By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ડાયાબિટીસ અને વજન ઘટાડતી ઓઝેમ્પિક દવા અતિ જોખમી : અંધત્વ અને લકવાનું પણ જોખમ!
    13 hours ago
    બ્રિટિશ PM સ્ટાર્મરનું રાજીનામું : એન્ડી બર્નહેમ નવા વડાપ્રધાન બની શકે છે
    1 day ago
    લેબનોનમાંથી ઇઝરાયલી સેના નહીં જ હટે, હું ટ્રમ્પના ઇશારે નથી ચાલતો : નેતન્યાહુ
    2 days ago
    પાકિસ્તાન હચમચ્યુ : બે બોમ્બ વિસ્ફોટ, ૭ લોકોનાં મોત
    4 days ago
    કોરોનાને જાણીજોઈને આટલો ખતરનાક બનાવ્યો, વુહાન લેબને અમેરિકી વૈજ્ઞાનિકે જ આપ્યું હતું લાખો ડોલરનું ફંડિંગ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ચોમાસું 12 દિવસ મોડું મુંબઇ પહોંચ્યું : ભારે વરસાદ ચાલું
    12 hours ago
    અર્લી વોર્નિંગ સિસ્ટમ : ગુમ વ્યક્તિઓથી લઈને ફરાર ગુનેગારો સુધીને શોધવામાં મળશે મદદ
    12 hours ago
    ભારતમાંથી ફરી કૈલાશ પર્વતના દર્શન કરી શકાશે
    12 hours ago
    ટીપાં-ટીપાં માટે તરસશે ભારત
    13 hours ago
    તમિલનાડુમાં ટોર્નેડો : ટોલનાકું, વીજ થાંભલા, પાર્ક રાઇડ્સ હવામાં ઉડ્યા, ૬ને ઇજા
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    લિયોનલ મેસ્સીએ બનાવ્યો ઈતિહાસ : ફુટબોલ વિશ્વકપમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ
    15 hours ago
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    6 days ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    7 days ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    7 days ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    5 days ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    2 weeks ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    2 weeks ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    મોબાઇલમાં ખોવાતું બાળપણ : મમ્મી – પપ્પાની જગ્યાએ ‘લાઈક, શેર, ફોલો’ થી થઈ રહી છે બોલવાની શરૂઆત
    13 hours ago
    નળ કનેક્શન કાપવા ખોદેલા ખાડામાં જ સૂઈ જઈ વૃદ્ધ રહેવાસીનો વિરોધ
    1 day ago
    રેલનગર-માધાપરના વર્ષો જૂના વીજ પ્રશ્નનો અંત : PGVCLની બે નવી પેટા કચેરી કાર્યરત થવા તૈયાર
    2 days ago
    રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ
    3 days ago
    રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ
    7 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આજે એક્ટિવ થશે Cyclone Mocha: આ રાજ્યોમાં વરસાદનું ‘એલર્ટ’
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > આજે એક્ટિવ થશે Cyclone Mocha: આ રાજ્યોમાં વરસાદનું ‘એલર્ટ’
ખાસ-ખબરરાષ્ટ્રીય

આજે એક્ટિવ થશે Cyclone Mocha: આ રાજ્યોમાં વરસાદનું ‘એલર્ટ’

Khaskhabar Editor
Last updated: 2023/05/06 at 10:36 AM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

ભારતીય હવામાન વિભાગે વાવાઝોડાને લઈને એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીમાં ચક્રવાત બનવાની સંભાવના છે.

મે મહિનાના પાંચ દિવસો વીતી ગયા છે અને દેશભરમાં હજુ પણ આકરી ગરમી પડી રહી નથી. જોકે, આજથી દેશના અનેક રાજ્યોના તાપમાનમાં વધારો જોવા મળી શકે છે. તો હજુ ઘણા રાજ્યોમાં વરસાદની સંભાવના છે. દેશના કેટલાક વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે તો બીજી તરફ કેટલાક રાજ્યોમાં ચક્રવાત (Cyclone Mocha)ની અસર જોવા મળે તેવી શક્યતાઓ છે. ચાલો જાણીએ દેશભરમાં હવામાનની સ્થિતિ…

- Advertisement -

બંગાળની ખાડીમાં એક્ટિવ થશે ચક્રવાત
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે (શનિવાર) 6 મેના રોજ દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીમાં એક ચક્રવાત સર્જાશે. જોકે, રાજ્યોમાં હાલ તેની અસર જોવા મળશે નહીં. આ ચક્રવાત 7મી મેના રોજ એક લો પ્રેશર બની જશે અને 9 મેના રોજ મધ્ય બંગાળની ખાડી પર ડીપ ડિપ્રેશન એક ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાશે. 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોરદાર પવન ફૂંકાઈ શકે છે. 10 મેના રોજ આ જ ઝડપ 80 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. 7 મેથી માછીમારો, નાના જહાજો, બોટ અને પ્રવાસીઓને દક્ષિણપૂર્વ બંગાળની ખાડીથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.

