By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    34 minutes ago
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    1 day ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    3 days ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    3 days ago
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દેશમાં દર બીજી ઘરેલુ ઉડાન રદ્દ થવા માટે ટેકનિકલ ખામી જવાબદાર
    51 minutes ago
    નોઈડામાં AC બસમાં આગ, 9 જીવતા ભડથું
    1 hour ago
    આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ચક્રવાત અર્નબ ટકરાયું
    1 hour ago
    ખાદ્યતેલ માફિયાઓને કાબૂમાં લેવા આયાત પર જોર: ડયુટી ઘટી
    1 hour ago
    પેઇનકિલર્સ અને એન્ટિબાયોટિક્સ દવાઓના મનસ્વી ઉપયોગ પર લગામ : ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના વેચાણ પર નિયંત્રણ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ
    1 hour ago
    28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
    1 day ago
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    2 days ago
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    6 days ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 days ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ચેક રિટર્ન કેસમાં રિદ્ધિ-સિદ્ધિ સિલ્વરના માલીક મનીષ ગાંધીને દોઢ વર્ષની સજા ફટકારતી અદાલત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ચેક રિટર્ન કેસમાં રિદ્ધિ-સિદ્ધિ સિલ્વરના માલીક મનીષ ગાંધીને દોઢ વર્ષની સજા ફટકારતી અદાલત
રાજકોટ

ચેક રિટર્ન કેસમાં રિદ્ધિ-સિદ્ધિ સિલ્વરના માલીક મનીષ ગાંધીને દોઢ વર્ષની સજા ફટકારતી અદાલત

Khaskhabar Editor
Last updated: 2024/07/10 at 5:30 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

રૂા. 6,66,622 બે માસમાં ફરિયાદીને ચૂકવવામાં કસુર કરે તો વધુ 6 માસની સજાનો પણ હુકમ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

રાજકોટ શહેરમાં ચાંદીના ફેન્સી ઓર્નામેન્ટ્સના ધંધા સાથે સંકળાયેલ ફરિયાદી જીજ્ઞેશ ભોગાયતાએ બેંગલોરમાં રિદ્ધિસિદ્ધિ સિલ્વરના નામે ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલ મનીષ ગાંધીને આપેલા ઓર્નામેન્ટ્સની રકમ ચૂકવવા ઈસ્યુ કરી આપેલી રકમ રૂા. 6,66,622નો ચેક રિટર્ન થતાં કેસ ચાલી જતાં આરોપી મનીષ ગાંધીને દોઢ વર્ષની સજા ઉપરાંત રૂા. 6,66,622 ફરિયાદીને બે માસમાં વળતર ચૂકવવામાં નિષ્ફળ રહે તો વધુ છ માસની સજા ફરમાવતો હુકમ રાજકોટના મહે. એડી. ચીફ. જ્યુડી. મેજિ.એ ફરમાવેલો છે.

- Advertisement -

કેસની હકીકત જોઈએ તો રાજકોટમાં કુવાડવા રોડ પર રહેતાં અને હરી સિલ્વરના નામે ચાંદીના ફેન્સી ઓર્નામેન્ટ્સ બનાવવાનો ધંધો કરતાં ફરિયાદી જીજ્ઞેશ પરષોત્તમભાઈ ભોગાયતા પાસેથી બેંગલોરમાં રિદ્ધિસિદ્ધિ સિલ્વરના નામે ચાંદીના જ ધંધા સાથે સંકળાયેલા આરોપી મનીષભાઈ ગાંધીએ ખરીદ કરેલી રકમ રૂા. 6,66,622ના ચાંદીના ઘરેણાનું પેમેન્ટ કરવા ફરિયાદી પેઢીની તરફેણમાં ચેક ઈસ્યુ કરી આપી ચેક પાસ થઈ જવા બાંહેધરી આપવા છતાં ચેક પાસ ન થવા દેતા તે સંબંધે આરોપી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી ફરિયાદ ચાલી જતાં ફરિયાદી તરફે રજૂ થયેલા દસ્તાવેજો તથા મૌખિક પુરાવા પર આધાર રાખી એડવોકેટ સુરેશ ફળદુ દ્વારા એવી રજૂઆતો કરવામાં આવેલી કે ફરિયાદીના માલ પેટેના કાયદેસરના લેણાં અન્વયે ચેક ઈસ્યુ કરી આપેલા છે, ચેકની કે તે માંહેની સહીની તકરાર નથી, ફરિયાદી દ્વારા આપવામાં આવેલા પુરાવો તથા રજૂ કરવામાં આવેલા દસ્તાવેજી પુરાવાથી વિરુદ્ધનો પુરાવો લાવવામાં વિકલ્પે ફરિયાદીના પુરાવાનું કોગ્ઝન્ટ એવીડન્સથી ખંડન થઈ શકે તેટલો ચુસ્ત, વિશ્ર્વાસપાત્ર, ભરોસાપાત્ર, માનવાપાત્ર તથા પ્રિપોન્ડરન્સ ઓફ પ્રોબેબીલીટી જેટલો પુરાવો રેકર્ડ પર લાવવામાં આરોપી પક્ષ નિષ્ફળ નીવડેલ છે, અને બચાવ પુરવાર કરવા જાતે કે સાહેદો મારફત કે દસ્તાવેજી પુરાવાથી હકીકતો સાબિત કરી ફરિયાદીના પુરાવાનું ખંડન કરી શકેલા નથી, ફરિયાદ પક્ષે જ્યારે પોતાનો કેસ શંકાથી પર પુરવાર કરેલા હોય, ચેક આપ્યાનો કે ચેકમાં સહીનો ઈન્કાર ન હોય ત્યારે ફરિયાદીના ચેકના યથાનુક્રમે ધારણકર્તા છે તેમ માની ધારણકર્તાની તરફેણમાં અનુમાન કરવું જોઈએ વિગેરે લંબાણપૂર્વકની દલીલો કરવામાં આવી હતી.

