By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    2 minutes ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    1 day ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    3 days ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    4 days ago
    થાઇલેન્ડમાં ધો.૯નાં વિદ્યાર્થીએ ઘરે દાદા-દાદીનું મર્ડર કર્યા બાદ સ્કૂલે જઇ ફાયરિંગ કર્યું : 3 ટીચર અને 3 સ્ટુડન્ટનો જીવ લીધો
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મામલે ભાજપનું ઝારખંડ બંધનું એલાન
    14 minutes ago
    ઉત્તરાખંડના ચમોલીમાં વાદળ ફાટ્યું : 17 ટનનો પુલ તણાયો
    20 minutes ago
    ભોપાલના 1000 ઘરમાં પાણી ઘૂસ્યા
    31 minutes ago
    શાહ સંસદમાં જવાબ આપશે
    24 hours ago
    બંગાળમાંથી ખેડૂતનું અપહરણ કરીને બાંગ્લાદેશ લઈ ગયા !
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    5 days ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 week ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    1 week ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કૉંગ્રેસ અને આપના ઉમેદવાર લાખોપતિ, ભાજપના કરોડપતિ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > કૉંગ્રેસ અને આપના ઉમેદવાર લાખોપતિ, ભાજપના કરોડપતિ
જુનાગઢ

કૉંગ્રેસ અને આપના ઉમેદવાર લાખોપતિ, ભાજપના કરોડપતિ

Khaskhabar Editor
Last updated: 2025/06/03 at 4:25 PM
Khaskhabar Editor 1 year ago
Share
4 Min Read
SHARE

વિસાવદર પેટા ચૂંટણી સોંગદનામામાં ભાજપ, કૉંગ્રેસ અને આપની કેટલી મિલકતો

આપના ઈટાલીયા સામે રાજ્યના અનેક શહેરોમાં ગુનાઓ
ભાજપના કિરીટ પટેલ સામે 2017માં ફરજ રુકાવટનો એક ગુનો

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.12
વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં ઉમેદવારી પત્રો ભરાય ચુક્યા છે જેમાં ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારોએ ઉમેદવારી પત્રમાં સોગંધનામામાં પોતાની પાસે કેટલી મિલકતો છે તે દર્શાવી હતી જેમાં કોંગ્રેસના નીતિન રાણપરીયાએ રૂપિયા 26 લાખની મિલકત દર્શાવી હતી જેમાં 16 લાખ લોનના દર્શાવ્યા છે જયારે આપના ગોપાલ ઈટાલીયાએ 14.18 લાખની સંપત્તિ દર્શાવી છે અને રાજ્યના જુદા જુદા શહેરોમાં 21 ગુના નોંધાયા છે જયારે ભાજપના કિરીટ પટેલની આઠ વર્ષની મિલકતમાં 10 કરોડનો વધારા સાથે કુલ રૂ.31 કરોડની સંપત્તિ દર્શાવી છે આમ કોંગ્રેસ અને આપના ઉમેદવાર લખપતિ અને ભાજપ ઉમેદવાર કિરીટ પટેલ કરોડોની સંપત્તિ દર્શાવી હતી.

ભાજપ ઉમેદવાર કિરીટ પટેલ પાસે 31 કરોડની સંપત્તિ…
વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીના ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે આજે પોતાનું ઉમેદવારી ફોર્મ રજુ કર્યું જેમાં તેઓએ સોગંદનામું કર્યું છે, જેમાં તેમની પાસે કુલ 31.07કરોડથી વધુની સંપત્તિ હોવાનું જાહેર કર્યું છે, જયારે તેમના પત્નીના નામે 2.67 કરોડની મિલકત હોવાનું દર્શાવ્યું છે, 2017 ની સરખામણીએ કિરીટ પટેલની સંપત્તિમાં 10 કરોડનો વધારો થયો છે. તેમની કુલ સંપત્તિની વાત કરીએ તો, હાલના સમયમાં કિરીટ પટેલ પાસે 12,49,35,846 ની જંગમ મિલકત અને 18,58,59,525 ની સ્થાવર મિલકત છે, જેમાં હાથ ઉપર રોકડા રૂ.9,97,084, એક કરોડની ફિક્સ ડીપોઝીટ બેંકમાં, 6,62,289 ની કીમતનું 187 ગ્રામ સોનું, તેમજ સ્થાવર મિલકતમાં અમદાવાદ, ગાંધીગામ, જૂનાગઢમાં મકાન અને ફ્લેટ અને દુકાનો ધરાવે છે. જયારે તેમના પત્નીના નામે રૂ. 69,14,243 ની જંગમ મિલકત અને રૂ.1,98,85,250 ની કીમતની સ્થાવર મિલકત છે. વર્ષ 2017 માં જયારે કિરીટ પટેલ વિસાવદરમાં ચૂંટણી લડયા હતા, તે સમયે તેમની પાસે કુલ રૂ.21,48,32,711 ની કીમતની સંપત્તિ હતી, આજે આઠ વર્ષ પછી તેમની પાસે કુલ રૂ.31,07,95,371 ની મિલક્ત ધરાવે છે. તેમજ 2017માં તેમના ઉપર 35,54 લાખની જયારે 2025 માં 45.10 લાખની આર્થિક જવાબદારી છે.

