By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બાંગ્લાદેશમાં મોટી દુર્ઘટના, ઈદની ઉજવણી કરતા શ્રમિકોની ટ્રક પલટી, 15ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
    5 hours ago
    થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી
    2 days ago
    ચીનમાં કોલસાની ખાણમાં ભયાનક બ્લાસ્ટ, 82 શ્રમિકના મોત, 9 ગુમ, જિનપિંગના તપાસના આદેશ
    2 days ago
    મારી પાસે ‘ઈરાન’ નામની મુસીબત છે…: દીકરાના લગ્નમાં જ સામેલ નહીં થાય ટ્રમ્પ? આપ્યો કટાક્ષભર્યો જવાબ
    3 days ago
    ‘ભારતને અનલિમિટેડ ક્રૂડ ઓઈલ આપવા તૈયાર…’, અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયોની જાહેરાત
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દેશમાં આજથી નવતપા
    3 hours ago
    ઈરાન-અમેરિકા યુદ્ધ સમાપ્તીનું કોકડું ગૂંચવાયું
    3 hours ago
    સેન્ટિમેન્ટલ ન બનો…!, કોકરોચ જનતા પાર્ટી સામે તાત્કાલિક સુનાવણીનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર; CBI તપાસની હતી માંગ
    5 hours ago
    દુ:ખની વાત છે કે તમે કંઈ શીખ્યા જ નથી: NEET પેપર લીક મુદ્દે સુપ્રીમ કોર્ટે NTA-સરકારનો ઉધડો લીધો
    5 hours ago
    કોને-કેટલો ચઢાવો ગયો? બધું જ જાહેર કરીશ: ગદ્દાર કહેનારાઓ પર હરભજન સિંઘનો પલટવાર
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોહલી સાથે માથાકૂટ બાદ ટ્રેવિસ હેડના પરિવારને અપશબ્દો બોલાયા, પત્ની જેસિકાનું દર્દ છલકાયું
    5 hours ago
    હૈદરાબાદે બેંગલુરુને 55 રનથી હરાવ્યું, છતાં RCB પોઇન્ટ્સ ટેબલમાં ટોપ પર યથાવત
    2 days ago
    ટ્રેવિસ હેડ અને વિરાટ કોહલી વચ્ચે મેદાનમાં માથાકૂટ, મેચ બાદ હાથ પણ ન મિલાવ્યા
    2 days ago
    IPL 2026માં એક પણ મેચ રમ્યા વિના ધોનીના ક્રિકેટ યુગનો અંત? કેપ્ટન ઋતુરાજના જવાબથી સસ્પેન્સ વધ્યું
    3 days ago
    IPLની સૌથી સ્માર્ટ ટીમ! પાંચ સિઝનમાં ચોથી વખત પ્લેઓફમાં એન્ટ્રી! ગુજરાત ટાઈટન્સને ચેમ્પિયન બનાવનારા 4 મજબૂત હથિયાર
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    3 days ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    3 days ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    3 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    4 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા AP પ્રદીપસિંહ જાડેજાના વધામણા: ક્ષત્રિય સમાજના આગેવાનોએ બિરદાવ્યા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા AP પ્રદીપસિંહ જાડેજાના વધામણા: ક્ષત્રિય સમાજના આગેવાનોએ બિરદાવ્યા
રાજકોટ

રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા AP પ્રદીપસિંહ જાડેજાના વધામણા: ક્ષત્રિય સમાજના આગેવાનોએ બિરદાવ્યા

Khaskhabar Editor
Last updated: 2025/06/13 at 4:47 PM
Khaskhabar Editor 12 months ago
Share
2 Min Read
SHARE

રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા પ્રદિપસિંહજીએ પીએસઆઇથી લઇને ડીવાયએસપી તરીકે ગુજરાતના વિવિધ શહેરોમાં ફરજ બજાવીને ખૂબ જ લોકચાહના મેળવી છે: એસપી તરીકે પ્રમોશન મળતા ક્ષત્રિય સમાજના તમામ આગેવાનોએ બિરદાવ્યા: રાજકોટના ઠાકોર સાહેબ માંધાતાસિંહજીની ઉપસ્થિતિ

