By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પેશાવરમાં શાળાની છત ધરાશાયીઃ ૨૮ ભૂલકાંના મોત
    53 minutes ago
    ગૂગલે સૌથી પાવરફૂલ એઆઈ મોડલ જેમિની 4 આર્ગોન લોન્ચ કર્યું
    2 hours ago
    સાઉદીમાં વિશ્વની સૌથી મોટી ઓઈલ કંપની ‘અરામકો’ પર હુથીઓનો હુમલો
    1 day ago
    ભારત જ નહીં વિશ્વના અન્ય 7 દેશમાં ભડક્યો જનાક્રોશ!
    2 days ago
    ફ્લાઇટ માટે લાઈનમાં ઊભેલાં હજયાત્રીઓ પર મિસાઈલ પડી, ભારતીય સહિત 13 લોકોનાં મોત
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    અમને કોઈ ડરાવી-ધમકાવી ન શકે : રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર
    58 minutes ago
    ધર્માંતરણ પછી અનામતનો લાભમળી શકે નહીં: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
    1 hour ago
    હલકી ગુણવત્તાના એલ્યુમિનિયમ વાસણો પર રોક લગાવશે સરકાર
    2 hours ago
    આમિરના ભાણેજ એકટર ઇમરાન ખાનને ભારત છોડવાનો આદેશ
    2 hours ago
    INDIA ગઠબંધનની મહારેલી સામે પોલીસની કાર્યવાહીઃ 4 FIR થઈ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    6 days ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    1 week ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    1 week ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    2 weeks ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: દેવભૂમિ દ્વારકાનાં યાત્રાધામ બેટ-દ્વારકામાં તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલું છે !
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > દેવભૂમિ દ્વારકાનાં યાત્રાધામ બેટ-દ્વારકામાં તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલું છે !
ગુજરાત

દેવભૂમિ દ્વારકાનાં યાત્રાધામ બેટ-દ્વારકામાં તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલું છે !

Khaskhabar Editor
Last updated: 2024/06/04 at 5:37 PM
Khaskhabar Editor 2 years ago
Share
6 Min Read
SHARE

દરરોજ હજારો યાત્રિકો આવે છે તેવા યાત્રાધામ બેટ-દ્વારકામાં સરકારી નિયમ-કાયદાનો સરેઆમ ઉલાળિયો કરાઈ રહ્યો છે

રાજકોટ અગ્નિકાંડ બાદ સરકારી તંત્ર સફાળું જાગ્યું છે પરંતુ

- Advertisement -

અહેવાલ : બુધાભા ભાટી

બેટ-દ્વારકામાં થોડા જ સમય પહેલા પી.આઈ.ની પોષ્ટ ધરાવતું સ્વતંત્ર પોલીસ સ્ટેશન ખુલ્લું મુકાયું છે પરન્તુ ટ્રાફિક નિયમન જેવું કંઈ જ દેખાતું નથી. 500 થી વધુ રિક્ષા ચાલકો ખુલ્લેઆમ નિયમોનાં ઉલાળિયા કરે છે. તમામ રિક્ષા ચાલકો પાસે જરુરી વાહનનાં આધાર કે ડ્રાઈવિંગ લાયસન્સ છે કે નહીં તે કોણ ચકાસણી કરશે ? મુખ્ય મંદિરનાં પગથિયાંનાં રોડ ઉપર જ પાર્કિંગ પોઇન્ટ બનાવી ને ટ્રાફિક અને યાત્રિકો ને બાધિત કરાઈ રહ્યા છે. બેટ-દ્વારકાની હોટેલ, ગેસ્ટ હાઉસ, રેસ્ટોરન્ટ, અન્નક્ષેત્ર, ધાર્મિક સ્થાનો ઉપરાંત અસંખ્ય ખાણીપીણીની દુકાનો વગેરે કોઈ પાસે ફાયર ગઘઈ ન હોવા છતાં બધું રાબેતા મુજબ ધમધમે છે ! રાજકોટનાં અગ્નિકાંડ એટલે કે ઝછઙ ગેમ ઝોન (મયફવિં ુજ્ઞક્ષય નાં દુખદ બનાવ બાદ રાજ્ય સરકારનું સરકારી તંત્ર જાણે મોટી ઉંઘમાંથી ઉઠીને સફાળું જાગ્યું છે. ગુજરાત રાજ્યનાં મહાનગરો અને નગરોમાં સેંકડોની સંખ્યામાં હોટેલ, મોલ, ગેમ ઝોન, રેસ્ટોરન્ટ, ગેસ્ટ હાઉસ, ધર્મ શાળા, સિનેમા, ફયુલ પંપ, વગેરેને સીલ કરવામાં આવી રહ્યા છે. આવા સમયે ખાસ કરીને જ્યાં દરરોજનાં હજારો લોકો એકઠા થતા હોય તેવા ધાર્મિક સ્થળો, પર્યટન સ્થળો કે વાણિજ્ય હેતુનાં સ્થળોએ આમ પ્રજાની સુરક્ષા અને સલામતી માટે સરકારનાં બનાવાયેલા નિયમોનું પાલન થાય છે કે નહીં તે જોવું સરકારનાં સ્થાનિક તંત્રની જવાબદારી હોય છે

