By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    12 hours ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    2 days ago
    થાઇલેન્ડમાં ધો.૯નાં વિદ્યાર્થીએ ઘરે દાદા-દાદીનું મર્ડર કર્યા બાદ સ્કૂલે જઇ ફાયરિંગ કર્યું : 3 ટીચર અને 3 સ્ટુડન્ટનો જીવ લીધો
    2 days ago
    ભારતના સૅફ હાર્બર કાનને ઝકરબર્ગને નતમસ્તક કર્યા
    2 days ago
    સ્પેસએક્સનું રોકેટ બેકાબૂ : આજે ચંદ્ર પર થશે વિસ્ફોટ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    PM મોદીએ Gen-Z સાથે સંવાદ, દિલ્હી-IITમાં ડિગ્રી એનાયત કરી
    12 hours ago
    હિમાચલમાં બસ પલટી, 7નાં મોત : 15 ગંભીર
    12 hours ago
    દિલ્હી જળબંબાકાર : 16 વર્ષનો રેકોર્ડ તૂટ્યો
    12 hours ago
    વરસાદ-ભૂસ્લખનને કારણે અમરનાથ યાત્રા જમ્મુમાં રોકાઇ
    13 hours ago
    ઉત્તરાખંડમાં ૬ નદીઓ ગાંડીતૂર, 132 રસ્તા બંધ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 days ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    6 days ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    1 week ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    1 week ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: હવેથી છઊછઅમાં બિલ્ડરો સામે ઑનલાઈન ફરિયાદ કરી શકશો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > હવેથી છઊછઅમાં બિલ્ડરો સામે ઑનલાઈન ફરિયાદ કરી શકશો
રાજકોટ

હવેથી છઊછઅમાં બિલ્ડરો સામે ઑનલાઈન ફરિયાદ કરી શકશો

Khaskhabar Editor
Last updated: 2025/12/27 at 3:54 PM
Khaskhabar Editor 7 months ago
Share
4 Min Read
SHARE

રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી દ્વારા મિલકત ખરીદદારોની ફરિયાદોના ઝડપી નિકાલ માટે નવી જઘઙ

પઝેશન મોડું મળવું, સ્કીમમાં ફેરફાર અને સુવિધા માટે હવે ઑફિસે ધક્કા નહીં રહે પોર્ટલ પર જ ફરિયાદ થશે