- Advertisement -

કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપરીયા પાસે 26 લાખની સંપત્તિ…
વિસાવદર વિધાનસભા પેટા ચુંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર નિતીન રાણપરીયાએ ઉમેદવારી નોધાવી છે, જેઓ ધોરણ-10 પાસ છે, જયારે વ્યવસાયે ખેતી અને વેપાર કરે છે, તેઓએ આજે ઉમેદવારી ફોર્મ ભર્યું જેમાં રજુ કરેલા સોગંદનામાંમાં પોતાની મિલકતની વિગતો જાહેર કરી છે. જેમાં જણાવ્યું છે કે, તેમની પાસે કુલ 26,80,473 ની મિલકત છે, જેમાં રૂ.11,80,473 ની જંગમ મિલકત, અને 15 લાખની સ્થાવર મિલકત છે, જંગમ મિલકતમાં 70 હજાર રોકડા, એક એકટીવા અને એક કાર ધરાવે છે, જયારે 3.20 લાખની કીમતનું 40 ગ્રામ સોનું છે, જયારે તેના ઉપર 12.88 લાખની આર્થિક જવાબદારી છે, કારણ કે, તેઓએ 7.98 લાખની એક કાર લોન લીધી છે, અને 4.90 લાખની ગોલ્ડ લોન લીધી છે, જેથી તેમની કુલ સંપત્તિ 26 લાખની સામે 12 લાખ તો લોનના છે, જયારે તેમના પત્ની પાસે પ.20 લાખનું 70 ગ્રામ સોનું ધરાવે છે.

આપના ગોપાલ ઈટાલીયા પાસે 14.18 લાખની સંપત્તિ…
આપના ઉમેદવાર પાસે એક પણ ફરવ્હીલ નથી માત્ર એક 30 હજારની કિંમતનું બાઇક છે. આ ઉપરાંત 7.53 લાખનું 70 ગ્રામ સોનુ, 37 હજારનો મોબાઈલ, 25 હજારનું કોમ્પ્યુટર, જેઆઈએનસી લીગલ ભાગીદારી પેઢીમાં 25 હજારનું રોકાણ, પરિવારની 28 હજારની હેલ્થ પોલીસી, બેંક ખાતામાં 73,278 બીજા ખાતામાં 5 હજાર અને ચૂંટણી ખર્ચ માટેના ખાતામાં 11 હજાર તથા હાથ પર 4.27 લાખની રોકડ દર્શાવેલ છે. જ્યારે તેમના પત્નીના એકાઉન્ટમાં માત્ર 1846 રૂપીયા દર્શાવેલ છે. આ ઉપરાંત ગોપાલ ઈટાલીયા પાસે જમીન કે મકાન નથી તેવું સોગંદનામામાં દર્શાવેલ છે. વ્યવસાયમાં પોતે વકીલાત અને લીગલ ક્ધસલ્ટીંગ દર્શાવેલ છે જ્યારે તેમના પત્ની ઘરકામ કરી રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષની વાર્ષિક આવક 4.39 લાખથી વધુમાં વધુ 5.88 સુધીની હોવાનું રિટર્ન ભરેલું છે. પોતાનું મતદાર યાદીમાં નામ ભાવનગર જિલ્લાના ગઢડા વિધાસનભામાં નોંધાયેલુ છે. જયારે આપના ઉમેદવાર ગોપાલ ઇટાલીયા સામે રાજ્યના અનેક શહેરોમાં 21 જેટલા ગુના નોંધાયા છે.

You Might Also Like

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બમણું થયું : કૃષિ યુનિવર્સિટી

શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો

ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા

દાદાના હાથમાંથી 5 વર્ષના માસૂમને સિંહણ ખેંચી ગઈ : એક કિલોમીટર દૂર બાળકનો મૃતદેહ મળ્યો

જૂનાગઢના સ્મશાનમાં યોજાયેલો અનોખો ‘ભૂતાવળ ડાયરો’ પ્રચંડ જનમેદનીને કારણે અધવચ્ચેથી બંધ કરાવાયો

TAGGED: aap, BJP, CONGRESS, junagadh
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article તાલાલામાં નવા બસ સ્ટેન્ડ પાસે બોલ લેવા દોડતા બાળકને છોટાહાથીએ હડફેટે લેતા કરુણ મોત
Next Article પેરાગ્વેના રાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણી કોણ ટાળે છે ?
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મામલે ભાજપનું ઝારખંડ બંધનું એલાન
ઉત્તરાખંડના ચમોલીમાં વાદળ ફાટ્યું : 17 ટનનો પુલ તણાયો
ભોપાલના 1000 ઘરમાં પાણી ઘૂસ્યા
રાજકોટમાં ભાગીદારી છૂટી થયા બાદ પણ હિસાબ માંગી ભત્રીજાનો કાકા પર હુમલો : કારમાં કરી તોડફોડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાતજુનાગઢ

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બમણું થયું : કૃષિ યુનિવર્સિટી

Khaskhabar Editor Khaskhabar Editor 4 weeks ago
ગુજરાતજુનાગઢ

શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
જુનાગઢ

ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?