By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    USના વિઝા હવે ફટાફટ!
    9 hours ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે
    10 hours ago
    ફરી યુદ્ધ: ઈરાન-ઈઝરાયલ વચ્ચે બે મહિના બાદ ફરી તનાવ, સામ-સામા હુમલા શરૂ
    1 day ago
    તમામ ભારતીયો તાત્કાલિક ઈરાન છોડે: મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધના એંધાણ થતાં નવી એડવાઈઝરી જાહેર
    1 day ago
    પુતિને દુનિયાનું ટેન્શન વધાર્યું, યુદ્ધ ખતમ કરવા શાંતિ મંત્રણાનો પ્રસ્તાવ ફગાવ્યો, કહ્યું- ઝેલેન્સ્કી ઈમાનદાર ન લાગ્યા
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે!
    9 hours ago
    કાલે નેહરુનો રેકોર્ડ તોડશે મોદી
    9 hours ago
    ચોમાસાએ રફ્તાર પકડી
    9 hours ago
    ભારતે પહેલીવાર 12 પરમાણુ બૉમ્બ તૈનાત કર્યાં
    9 hours ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે
    10 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
    1 day ago
    ‘કોઈના પડછાયામાં નથી રહેવું…’, T20 કેપ્ટન બનતા જ શ્રેયસ અય્યરે બતાવ્યા કડક તેવર
    1 day ago
    T20 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત: શ્રેયસ અય્યર કૅપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, સૂર્યકુમાર યાદવ આઉટ
    3 days ago
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    4 days ago
    ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    6 days ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    1 week ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    3 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    6 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ એસ.ટી. વિભાગને વધુ 5 નવી વોલ્વો બસોની ભેટ
    11 hours ago
    ભારતમાં જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિ હિન્દુ છે : ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી
    1 day ago
    સ્કૂલ ચલે હમ : વેકેશન પૂરું, આજથી સ્કૂલો શરૂ
    1 day ago
    રાજકોટના ત્રંબામાં ચોંકાવનારો અકસ્માત, દુકાન ખોલવા જતાં વેપારીનું મોત, ઘટના CCTVમાં કેદ
    1 day ago
    ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનનાં મોત
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: તા.૨૫, ૨૬, ૨૭ ઓકટો. રાજકોટ જીલ્લા ભાજપા દ્વારા મેંદરડા પાસે ૨૦૦ કાર્યકર્તાઓનો પ્રશિક્ષણ વર્ગ યોજાશે.
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > તા.૨૫, ૨૬, ૨૭ ઓકટો. રાજકોટ જીલ્લા ભાજપા દ્વારા મેંદરડા પાસે ૨૦૦ કાર્યકર્તાઓનો પ્રશિક્ષણ વર્ગ યોજાશે.
રાજકોટ

તા.૨૫, ૨૬, ૨૭ ઓકટો. રાજકોટ જીલ્લા ભાજપા દ્વારા મેંદરડા પાસે ૨૦૦ કાર્યકર્તાઓનો પ્રશિક્ષણ વર્ગ યોજાશે.

Khaskhabar Editor
Last updated: 2021/10/23 at 12:37 PM
Khaskhabar Editor 5 years ago
Share
3 Min Read
SHARE

ભાજપાનું દાયિત્વ અને વર્તમાન સમયમાં ભાજપાની વિશેષતાની સમજ, કેન્દ્ર સરકારની વિકાસની યોજનાઓ, ભાજપાનો ઈતિહાસ અને વિકાસ, આજના ભારતની વૈચારિક મુખ્યધારા, આપણી વિચારધારા, કેન્દ્ર સરકાર/રાજ્ય સરકારે કરેલા વિકાસકાર્યો સહીત ૧૫ સત્રોમાં જુદા-જુદા વિષયો ઉપર માર્ગદર્શન આપવામાં આવશે.

