By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    52000 કરોડની ડિફેન્સ ડીલને મંજૂરી
    2 days ago
    ખામેનીની વિદાયમાં કાળાં કપડાં પહેરીને લાખો લોકો પહોંચ્યા
    2 days ago
    થાઇલેન્ડમાં 11 વર્ષનાં છોકરાએ બૌદ્ધ ભિક્ષુઓને ઉડાડ્યા : 9નાં મોત
    3 days ago
    વડાપ્રધાન મોદીએ જાપાનના PMને નાની બહેન કહીને આવકાર્યા
    4 days ago
    102 માળની એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગની ટોચ પર ચઢી ગયેલા કપલની ધરપકડ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    અમરનાથમાં શિવલિંગ 90% ગાયબ : ત્રણ દિવસમાં 56000 શ્રધ્ધાળુએ દર્શન કર્યા
    5 hours ago
    મુંબઇમાં મુસળધાર વરસાદ : 20 ટ્રેન રદ, મુંબઇ-પુણે ‘મિસિંગ લિંક’ એક્સપ્રેસવે બંધ
    7 hours ago
    PM મોદીએ રાજસ્થાનમાં દેશની સૌથી આધુનિક રિફાઇનરીનું ઉદ્ઘાટન કર્યું
    2 days ago
    રામ મંદિર બાદ હવે બદ્રીનાથમાં પણ દાન ચોરીનો આરોપ: તપાસના આદેશ
    2 days ago
    MP-UPમાં વરસાદથી રસ્તાઓ ડૂબ્યાં : જમ્મુ-કાશ્મીરમાં ભૂસ્ખલન
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બ્રાઝિલના કિંગ નેમારે આંતરરાષ્ટ્રીય ફૂટબોલને કહ્યું અલવિદા
    7 hours ago
    દિવંગત ડિઓગો જોટાની યાદમાં 21 નંબરની જર્સી પહેરી રોનાલ્ડોનો ઐતિહાસિક ગોલ
    3 days ago
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    1 week ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    1 week ago
    ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 days ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 week ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 week ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ‘૧૮૧ અભયમ’ : રાજકોટ જિલ્લામાં 1.36 લાખથી વધુ મહિલાને મળી મદદ
    6 hours ago
    રાજકોટના લોકો સપ્તાહમાં સૌથી વધુ 54 કલાક કામ કરે છે : સરેરાશ માસિક આવક 27039
    2 days ago
    સાવધાન રાજકોટિયન્સ ! : અખબારમાં ભજીયા-ગાઠિયા સાથે પીરસાઇ રહ્યું છે ઝેર
    3 days ago
    શ્વાન ફીડિંગ વિવાદ વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો યુ-ટર્ન : હવે રોજ સવારે 8થી 9 એક કલાક માટે ડોગ ફિડિંગની છૂટ
    4 days ago
    વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા સંગઠન સર્વોપરીની ભાવનાનું જીવંત ઉદાહરણ છે : ભુપેન્દ્રસિંહ ચુડાસમા
    5 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શહેરની કાદરી રેસ્ટોરન્ટ, ગોશિયા કેટરર્સ અને કોલકતા બિરયાનીનું ફૂડ તમારું સ્વાસ્થ્ય બગાડશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > શહેરની કાદરી રેસ્ટોરન્ટ, ગોશિયા કેટરર્સ અને કોલકતા બિરયાનીનું ફૂડ તમારું સ્વાસ્થ્ય બગાડશે
રાજકોટ

શહેરની કાદરી રેસ્ટોરન્ટ, ગોશિયા કેટરર્સ અને કોલકતા બિરયાનીનું ફૂડ તમારું સ્વાસ્થ્ય બગાડશે

Khaskhabar Editor
Last updated: 2025/05/06 at 4:55 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

ફૂડ વિભાગે ખાદ્યચીજોનું વેચાણ કરતાં ધંધાર્થીઓને ત્યાં દરોડા પાડી સ્થળ પર જ અખાદ્ય ચીજવસ્તુનો જથ્થો નાશ કર્યો

