advertisement -

ક્લિપી એક કન્ટેન્ટ પ્લેટફોર્મ છે જે GIF, મીમ્સ અને સ્ટિકર્સ બનાવે છે. આ કંપની દ્વારા API સર્વિસ પણ ઓફર કરવામાં આવે છે જેનાથી અન્ય એપ્લિકેશનમાં જ એને સર્ચ અને શેર કરવામાં મદદ કરે છે. આથી વોટ્સએપ હવે ટેનોરની જગ્યાએ ક્લિપીનો ઉપયોગ કરવા જઈ રહ્યું છે. યુઝર્સ હવે ઓટોમેટિક ટેનોરની જગ્યાએ ક્લિપીનો ઉપયોગ કરી શકશે. આ માટે યુઝર્સે કંઈ કરવાની જરૂર નથી. હવેથી વોટ્સએપમાં જે પણ GIF શેર કરવામાં આવશે એના પર ટેનોરની જગ્યાએ ક્લિપી લખેલું આવશે. આ નામથી યુઝર્સને ખબર પડશે કે તેમની સર્વિસ બદલાઈ ગઈ છે.

જલદી લોન્ચ કરવામાં આવી શકે છે આ સર્વિસ

વોટ્સએપમાં હાલમાં Giphy અને Tenor બન્ને દ્વારા GIF સર્ચ કરવામાં આવે છે. વોટ્સએપ યુઝર્સ હાલમાં બન્ને સર્વિસનો ઉપયોગ કરીને GIF સેન્ડ કરી શકે છે. યુઝર્સ કયા દેશમાં છે અને તેનું કોન્ફિગરેશન શું છે એના આધારે આ બેમાંથી એક જ સર્વિસ ઓફર કરવામાં આવે છે. એક દેશમાં Giphy સર્વિસ હશે તો બીજા દેશમાં Tenor સર્વિસનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે યુઝર્સને બેમાંથી એક જ સર્વિસનો એક્સેસ મળે છે. ટેનોરનો ઉપયોગ જે દેશમાં થઈ રહ્યો છે એ દેશમાં એની સર્વિસ બંધ થતાં હવે યુઝર્સને સીધા ક્લિપી પર સ્વિચ કરવામાં આવશે. Giphy યુઝર્સને એનાથી કોઈ અસર નથી થઈ રહી. વોટ્સએપ દ્વારા ક્યારે સ્વિચ કરવામાં આવશે એ વિશે કોઈ ચોક્કસ માહિતી આપવામાં નથી આવી. જોકે આ ફીચર બેટા વર્ઝનમાં છે અને જ્યારે સ્ટેબલ વર્ઝન લોન્ચ કરવામાં આવશે ત્યારે આ સર્વિસ પણ સ્વિચ થઈ જશે. પહેલી જુલાઈ પહેલાં આ સર્વિસ સ્વિચ કરી દેવામાં આવશે એ ચોક્કસ છે.

You Might Also Like

મેટા ગુજરાતના જામનગરમાં ખોલશે ભારતનું પહેલું AI ડેટા સેન્ટર, માર્ક ઝુકરબર્ગની મોટી જાહેરાત

શું iPhone એક બર્થ કંટ્રોલ ડિવાઇસ છે? સ્વૈજ્ઞાનિકોએ આપ્યો ‘કોમન ગ્લોબલ ટેક્નોલોજી શોક’નો સંકેત, જાણો માહિતી…

હેકિંગની દુનિયામાં મોટો ખતરો: શું છે આ ‘પ્રોમ્પ્ટ ઇન્જેક્શન એટેક’? જાણો બચવાનો રસ્તો

ક્લોડ માયાથોસ એઆઈ મોડેલ વિવિધ સોફ્ટવેરની ખામીઓ શોધવા લાગ્યું છે

સોશિયલ મીડિયાની બાળકો પર માઠી અસર: કંપનીઓએ રૂ. 256 કરોડનું વળતર ચૂકવી કેસની પતાવટ કરી

TAGGED: WhatsApp Service to Stop
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ચાંદી તમામ રેકોર્ડ તોડી પહેલીવાર પ્રતિ કિલો ₹3 લાખને પાર; સોનામાં પણ તોફાની તેજીનો માહોલ
Next Article અમેરિકા ભૂતકાળમાં પણ બર્ફીલા ટાપુ ગ્રીનલૅન્ડને ખરીદવાનો પ્રયાસ કરી ચૂક્યું છે, 10 કરોડ ડૉલરની કરી હતી ઑફર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે લોકદરબાર યોજાયો

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
48 વર્ષ પછી ઇરાનનો પુનર્જન્મ
રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે
રાજ્યની 224 APMCના 3,000થી વધુ કર્મચારીને મળશે બે પગાર સુધીનું બોનસ અને રહેમ ભથ્થું
રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે
સૌરાષ્ટ્રની તરસ છિપાવતી ભગીરથ ક્રાંતિ: સૌની યોજના
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

SCIENCE-TECHNOLOGY

મેટા ગુજરાતના જામનગરમાં ખોલશે ભારતનું પહેલું AI ડેટા સેન્ટર, માર્ક ઝુકરબર્ગની મોટી જાહેરાત

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
SCIENCE-TECHNOLOGY

શું iPhone એક બર્થ કંટ્રોલ ડિવાઇસ છે? સ્વૈજ્ઞાનિકોએ આપ્યો ‘કોમન ગ્લોબલ ટેક્નોલોજી શોક’નો સંકેત, જાણો માહિતી…

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
SCIENCE-TECHNOLOGY

હેકિંગની દુનિયામાં મોટો ખતરો: શું છે આ ‘પ્રોમ્પ્ટ ઇન્જેક્શન એટેક’? જાણો બચવાનો રસ્તો

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?