By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    1 day ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    1 day ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    2 days ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    4 days ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    A shortcut will cut you short : રીલ્સ-પ્રેમી Gen Zને મોદીનો સંદેશ
    58 minutes ago
    હવે કાગળ, કાચ અને ટીનના કન્ટેનરમાં મળશે પાન મસાલા
    1 hour ago
    કેન્સરને ‘નોટિફાયેબલ ડિસીઝ’ જાહેર કરવા સુપ્રીમ કોર્ટનો નિર્દેશ
    1 hour ago
    દેશભરમાં વેચાતી દર 5મી ખાદ્યચીજ નબળી ગુણવત્તાની
    1 day ago
    સંસદ પરિસરમાં NDA અને કોંગ્રેસના સાંસદો સામ સામેઃ ભારે સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    6 days ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 week ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટમાં ચાર દિવસ પૂર્વે સાળાના હુમલામાં ઘવાયેલા બનેવીનું મોત, બનાવ હત્યામાં પલટાયો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટમાં ચાર દિવસ પૂર્વે સાળાના હુમલામાં ઘવાયેલા બનેવીનું મોત, બનાવ હત્યામાં પલટાયો
રાજકોટ

રાજકોટમાં ચાર દિવસ પૂર્વે સાળાના હુમલામાં ઘવાયેલા બનેવીનું મોત, બનાવ હત્યામાં પલટાયો

Khaskhabar Editor
Last updated: 2024/03/16 at 5:32 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

બનાવના ચાર દિવસ પછી પણ આરોપી નહીં પકડાતાં પરિવારજનોમાં રોષ

બહેનએ પ્રેમલગ્ન કર્યા હોય જેનો ખાર રાખી ભાઈએ મિત્ર સાથે મળી હુમલો કર્યો હતો

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.16

જામનગર રહેતા યુવકને રાજકોટ પત્નીને તેડી જવા બોલાવી સાળાએ તેના મિત્ર સાથે મળી પાઇપથી હુમલો કરી હાથ પગ ભાંગી નાખતા બી ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી હતી દરમિયાન સારવાર હેઠળ રહેલા બનેવીનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો છે બનાવ અંગે બી ડિવિઝન પોલીસે જરૂરી કાર્યવાહી કરી છે જો કે બીજી તરફ બનાવના ચાર દિવસ પછી પણ આરોપી પકડાયા ન હોવાથી પરિવારમાં રોષ જોવા મળી રહ્યો છે.

જામનગરના દરેડ ગામે રહેતા અને સેન્ટ્રિંગ કામ કરતાં સુનિલ જગદિશભાઈ જાદવ ઉ.27એ ચાર દિવસ પૂર્વે નોંધાવેલ ફરિયાદમાં સાળા રવી મનુ પરમાર અને તેના મિત્ર સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે બે વર્ષ પહેલાં દરેડ ગામથી રાજકોટ કેશીયા પાર્ટીમાં ઢોલ વગાડવા માટે આવ્યો હતો અને માસીની ઘરે રહેતો હતો. દરમીયાન યુવતી સાથે પરીચય થયો હતો જેથી બે વર્ષ પહેલા રાજકોટમાં મોરબી રોડ ગણેશનગરમાં રહેતા મનુભાઈ પરમારની દિકરી પ્રિયા સાથે જુનાગઢ કોર્ટમાં મેરેજ કર્યા હતાં ગઈ તા.06 ના રોજ તેમનો સાળો રવિ પરમાર તેમનો પત્નિ પ્રિયાની તબિયતનુ બહાનુ કાઢી રાજકોટ તેડી ગયેલ અને બે દિવસથી ફોન કરતા છતાં કોઈ ફોન ઉપાડતા ન હતાં.

- Advertisement -

દરમિયાન તેના સાળા રવી સાથે ફોનમા વાત કરતા તેણે રાજકોટ આવી પત્નીને લઈ જવાનુ કહેલ હતું જેથી 12 તારીખે સાંજે રાજકોટ પત્નીને તેડવા માટે આવેલ અને રવિનો ફોન ઉપર સંપર્ક કરતા કુવાડવા રોડ ચામુંડાનગરમાં આવેલ તેના ટાયરના ડેલા પાસે બોલાવતા તેઓ ત્યાં ગયેલ અને સાંજના સાડા સાતેક વાગ્યે રવિ અને તેનો મિત્ર ઘસી આવેલ અને બાદમાં ખાટલા ઉપર બેસીને વાતચીત થયેલ અને ચા-પાણી પીધા હતાં. બાદમાં તેઓએ તેની પત્નીને બોલાવાનું કહેતા રવિ અચાનક ઉશ્કેરાઈ જઈ ગાળો આપી મોઢુ દબાવી ખાટલામાં સુવડાવી દિધેલ અને તેનો મિત્ર બાજુમાથી લોખંડનો પાઈપ લાવી પાઈપથી જીવલેણ હુમલો કર્યો હતો.

