By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝ-સ્ટ્રેટ 60 દિવસ માટે ફ્રી, ઈરાનને ₹28 લાખ કરોડનું વળતર
    7 hours ago
    અમરિકા-ઇરાન શાંતિ કરાર : ઇઝરાયલ હજુ લડી લેવાના મૂડમાં
    7 hours ago
    અતિ શક્તિશાળી અલ નીનો સક્રિય : હીટવેવ અને દુષ્કાળનો મોટો ખતરો
    1 day ago
    દુનિયામાં સંસાધનની અછત નથી પણ ભરોસાની અછત છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી
    1 day ago
    ટ્રમ્પના 80માં જન્મદિવસે 575 કરોડ રૂપિયાના ખર્ચે કેજ ફાઇટ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે
    6 hours ago
    રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે
    6 hours ago
    NEET રી-એક્ઝામને લઈને ભારતમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ
    2 days ago
    આસામના જોરહાટમાં એરફોર્સનું ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશઃ 5 જવાનો શહીદ, કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ
    5 days ago
    ભારતની સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ: ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલને તોડી પાડવા માટે સંપૂર્ણ સક્ષમ બન્યું
    5 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    9 hours ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    1 day ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    1 day ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    3 days ago
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    5 days ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    6 days ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    2 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    2 weeks ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    5 days ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    5 days ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ
    1 day ago
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    5 days ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    6 days ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    1 week ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘ધ કેરાલા સ્ટોરી-2’ અને ‘બેહદ’ ફિલ્મની ચર્ચા:
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > ‘ધ કેરાલા સ્ટોરી-2’ અને ‘બેહદ’ ફિલ્મની ચર્ચા:
Author

‘ધ કેરાલા સ્ટોરી-2’ અને ‘બેહદ’ ફિલ્મની ચર્ચા:

Khaskhabar Editor
Last updated: 2026/03/14 at 5:14 PM
Khaskhabar Editor 3 months ago
Share
6 Min Read
SHARE

દીકરીઓના રક્ષણ માટે લગ્ન નોંધણીના નિયમોમાં મોટો ફેરફાર: હવે રજિસ્ટ્રેશન સમયે માતા-પિતાની વિગતો આપવી પડશે ફરજિયાત

