By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ન્યુરાલિંકના નવા મિશનની જાહેરાત : હવે આંખો વગર પણ દેખાશે દુનિયા!
    20 minutes ago
    પાકિસ્તાનના થશે ટુકડાં ?
    1 day ago
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    1 week ago
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    1 week ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    100 % શુધ્ધના લેબલ લગાવીને છેતરતી કંપનીઓ પર થશે કાર્યવાહી
    18 seconds ago
    પેટ્રોલ પંપો પર શરૂ થશે પાયલોટ પ્રોજેક્ટ : વાહનનો વીમો નહીં તો ફ્યૂઅલ નહીં
    22 minutes ago
    જંતર-મંતર પ્રોટેસ્ટને લોહિયાળ કરવાના ષડયંત્રનો પર્દાફાશ : ૯ આતંકી ઝડપાયા
    26 minutes ago
    એર ઇન્ડિયાની ફુકેટ-દિલ્હી ફ્લાઇટ ટર્બ્યુલન્સમાં ફસાઈ, 12 ઇજાગ્રસ્ત
    23 hours ago
    બિહાર-બંગાળમાં વીજળી પડવાથી 11 મોત
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 days ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    4 days ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    6 days ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    1 week ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 week ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વહેલી સવારથી જ EDની પશ્ર્ચિમ બંગાળમાં કાર્યવાહી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > વહેલી સવારથી જ EDની પશ્ર્ચિમ બંગાળમાં કાર્યવાહી
રાષ્ટ્રીય

વહેલી સવારથી જ EDની પશ્ર્ચિમ બંગાળમાં કાર્યવાહી

Khaskhabar Editor
Last updated: 2024/02/13 at 4:46 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

6 ઠેકાણાં પર અચાનક પાડ્યા દરોડા

ખાસ-ખબર સંવાદદાતા
પશ્ર્ચિમ બંગાળમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઊઉ) સખત કાર્યવાહી કરી રહી છે. વહેલી સવારથી જ ઊઉની પશ્ર્ચિમ બંગાળના 6 ઠેકાણાં પર તાબડતોડ કાર્યવાહી સામે આવી છે. રાશન કૌભાંડ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસને લઈને એજન્સીએ પશ્ર્ચિમ બંગાળમાં દરોડા પાડ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, પશ્ર્ચિમ બંગાળના 6 અલગ-અલગ ઠેકાણાં પર ઊઉએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આરોપીઓનું ઉદ્યોગપતિઓ સાથેનું કનેક્શન પણ સામે આવ્યું છે. તેની તપાસ પણ કરવામાં આવી રહી છે. મંગળવારે (13 ફેબ્રુઆરી) પશ્ર્ચિમ બંગાળમાં ઊઉની સખત કાર્યવાહી સામે આવી છે. રાજ્યભરમાં લગભગ 6 ઠેકાણાં પર સવાર-સવારમાં જ એજન્સીએ દરોડા પાડ્યા છે. કેન્દ્રીય તપાસ એજન્સી ઊઉની કોલકાતા ઝોનલ યુનિટ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાશન વિતરણમાં કૌભાંડ મામલે ગયા મહિને પણ અનેક ઠેકાણાં પર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જ્યારે હવે ફરી એકવાર તે મામલે ઊઉએ કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓનું ઉદ્યોગપતિઓ સાથેનું કનેક્શન પણ સામે આવ્યું છે. ઊઉ તેના પર સખત કાર્યવાહી હાથ ધરી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, કેન્દ્રીય દળોની સાથે ઊઉની ટીમોએ સોલ્ટ લેક, કૈખલી, મિર્ઝા ગાલિબ સ્ટ્રીટ, હાવડા અને અન્ય કેટલાક સ્થળોએ દરોડા પાડ્યા છે. તેમણે કહ્યું કે, જે લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે તેમાં ઉદ્યોગપતિઓ અને કૌભાંડમાં અગાઉ પકડાયેલા લોકોની સાથે નજીકથી સંકળાયેલા લોકોનો સમાવેશ થાય છે. ઊઉ અધિકારીએ વધુમાં કહ્યું, આ દરોડા રાશન વિતરણ કૌભાંડ સાથે સંબંધિત છે. ધરપકડ કરાયેલા લોકોની પૂછપરછ કર્યા બાદ અમને આ લોકોની સંડોવણીની માહિતી મળી છે. તપાસ એજન્સીએ પશ્ર્ચિમ બંગાળમાં રાશન વિતરણ કૌભાંડમાં ગેરરીતિમાં સંડોવણી બદલ રાજ્યના મંત્રી જ્યોતિપ્રિયા મલિક અને ઝખઈ નેતાની ધરપકડ પણ કરી છે.