હુમલામાં ગંભીર ઇજા પહોંચતા હાથ અને પગમાંથી લોહી નિકળવા લાગેલ હતું. બાદમાં દેકારો થતાં રવીએ છરીથી જાનથી મારી નાખવાની ધમકી આપી બંને નાસી છૂટ્યા હતાં બાદમાં તે ઢસડાતો ઢસડાતો ડેલા બહાર આવી બુમાબુમ કરતા ત્યાં હાજર લોકોએ 108 મારફતે સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બાદમાં બી. ડિવિઝન પોલીસે મારામારીની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. બાદમાં ચાલું સારવાર દરમિયાન યુવકનું મોત નિપજતાં બનાવ હત્યામાં પલ્ટાયો હતો. બનાવની જાણ થતાં બી. ડિવિઝન પોલીસ મથકના પીઆઈ એસ. એમ.જાડેજા સહિતનો સ્ટાફ સિવિલ હોસ્પિટલે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી બનાવમાં હત્યાની કલમનો ઉમેરો કરવા તજવીજ હાથ ધરી હતી ચાર દિવસ બનાવને થયા બાદ પણ આરોપીઓ પોલીસ પકડથી દુર હોય પરીવારએ આક્રોશ ઠાલવ્યો હતો.

મૃતકના પરિવારજનોએ સિવિલ હોસ્પિટલ અને પોલીસ કમિશનર કચેરીએ આરોપીને જલ્દી પકડાવાની માગણી સાથે હલ્લાબોલ કર્યું હતું અને મૃતદેહ લેવાની ના પાડી હતી

મૃતક સુનિલ પરીવારનો એકનો એક પુત્ર હતો
રાજકોટના ચામુંડાનગરમાં સગા સાળા સહીતના શખ્સોએ કરેલ જીવલેણ હુમલામાં યુવકનું મોત નિપજયું હતું. યુવક પરીવારનાં એકનો એક આધારસ્તંભ પુત્ર હતો. મૃતકના માતા-પિતા મંજુરીકામ કરે છે આધાર સ્તંભ પુત્ર ગુમાવતાં પરીવારમાં શોક વ્યાપી ગયો છે.

You Might Also Like

રાજકોટના 72 કોર્પોરેટરોએ જનરલ બોર્ડમાં પૂછેલા પ્રશ્નો જનતા સમક્ષ જાહેર કરે : ડૉ. રાજદીપસિંહ જાડેજા

ઓબીસી વિભાગનું સંગઠન મજબૂત બનશે : ભાર્ગવ પઢીયારની પ્રદેશ મીડિયા કન્વીનર તરીકે નિમણૂક

ડમી સ્કૂલ અને બોગસ એડમિશનનો ભોગ બન્યો જેતપુરનો વિદ્યાર્થી

ગુરૂવારે બહુમાળી ભવન ચોકથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન : દેશભક્તિનો માહોલ સર્જાશે

જાગો રાજકોટવાસીઓ જાગો : હજુ તો ટોલનાકું શરૂ થયુ પણ નથી તે પહેલાં જ ટ્રાફિકની સમસ્યા

TAGGED: CPoffice, MURDER, police, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કેન્દ્રીય ગૃહમંત્રીનું કાશ્મીર અંગે અત્યંત મહત્વનું નિવેદન, પાક. કબજાના કાશ્મીરના મુસ્લિમો પણ ભારતીય: અમિત શાહ
Next Article બાલાજી હનુમાનજી મહારાજને રંગબેરંગી પુષ્પોનો શણગાર સાથે મારૂતિ યજ્ઞ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટના 72 કોર્પોરેટરોએ જનરલ બોર્ડમાં પૂછેલા પ્રશ્નો જનતા સમક્ષ જાહેર કરે : ડૉ. રાજદીપસિંહ જાડેજા

Khaskhabar Editor Khaskhabar Editor 37 minutes ago
ઓબીસી વિભાગનું સંગઠન મજબૂત બનશે : ભાર્ગવ પઢીયારની પ્રદેશ મીડિયા કન્વીનર તરીકે નિમણૂક
ડમી સ્કૂલ અને બોગસ એડમિશનનો ભોગ બન્યો જેતપુરનો વિદ્યાર્થી
ધ્વજા ચઢાવવાના ભાવમાં વધારો : રૂ.૨૧૦૦થી વધારી ૪૩૦૦ કરાયા, પૂજા-સામગ્રી સહિત હવે ૮૧૦૦નો ખર્ચ
A shortcut will cut you short : રીલ્સ-પ્રેમી Gen Zને મોદીનો સંદેશ
હવે કાગળ, કાચ અને ટીનના કન્ટેનરમાં મળશે પાન મસાલા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટના 72 કોર્પોરેટરોએ જનરલ બોર્ડમાં પૂછેલા પ્રશ્નો જનતા સમક્ષ જાહેર કરે : ડૉ. રાજદીપસિંહ જાડેજા

Khaskhabar Editor Khaskhabar Editor 37 minutes ago
રાજકોટ

ઓબીસી વિભાગનું સંગઠન મજબૂત બનશે : ભાર્ગવ પઢીયારની પ્રદેશ મીડિયા કન્વીનર તરીકે નિમણૂક

Khaskhabar Editor Khaskhabar Editor 44 minutes ago
રાજકોટ

ડમી સ્કૂલ અને બોગસ એડમિશનનો ભોગ બન્યો જેતપુરનો વિદ્યાર્થી

Khaskhabar Editor Khaskhabar Editor 51 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?