- Advertisement -

ઑનલાઈન ફરિયાદ કર્યા બાદ 7 દિવસમાં ફિઝિકલ કોપી છઊછઅ કચેરીમાં જમા કરાવવી ફરજિયાત

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (છઊછઅ)એ મિલકત ખરીદદારો અને અન્ય હિતધારકો માટે ફરિયાદ નિવારણ પ્રક્રિયાને વધુ ઝડપી, પારદર્શક અને સુવ્યવસ્થિત બનાવવા માટે એક વ્યાપક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (જઘઙ) અમલમાં મૂકવામાં આવી છે. આ નવી જઘઙ ડિજિટલ-ફર્સ્ટ અભિગમ પર આધારિત છે, જેમાં હાલની ઓનલાઇન સિસ્ટમને વધુ મજબૂત બનાવવામાં આવી છે અને પ્રક્રિયાગત સમયમર્યાદા તથા જવાબદારીઓ સ્પષ્ટ રીતે નિર્ધારિત કરવામાં આવી છે. મિલકત ખરીદદારોને ઝડપી ન્યાય અને પ્રમોટર્સને સમયમર્યાદામાં અસરકારક રીતે પોતાનો જવાબ રજૂ કરવાની સગવડ પૂરી પાડવી, એ જ આ જઘઙનો મુખ્ય હેતુ છે.
રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (છઊછઅ) દ્વારા ઘર ખરીદનારાઓના હિતમાં નિર્ણય કરાયો છે, જે અંતર્ગત હવે મિલકત ખરીદનારા (ગ્રાહકો) બિલ્ડરો સામે કોઈપણ ક્ષતિ કે અન્યાય બદલ ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકશે. ખાસ કરીને પઝેશન મોડું મળવું, સ્કીમમાં ફેરફાર અથવા કરાર મુજબની સુવિધાઓ ન મળવી જેવી સમસ્યાઓ માટે હવે ઓફિસના ધક્કા ખાવાને બદલે પોર્ટલ પર સ્ટેપ બાય સ્ટેપ ડિજિટલ પ્રોસેસ દ્વારા ઓથોરિટી સમક્ષ રજૂઆત કરી શકાશે. આ ઓનલાઈન સુવિધાને કારણે ફરિયાદની પ્રક્રિયા વધુ સરળ, પારદર્શક અને ઝડપી બનશે, જેનાથી બિલ્ડરોની મનમાની પર લગામ આવશે અને સામાન્ય નાગરિકોને તેમના હકનું મકાન સમયસર મળી રહે તે માટે ૠીષછઊછઅ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે. નવી વ્યવસ્થા મુજબ, ઘર ખરીદદારો હવે છઊછઅના સત્તાવાર પોર્ટલ મારફતે ઘરે બેઠા ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકશે. ઝડપી નિકાલ માટે ઓનલાઈન ફરિયાદોને પ્રાધાન્ય આપવામાં આવશે. જોકે, ઓનલાઈન ફરિયાદ કર્યા બાદ 7 દિવસમાં તેની ફિઝિકલ કોપી છઊછઅ કચેરીમાં જમા કરાવવી ફરજિયાત રહેશે. ફરિયાદ નોંધાવતા સમયે પેમેન્ટના પુરાવા, ઘટનાક્રમની વિગતો સહિત તમામ જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. ફરિયાદની પ્રાથમિક ચકાસણી સીધી છઊછઅ સેક્રેટરી સ્તરે થવાથી હવે પ્રક્રિયામાં થતો વિલંબ ઘટશે. ફરિયાદની સ્થિતિ જાણવા માટે છઊછઅ ડેશબોર્ડ મુખ્ય પ્લેટફોર્મ રહેશે. સુનાવણીની તારીખ, નોટિસ અને અંતિમ આદેશો તમામ માહિતી ડિજિટલ રીતે ઉપલબ્ધ રહેશે. પ્રથમ નોટિસ બાદ હિતધારકોને નિયમિત ડેશબોર્ડ ચેક કરવો પડશે.

- Advertisement -

ફરિયાદોના બે પ્રકાર : નવી જઘઙમાં ફરિયાદોને બે કેટેગરીમાં વહેંચવામાં આવી છે
ફોર્મ અ: કબજો મોડો થવો, કરારનો અમલ ન થવો કે રિફંડ જેવી સામાન્ય ફરિયાદો
ફોર્મ ઇ: માત્ર વળતર સંબંધિત દાવાઓ

પોર્ટલ પર રિયલ-ટાઈમ અપડેટ્સ મળશે
આ નવી વ્યવસ્થાથી ઘર ખરીદદારોને રિયલ-ટાઈમ અપડેટ્સ મળશે, જ્યારે બિલ્ડર અને પ્રમોટર્સને તેમના ડેશબોર્ડ પર તરત નોટિસ મળતા તેઓ સમયસર જવાબ આપી શકશે. છઊછઅનું આ પગલું રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં વિશ્વાસ વધારશે અને લાંબા સમયથી અટકેલી ફરિયાદોના ઝડપી નિકાલમાં મહત્વપૂર્ણ સાબિત થશે.

નવી SOPની મુખ્ય વિશેષતાઓ

ઑનલાઇન ફરિયાદ નોંધણીને પ્રાધાન્ય
મિલકત ખરીદદારો હવે ઘરે બેઠા ગુજરાત છઊછઅ પોર્ટલ દ્વારા ફરિયાદ નોંધાવી શકશે. જોકે ઓફલાઇન સુવિધા ચાલુ છે, પરંતુ ઝડપી નિકાલ માટે ઓનલાઇન ફરિયાદોને વધુ પ્રોત્સાહન આપવામાં આવશે. ઓનલાઇન ફરિયાદ કર્યા બાદ સાત દિવસની અંદર તેની ફિઝિકલ કોપી છઊછઅ કચેરીએ જમા કરાવવાની રહેશે.

