By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ!
    23 hours ago
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    5 days ago
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    6 days ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    1 week ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ક્યા કાયદા હેઠળ UPI પર ચાર્જ લગાવ્યો? કોને કમાણી થશે? : સુપ્રીમ કોર્ટ
    23 hours ago
    કેદારનાથ ટ્રેક પર કુદરતનો પ્રકોપ!
    23 hours ago
    ઉજજૈનમાં શાહી મસ્જિદ વિવાદમાં પથ્થરમારો-લાઠીચાર્જ : 10 સામે FIR, પાંચની ધરપકડ
    1 day ago
    UNમાં પાકિસ્તાનને ધોબીપછાડ : શાહબાઝ શરીફ અને પાકિસ્તાની પત્રકાર બન્નેને જડબાતોડ જવાબ
    3 days ago
    રામ મંદિર દાન ચોરી મામલે ચંપત રાય અને અનિલ મિશ્રાને ક્લિનચીટ
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
    3 days ago
    રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ
    5 days ago
    28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
    6 days ago
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    7 days ago
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    1 week ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: FIFA WORLD CUP 2022: આજે ફ્રાન્સ- આર્જેન્ટીના વચ્ચે ફાઇનલ, જુઓ કોણ બનશે ચેમ્પિયન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સ્પોર્ટ્સ > FIFA WORLD CUP 2022: આજે ફ્રાન્સ- આર્જેન્ટીના વચ્ચે ફાઇનલ, જુઓ કોણ બનશે ચેમ્પિયન
સ્પોર્ટ્સ

FIFA WORLD CUP 2022: આજે ફ્રાન્સ- આર્જેન્ટીના વચ્ચે ફાઇનલ, જુઓ કોણ બનશે ચેમ્પિયન

Khaskhabar Editor
Last updated: 2022/12/16 at 10:51 AM
Khaskhabar Editor 4 years ago
Share
2 Min Read
SHARE

– કાલે ત્રીજો નંબર મેળવવા માટે મોરક્કો-ક્રોએશિયા વચ્ચે ટક્કર: ત્રીજા નંબરની ટીમને 223 તો ચોથા ક્રમની ટીમને 207 કરોડ મળશે

– વર્લ્ડકપ રમનારી દરેક ટીમને 1.24 કરોડ મળશે: 17થી 32ના નંબરની ટીમને 74.52 કરોડનું ઈનામ

- Advertisement -

ફીફા વર્લ્ડકપ હવે તેના અંતિમ પડાવમાં પહોંચી ગયો છે. રવિવારે બે બળુકી ટીમો ફ્રાન્સ-આર્જેન્ટીના વચ્ચે ટ્રોફી માટે ફાઈનલ મુકાબલો રમાવાનો છે જ્યારે તેના પહેલાં આવતીકાલે ત્રીજા નંબર માટે મોરક્કો-ક્રોએશિયા વચ્ચે મુકાબલો રમાશે. આ સાથે જ વર્લ્ડકપના ફાઈનલમાં જીતનારી, હારનારી, ત્રીજા-ચોથા નંબરની ટીમને મળનારા ઈનામની ચર્ચા શરૂ થઈ જવા પામી છે.

આ વર્લ્ડકપમાં 32 ટીમો વચ્ચે 440 મિલિયન ડૉલર મતલબ કે 3585 કરોડ રૂપિયાના ઈનામો વહેંચવામાં આવશે. આ રકમમાંથી ચેમ્પિયન બનનારી ટીમને 347 કરોડ, રનર્સઅપ રહેનારી મતલબ કે બીજા નંબરની ટીમને 248 કરોડ, ત્રીજા નંબરની ટીમને 223 કરોડ અને ચોથા ક્રમની ટીમને 207 કરોડ રૂપિયાનું ઈનામ મળશે. આવી જ રીતે ભાગ લેનારી દરેક ટીમને 1.24 કરોડ રૂપિયા મળશે.