પ્રેમના નામે થતી છેતરપિંડી રોકવા ગુજરાત સરકાર એક્શનમાં

- Advertisement -

હાલમાં ફરી એકવાર કેરાલા સ્ટોરી-2 રિલીઝ થઇ છે અને ચાલી પણ રહી છે આ જ પ્રકારે બેહદ નામની ગુજરાતી ફિલ્મ પણ આવા જ વિષયને લઈને આવી છે જે અંગે ચર્ચાઓ પણ ચાલી રહે છે. ફિલ્મના રીવ્યુ માં પણ ખુલીને કેટલાય પેરેન્ટ્સને કહેતા સાંભળ્યા કે, દીકરીઓને આ ફિલ્મો બતાવો જેથી ખ્યાલ આવે કે, પ્રેમના નામે એક ખોટો ડીસીઝન તમારી જિંદગીમાં તોફાન અને તબાહી લાવી શકે છે, બરબાદીની તેવી કહાની જે તમારા જ જાતે તમારા દ્વારા લખાય છે. જેમાં આ ખોટા ડિસિઝન પછી દુનિયાનો કોઈ એક ખૂણો પણ તમને રડવા માટે નથી મળતો.જયારે પ્રેમના નામે તમે તમારો પરિવાર, તમારો ધર્મ, તમારી સરનેમ બધું છોડીને જેહાદને નામે ચાલો છો ત્યારે આરંભાય છે લવ જેહાદની એક ચળવળકારી અને બાદમાં ચિત્કાર કરતી આપવીતી કે જેનો અંત શું હોય તે તો ઉપરવાળો જ કહી શકે. જી, હા અહીં આપણે અત્યારે ચાલતી એક હિંદી અને ગુજરાતી ફિલ્મની કથાનકના અનુસંધાનમાં વાત કરીયે છીએ.પરંતુ આપણી આસપાસ આવી કોઈકને કોઈક ઘટનાઓ ઘટતી જ હોય છે.જો કે, તેના સત્તાવાર કોઈ આંકડા ઉપલબ્ધ નથી.પરંતુ જયારે કોઈપણ યુવતી પ્રેમના નામે આવેશમાં આવી કોઈ વિધર્મી સાથે ભાગીને માત-પિતા વિરુદ્ધ લગ્ન કરે છે અને પછી શરૂઆત થાય છે પ્રેમના નામે છેતરાવવાની તે ગાથા કે કોઈપણ હિંદુ યુવતી માટે અસહ્ય બની જતી હોય છે.તે જે આઝાદ જિંદગી જીવવા ટેવાયેલી હોય અને ધર્માતરણ બાદ તેને ધર્મના નામે જે કાયદા કાનૂન સાથે જીવવાનું આવે ત્યારે દોજખ જેવું લાગે છે.તેમાં પણ શરૂઆતમાં તો વાંધો ન આવે પરંતુ જેમ જેમ જિંદગી આગળ ચાલતી જાય, જીવનની વાસ્તવિકતા સામે આવતી જાય ત્યારે તેને તેની ભૂલ સમજાય છે.પરંતુ પાછા ફરવામાં બહુ મોડું થઇ જાય છે.પ્રેમનું આ પણ એક વરવું સ્વરૂપ છે.જો કે, આવા કેસીસમાં મોટાભાગે ટ્રેપ વધુ હોય છે. વેલ, ત્યારે લગ્ન મુદ્દે તમે લવ જેહાદ કે વિધર્મીઓની વાત છોડી યુવતીઓ દ્વારા પ્રેમના નામે જયારે કોઈ અયોગ્ય પાત્ર પસંદ કરવામાં આવે છે ત્યારે પણ તેના જીવન લગ્ન બાદના થોડા સમયમાં ઝંઝાવાત શરૂ થાય છે. ત્યારે આ સ્થિતિને ધ્યાનમાં રાખીને કેટલાક ખાસ પાટીદાર નેતાઓ અને પાટીદાર સમાજ દ્વારા ભાગીને લગ્ન કરતી દીકરીઓ ના રજીસ્ટ્રેશન માં માત -પિતાની સહી ખાસ હોવી જ જોઈએ તેવી માંગી ઉઠી હતી.જેનો સમાજ સુધારકોએ વિરોધ પણ કર્યો હતો કે ભાઈ આજના યુગમાં આ તે કેવું કે વ્યક્તિ તેની પસંદથી લગ્ન પણ ન કરી શકે ? આ વિવાદ, રજૂઆતો અને સામે માંગણીઓ પણ ખુબ લાંબો સમય ચાલી હતી.ત્યારે આખરે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીજી દ્વારા લગ્ન નોંધણીને લગતા નિયમોમાં નોંધપાત્ર ફેરફારોનો પ્રસ્તાવ મૂક્યો છે અને આ વિધેયક મૂકતાં હર્ષ સંઘવી એ ખાસ જણાવ્યું હતું કે, કોઈ સલીમ સુરેશ બની બહેન દીકરીઓને છેતરે તે માટે આ જરૂરી હતું.20 ફેબ્રુઆરીના રોજ, નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રાજ્ય વિધાનસભામાં ગુજરાત લગ્ન નોંધણી કાયદામાં સુધારો કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો. સરકાર જણાવે છે કે આંતરધાર્મિક લગ્નોમાં છેતરપિંડી અને ઓળખ છુપાવવા માટે આ પગલું લેવામાં આવી રહ્યું છે.

માતાપિતાને જાણ કરવી આવશ્યક છે

હવેથી આ પ્રસ્તાવ મુજબ, ક્ધયા અને વરરાજાએ હવે લગ્ન નોંધણી કરતી વખતે એક ઘોષણાપત્ર રજૂ કરવાની જરૂર પડશે, જેમાં જણાવવામાં આવશે કે તેઓએ તેમના માતાપિતાને લગ્ન વિશે જાણ કરી છે કે નહીં ? અરજીમાં બંને માતાપિતાના નામ, સરનામું, આધાર નંબર અને મોબાઇલ નંબરની જરૂર પડશે. અરજીની સમીક્ષા કર્યા પછી, સહાયક રજિસ્ટ્રાર 10 કાર્યકારી દિવસોમાં માતાપિતાને ઠવફતિંઆા, ઇમેઇલ અથવા અન્ય માધ્યમો દ્વારા સૂચના મોકલશે. સરકાર માને છે કે આનાથી પરિવારો માટે સમયસર માહિતી સુનિશ્ચિત થશે.

