By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પુતિન અને જિનપિંગની મુલાકાત પહેલા જ ચીનના જહાજ પર રશિયાનો હુમલો! ઝેલેન્સ્કીના દાવાથી ખળભળાટ
    3 hours ago
    કેરેબિયન ક્રૂઝમાં નોરો વાઇરસ ફેલાયો, 3000થી વધુ મુસાફરોમાંથી 115માં સંક્રમણ ફેલાયો
    1 week ago
    ટ્રમ્પની ઈરાનને ચેતવણી, ‘પ્રોજેક્ટ ફ્રીડમ પ્લસ’ તૈયાર; આજે રાત્રે આવનારા એક પત્ર પર દુનિયાની નજર!
    1 week ago
    ‘ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાની એરફોર્સને અમે મદદ કરી હતી..’, ચીને પહેલીવાર સત્ય સ્વીકાર્યું
    2 weeks ago
    અમેરિકા સામે કરગરવા લાગ્યું પાકિસ્તાન, કહ્યું – જપ્ત કરેલા ઈરાની જહાજમાંથી અમારા લોકોને છોડી દો
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હૈદરાબાદ સાથે ગુજરાત પણ પ્લેઑફમાં ક્વૉલિફાય: જછઇંએ ચેન્નઈને 5 વિકેટે હરાવ્યું
    21 minutes ago
    દેશભરમાં 7 દિવસ ભીષણ ગરમીનું એલર્ટ
    22 minutes ago
    કેજરીવાલ સહિત AAP નેતાઓ વિરુદ્ધ ક્રિમિનલ ક્ધટેમ્પ્ટ નોટિસ
    25 minutes ago
    ઘટસ્ફોટ! ગુજરાતમાંથી હમાસને ક્રિપ્ટો કરન્સીથી ₹226 કરોડ મોકલાયા
    27 minutes ago
    આજથી પેટ્રોલ-ડીઝલમાં 90 પૈસાનો ભાવવધારો
    28 minutes ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    એકપણ મેચ રમ્યા વિના ધોનીએ ચૂપચાપ નિવૃત્તિ લીધી? સુરેશ રૈનાના નિવેદનથી ફેન્સ સ્તબ્ધ
    2 hours ago
    IPL માં વિવાદ, MI સામે જીત બાદ RCB સ્ટાર ટિમ ડેવિડનો અશ્લીલ ઈશારો
    1 week ago
    IPLમાં મહેસાણાના ઉર્વિલ પટેલનો સપાટો: 13 બોલમાં ફિફ્ટી ફટકારી, ચિઠ્ઠીમાં લખ્યું હતું- This is for you, Papa
    1 week ago
    યશસ્વી જયસ્વાલ અને શેફાલી વર્મા મુસીબતમાં! NADAએ ફટકારી નોટિસ, શું IPL વચ્ચે લાગશે પ્રતિબંધ?
    1 week ago
    ટીમ ઈન્ડિયામાં થશે સત્તા પરિવર્તન! સૂર્યાનું પત્તું કાપી T20 માટે શ્રેયસ નવો કેપ્ટન બનશે તેવી ચર્ચા
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    2 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    3 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    3 weeks ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    4 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પાંચ દિવસનો મેળો સૌરાષ્ટ્રના નાના વેપારીઓ માટે આર્થિક બુસ્ટર ડોઝ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > પાંચ દિવસનો મેળો સૌરાષ્ટ્રના નાના વેપારીઓ માટે આર્થિક બુસ્ટર ડોઝ
જુનાગઢ

પાંચ દિવસનો મેળો સૌરાષ્ટ્રના નાના વેપારીઓ માટે આર્થિક બુસ્ટર ડોઝ

Khaskhabar Editor
Last updated: 2022/02/16 at 12:21 PM
Khaskhabar Editor 4 years ago
Share
2 Min Read
SHARE

મહાશિવરાત્રિનાં મેળાની બે દિવસમાં જાહેરાત

  • એક અંદાજ મુજબ મેળાના કારણે રૂપિયા 50 કરોડથી વધુની આવક થતી હોય છે
  • મેળામાંથી વર્ષભરની કમાણી કરતાં હોય છે: સૌરાષ્ટ્રભરમાંથી આવે છે પાથરણા, રિક્ષાચાલકો
  • ધોરાજી, જેતપુર, કેશોદ, વંથલી સહિતના નજીકનાં શહેરમાંથી રિક્ષાચાલકો પહોંચી જાય

ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં યોજાતા શિવરાત્રિનો મેળો અને પરિક્રમામાંથી સૌરાષ્ટ્રભરના નાના-મોટા વેપારીઓ વર્ષભરની કમાણી કરતાં હોય છે પરંતુ બે વર્ષથી કોરોના મહામારીના કારણે નાના વેપારીઓને ફટકો પડ્યો છે ત્યારે ચાલુ વર્ષે પણ મેળાને લઈ હજુ નિર્ણય આવ્યો નથી. બે દિવસમાં મેળાને લઈ જાહેરાત સરકાર કરશે. ચાલુ વર્ષે કોરોનાની ગાઈડલાઈન મુજબ મેળો થવાની શક્યતા છે પરંતુ હજુ સુધી સરકારે કોઈ જાહેરાત કરી નથી. જૂનાગઢના ભવનાથમાં યોજાતો શિવરાત્રિનો મેળો ભક્તિની સાથે આર્થિક મહત્ત્વ પણ ધરાવે છે. પાંચ દિવસ ચાલતા મેળામાં સૌરાષ્ટ્રભરમાંથી ધંધાર્થીઓ આવે છે. પાથરણાવાળા, ખાણી-પીણી, રિક્ષા, ખાનગી ટ્રાવેલ્સ સહિતના ધંધાર્થીઓ આવતા હોય છે. આ લોકો વર્ષભરની કમાણી કરતાં હોય છે પરંતુ મેળાના કારણે તેમને આર્થિક બુસ્ટર ડોઝ મળી રહે છે. એક અંદાજ મુજબ મેળાના કારણે રૂપિયા 50 કરોડથી વધુની આવક થતી હોય છે. જૂનાગઢ ઉપરાંત ધોરાજી, જેતપુર, કેશોદ, વંથલી અને શહેરની નજીકના વિસ્તારમાંથી ધંધાર્થીઓ આવતા હોય છે. શિવરાત્રિનો મેળો સૌરાષ્ટ્રભર માટે આર્થિક મહત્ત્વ ધરાવે છે. બે વર્ષથી મેળો ન થતાં વેપારીઓને આર્થિક ફટકો પડ્યો છે. ચાલુ વર્ષે આવા વેપારીઓ મેળાની રાહ જોઈ બેઠા છે. જો કે મેળાને લઈ ટૂંક સમયમાં નિર્ણય થશે.

Contents
મહાશિવરાત્રિનાં મેળાની બે દિવસમાં જાહેરાતએક અંદાજ મુજબ મેળાના કારણે રૂપિયા 50 કરોડથી વધુની આવક થતી હોય છેમેળામાંથી વર્ષભરની કમાણી કરતાં હોય છે: સૌરાષ્ટ્રભરમાંથી આવે છે પાથરણા, રિક્ષાચાલકોધોરાજી, જેતપુર, કેશોદ, વંથલી સહિતના નજીકનાં શહેરમાંથી રિક્ષાચાલકો પહોંચી જાયભાજપનું પ્રતિનિધિ મંડળ CMને મળ્યું

ભાજપનું પ્રતિનિધિ મંડળ CMને મળ્યું

- Advertisement -

શિવરાત્રિનાં મેળાને લઈને ભાજપનું પ્રતિનિધિ મંડળ મુખ્યમંત્રીને મળ્યું હતું અને મેળો યોજવા રજૂઆત કરી હતી. આ તકે મેયર ગીતાબેન પરમાર, ડે.મેયર ગીરીશ કોટેચા, શહેર પ્રમુખ પુનિત શર્મા, હરેશ પરસાણા, મોહન પરમાર હાજર રહ્યા હતા.

You Might Also Like

બંગાળની ઝાલમુરી, લક્ષદ્વીપના દરિયાકિનારા બાદ હવે ગીરની કેસર કેરી, સોમનાથ મંદિર અને એશિયાઈ સિંહ બનશે વિશ્ર્વના આકર્ષણ

સોરઠમાં કાળઝાળ ગરમી વચ્ચે ફરી માવઠાંની સિસ્ટમ સક્રિય: ધરતીપુત્રોના જીવ અધ્ધર

જૂનાગઢમાં વિકાસના નામે વિનાશ? કેવડા વાડીમાં ગટર યોજનામાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો

વંથલીના કણજડી ગામે રેતી ભરેલા ડમ્પરે યુવાનને હડફેટે લેતા ડમ્પરને ટોળાંએ ફૂંકી માર્યું, યુવાન ઈજાગ્રસ્ત

ભારતીય સંસ્કૃતિ અને લોકશાહીનું સંગમ: નવવધૂઓએ નિભાવી નાગરિક ફરજ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દેશમાં આ તારીખથી પ્લાસ્ટિકથી બનેલી ચમચી, ગ્લાસ, ઇયરબડથી લઈ બધું થશે બંધ
Next Article કાલે રાજ્યના 1200 પંપમાં CNGનું વેચાણ બંધ કરાશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મોરબી

દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે શ્રેષ્ઠ જળ વ્યવસ્થાપન માટે સન્માન પત્ર એનાયત

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
નંદીઘરમાં 9 નંદીના દર્દનાક મોતથી હાહાકાર
બાતમી આપ્યાની શંકાએ જ બુટલેગર જીણા ગોહિલએ ઝેરી દવાવાળો દારૂ પીવડાવી બંને મિત્રની હત્યા કરી’તી
પનીરના ચાહકો ચેતી જજો: કોઠારીયાની ‘બંસી ડેરી’નું પનીર તપાસમાં નાપાસ
હવે ખાનગી સ્કૂલોને મળશે ગ્રેડ-રેટિંગ રિઝલ્ટ નહીં ક્વૉલિટી ચેક થશે
સ્માર્ટફોન કે સ્લો પોઇઝન? આભાસી દુનિયામાં ખોવાતું બાળપણ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

બંગાળની ઝાલમુરી, લક્ષદ્વીપના દરિયાકિનારા બાદ હવે ગીરની કેસર કેરી, સોમનાથ મંદિર અને એશિયાઈ સિંહ બનશે વિશ્ર્વના આકર્ષણ

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
જુનાગઢ

સોરઠમાં કાળઝાળ ગરમી વચ્ચે ફરી માવઠાંની સિસ્ટમ સક્રિય: ધરતીપુત્રોના જીવ અધ્ધર

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
જુનાગઢ

જૂનાગઢમાં વિકાસના નામે વિનાશ? કેવડા વાડીમાં ગટર યોજનામાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?