- Advertisement -

આ મામલે શાહજહાં શેખ આરોપી છે
આ કેસમાં 5 જાન્યુઆરીએ ઊઉના અધિકારીઓની એક ટીમ સંદેશખાલી પહોંચી હતી. જોકે, એજન્સીએ સંદેશખાલીમાં ઝખઈ નેતા શાહજહાં શેખના નિવાસસ્થાનમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો, ત્યારે ટોળાએ ટીમને ઘેરી લીધી અને તેના પર હુમલો કર્યો હતો. આ હુમલામાં એજન્સીના ત્રણ અધિકારીઓ ઘાયલ થયા હતા. 200થી વધુ સ્થાનિક લોકોએ આ હુમલો કર્યો હતો જેમાં મીડિયાકર્મીઓથી લઈને સુરક્ષા દળના જવાનો પણ ઘાયલ થયા હતા. સુરક્ષા દળના અનેક વાહનો પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. 24 જાન્યુઆરીના રોજ, ઊઉએ રાશન કૌભાંડ કેસના સંબંધમાં સર્ચ ઓપરેશન પછી શાહજહાં શેખના નિવાસસ્થાનને સીલ કરી દીધું હતું. નોંધનીય છે કે, બંગાળમાં રાશન કૌભાંડ મામલે ઊઉએ 26 ઓક્ટોબર, 2023ના રોજ મંત્રી જ્યોતિપ્રિયા મલિકની ધરપકડ કરી હતી. તેમના પર બંગાળ રાજ્યમાં અનાજના વિતરણમાં ગેરરીતિ આચરવાનો આરોપ છે. કરોડો રૂપિયાના રાશન કૌભાંડમાં ઊઉ દ્વારા જ્યોતિપ્રિયા મલિકના વિવિધ ઠેકાણાં પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં તેમના દસ્તાવેજો સાથે બેંક ખાતાંની પણ તપાસ કરવામાં આવી હતી. આરોપ છે કે આ કૌભાંડ ત્યારે આચરવામાં આવ્યો હતો જ્યારે મંત્રી જ્યોતિપ્રિયા મલિકને બંગાળ રાજ્યનો ખાદ્ય અને પુરવઠા વિભાગ સોપવામાં આવ્યો હતો.

You Might Also Like

100 % શુધ્ધના લેબલ લગાવીને છેતરતી કંપનીઓ પર થશે કાર્યવાહી

પેટ્રોલ પંપો પર શરૂ થશે પાયલોટ પ્રોજેક્ટ : વાહનનો વીમો નહીં તો ફ્યૂઅલ નહીં

જંતર-મંતર પ્રોટેસ્ટને લોહિયાળ કરવાના ષડયંત્રનો પર્દાફાશ : ૯ આતંકી ઝડપાયા

એર ઇન્ડિયાની ફુકેટ-દિલ્હી ફ્લાઇટ ટર્બ્યુલન્સમાં ફસાઈ, 12 ઇજાગ્રસ્ત

બિહાર-બંગાળમાં વીજળી પડવાથી 11 મોત

TAGGED: ed, MORNING, WESTBENGAL
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને સપરિવાર કર્યા રામલલાના દર્શન
Next Article ‘2036ની ઓલિમ્પિક ગેમ્સ અમદાવાદમાં યોજાશે’

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

100 % શુધ્ધના લેબલ લગાવીને છેતરતી કંપનીઓ પર થશે કાર્યવાહી

Khaskhabar Editor Khaskhabar Editor 18 seconds ago
1 વર્ષ 9 મહિના 18 દિવસમાં 9 કરોડના ખર્ચે તૈયાર આરટીઓ બિલ્ડીંગમાં મોટાભાગની દિવાલોમાં ભેજ
રાજકોટમાં દૂષિત પાણી વિતરણની ફરિયાદો ઉઠી : મવડી અને ગોકુલધામમાં મહિલાઓએ થાળી વગાડી વિરોધ કર્યો
ગુજરાતમાં કેન્સરની ઘાતકતા વધી : એક વર્ષમાં 43000થી વધુના મોત
સિટી બસોમાં ઓવરલોડિંગ : ક્ષમતા કરતા વધુ મુસાફરો ભરાતા આક્રોશ
નિયમ ભંગ કરનાર સામે પોલીસની કાર્યવાહી : કાળા કાચ તથા નંબર પ્લેટ વગરનાં વાહન ચાલકો સામે તવાઇ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

100 % શુધ્ધના લેબલ લગાવીને છેતરતી કંપનીઓ પર થશે કાર્યવાહી

Khaskhabar Editor Khaskhabar Editor 18 seconds ago
રાષ્ટ્રીય

પેટ્રોલ પંપો પર શરૂ થશે પાયલોટ પ્રોજેક્ટ : વાહનનો વીમો નહીં તો ફ્યૂઅલ નહીં

Khaskhabar Editor Khaskhabar Editor 22 minutes ago
રાષ્ટ્રીય

જંતર-મંતર પ્રોટેસ્ટને લોહિયાળ કરવાના ષડયંત્રનો પર્દાફાશ : ૯ આતંકી ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 26 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?