બંગાળના આ જિલ્લાઓમાં હવામાન બદલાશે
હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, શુક્રવારે દક્ષિણ બંગાળના બે 24 પરગના, બે મેદિનીપુર અને નાદિયામાં વરસાદની સંભાવના છે, પરંતુ બાકીના જિલ્લાઓમાં વરસાદની કોઈ શક્યતા નથી. પરંતુ અન્ય જિલ્લાઓમાં વરસાદની કોઈ શક્યતા નથી. કોલકાતામાં પણ વરસાદની કોઈ શક્યતા નથી. બીજી તરફ કોલકાતા સહિત દક્ષિણ બંગાળના બાકીના જિલ્લાઓમાં આગામી થોડા દિવસોમાં તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો વધારો થઈ શકે છે.

Fisherman warning for next 5 days pic.twitter.com/fSH0nTWTqp

- Advertisement -

— India Meteorological Department (@Indiametdept) May 5, 2023

દિલ્હીમાં વરસાદની સંભાવના
દિલ્હીમાં આજે ફરી ઝરમર વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, શનિવારે દિલ્હીમાં હળવા વરસાદ અથવા ઝરમર વરસાદ સાથે સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેશે. જોકે, અગાઉની સરખામણીએ તાપમાનમાં વધારો જોવા મળી શકે છે. IMD અનુસાર, દિલ્હીનું લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે.

અન્ય રાજ્યોની સ્થિતિ
હવામાન આગાહી એજન્સી સ્કાયમેટ અનુસાર, તમિલનાડુ અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે અમુક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે. પૂર્વોત્તર ભારત, સિક્કિમ, આંધ્રપ્રદેશના ભાગો, તેલંગાણા અને મધ્ય મહારાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. પશ્ચિમ હિમાલય પર એક કે બે મધ્યમ વરસાદ સાથે છૂટોછવાયો હળવો વરસાદ પડી શકે છે. ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમ રાજસ્થાનમાં હળવો વરસાદ અને ભારે પવન ફૂંકાઈ શકે છે. પંજાબ, હરિયાણા, છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, કેરળ અને આંદામાન અને નિકોબાર ટાપુઓમાં હળવો વરસાદ પડી શકે છે. આ સિવાય ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતમાં દિવસનું તાપમાન ધીમે ધીમે વધી શકે છે.

You Might Also Like

ચોમાસું 12 દિવસ મોડું મુંબઇ પહોંચ્યું : ભારે વરસાદ ચાલું

અર્લી વોર્નિંગ સિસ્ટમ : ગુમ વ્યક્તિઓથી લઈને ફરાર ગુનેગારો સુધીને શોધવામાં મળશે મદદ

ભારતમાંથી ફરી કૈલાશ પર્વતના દર્શન કરી શકાશે

ટીપાં-ટીપાં માટે તરસશે ભારત

તમિલનાડુમાં ટોર્નેડો : ટોલનાકું, વીજ થાંભલા, પાર્ક રાઇડ્સ હવામાં ઉડ્યા, ૬ને ઇજા

TAGGED: ALERT, cycalonmocha, fisherman, meteorologicaldepartment, rain
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article Go First એરલાઇન્સ ડૂબવાની રાહ પર: આ તારીખ સુધી બંધ રહેશે તમામ ફ્લાઇટ્સ
Next Article બેંગલુરુમાં વડાપ્રધાન મોદીનો 36 કિમીનો રોડ શો: એકસાથે 18 વિધાનસભા વિસ્તારોને કરશે કવર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સ્પોર્ટ્સ

લિયોનલ મેસ્સીએ બનાવ્યો ઈતિહાસ : ફુટબોલ વિશ્વકપમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
ભારતમાંથી ફરી કૈલાશ પર્વતના દર્શન કરી શકાશે
ચોમાસું 12 દિવસ મોડું મુંબઇ પહોંચ્યું : ભારે વરસાદ ચાલું
મોબાઇલમાં ખોવાતું બાળપણ : મમ્મી – પપ્પાની જગ્યાએ ‘લાઈક, શેર, ફોલો’ થી થઈ રહી છે બોલવાની શરૂઆત
અર્લી વોર્નિંગ સિસ્ટમ : ગુમ વ્યક્તિઓથી લઈને ફરાર ગુનેગારો સુધીને શોધવામાં મળશે મદદ
વનકર્મી પર હુમલાના કેસમાં MLA ચૈતર વસાવાને 7 વર્ષની સજા: રાજપીપળા સેશન્સ કોર્ટનો ચુકાદો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ચોમાસું 12 દિવસ મોડું મુંબઇ પહોંચ્યું : ભારે વરસાદ ચાલું

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
રાષ્ટ્રીય

અર્લી વોર્નિંગ સિસ્ટમ : ગુમ વ્યક્તિઓથી લઈને ફરાર ગુનેગારો સુધીને શોધવામાં મળશે મદદ

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
રાષ્ટ્રીય

ભારતમાંથી ફરી કૈલાશ પર્વતના દર્શન કરી શકાશે

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?