By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતની ફાયરિંગ રેન્જમાં જાપાન પોતાની લાંબા અંતરની મિસાઇલોનું પરીક્ષણ કરશે
    13 hours ago
    બાંગ્લાદેશ ફરી ભડકે બળ્યું: 28 જિલ્લામાં બોમ્બ વિસ્ફોટ
    1 day ago
    મંગળ પર ગ્લેશિયરની શોધ
    1 day ago
    ઇન્સ્ટાગ્રામનું ‘કલીન-અપ’ અભિયાન : અશ્લીલ અને હિંસક કન્ટેન્ટ રોકવા હવે AI મોડલ કરશે સતત દેખરેખ
    2 days ago
    કોલંબિયા યુનિવર્સિટીમાં રાહુલે કહ્યું, શિક્ષણ-બેરોજગારીની ખામીના લીધે ભારત આર્થિક સંકટના આરે
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    2027માં ફરવા માટે શ્રેષ્ઠ સ્થળ ભારત
    10 hours ago
    માત્ર કેમેરા અને માઇક રાખવાથી કોઈ પત્રકાર બની જતું નથી : દિલ્હી પોલીસ
    13 hours ago
    ઉત્તર ભારતમાં ઠંડી-ધુમ્મસનો કેર: કાશ્મીરમાં પારો શૂન્યથી નીચે
    1 day ago
    UPI MDR ચાર્જ ફરી ટળે તેવી શક્યતા : એપ્રિલ સુધી રાહત !
    1 day ago
    સહકારી બેંકો દ્વારા યુવાનો માટે ‘યુવા લાઉન્જ’ શરૂ કરાશે
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    મહેન્દ્ર સિંહ ધોનીની IPLમાંથી નિવૃતિ : CSKના મેન્ટોરની સંભાળશે જવાબદારી
    2 days ago
    જય શાહ સતત બીજા કાર્યકાળ માટે બન્યા ICCના ચેરમેન
    5 days ago
    દુનિયામાં સૌથી વધુ ગોલ કરનાર રોનાલ્ડોની ઇન્ટરનેશનલ ફૂટબોલમાંથી નિવૃતિ જાહેર
    2 weeks ago
    મેક્સવેલે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    2 weeks ago
    રાજકોટ મનપાના સ્વિમિંગ કોચ અવની સાવલીયાએ એશિયન માસ્ટર્સ સ્વિમિંગ સ્પર્ધામાં ત્રણ મેડલ હાંસલ કર્યા
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રામાયણ પાર્ટ-1’ રિવ્યૂ: રણબીર-યશનો જબરદસ્ત અભિનય અને અદભુત VFX
    2 weeks ago
    ‘શૂટઆઉટ એટ લોખંડવાલા’ના નિર્દેશક સંજય ગુપ્તાનું નિધન
    3 weeks ago
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 months ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    5 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    5 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    5 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    5 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    5 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    6 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    12 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઘરથી ઑફિસ સુધીનો રસ્તો પણ હવે ‘ઓન ડ્યુટી’ ગણાશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > અમદાવાદ > ઘરથી ઑફિસ સુધીનો રસ્તો પણ હવે ‘ઓન ડ્યુટી’ ગણાશે
અમદાવાદ

ઘરથી ઑફિસ સુધીનો રસ્તો પણ હવે ‘ઓન ડ્યુટી’ ગણાશે

Khaskhabar Editor
Last updated: 2026/04/21 at 3:58 PM
Khaskhabar Editor 7 months ago
Share
4 Min Read
SHARE