વર્લ્ડકપના ઈતિહાસની સૌથી યાદગાર ગાથાઓમાં મોરક્કોની સફર સુવર્ણ અક્ષરે લખવામાં આવશે. સેમિફાઈનલ પહેલાં આ ટીમે કોઈ વિરોધી ખેલાડીને ગોલ કરવા દીધો નહોતો. સેમિફાઈનલ પહેલાં તેના બે ખેલાડીઓ ઈજાગ્રસ્ત થઈ જતાં તેણે નુકસાન પણ વેઠવું પડ્યું છે. ડિફેન્ડર નાયેફ અગેર્દ પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થઈ ગયો જ્યારે કેપ્ટન રોમાં સાઈસ 21 મિનિટ બાદ જ સ્નાયુ ખેંચાઈ જવાને કારણે બહાર થઈ ગયો હતો.

- Advertisement -

બીજી બાજુ સ્ટેડિયમની અંદર તેના સમર્થકોની સંખ્યા જોઈને લાગી રહ્યું હતું કે જાણે કે મોરક્કોથી જ આખું સ્ટેડિયમ ઉભરાઈ રહ્યું છે. વર્લ્ડકપ સેમિફાઈનલ સુધી પહોંચનારી પહેલી આફ્રિકી ટીમના સમર્થનમાં તેના ચાહકોએ કોઈ જ કસર બાકી રાખી નહોતી.

આ મારો છેલ્લો વર્લ્ડકપ જેને જીતવા પૂરી તાકાત લગાવી દઈશ: મેસ્સી
રવિવારે ફીફા વર્લ્ડકપના ફાઈનલમાં આર્જેન્ટીના ટીમની ટક્કર ફ્રાન્સ સામે થવાની છે જેમાં સૌથી નજર આર્જેન્ટીનાના કેપ્ટન લિયોનલ મેસ્સી ઉપર ટકેલી રહેશે. મેચ પહેલાં મેસ્સીએ કહ્યું કે આ મારો છેલ્લો વર્લ્ડકપ હોવાથી તેને જીતવા માટે હું સંપૂર્ણ તાકાત લગાવી દઈશ. મેસ્સીએ કહ્યું કે ફીફાની ટ્રોફી ઉઠાવીને હું મારી કારકીર્દિને વિરામ આપવા માંગું છું. આટલું કહીને તે ભાવુક પણ બની ગયો હતો.

You Might Also Like

એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું

રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ

28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો

T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું

ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ

TAGGED: Argentina, fifaworldcup, FINALMATCH, FRANCE
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કૉલેજિયમ સામે નમતું જોખવા તૈયાર નથી મોદી સરકાર: સરકારે સંસદમાં આપ્યું આ નિવેદન
Next Article ચીન સાથેના તનાવ વચ્ચે ‘બ્રહ્માસ્ત્ર’નો અવકાશી શો: સ્વદેશી ‘નાવિક’ નેવીગેશન સીસ્ટમનો ઉપયોગ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સડક પીપળીયાથી હિરાસર એરપોર્ટ સુધી નવા બનનારા 6 લેન હાઈ વે સામે ખેડૂતોનો વિરોધ

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
યુનિવર્સિટીની ભૂલની સજા વિદ્યાર્થીઓને કેમ? : પરિણામ મોડું જાહેર કરો અને પછી વિદ્યાર્થીઓ પાસેથી 5,000 લેટ ફી લ્યો
જયા કિશોરીજીએ ‘કેમ છો રાજકોટ’ અને ‘દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ’ ભક્તિ કીર્તનથી માહોલ કૃષ્ણમય બનાવ્યો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેન્સરશિપ
H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ!
રૂ.10 હજારની પોતાના ખિસ્સામાંથી મરણ સહાય, વિદ્યાર્થીઓ માટે આજીવન મફત ઝેરોક્ષ અને મહિલાઓને મફત સિલાઈ તાલીમ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સ્પોર્ટ્સ

એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
સ્પોર્ટ્સ

રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
સ્પોર્ટ્સ

28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?