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.13
રાજકોટના તાલુકાના સુકી સાજડીયાળી ગામના વતની અને હાલ અમદાવાદ જે ડિવિઝનમાં એસીપી તરીકે ફરજ બજાવતા પ્રદિપસિંહ ઘનશ્યામસિંહ જાડેજાને એસપી તરીકે પ્રમોશન મળતા શ્રી હરભમજીરાજ ગરાસીયા છાત્રાલય અને તેની સંલગ્ન અન્ય ત્રણ સંસ્થાઓ દ્વારા હરભમજી ગરાસીયા છાત્રાલય, રજપૂતપરા ખાતે સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના પ્રમુખ સ્થાને રાજકોટના ઠાકોર સાહેબ માંધાતાસિંહજી જાડેજા રહ્યા હતાં.

- Advertisement -

આ સન્માન સમારંભ પ્રસંગે ડાયેસ પર ક્ષત્રિય સમાજના માંધાતાસિંહ જાડેજા (રાજકોટના ઠાકોર સાહેબ) સાથે ભડવાણાના પ્રદ્યુમનસિંહ રાણા, ડો. રૂદ્રદત્તસિંહ ઝાલા (ઝાલાવાડ ક્ષત્રિય સમાજના પ્રમુખ), પર્વ મેટલના એસ.ડી. ઝાલા, પીજીવીસીએલના પૂર્વ એમડી એમ.બી. જાડેજા, જયપાલસિંહ સરવૈયા, કે.બી. ઝાલા (નિવૃત્ત ડીવાયએસપી), પરબતસિંહ જાડેજા (હરભમજી છાત્રાલય ટ્રસ્ટી), દેવેન્દ્રસિંહ જાડેજા (સોળિયા), દૈવતસિંહ જાડેજા, હરિશ્ર્ચંદ્રસિંહ જાડેજા, દેવેન્દ્રસિંહ જાડેજા (ટીકુભાઇ), અંબાદાન રોહડીયા, જયંતભાઇ પંડ્યા, ભવતુભા ઝાલા (નિવૃત્ત ડીવાયએસપી), એ.પી. જાડેજા, એસ.બી. ગોહિલ, આર.જી. વાઘેલા, જે.કે. ઝાલા, ડી.એમ. વાઘેલા, સી.પી. દલાલ અને જયેન્દ્રસિંહ જાડેજા, વિષ્ણુદાન ગઢવી-નિવૃત્ત ડીવાયએસપી તથા આર.આર. ગોહિલ અને એ.જે. જાડેજા, આર.એફ. ગોહિલ-નિવૃત્ત પીઆઇ તેમજ ભક્તિનગરના પીઆઇ મયુરધ્વજસિંહ સરવૈયા, આજી ડેમ પીઆઇ એ.બી. જાડેજા, પીએસઆઇ જનકસિંહ ઝાલા, આર.કે. જાડેજા, સી.બી. જાડેજા સહિતના અનેક અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતાં.

એસપી તરીકે પ્રમોશન મેળવનાર પ્રદિપસિંહ જાડેજાને બિરદાવવા યોજાયેલા સન્માન સમારોહમાં આ ચાર સંસ્થાઓનો સિંહફાળો હતો, જેમાં શ્રી હરભમજીરાજ ગરાસીયા છાત્રાલય, કચ્છ-કાઠિયાવાડ ગુજરાત ગરાસીયા એસોસિએશન, શ્રી ચંદ્રસિંહજી (ભાડવા) સ્ટડી સર્કલ અને શ્રી પ્રવિણસિંહ (સોળિયા) હરભમજીરાજ ગરાસીયા છાત્રાલય ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળનો સમાવેશ થાય છે.