અકસ્માતમાં મોત મામલે ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો

નોકરીએ જવા કે ઘરે આવવા વચ્ચેનો સમય પણ રોજગારનો ભાગ જ ગણાય

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ

ગુજરાત હાઇકોર્ટે નેશનલ એક્સ્ટેન્શન ઓફ એમ્પ્લોયમેન્ટ (રોજગારના સૈદ્ધાંતિક વિસ્તરણ)ના કાયદાના પ્રસ્થાપિત સિદ્ધાંતના આધારે એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતાં ઠરાવ્યું છે કે, જો કોઈ કર્મચારીનું નોકરીના સ્થળે પહોંચતા પહેલા અથવા કામ પૂરું કરીને (નોકરી પૂર્ણ કરીને) ઘરે પરત ફરતી વખતે અકસ્માતમાં મૃત્યુ થાય તો તેને ચાલુ ફરજ દરમિયાન જ થયેલું મૃત્યુ ગણાય અને તેના પરિવારજનો કર્મચારી વળતર અધિનિયમ હેઠળ યોગ્ય વળતર મેળવવા હકદાર ઠરે છે. ગુજરાત હાઇકોર્ટનો આ ચુકાદો કામદારોના હિતોના રક્ષણ માટે બહુ ઉપયોગી અને અત્યંત પ્રભાવી સાબિત થશે. જસ્ટિસ જે.સી.દોશીએ દેવશાલા સામે ઓરીએન્ટલ ઇન્સ્યોરન્સના ચુકાદાને ટાંકતા એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, નોકરીએ જવા કે ઘરે આવવા વચ્ચેનો સમય પણ રોજગારનો ભાગ જ ગણાય. હાઈકોર્ટે આ કેસમાં વીમા કંપની અને વાહનમાલિકની ફર્સ્ટ અપીલો આકરા વલણ સાથે ધરાર ફગાવી દીધી હતી અને વર્કમેન કમિશનરને આદેશ આપ્યો છે કે જમા થયેલી વળતરની રકમ યોગ્ય તપાસ બાદ મૃતકના વારસદારોને તાત્કાલિક ચૂકવી દેવામાં આવે. કેસની વિગતો મુજબ, સુરતમાં સાલાસર પોલીટેક્સ પ્રાઇવેટ લિમિટેડમાં ડિલીવરી ક્લાર્ક તરીકે કામ કરતાં વિજયકુમાર ચંપકલાલ વાંકાલાનું 3-5-2002ના રોજ નોકરી પૂર્ણ કરીને ઘરે પરત ફરતી વખતે રસ્તામાં અકસ્માત સર્જાતા તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. સરદાર માર્કેટ પાસે એક ટેમ્પોચાલકે તેમને ટક્કર મારી હતી. મૃતકના પરિવારજનો તરફથી કરાયેલા દાવામાં વર્કમેન કમિશનર દ્વારા વર્ષ 2006માં મૃતકના પરિવારજનોને 2,88,210 રૂપિયા વ્યાજ સાથે અને 50 ટકા પેનલ્ટી એટલે કે, બીજા વધારાના 1,44,105 રૂપિયા ચૂકવવાનો વીમા કંપની અને માલિકને હુકમ કર્યો હતો. આ હુકમથી નારાજ થઈ વાહન માલિક અને વીમા કંપની દ્વારા હાઈકોર્ટમાં ફર્સ્ટ અપીલ નંબર-2994/2007 દાખલ કરાઈ હતી. જેનો સખત વિરોધ કરતાં મૃતકના પરિવારજનો તરફથી જણાવાયું હતું કે, સુપ્રીમ કોર્ટના ચુકાદા અને કાયદાના પ્રસ્થાપિત સિધ્ધાંતો મુજબ, જો કોઈ વ્યક્તિ નોકરી પર પહોંચતી વખતે અથવા તેની સેવા પૂર્ણ કર્યા પછી ધરે પહોંચતી વખતે અકસ્માતમાં મૃત્યુ પામે છે, તો તે રોજગારના સૈધ્ધાંતિક વિસ્તારણના દાયરામાં આવે છે અને તેથી કર્મચારી વળતર અધિનિયમ, 1923 હેઠળ મૃતકના આશ્રિતો યોગ્ય અને પૂરતું વળતર મેળવવા માટે હકદાર ઠરે છે. મૃતકના વારસોની દલીલો ગ્રાહ્ય રાખી જસ્ટિસ જે.સી.દોશીએ કર્મચારીઓ અને કામદારો માટે બહુ રાહતભર્યો અને માર્ગદર્શક ચુકાદો જોરી કર્યો હતો.

વીમા કંપનીની દલીલો ગુજરાત હાઇકોર્ટે ધરાર ફગાવી દીધી

- Advertisement -

આ કેસમાં વીમા કંપની તરફથી બચાવ કરતી દલીલો કરાઈ કે, મૃતક વિજયકુમાર અકસ્માત સર્જાયો ત્યારે ફરજ પર ન હતા અને તેથી તેમને વળતર ચૂકવવા માટે વીમા કંપની જવાબદાર નથી. વળી, રકમ પાંચ લાખથી ઓછી હોવાના કારણે તેમ જ કાયદાકીય જોગવાઈ જોતાં પણ મૃતકના આશ્રિતોને વળતર મળી શકે નહી. જો કે, જસ્ટિસ જે.સી.દોશીએ વીમા કંપનીની દલીલો ધરાર ફગાવી દીધી હતી અને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, સુપ્રીમકોર્ટના ચુકાદા અને કાયદાના પ્રસ્થાપિત સિધ્ધાંતો મુજબ, નોકરીએ જવા કે ઘરે આવવા વચ્ચેનો સમય પણ રોજગારનો ભાગ જ ગણાય અને તેથી વીમા કંપનીની દલીલો ગ્રાહ્ય રાખી શકાય નહી.

