By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    વૈશ્વિક શેરબજાર માટે ખતરાની ઘંટી!
    2 hours ago
    ઈતિહાસમાં પ્રથમવાર અમેરિકામાં 2 લાખ વિદેશીના વિઝા રદ્દ થશે
    3 hours ago
    ઈટાલીમાં વાવાઝોડાના લીધે તબાહી, એરપોર્ટની છત ઊડી
    1 day ago
    USમાં એરપોર્ટ પર ઇંધણ ખૂટી જતા હોબાળો, વિમાનો અટવાયા : NOTAM ઇમરજન્સી એલર્ટ
    1 day ago
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    લોકસભાની સાથે જ MP, રાજસ્થાન, છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી થશે!
    2 hours ago
    પટનામાં વિદ્યાર્થી આંદોલન : પટના- CM હાઉસને ઘેરવા નીકળ્યા વિદ્યાર્થીઓ, CRPF સાથે ઘર્ષણ
    2 hours ago
    જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં 3 શંકાસ્પદ આતંકવાદી ઝડપાયા
    3 hours ago
    મહારાષ્ટ્રનાં અમરાવતીમાં હોસ્પિટલના ચાઈલ્ડ યુનિટમાં આગ: 3 નવજાત શિશુનાં મોત
    1 day ago
    FSSAIની લાલ આંખ : ‘શ્રદ્ધા’, ‘શ્રી સરસ’ અને ‘ગોકુલ’ બ્રાન્ડના ઘીના વેચાણ પર તાત્કાલિક રોક
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    6 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ફૂડ પેક કરવા માટે એલ્યુમિનિયમ ફોઈલની ડલ સાઈડનો ઉપયોગ થાય છે કે શાઈની
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > લાઇફ સ્ટાઇલ > ફૂડ પેક કરવા માટે એલ્યુમિનિયમ ફોઈલની ડલ સાઈડનો ઉપયોગ થાય છે કે શાઈની
લાઇફ સ્ટાઇલ

ફૂડ પેક કરવા માટે એલ્યુમિનિયમ ફોઈલની ડલ સાઈડનો ઉપયોગ થાય છે કે શાઈની

Khaskhabar Editor
Last updated: 2024/04/25 at 2:02 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

એલ્યુમિનિયમ ફોઈલ આજે સમયની જરૂરિયાત છે અને આ મોટાભાગના ભારતીય રસોડામાં જોવા મળે છે. એલ્યુમિનિયમ ફોઈલનું કામ ભોજનને લાંબા સમય સુધી તાજુ રાખવાનું છે. ઓફિસ જતાં લોકો હોય કે સ્કુલ જતાં બાળકો માટે એલ્યુમિનિયમ ફોઈલમાં સારી રીતે પેક કર્યા બાદ જ કોઈ લંચબોક્સ પૂર્ણ થાય છે.

તમે બધા લોકો એ વાત જાણતા હશો કે એલ્યુમિનિયમ ફોઈલનો એક ભાગ ડલ અને એક શાઈની હોય છે પરંતુ પોતાનું લંચ પેક કરતી વખતે કયા ભાગને ઉપર કે અંદર રાખવાનો છે આ વાત મોટાભાગના લોકોને ખબર હોતી નથી. આ મામલે કઈ સાઈડ સારી છે તે માટે નિષ્ણાતોએ કહ્યું કે ‘પોષણ અને ખાદ્ય સુરક્ષાના દ્રષ્ટિકોણથી ભોજન બનાવવા કે સ્ટોરેજ માટે ઉપયોગ કરવામાં આવતા એલ્યુમિનિયમ ફોઈલની ડલ અને શાઈની સાઈડ વચ્ચે કોઈ ખાસ અંતર નથી’. એલ્યુમિનિયમ ફોઈલમાં આ અંતર બનાવટની પ્રક્રિયાના કારણે છે. આ ફોઈલની બંને તરફ સંપર્કમાં આવનાર ભોજનની સુરક્ષા કે આરોગ્ય પાસાને અસર કરતી નથી.

- Advertisement -

એલ્યુમિનિયમ ફોઈલની ગમે તે સાઈડનો કરી શકો છો ઉપયોગ

નિષ્ણાતના જણાવ્યા અનુસાર એલ્યુમિનિયમ ફોઈલનો બંને તરફ ઉપયોગ કરવાથી ભોજન પર કોઈ ખાસ અસર પડતી નથી. ખાદ્ય પદાર્થોને પેક કરવા કે બનાવવા માટે એલ્યુમિનિયમ ફોઈલની ડલ કે શાઈની સાઈડનો ઉપયોગ સ્વાભાવિક રીતે ખાદ્ય પદાર્થોના ન્યૂટ્રિશિયન વેલ્યૂ કે કંપોજિશનને અસર કરતા નથી. ભોજન બનાવવાની રીત અને સામગ્રી ઉપયોગ કરવામાં આવતી ફોઈલની તુલનામાં પોષણ સંબંધી પરિણામ પર ઘણી અસર નાખે છે.

સ્વાસ્થ્ય સંબંધિત ચિંતાઓ

- Advertisement -

ભોજન બનાવવામાં કે સંગ્રહમાં એલ્યુમિનિયમ ફોઈલના ઉપયોગ સંબંધિત પ્રાથમિક આરોગ્ય ચિંતાઓમાં ભોજનમાં એલ્યુમિનિયમનો સંભવિત ટ્રાન્સફર સામેલ છે. જો કે, આ ટ્રાન્સફર ખૂબ ઓછો હોય છે અને સામાન્ય રીતે આરોગ્ય અધિકારીઓ દ્વારા તેને સુરક્ષિત માનવામાં આવે છે.