સુકી સાજડીયાળી પરિવાર દ્વારા ચારેય સંસ્થાઓને 1,44,111નું દાન

- Advertisement -

પ્રદિપસિંહ જાડેજા જે ગામના વતની છે તે સુકી સાજડીયાળી પરિવાર દ્વારા શ્રી હરભમજીરાજ ગરાસીયા છાત્રાલયને 1,11,111, કચ્છ કાઠિયાવાડ ગુજરાત ગરાસીયા એસોસિએશનને 11,000, શ્રી ચંદ્રસિંહજી (ભાડવા) સ્ટડી સર્કલને 11,000 તથા શ્રી પ્રવિણસિંહ (સોળિયા) હરભમમજી ગરાસીયા છાત્રાલય ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળને 11,000 મળી કુલ 1,44,111નું દાન આપવામાં આવ્યું હતું. સુકી સાજડીયાળી પરિવારના પરબતસિંહ જાડેજા, જે.બી. જાડેજા, આઇ.બી. જાડેજા, જયદિપસિંહ જાડેજા, ધર્મરાજસિંહ જાડેજા, એસ.પી. જાડેજા તથા હર્ષરાજસિંહ જાડેજા આ સુંદર પળોના સાક્ષી બન્યા હતાં.

You Might Also Like

ગુજરાતી રંગભૂમિ પર પ્રથમવાર રચાશે નવો ઇતિહાસ: રાજકોટમાં ‘અસરદાર પાટીદાર’ બ્રોડવે શૉનો ભવ્ય પ્રિમિયર

વાંકાનેર-સુરેન્દ્રનગર રૂટ પર લોકલ ટ્રેન અને અમદાવાદ માટે ‘નમો ભારત’ ટ્રેન શરૂ કરવા માગ

જિ.પં.ના પ્રમુખ પદે સંજય પીપળિયા અને ઉપપ્રમુખ પદે સામત બાંભવા

પીડીત પરિવારો ન્યાયની રાહમાં: તમામ આરોપીઓ જામીન મુક્ત

ગંભીર ગુનાઓનું પ્રમાણ ઘટ્યું: મહિલા-બાળ સુરક્ષામાં ગુજરાત દેશમાં અગ્રેસર

TAGGED: AP Pradeepsinh Jadeja, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કાલાવડ રોડ પરના સાંઝા ચૂલામાંથી લોટમાંથી જીવાત, એક્સપાયરી બેકરી પ્રોડક્ટ અને વાસી બ્રેડ પિઝા સહિત 19 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કર્યો
Next Article મોરબીના કેરાળી ગામમાં પ્રથમવાર સરપંચ સહિત તમામ સભ્યો મહિલાઓ, સમરસ ગ્રામ પંચાયત જાહેર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
વાંકાનેરની દેવદયામાં છ કલાકમાં સૌથી વધુ ત્રાંસી આંખના ઓપરેશન કરી રેકોર્ડ કરવામાં આવ્યો
હળવદના દેવીપુર નજીક ટ્રેકટર ચાલકના મોત મામલે એસટી બસના ડ્રાઈવર વિરુદ્ધ ફરિયાદ
ગુજરાતી રંગભૂમિ પર પ્રથમવાર રચાશે નવો ઇતિહાસ: રાજકોટમાં ‘અસરદાર પાટીદાર’ બ્રોડવે શૉનો ભવ્ય પ્રિમિયર
વાંકાનેર-સુરેન્દ્રનગર રૂટ પર લોકલ ટ્રેન અને અમદાવાદ માટે ‘નમો ભારત’ ટ્રેન શરૂ કરવા માગ
જિ.પં.ના પ્રમુખ પદે સંજય પીપળિયા અને ઉપપ્રમુખ પદે સામત બાંભવા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ગુજરાતી રંગભૂમિ પર પ્રથમવાર રચાશે નવો ઇતિહાસ: રાજકોટમાં ‘અસરદાર પાટીદાર’ બ્રોડવે શૉનો ભવ્ય પ્રિમિયર

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાજકોટ

વાંકાનેર-સુરેન્દ્રનગર રૂટ પર લોકલ ટ્રેન અને અમદાવાદ માટે ‘નમો ભારત’ ટ્રેન શરૂ કરવા માગ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાજકોટ

જિ.પં.ના પ્રમુખ પદે સંજય પીપળિયા અને ઉપપ્રમુખ પદે સામત બાંભવા

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?