પરન્તુ હજુ ઘણા વિસ્તારોમાં આળસુ તંત્રનાં અધિકારીઓનાં કાને આ ફરમાન પહોંચ્યું હોય તેવું દેખાતું નથી. બેટ-દ્વારકા યાત્રાધામમાં આવતા આ લોકો માટે ખાસ કરીને સુરક્ષા અને સલામતી ઉપરાંત આરોગ્ય અંગે શું શું સરકારનાં નિયમો પડાવાઈ રહ્યા છે તે જોઇએ તો બેટ-દ્વારકામાં અનેક ધાર્મિક સ્થાનો, હોટેલ, ગેસ્ટ હાઉસ, રેસ્ટોરન્ટ, અન્નક્ષેત્ર, ઉપરાંત અનેક ખાણીપીણીનાં એકમો આવેલા છે. આ તમામ જગ્યાએ દરરોજ હજારો લોકો એકઠા થઈ રહ્યા છે ત્યારે અમારી ટીમએ બેટ-દ્વારકાના આ તમામ સ્થળોની મુલાકાત લેતા કોઈપણ સ્થળે ફાયર ગઘઈ સર્ટિફિકેટ કે આગ બુઝાવવાનાં સાધનો ઉપલબ્ધ જણાતા નથી. આ ઉપરાંત બેટ-દ્વારકામાં થોડા સમય પહેલા જ એક સ્વતંત્ર પોલીસ સ્ટેશનનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. પી.આઈ.ની પોસ્ટ વાળું આ ગુજરાતનું પહેલું ટાપુ પરનું પોલીસ સ્ટેશન છે. સુદર્શન બ્રીજના બનવા પછી બેટ-દ્વારકામાં રિક્ષાચાલકોની માંગ વધી અને તે રીતે આજે 500 થી વધારે રીક્ષા ચાલકો બેટ-દ્વારકામાં કાયેરત છે. આ તમામ રિક્ષા ચાલકો પાસે સરકારનાં નિયમ પ્રમાણે દરેક જરૂરી પ્રમાણપત્રો હોવા ઉપરાંત ડ્રાઇવર પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું ફરજિયાત છે પરંતુ અહીં રીક્ષા ડ્રાઇવરો પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ છે કે નહીં તે એક મોટો પ્રશ્ન છે અને આ રીક્ષા ચાલક ડ્રાઇવિંગ લાઇસન્સ વિના રીક્ષા ચલાવે છે તો તેનું મોનિટરિંગ કોને કરવું જોઈએ ? એ સ્થાનિક પોલીસ એ જોવાનું રહ્યું આ ઉપરાંત જે રીક્ષાઓ ચાલે છે તે રીક્ષા ચાલકો ટ્રાફિક નિયમોનો કોઈપણ નિયમ પાડતા નથી મંદિરની આસપાસના ભરચક વિસ્તારોમાં ખુલ્લેઆમ રિક્ષાચાલકો દાદાગીરી કરીને કાયમી માટે રીક્ષા પાર્કિંગ કરીને યાત્રિકોને પરેશાન કરી રહ્યા છે આ ઉપરાંત જે રીતે બહારથી યાત્રિકો આવે છે તેમને પાર્કિંગથી મંદિર સુધી લાવવા જવા માટે પણ આ રીક્ષા જ ચાલે છે ત્યારે સ્થાનિક તંત્ર એ બેટ-દ્વારકામાં ચાલતી રીક્ષાઓ માટે ભાડા પત્રક બનાવવું જરૂરી હોવા છતાં પણ રિક્ષાચાલકો યાત્રિકોને બેફામ લૂંટી રહ્યા છે.