- Advertisement -

પ્રમાણપત્રો જારી કરવામાં વધુ સમય લાગશે

નવા પ્રસ્તાવ હેઠળ, લગ્ન પ્રમાણપત્રો જારી કરવામાં 30 થી 40 દિવસ લાગી શકે છે. આ સમય દરમિયાન કોઈપણ વાંધાઓની તપાસ કરવામાં આવશે. બધા દસ્તાવેજો ઓનલાઈન પોર્ટલ પર અપલોડ કરવા પડશે, અને આ હેતુ માટે એક અલગ પોર્ટલ બનાવવામાં આવશે. છેતરપિંડી અટકાવવા માટે સાક્ષીઓના ફોટા અને આધાર કાર્ડ પણ ફરજિયાત બનાવવામાં આવશે. હર્ષ સંઘવીએ વિધાનસભામાં જણાવ્યું હતું કે આ નિર્ણય દીકરીઓનું રક્ષણ કરવા અને સામાજિક વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે લેવામાં આવી રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે ખોટા બહાના હેઠળ લગ્ન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સરકારનો દાવો છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં, અસંખ્ય કિસ્સાઓ નોંધાયા છે જ્યાં યુવતીઓને લલચાવીને અન્ય રાજ્યોમાં લઈ જવામાં આવી છે.

30 દિવસ માટે સૂચનો માંગવામાં આવશે

આ દરખાસ્ત 30 દિવસ માટે જાહેર સૂચનો અને વાંધાઓ માટે ખુલ્લો રહેશે. તે પછી, અંતિમ નિયમો લાગુ કરવામાં આવશે. મહારાષ્ટ્રમાં પણ સમાન નિયમોની માંગણીઓ વધી રહી છે, જ્યાં ઘણી સંસ્થાઓએ સરકારને યુવતીઓની સુરક્ષા માટે કડક જોગવાઈઓ કરવાની અપીલ કરી છે. ખેર ત્યારે આ નિર્ણય બાદ દેશભરના મીડિયાએ કાગારોળ મચાવી હતી અને આ નિર્ણયને ખાપ પંચાયત ના નિર્ણય સાથે સરખાવવામાં આવ્યો હતો.અને આ અંગે દેશભરમાં ટીકા-ટિપ્પણીઓ થઇ હતી.જેમાં ક્યાંક સાચું પણ છે અને ક્યાંક ખોટું પણ છે.સંવિધાને તમામ પુખ્ત લોકોને વ્યક્તિ સ્વાતંત્રતા ને લઈને આપેલા જ છે જેનો ક્યાંક ભંગ પણ થાય. પરંતુ પ્રેમના નામે જયારે છેતરામણી થતી હોય ત્યાં કાયદો ભંગ કેવી રીતે આવે ? પોતાની વ્હાલસોયીને કોઈની ટ્રેપમાં થી બચાવવી તે દુનિયાના કોઈપણ કાનૂનમાં ગુનો ન હોય. કેમ કે, જયારે જિંદગી દોજખ બને ત્યારે ત્યાં કાયદો પણ પસંદગીના અધિકારના મામલે હાથબંધીને ઉભો જ રહી જાય તેમાં કોઈ શક નહીં.

You Might Also Like

48 વર્ષ પછી ઇરાનનો પુનર્જન્મ

જગત જમાદાર આજે તાજ વગરનો થઈ ગયો

સ્ટેન્ડઅપ કૉમેડીના નામે ફેલાવાતી વલ્ગારિટી

બોરિંગ દ્વિનોંધી નામા પધ્ધતિનો રસપ્રદ ઇતિહાસ

પર્ફેક્શનિઝમ : નવો પણ સાયલેન્ટ રોગચાળો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વૈશ્ર્વિક રાજનીતિના ચાણક્ય એસ. જયશંકર
Next Article ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ: કમિટીએ CMને ફાઈનલ રિપોર્ટ સોંપ્યો, 4 જુદા જુદા બિલ લાવવાની તૈયારી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે લોકદરબાર યોજાયો

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
48 વર્ષ પછી ઇરાનનો પુનર્જન્મ
રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે
રાજ્યની 224 APMCના 3,000થી વધુ કર્મચારીને મળશે બે પગાર સુધીનું બોનસ અને રહેમ ભથ્થું
રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે
સૌરાષ્ટ્રની તરસ છિપાવતી ભગીરથ ક્રાંતિ: સૌની યોજના
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મનીષ આચાર્ય

48 વર્ષ પછી ઇરાનનો પુનર્જન્મ

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
મનીષ આચાર્ય

જગત જમાદાર આજે તાજ વગરનો થઈ ગયો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Bhavy Raval

સ્ટેન્ડઅપ કૉમેડીના નામે ફેલાવાતી વલ્ગારિટી

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?