રાજકોટ જીલ્લા ભાજપ પ્રેસ-મીડિયા ઇન્ચાર્જ અરુણભાઈ નિર્મળ અખબારી યાદીમાં જણાવે છે, ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબની સુચના અનુસાર તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીના માર્ગદર્શન હેઠળ રાજકોટ જીલ્લા ભાજપા દ્વારા આગામી તા.૨૫ થી ૨૭ ઓકટોબરના રોજ રાજકોટ જીલ્લાના ૨૦૦ અપેક્ષિત હોદેદારોનો પ્રશિક્ષણ વર્ગ શિબિરનું મેંદરડા પાસે આયોજન કરાયું છે. આ પ્રશિક્ષણ વર્ગની માહિતી આપતા રાજકોટ જીલ્લા ભાજપા અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયા, જીલ્લા મહામંત્રી ઓ નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલાએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રથમ વખત ભાજપાના ૨૦૦ હોદેદારો તેમજ અપેક્ષિત કાર્યકર્તાઓને શિક્ષિત અને દીક્ષિત કરવા ત્રણ દિવસનો પ્રશિક્ષણ વર્ગ રાખવામાં આવેલ છે.

- Advertisement -

વધુમાં કહ્યું હતું કે, પ્રશિક્ષણ શિબિરમાં વિવિધ સત્રોમાં ૧૫ થી વધુ વક્તાઓ વિવિધ વિષયો જેવા કે, વ્યક્તિત્વ વિકાસ, આપણો વિચાર પરિવાર, ભારતનું સુરક્ષા સામર્થ્ય, ૨૦૧૪ પછી ભારતની રાજનીતિમાં આવેલ બદલાવ, આપણી કાર્ય પદ્ધતિ સંગઠન સંરચનામાં આપણી ભૂમિકા, મીડિયાનો વ્યવહાર અને ઉપયોગ, કેન્દ્ર સરકારની વિકાસની યોજનાઓ, ભાજપાનો ઈતિહાસ અને વિકાસ, રાજ્ય સરકારની ઉપલબ્ધિઓ, પ્રેસ મીડિયા અને સોશ્યલ મીડિયાનો ઉપયોગ, આજના ભારતની વૈચારિક મુખ્યધારા, આપણી વિચારધારા, ૭ વર્ષમાં કેન્દ્ર તથા રાજ્ય સરકારમાં અંત્યોદય  પ્રયત્ન આત્મનિર્ભર ભારતનો સંકલ્પ, ભારત વૈશ્વિક પરિદ્રશ્ય, બદલાયેલ પરિસ્થિતિ, ભાજપાનું દાયિત્વ અને વર્તમાન સમયમાં ભાજપાની વિશેષતાની સમજ સહીતના વિષયોના વક્તા તરીકે જયેશભાઈ વ્યાસ, કેશવભાઈ આણેરાવ, મહેન્દ્રસિંહજી સરવૈયા, હિરેનભાઈ હીરપરા, પ્રદીપભાઈ ખીમાણી, ડો.ઋત્વિજભાઈ પટેલ, ગૌતમભાઈ ગેડીયા, આર.સી.ફળદુ, જયેશભાઈ રાદડિયા, મહેશભાઈ કસવાલા, ભરતભાઈ પંડ્યા, ડો.ભરતભાઈ બોઘરા, જયંતીભાઈ કવાડિયા, પ્રશાંતભાઈ વાળા, વર્ષાબેન દોશી સહીતના વક્તાઓ દરેક સત્રમાં ૫૦ મિનીટના વ્યક્તવ્યમાં ઉપરોક્ત વિવિધ વિષયો ઉપર કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવશે. ઉપરાંત આગામી દિવસોમાં આવનારી ચૂંટણીલક્ષી માહિતી અને માર્ગદર્શન આપવામાં આવશે.

વધુમાં, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળ થયેલા વિકાસકાર્યોની માહિતી જીલ્લાના કાર્યકર્તાઓને આપવામાં આવશે. જેથી ગ્રામ્ય-વિસ્તારના લોકોને સરકાર ની યોજનાઓની માહિતી ઘરે બેઠા મળી રહે અને પ્રજાને સરકારની યોજનાકીય લાભો આસાનીથી મળી રહે તે હેતુથી ભાજપાના કાર્યકર્તાઓનો પ્રશિક્ષણ વર્ગ યોજવામાં આવેલ છે.