- Advertisement -

વળી,આ રિક્ષા ચાલકો પોતાની રિક્ષા મન ફાવે તેમ પાર્કિંગ કરીને સરકારનાં ટ્રાફીક નિયમનનાં લિરા ઉડાળાય છે. આ ઉપરાંત યાત્રિકોની સલામતી અને સુરક્ષાની વાત કરવામાં આવે તો જે લગભગ ત્રણ કિલોમીટરનો સુદર્શન બ્રીજ રોડ બનેલ છે તેમાં ક્યાંય પણ સ્પીડ બ્રેકર મૂકવામાં આવેલ નથી અને મોટર વ્હીકલ માટે 80સળ/વ અને ટ્રોલી કે ટ્રક માટે 60 સળ/વ કેપેસિટીનાં બોર્ડ લગાવેલા છે. આ બ્રિજ ઉપર કોઈપણ વાહન 60 થી 80 સળ/વ ની સ્પીડે ચાલે અને આ બ્રિજ ઉપર હજારો યાત્રિકો પોતાના વાહન પાર્ક કરીને સેલ્ફી અને રિલ્સ બનાવી રહ્યા હોય ત્યારે અકસ્માત થવાનો પુરેપુરો ખતરો રહેલો છે. જો સુદર્શન બ્રીજ પર વાહન સ્પીડ ઘટાડાય, સ્પીડ બ્રેકર મુકાય અને બ્રીજ ને નો પાર્કિંગ ઝોન જાહેર કરાય તો જ ભવિષ્યમાં અકસ્માતો નિવારી શકાય. સ્થાનિક સરકારી તંત્ર ને આ સમસ્યા દેખાતી નથી. અત્રે જણાવી દઈએ કે છેલ્લા બે ત્રણ માસમાં આ સુદર્શન બ્રિજ ઉપર નાના-મોટા પાંચથી વધુ અકસ્માતો થયા છે જેમાં એક વ્યક્તિનું મોત પણ થયું છે. આમ, રાજકોટનાં અગ્નિકાંડ બાદ જે રીતે ગુજરાતની રાજ્ય સરકારનાં વિવિધ વિભાગોએ રાજ્યના વિવિધ શહેરોમાં નગરોમાં અને ગામોમાં કાયદાના પાલન કરવા માટે હુકમો આપ્યા છે તે હુકમોનું પાલન ઓખા નગરપાલિકાનાં યાત્રાધામ બેટ-દ્વારકા ખાતે થતું હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ ક્યાંય દેખાતું નથી. હાલ અમે ઓખા નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રીમાન શુક્લા સાથે ટેલિફોનિક વાત કરતા તેમણે જણાવેલ કે હું ગાંધીનગર મિટિંગમાં આવ્યો છું મંગળવારે ઓખા ઓફિસે હાજર થઈશ. બેટ-દ્વારકા યાત્રાધામ બાબતે તેમને જણાવેલ કે ફાયર એનઓસી અને અન્ય જોખમી પરિબળો વિશે ઓખા નગરપાલિકા પાસે જે કાંઈ સ્ટાફ છે તેમને કાર્યવાહી કરવા જણાવ્યું છે. આ ઉપરાંત ઓખા નગરપાલિકાના પ્રમુખ નો સંપર્ક કરતા તે હાલ થોડા દિવસ કોઈ ધાર્મિક પ્રસંગે બહારગામ હોય હાલ ઓખા નગરપાલિકામાં પ્રમુખ કે ચીફ ઓફિસર હાજર મળી શકેલ નથી.

 

You Might Also Like

સરગમ ગોપી રાસોત્સવમાં ઓરકેસ્ટ્રા અને સિંગરોની ધમાકેદાર રમઝટ

ક્લબ યુવીમાં ખેલૈયાઓ મન મૂકી ગરબે ઘૂમ્યાઃ મૌલેશભાઈ ઉકાણીનો જન્મદિવસ ઉજવાયો

દિવાનપરા ખીજડા શેરી મામા સાહેબ ગરબી મંડળમાં ભક્તિ સાથે શક્તિની આરાધના

અકિલા બેસ્ટ ઑફ બેસ્ટઃ દશેરાની રઢિયાળી રાત્રે રોમાંચક જંગ રમાશે

અમરેલીના ‘પટ્ટી નસલ’ના અશ્વ ‘મલંગ’નો અનોખો રૂઆબ !

TAGGED: Bat-Dwarka, Devbhoomi Dwarka
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article RAJKOT: રૂપાલા સવારે 7 વાગ્યાથી મત ગણતરી કેન્દ્ર પર: નેતાઓમાં જીતનો ઉત્સાહ
Next Article બેંગ્લોરમાં જુનમાં એક જ દિવસના ભારે વરસાદનો 133 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

પેશાવરમાં શાળાની છત ધરાશાયીઃ ૨૮ ભૂલકાંના મોત

Khaskhabar Editor Khaskhabar Editor 53 minutes ago
અમને કોઈ ડરાવી-ધમકાવી ન શકે : રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર
આજી જીઆઇડીસીમાં મેનેજરને ગોળી ધરબી 1.53 કરોડની લૂંટ : રાજસ્થાનથી 4 આરોપીની ધરપકડ
ધર્માંતરણ પછી અનામતનો લાભમળી શકે નહીં: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
રાજકોટમાં બે વર્ષની બાળકીને માતાએ જ પાંચમા માળેથી ફેંકી દઈ મોતને ઘાટ ઉતારી હતી
સરગમ ગોપી રાસોત્સવમાં ઓરકેસ્ટ્રા અને સિંગરોની ધમાકેદાર રમઝટ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

સરગમ ગોપી રાસોત્સવમાં ઓરકેસ્ટ્રા અને સિંગરોની ધમાકેદાર રમઝટ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાજકોટ

ક્લબ યુવીમાં ખેલૈયાઓ મન મૂકી ગરબે ઘૂમ્યાઃ મૌલેશભાઈ ઉકાણીનો જન્મદિવસ ઉજવાયો

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાજકોટ

દિવાનપરા ખીજડા શેરી મામા સાહેબ ગરબી મંડળમાં ભક્તિ સાથે શક્તિની આરાધના

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?