કેસમાં હાઇકોર્ટના મહત્ત્વપૂર્ણ અવલોકનો

જો કોઈ કર્મચારીનું નોકરીના સ્થળે પહોંચતા પહેલા અથવા કામ પૂરું કરીને (નોકરી પૂર્ણ કરીને) ઘરે પરત ફરતી વખતે અકસ્માતમાં મૃત્યુ થાય તો તેને ચાલુ ફરજ દરમિયાન જ થયેલું મૃત્યુ ગણાય.

આવા કિસ્સામાં નોશનલ એક્સ્ટેન્શન ઓફ એમ્પ્લોયમેન્ટ (રોજગાર સૈદ્ધાંતિક વિસ્તરણ)ની જોગવાઈ લાગુ પડે.

નોકરીએ જવા કે ઘરે આવવા વચ્ચેનો સમય રોજગારનો ભાગ જ ગણાય.

હાઇકોર્ટે સુપ્રીમકોટના દેવશાલા વિરૂદ્ધ ઓરીએન્ટલ ઇન્સ્યોરન્સના ચુકાદાને ટાંકતા મહત્ત્વનો ચુકાદો આપ્યો.

કર્મચારી વળતર અધિનિયમ હેઠળ મૃતકના આશ્રિતો યોગ્ય અને પૂરતું વળતર મેળવવા માટે હકદાર.

You Might Also Like

કાલુપુર રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટમાં ધીમી ગતિઃ 4 વર્ષમાં 20% કામ પૂર્ણ!

જળતાંડવમાં અમદાવાદના અંદાજે 2000 કરોડ ડૂબ્યા

અમદાવાદના ઈસનપુરમાં મેગા ડિમોલિશન : 60થી વધુ દબાણો તોડી 26,000 ચો.મી. જગ્યા ખુલ્લી કરાશે

‘છજજએ ઓપરેશન બ્લૂસ્ટારનું સમર્થન કર્યું હતું, બદલા…બદલા…’: CMO, AMC અને RSS કાર્યાલયને ઉડાવી દેવાની ધમકી

ગુજરાતઃ CM ઓફિસ, AMC અને RSS કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તંત્રમાં દોડધામ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અમદાવાદમાં પહેલીવાર મુંબઈ ઈન્ડિયન્સે જીતનો સ્વાદ ચાખ્યો
Next Article રાજકોટની રળિયામણી રાત પણ ગરમ!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

પડધરીમાં નારણકા-ગૌરીદળ રોડ પર ફાટક પર રૂ.44.81 કરોડના ખર્ચે નવો ઓવરબ્રિજ બનશે

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં જંગલેશ્વર ડિમોલિશન મુદ્દે ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટરો સામસામે
2027માં ફરવા માટે શ્રેષ્ઠ સ્થળ ભારત
સોના-ચાંદીમાં કડાકો : સોનામાં સર્વોચ્ચ સ્તરથી 28%, ચાંદીમાં 63% નીચે
રાજકોટ જેલમાંથી પાકા કામનો માનસિક અસ્વસ્થ કેદી નીકળી ગયો, 5 કલાક બાદ ફરી હાજર થયો
કોઠારીયાની મંત્ર બેકરીમાં વાસી મીઠાઈ-બ્રેડ સહિત ૩૮ કિલો જથ્થાનો સ્થળ પર નાશ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

અમદાવાદ

કાલુપુર રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટમાં ધીમી ગતિઃ 4 વર્ષમાં 20% કામ પૂર્ણ!

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
અમદાવાદગુજરાત

જળતાંડવમાં અમદાવાદના અંદાજે 2000 કરોડ ડૂબ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 4 months ago
અમદાવાદ

અમદાવાદના ઈસનપુરમાં મેગા ડિમોલિશન : 60થી વધુ દબાણો તોડી 26,000 ચો.મી. જગ્યા ખુલ્લી કરાશે

Khaskhabar Editor Khaskhabar Editor 5 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?