- Advertisement -

આ પ્રશિક્ષણ વર્ગમાં જીલ્લાના હોદેદારો, કારોબારી સભ્ય, જીલ્લાના મોરચાના પ્રમુખ-મહામંત્રી ઓ, સાંસદ ઓ, ધારાસભ્ય ઓ, છેલ્લી બે ટર્મના પૂર્વ સાંસદ ઓ તેમજ પૂર્વ ધારાસભ્ય ઓ, મંડલના પ્રભારી, પ્રમુખ તેમજ મહામંત્રી ઓ, જીલ્લા પંચાયતના સભ્ય ઓ સહકારી સંસ્થાના ચેરમેન ઓ, જીલ્લા સેલના કન્વીનરઓ, સહીતના અપેક્ષિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે.

મેંદરડા ખાતે યોજાતા આ પ્રશિક્ષણ વર્ગની સંપૂર્ણ વ્યવસ્થા કાર્યાલયપ્રભારી અલ્પેશભાઈ અગ્રાવત, જયેશભાઈ પંડ્યા, સહ-કાર્યાલયમંત્રી વિવેક સાતા, કિશોર ચાવડા, તન્મય ઉપાધ્યાય, યશ વાળા, કમલ કોરિયા સહીતના કાર્યકર્તાઓ વ્યવસ્થા સંભાળશે.

You Might Also Like

હાઉસિંગ બોર્ડના 700થી વધુ જર્જરિત મકાન ખાલી કરવા મહાપાલિકાની નોટિસ

માળિયા હાટીના ખંભાળિયા ભાગવત સપ્તાહના ડાયરામાં નોટો ઉડાડવાના મામલે ફરિયાદ

કોટેચા સર્કલ પર પીક અવર્સમાં ટ્રાફિકજામથી મુક્તિ અપાવવા કાર ચાલકો માટે નિર્મલા રોડ બંધ

રાજકોટ એસ.ટી. વિભાગને વધુ 5 નવી વોલ્વો બસોની ભેટ

રાજકોટમાં ઋતુગત રોગચાળાનો ભરડો તાવ અને શરદી-ઉધરસના 970 કેસ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ધોરાજી પ્રાંત વિસ્તારના સેવાસેતુના ત્રણ કાર્યક્રમોમાં ૫૦૬૫ અરજીઓનો નિકાલ
Next Article વનબંધુ વિસ્તાર તાપીના ઉચ્છલમાં ૬.૮૨ કરોડના ખર્ચે નવનિર્મિત સરકારી વિનિયન કોલેજનો ઈ-લોકાર્પણ ભૂપેન્દ્ર પટેલે કર્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

હાઉસિંગ બોર્ડના 700થી વધુ જર્જરિત મકાન ખાલી કરવા મહાપાલિકાની નોટિસ

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ, એક દુર્ઘટના, અનેક પ્રશ્ર્નો
માળિયા હાટીના ખંભાળિયા ભાગવત સપ્તાહના ડાયરામાં નોટો ઉડાડવાના મામલે ફરિયાદ
કોટેચા સર્કલ પર પીક અવર્સમાં ટ્રાફિકજામથી મુક્તિ અપાવવા કાર ચાલકો માટે નિર્મલા રોડ બંધ
પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે!
કાલે નેહરુનો રેકોર્ડ તોડશે મોદી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

હાઉસિંગ બોર્ડના 700થી વધુ જર્જરિત મકાન ખાલી કરવા મહાપાલિકાની નોટિસ

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
રાજકોટ

માળિયા હાટીના ખંભાળિયા ભાગવત સપ્તાહના ડાયરામાં નોટો ઉડાડવાના મામલે ફરિયાદ

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
રાજકોટ

કોટેચા સર્કલ પર પીક અવર્સમાં ટ્રાફિકજામથી મુક્તિ અપાવવા કાર ચાલકો માટે નિર્મલા રોડ બંધ

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?