રેકર્ડ પરના રજૂ મૌખિક તથા દસ્તાવેજી પુરાવાઓને સમગ્રપણે ધ્યાને લેતાં ફરિયાદપક્ષની હકીકતોને સોગંદ પરના પુરાવાથી દસ્તાવેજી પુરાવાને સંપૂર્ણપણે સમર્થન મળે છે. આરોપીઓએ ફરિયાદીનું માલ પેટેનું કાયદેસરનું લેણું પરત કરવા ચેક ઈસ્યુ કરી આપેલાની હકીકતને સમર્થન મળે છે. ફરિયાદપક્ષે રજૂ કરેલા દસ્તાવેજો સંબંધે કોઈ તકરાર લેવામાં આવેલી નથી, ફરિયાદવાળો ચેક આરોપીએ કાયદેસરના દેવાની ચૂકવણી પેટે આપેલો હતો તેવી હકીકત રેકર્ડ ઉપરના પુરાવાથી પુરવાર થયેલી છે તેમજ ચેક રિટર્ન થયા બાદ નોટીસ આપ્યા બાદ કે કેસ દાખલ થયા બાદ પણ વિવાદી ચેકની રકમ ફરિયાદીને ચૂકવેલી હોવાનું પુરવાર થતું નથી. ફરિયાદીએ એન.આઈ. એક્ટના તમામ આવશ્યક તત્ત્વો પુરવાર કરેલ છે તેમજ ચેક આપેલો નહીં હોવાનું કે ચેકમાં પોતાની સહી નહીં હોવાનો આરોપીનો બચાવ નથી, ફરિયાદપક્ષના પુરાવાનું ખંડન કરતો ખંડનાત્મક પુરાવો આરોપી રેકર્ડ પર લાવવામાં સફળ થયેલ નથી ત્યારે ફરિયાદીનો કેસ પુરવાર માની આરોપીને દોઢ વર્ષની સજા ઉપરાંત ચેકની રકમ બે માસમાં ફરિયાદીને ચૂકવવા અને તેમાં કસુર થયે વધુ છ માસની સજા ફરમાવતો સિમાચિન્હરૂપ ચુકાદો ફરમાવવામાં આવેલો છે.

ઉપરોક્ત કામમાં ફરિયાદી જીજ્ઞેશ ભોગાયતા વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહ, કૃણાલ શાહી, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વીરડીયા, જય પીઠવા તથા મદદમાં યુવરાજ વેકરીયા, નીરવ દોંગા, પ્રીન્સ રામાણી, આર્યન કોરાટ, અભય સભાયા તથા જસ્મીન દુધાગરા રોકાયેલા હતા.

- Advertisement -

You Might Also Like

રાજકોટ જિલ્લામાં 62 ટકા વરસાદ સાથે ડેમોમાં 44 ટકા જળસંગ્રહઃ કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશ

ગુણવત્તાયુક્ત ધોરણો દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઔદ્યોગિક વિકાસની કરોડરજ્જુ સમાન

રાજકોટમાં ભંગારના ધંધાર્થીઓ-ફેરિયાઓ માટે પોલીસ વેરિફિકેશન અને રજિસ્ટર ફરજિયાત

રાજકોટમાં રોગચાળો ડામવા મનપા એક્શન મોડમાઃ ડ્રોન દ્વારા જંતુનાશક દવાનો છંટકાવ

રાજકોટ પ્રાદેશિક માહિતી કચેરીના કર્મયોગીઓએ સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત ઉત્સાહભેર શ્રમદાન કર્યું

TAGGED: check return case, Manish Gandhi, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કુતિયાણા અને ઘેડના કોસ્ટલ વિસ્તારોમાં નવા વીજ વાયરો નાખવા ધારાસભ્યની સરકારને રજૂઆત
Next Article તા. 18ના મનપાની સાધારણ સભાની દ્વિમાસિક બેઠક યોજાશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા

Khaskhabar Editor Khaskhabar Editor 34 minutes ago
દેશમાં દર બીજી ઘરેલુ ઉડાન રદ્દ થવા માટે ટેકનિકલ ખામી જવાબદાર
રાજકોટ જિલ્લામાં 62 ટકા વરસાદ સાથે ડેમોમાં 44 ટકા જળસંગ્રહઃ કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશ
રાજકોટ રેન્જના ચારેય જિલ્લાના ડી સ્ટાફના જવાનોની કુંડળી મંગાવતા રેન્જ આઇજી નિર્લિપ્ત રાય
ગુણવત્તાયુક્ત ધોરણો દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઔદ્યોગિક વિકાસની કરોડરજ્જુ સમાન
રાજકોટમાં ભંગારના ધંધાર્થીઓ-ફેરિયાઓ માટે પોલીસ વેરિફિકેશન અને રજિસ્ટર ફરજિયાત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટ જિલ્લામાં 62 ટકા વરસાદ સાથે ડેમોમાં 44 ટકા જળસંગ્રહઃ કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશ

Khaskhabar Editor Khaskhabar Editor 54 minutes ago
રાજકોટ

ગુણવત્તાયુક્ત ધોરણો દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઔદ્યોગિક વિકાસની કરોડરજ્જુ સમાન

Khaskhabar Editor Khaskhabar Editor 57 minutes ago
રાજકોટ

રાજકોટમાં ભંગારના ધંધાર્થીઓ-ફેરિયાઓ માટે પોલીસ વેરિફિકેશન અને રજિસ્ટર ફરજિયાત

Khaskhabar Editor Khaskhabar Editor 59 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?