By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    13 hours ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    4 days ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    1 week ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    1 week ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી જંતર-મંતર પર સેલિબ્રેશન
    13 hours ago
    અંતે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું
    13 hours ago
    આસામમાં ભયાનક પૂર : 24 કલાકમાં 14નાં મોત
    14 hours ago
    જંતરમંતર : શાહિન બાગ પાર્ટ-૨
    2 days ago
    સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ કુશા મિસાઇલનું ઓડિશાના કલામ દ્વીપથી શક્તિપ્રદર્શન
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    2 days ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    3 days ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    5 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    6 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    13 hours ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 days ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 week ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 week ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અમદાવાદમાં પહેલીવાર મુંબઈ ઈન્ડિયન્સે જીતનો સ્વાદ ચાખ્યો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > અમદાવાદ > અમદાવાદમાં પહેલીવાર મુંબઈ ઈન્ડિયન્સે જીતનો સ્વાદ ચાખ્યો
અમદાવાદસ્પોર્ટ્સ

અમદાવાદમાં પહેલીવાર મુંબઈ ઈન્ડિયન્સે જીતનો સ્વાદ ચાખ્યો

Khaskhabar Editor
Last updated: 2026/04/21 at 3:55 PM
Khaskhabar Editor 3 months ago
Share
3 Min Read
SHARE

IPLમાં સતત 4 મેચ હાર્યા બાદ જીત મળી, ગુજરાતને 99 રનથી હરાવ્યું

ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ, તા.21

- Advertisement -

મુંબઈ ઈન્ડિયન્સે (ખઈં) ઈંઙક સીઝનમાં સતત 4 મેચ હાર્યા બાદ જીત મેળવી લીધી છે. ટીમે સોમવારે ગુજરાત ટાઇટન્સ (ૠઝ) પર 99 રનથી જીત નોંધાવી હતી. આ ઉપરાંત મુંબઈએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઈંઙકના ઇતિહાસમાં પહેલી જીત મળી છે. અમદાવાદમાં ગુજરાતે ટોસ જીતીને બોલિંગ લીધી હતી. મુંબઈએ 20 ઓવરમાં 5 વિકેટ પર 199 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતની ટીમ 15.5 ઓવરમાં 100 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. પહેલા બેટિંગ કરી રહેલી મુંબઈની ટીમે પાવરપ્લેમાં 48 રન બનાવવામાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. ઓપનર ક્વિન્ટન ડી કોક 13, ડેબ્યૂ મેચ રમી રહેલા દાનિશ માલેવર 2 અને નમન ધીર 45 રન બનાવીને આઉટ થયા હતા. નંબર-5 પર ઉતરેલા તિલક વર્માએ 45 બોલ પર 101 રન બનાવીને મુંબઈને 199 રન સુધી પહોંચાડ્યું હતું. આ ઇનિંગમાં 8 ચોગ્ગા અને 7 છગ્ગા સામેલ હતા. નમન ધીરે 45 રન બનાવ્યા હતા. ૠઝ તરફથી કાગિસો રબાડાએ 3 વિકેટ ઝડપી હતી. 200 રનના ટાર્ગેટને ચેઝ કરી રહેલી ગુજરાતની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે પહેલા જ બોલે વિકેટ ગુમાવી દીધી હતી, જ્યારે બુમરાહે સાઈ સુદર્શનને ડેબ્યૂ મેચ રમી રહેલા ક્રિષ ભગતની મદદથી કેચ આઉટ કરાવ્યો હતો. ટીમે પાવરપ્લેમાં 45 રન બનાવવામાં 3 વિકેટ ગુમાવી દીધી હતી, જેમાં જોસ બટલર (5 રન) અને કેપ્ટન શુભમન ગિલ (14 રન)ની વિકેટ સામેલ હતી. પાવરપ્લેની છેલ્લી ઓવરમાં ગિલને આઉટ કરનાર અશ્વિની કુમારે કુલ 4 વિકેટ ઝડપી હતી. તેણે રાહુલ તેવટિયા (8 રન), શાહરૂખ ખાન (17 રન) અને રાશિદ ખાન (4 રન)ને પેવેલિયન ભેગા કરીને ગુજરાતની વાપસી કરવાની આશાઓ પર પાણી ફેરવી દીધું હતું.

તિલક વર્માએ 45 બોલ પર 101 રન બનાવીને મુંબઈને 199 રન સુધી પહોંચાડ્યું હતું

તિલક વર્માએ ઈંઙક-2026માં સૌથી ઝડપી સદી ફટકારી સેમસનનો તોડ્યો રેકોર્ડ

- Advertisement -

મુંબઈ ઈન્ડિયન્સના યુવા સ્ટાર તિલક વર્માએ આઈપીએલ 2026માં ગુજરાત ટાઇટન્સ સામે સૌથી ઝડપી સદી ફટકારી અનેક રેકોર્ડ નોંધાવ્યા છે. પાંચમાં ક્રમાંકે આવેલા તિલકે માત્ર 45 બોલમાં 7 સિક્સ અને 8 ફોર ફટકારી 101 રનની વિસ્ફોટ બેટિંગ કરી છે. આ સદી સાથે તિલક વર્મા આઈપીએલ ઈતિહાસમાં મુંબઈ ઇન્ડિયન્સ માટે સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય ખેલાડી બની ગયો છે. અગાઉ મુંબઈ માટે સનથ જયસૂર્યાએ 2008માં ચેન્નાઈ સામે 45 બોલમાં સદી ફટકારી હતી, હવે તિલકે તે રેકોર્ડની બરાબરી કરી લીધી છે. આ ઉપરાંત, તેણે સંજુ સેમસનનો 52 બોલમાં સદીનો રેકોર્ડ તોડ્યો છે. તિલકે આઈપીએલ કારકિર્દીની આ પ્રથમ સદી ફટકારી છે.

You Might Also Like

જળતાંડવમાં અમદાવાદના અંદાજે 2000 કરોડ ડૂબ્યા

કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી

શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્

ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ

ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઓઈલ માર્કેટ ચિંતિત! શાંતિ મંત્રણા તૂટશે તો ટ્રમ્પ માટે કપરાં ચઢાણ
Next Article ઘરથી ઑફિસ સુધીનો રસ્તો પણ હવે ‘ઓન ડ્યુટી’ ગણાશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

BJP-VHP અગ્રણી માવજીભાઇ ડોડીયાનો આજે જન્મદિવસ

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી જંતર-મંતર પર સેલિબ્રેશન
અંતે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું
રાજકોટમાં પીસીબી બાદ DCBનો સતત બીજા દિવસે સપાટો : ઘાંચીવાડનો શખસ દેશી પિસ્ટલ અને કાર્ટીઝ સાથે ઝડપાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

અમદાવાદગુજરાત

જળતાંડવમાં અમદાવાદના અંદાજે 2000 કરોડ ડૂબ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
સ્પોર્ટ્સ

કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
સ્પોર્ટ્સ

શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?