દસ્તાવેજોની ફરજિયાત રજૂઆત
વિલંબ ઘટાડવા માટે, ફરિયાદીએ ફરિયાદ ફાઇલ કરતી વખતે જ પેમેન્ટના પુરાવા અને ઘટનાક્રમની વિગતો જેવા તમામ જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. ફરિયાદોની ચકાસણી સીધી છઊછઅ સેક્રેટરી સ્તરે કરવામાં આવશે, જેથી કાર્યવાહીમાં કોઈ અવરોધ ન આવે.

RERA ડેશબોર્ડ-માહિતીનું કેન્દ્ર
કેસની પ્રગતિ પર નજર રાખવા માટે છઊછઅ ડેશબોર્ડ મુખ્ય પ્લેટફોર્મ રહેશે. જેમાંથી સુનાવણીની તારીખ, નોટિસ અને અંતિમ આદેશો ડિજિટલ રીતે મેળવી શકાશે. પ્રથમ નોટિસ બાદ, હિતધારકોએ સતત અપડેટ્સ માટે ડેશબોર્ડ જોતા રહેવું પડશે.

You Might Also Like

થેલેસમિયા પીડિત બાળકોની મુશ્કેલી જોઈ ‘ચાર્લી ચેપ્લિન’ કાના કુબાવત રડી પડ્યા

જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ઇનચાર્જ તરીકે પરેશ રૂપારેલીયા અને સહ ઇનચાર્જ તરીકે દિપક ગમઢાની નિમણૂક

78 પેઢીમાં તપાસ, 113 કિલો અખાદ્ય જથ્થો નાશ, 16 વેપારીને નોટિસ, રૂ.21,500નો દંડ, 4 નમૂના લેબમાં મોકલાયા

ઉત્તરાખંડમાં ૬ નદીઓ ગાંડીતૂર, 132 રસ્તા બંધ

ઝોન 3 – સબ રજીસ્ટ્રાર કચેરીના કમ્પાઉન્ડમાં આવેલા જોખમી વૃક્ષોનું ટ્રિમિંગ કરવા રજૂઆત

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ધોરણ 10માં પાસ થવું એકદમ સરળ
Next Article બોટાદ: BAPS સંસ્કારધામ ખાતે ત્રિ-દિવસીય ઇન્ટીગ્રેટેડ યોગ શિબિર સંપન્ન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રાજકોટ મધ્યસ્થ જેલના કેદીઓ માટે નશા મુક્ત જાગૃતિ સેમિનાર : કેદીઓએ નશામુક્ત ભારતના લીધા શપથ

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
થેલેસમિયા પીડિત બાળકોની મુશ્કેલી જોઈ ‘ચાર્લી ચેપ્લિન’ કાના કુબાવત રડી પડ્યા
જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ઇનચાર્જ તરીકે પરેશ રૂપારેલીયા અને સહ ઇનચાર્જ તરીકે દિપક ગમઢાની નિમણૂક
PM મોદીએ Gen-Z સાથે સંવાદ, દિલ્હી-IITમાં ડિગ્રી એનાયત કરી
ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
હિમાચલમાં બસ પલટી, 7નાં મોત : 15 ગંભીર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

થેલેસમિયા પીડિત બાળકોની મુશ્કેલી જોઈ ‘ચાર્લી ચેપ્લિન’ કાના કુબાવત રડી પડ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
રાજકોટ

જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ઇનચાર્જ તરીકે પરેશ રૂપારેલીયા અને સહ ઇનચાર્જ તરીકે દિપક ગમઢાની નિમણૂક

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
રાજકોટ

78 પેઢીમાં તપાસ, 113 કિલો અખાદ્ય જથ્થો નાશ, 16 વેપારીને નોટિસ, રૂ.21,500નો દંડ, 4 નમૂના લેબમાં મોકલાયા

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?