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

રાજકોટ મનપાની આરોગ્ય શાખાની ટીમ દ્વારા ખાદ્યચીજોનું વેચાણ કરતાં વેપારીઓને ત્યાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ગોશિયા કેટરર્સ, કાદરી રેસ્ટોરન્ટ અને કેજીએન કેટરર્સ (ન્યુ બોમ્બે બિરિયાની), કોલકતા બિરયાનીની પેઢીમાં ચકાસણી હાથ ધરાતા આ તમામ જગ્યાઓ પર વાસી અખાદ્ય ફૂડનો જથ્થો મળી આવતાં સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.
વધુમાં ચેકીંગ દરમિયાન ભારત પાન સામે, ભગવતીપરા મેઈન રોડ પાસે આવેલા ગોશિયા કેટરર્સ પેઢીની તપાસ કરતાં સ્થળ પર સંગ્રહ કરેલા વાસી અખાદ્ય નોનવેજ પ્રિપેર્ડ ફૂડ તથા દાઝ્યુ તેલ મળી આવતાં અંદાજિત કુલ 12 કિ.ગ્રા. વાસી અખાદ્ય જથ્થાનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો. આ ઉપરાંત ભગવતીપરા મેઈન રોડ પાસે આવેલી કાદરી રેસ્ટોરન્ટ પેઢીની તપાસ કરતાં સ્થળ પર સંગ્રહ કરેલ એક્સપાયરી થયેલ બેકરી પ્રોડકટ્સ તથા વાસી અખાદ્ય પ્રિપેર્ડ ફૂડ મળી આવતા અંદાજિત કુલ 6 કિ.ગ્રા. વાસી અખાદ્ય જથ્થો અને કેજીએન કેટરર્સ (ન્યુ બોમ્બે બિરિયાની) પેઢીની તપાસ કરતાં સ્થળ પર સંગ્રહ કરેલું વાસી અખાદ્ય નોનવેજ પ્રિપેર્ડ ફૂડ મળી આવતા અંદાજિત કુલ 3 કિ.ગ્રા. વાસી અખાદ્ય જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. કોલકતા બિરિયાની પેઢીની તપાસ કરતાં સ્થળ પર યોગ્ય સ્ટોરેજ કરવા, હાઈજેનિક કંડીશન જાળવવા તથા લાયસન્સ મેળવવા બાબતે નોટીસ આપવામાં આવી હતી.

ફૂડ વિભાગની ટીમ તથા એફએસડબલ્યુ વાન સાથે શહેરના માયાણી ચોક- રાજનગર ચોક ચંદ્રેશનગર મેઈન રોડ વિસ્તારમાં આવેલા ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 26 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવેલી હતી. જેમાં 11 ધંધાર્થીઓને લાયસન્સ બાબતે સૂચના આપવામાં આવેલી તેમજ ખાદ્યચીજોના કુલ 9 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી. ફૂડ વિભાગની ટીમ તથા એફએસડબલ્યુ વાન સાથે શહેરના ચંદ્રેશનગર મેઈન રોડ વિસ્તારમાં આવેલા ક્રિષ્ના મારવાડી પાણીપુરી, પ્રિન્સ શીંગ એન્ડ બેકરી, શ્રી હરિ ભોજનાલય, પટેલ ફાસ્ટફૂડ, બાલાજી પાન એન્ડ કોલ્ડ્રિંક્સ, બાલાજી ખમણ, રાધે ડેરી, ગાંધી સોડા શોપ, જલારામ દાળ પકવાન, ડીલક્સ દાળ પકવાન અને બાલાજી સાઉથ ઈન્ડિયનને લાયસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી તથા ગણેશ મદ્રાસ કાફે, પ્રમુખ સોડા શોપ, પીઝા સ્ટુડિયો, શ્રીનાથજી ગાંઠીયા, સંતોષ ડેરી, મધુર સોડા શોપ, ઢોસા બાઈટ, બાબુભાઈ રગડાવાળા, જેનીસ ડાઈનીંગ હોલ, હરીઓમ ઢોસા, લીંબુ સોડા, જય સરદાર રેસ્ટોરન્ટ, શ્રીરામ ચાઈનીઝ પંજાબી, રજવાડી આઈસ્ક્રીમ, હેવન રેસ્ટોરન્ટની ચકાસણી કરવામાં આવી હતી.

ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ સ્પેશ્યલ ડ્રાઈવ અંતર્ગત કુલ 4 નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં બીલશાન પેક્ડ ડ્રિકીંગ વોટર (1 લીટર પેક બોટલ) બીલશાન બેવરેજીસ 9-સમ્રાટ ઈન્ડ. એરિયા, કનેરિયા ઓઈલ પાસે, ગોકુલ ધામ સામે, બીલકીંગ પેક્ેજડ ડ્રિકીંગ વોટર (500 એમ.એલ. પેક્ડ બોટલ) ક્રાઈટલ બેવરેજીસ પરશુરામ ઈન્ડ. એરિયા-1, શેરી નં. 1, માંડા ડુંગર, અજય વે બ્રિજ સામે, ચીક ઓઝોનીસેડ પેકેજડ ડ્રિકીંગ વોટર (500 એમ.એલ. પેક્ટ બોટલ) કેકેઆર ટ્રેડીંગ પ્લોટ નં. 10, સી-1, ભગવતી કોલસા સામે, જય સિયારામ ઈન્ડ. એસ્ટેટ-2, આજી જીઆઈડીસી પાસે અને બ્રીસવેલ પેકેજડ ડ્રિંકીંગ વોટર (1 લીટર પેક્ડ બોટલ) બ્રીસવેલ બેવરેજીસ પ્લોટ નં. 45, મારુતિ ઈન્ડ. એરિયા, ગોંડલ રોડ પાછળ આમ કુલ 4 નમૂના લેવામાં આવ્યા હતા.

- Advertisement -

You Might Also Like

રાજકોટના સાતમ-આઠમના લોકમેળાને આકર્ષક નામ આપો અને મેળવો પુરસ્કાર

જંગલેશ્વરમાં રસ્તાઓ પર ખાડા, વરસાદી પાણી ભરાવાથી ગંદકીની સમસ્યાનું નિરાકરણ થયું

ડિજિટલ સેન્સેશન બનવાની ઘેલછા કે ગંભીર મનોવિકૃતિ?

રાજકોટ મહાપાલિકાના હોદ્દેદારો દ્વારા ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મજયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરાઈ

ભાજપના વરિષ્ઠ નેતા, પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ શ્યામાપ્રસાદ મુખર્જીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મેઘો કેરીના વેપારીઓને ફળ્યો !
Next Article નૌકાદળનો ફાયર પાવર વધશે: રશિયા પાસેથી આધુનિક ‘ફ્રિગેટ’ તુર્તમાં જ મેળવશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

અમરનાથમાં શિવલિંગ 90% ગાયબ : ત્રણ દિવસમાં 56000 શ્રધ્ધાળુએ દર્શન કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
મોતના મુખમાં જીવન : પાલિતાણાના ગરજીયા ગામે સિંહણ માલધારીને દબોચી પગ પર આંટી મારી બેસી ગઇ
રાવકી ગામે ખરાબાની જમીન ખાલી કરાવનાર યુવકની ધોકાના ઘા ઝીકી હત્યા
યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં ધમાલ મચાવનાર વકીલ સહિત 5 સામે ફરિયાદ
‘કેચ ધ રેઈન’ : ગુજરાતમાં પ્રથમવાર સાઉથ કોરીયન ટેકનોલોજીથી બનશે બે ‘એર-ફિલ્ડ રબર ડેમ’
વોટ્સએપ ચેટ ન બતાવતા ભાવનગરના યુવકે UP જઇ ગર્લફ્રેન્ડની હત્યા કરી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટના સાતમ-આઠમના લોકમેળાને આકર્ષક નામ આપો અને મેળવો પુરસ્કાર

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
રાજકોટ

જંગલેશ્વરમાં રસ્તાઓ પર ખાડા, વરસાદી પાણી ભરાવાથી ગંદકીની સમસ્યાનું નિરાકરણ થયું

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
રાજકોટ

ડિજિટલ સેન્સેશન બનવાની ઘેલછા કે ગંભીર મનોવિકૃતિ?

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?