નિષ્ણાતનાં  જણાવ્યા અનુસાર ડલ કે શાઈની ભાગનો ઉપયોગ કરવાની વચ્ચેની પસંદગી એ કારણને મહત્વપૂર્ણ રીતે અસર કરતા નથી. એલ્યુમિનિયમના ટ્રાન્સફરની થોડી શંકા વધુ નમકીન ખાદ્ય પદાર્થોને બનાવવા સાથે સંબંધિત છે. જેનાથી ભોજનમાં એલ્યુમિનિયમનું વધુ લિકેજ થઈ શકે છે.

એલ્યુમિનિયમ ફોઈલનો ઉપયોગ કરવાની રીત : 

કઈ સાઈડનો ઉપયોગ કરવો

મહત્વપૂર્ણ અંતરની ઉણપને જોતા ઉપયોગકર્તા વ્યક્તિગત પ્રાથમિકતા કે સુવિધાના આધારે કોઈ પણ સાઈડ પસંદ કરી શકે છે. ખાદ્ય પદાર્થોને ઢાંકવા કે લપેટતી વખતે શાઈની સાઈડને સૌંદર્યના કારણે વધુ પસંદ કરવામાં આવે છે.

એસિડિક અને સોલ્ટી ફૂડ

એસિડિક કે નમકીન ખાદ્ય પદાર્થોને બનાવતી વખતે એલ્યુમિનિયમ ટ્રાન્સફરને ઘટાડવા માટે ભોજન અને ફોઈલની વચ્ચે એક પેપરનો ઉપયોગ કરવો જોઈએ.

હાઈ ટેમ્પરેચર

હાઈ ટેમ્પરેચર પર ભોજન બનાવવા માટે એ ધ્યાન રાખવું કે ફોઈલ ભોજનના સીધા સંપર્કમાં ન આવો, કોઈ પણ સંભવિત એલ્યુમિનિયમ ટ્રાન્સફરના જોખમને ઘટાડવામાં મદદ કરી શકે છે.

સ્ટોરેજ

ફૂડ સ્ટોરેજ માટે ફૂડ સિક્યોરિટીને અસર કર્યા વિના એલ્યુમિનિયમ ફોઈલનો ઉપયોગ બંને તરફ કરી શકાય છે. જોકે, લાંબી સંગ્રહ પ્રક્રિયા માટે ભોજન યોગ્ય રીતે સીલ કરવુ અને લાંબા સમયના સ્ટોરેજ માટે ડિઝાઈન કરવામાં આવેલા કન્ટેનરોનો ઉપયોગ વધુ સુરક્ષા આપી શકે છે અને પોષણ ગુણવત્તાને જાળવી રાખે છે.

You Might Also Like

સાવધાન! ગરમીમાં તમારો ફોન બોમ્બ બની શકે છે: ઓવરહીટથી બ્લાસ્ટનું જોખમ, ડિવાઇસ ઠંડુ રાખવા આ સેટિંગ તાત્કાલિક ચાલુ કરો

બજારમાં ખુલ્લેઆમ નકલી બદામનું વેચાણ, આ 3 રીતે ઓળખો અસલી છે કે નહીં?

ઉનાળામાં ટાંકીમાં ઉકળતું પાણી આવે છે? પાણી ઠંડુ રાખવાના 5 દેશી જુગાડ

મહિલાઓ મુક્તપણે ફરી શકે એવા 10 સુરક્ષિત દેશ, ભારત તો ટોપ-100 દેશોમાં પણ સામેલ નહીં

છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ

TAGGED: aluminum foil, food, helth
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article IPLનાં ઈતિહાસનો સૌથી શરમજનક રેકોર્ડ આ ભારતીય બોલરના નામે નોંધાયો
Next Article તમારી સ્કિન માટે ફેસ માસ્ક ખરીદતી વખતે આટલી બાબતનું ખાસ ધ્યાન રાખો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રામનાથ મહાદેવ મંદિરે શ્રાવણના સોમવારે અડધી કલાક અંધારપટ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
વૈશ્વિક શેરબજાર માટે ખતરાની ઘંટી!
લોકસભાની સાથે જ MP, રાજસ્થાન, છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી થશે!
પ્રમુખ સ્વામી આર્કેડમાં હાઈ ડ્રિમ વેલનેસ સ્પમાંથી 10 મહિનામાં બીજી વખત કુટણખાનું ઝડપી લેતી પોલીસ
રાજકોટની ન્યૂ ફ્લોરા અને અંબિકા વિદ્યાલય સામે કાર્યવાહીમાં ઢીલાશ
માનવતાની મહેક : થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે 460 બોટલ રક્ત એકત્ર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

લાઇફ સ્ટાઇલ

સાવધાન! ગરમીમાં તમારો ફોન બોમ્બ બની શકે છે: ઓવરહીટથી બ્લાસ્ટનું જોખમ, ડિવાઇસ ઠંડુ રાખવા આ સેટિંગ તાત્કાલિક ચાલુ કરો

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
લાઇફ સ્ટાઇલ

બજારમાં ખુલ્લેઆમ નકલી બદામનું વેચાણ, આ 3 રીતે ઓળખો અસલી છે કે નહીં?

Khaskhabar Editor Khaskhabar Editor 4 months ago
લાઇફ સ્ટાઇલ

ઉનાળામાં ટાંકીમાં ઉકળતું પાણી આવે છે? પાણી ઠંડુ રાખવાના 5 દેશી જુગાડ

Khaskhabar Editor Khaskhabar Editor 4 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?