By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન પર ફરી હુમલા કરવા ઇચ્છે છે ઇઝરાયલ : ટ્રમ્પની મંજૂરીની રાહ
    2 hours ago
    ફરી યુધ્ધ શરૂ : અમેરિકાએ ઇરાન પર ફરી હુમલો કર્યો : 3 લોકોના મોત : 90 ઠેકાણાને નિશાન બનાવ્યા
    1 day ago
    ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે યુરેનિયમ ડીલ ડન
    1 day ago
    અમેરિકામાં ૨૩ વર્ષના ભારતીય યુવક મીર પટેલે આચરી ૯ કરોડની લોટરીની છેતરપિંડી
    2 days ago
    ફરી યુધ્ધના ભણકારા : અમેરિકાએ સીઝફાયર છતાં ઇરાન પર એરસ્ટ્રાઇક કરી
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    12%થી વધુ આલ્કોહોલવાળી દવા પ્રિસ્ક્રિપ્શન વિના નહીં મળે
    2 hours ago
    FSSAI એ દારૂ બનાવતી કંપનીઓને ફટકારી નોટિસ
    2 hours ago
    ગુરુગ્રામમાં પોલીસ એન્કાઉન્ટરમાં દીપક નાંદલ ગેંગના ૪ શૂટર ઠાર મરાયા
    2 hours ago
    ઉત્તરાખંડમાં ભૂસ્ખલનથી 1000થી વધુ લોકો ફસાયા
    2 hours ago
    સરકારી નોકરી મેળવવા દીકરીએ માતાની હત્યા કરી
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    1 hour ago
    FIFA વર્લ્ડ કપ : ફ્રાન્સની મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
    2 hours ago
    ગુજરાતના એકમાત્ર ખેલાડી ભાવેશ તાવિયાએ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
    1 day ago
    ટ્રોફીથી માત્ર ત્રણ જીત દૂર! ક્વાર્ટર ફાઈનલમાં પહોંચેલી 8 ટીમમાંથી કોણ લખશે ઈતિહાસનું નવું પ્રકરણ?
    1 day ago
    રાજકારણ બાદ હવે રમતજગતમાં પણ ટ્રમ્પની દાદાગીરી : ત્રીજા ફોને તો FIFAને નિર્ણય બદલવાની ફરજ પડી
    2 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    6 days ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો મોંઘો પડશે ?
    2 hours ago
    રાજકોટીયન્સ સાવધાન : ભારે વરસાદે શહેરના 87 રસ્તા બનશે જળબંબાકાર!
    1 day ago
    સર્વેશ્વર ચોક નજીક યુવાનની હત્યામાં આરોપીનો નિર્દોષ છુટકારો
    2 days ago
    ટ્યુશનમાં લખતો ન હોવાથી 4 વર્ષના બાળકને શિક્ષિકાએ તાવીથો ગરમ કરી ડામ દીધા
    3 days ago
    પરિમલ નથવાણીએ સાસણ ગીરમાં બેકલાઇટ બોર્ડનું અનાવરણ કર્યું
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ‘RASAYAN-23’નું સમાપન : વિજ્ઞાન, સંશોધન અને વૈશ્વિક સહયોગનો સર્જાયો સંગમ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ‘RASAYAN-23’નું સમાપન : વિજ્ઞાન, સંશોધન અને વૈશ્વિક સહયોગનો સર્જાયો સંગમ
રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ‘RASAYAN-23’નું સમાપન : વિજ્ઞાન, સંશોધન અને વૈશ્વિક સહયોગનો સર્જાયો સંગમ

Khaskhabar Editor
Last updated: 2026/07/10 at 3:17 PM
Khaskhabar Editor 1 hour ago
Share
4 Min Read
SHARE

ડૉ. સ્વામીનાથન શિવરામને ‘લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ’થી સન્માનિત કરાયા

યુવા સંશોધકોને સત્યનિષ્ઠા, જિજ્ઞાસા અને આજીવન શિક્ષણનો આપ્યો સંદેશ

- Advertisement -

ખાસ ખબર ન્યૂઝ રાજકોટ

રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રસાયણશાસ્ત્ર ભવનમાં ચિરંતન રસાયણ સંસ્થા (CRS) અને રસાયણશાસ્ત્ર વિભાગના સંયુક્ત ઉપક્રમે આયોજિત ત્રણ દિવસીય આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક પરિસંવાદ ‘RASAYAN-23’નો ત્રીજો અને અંતિમ દિવસ વૈજ્ઞાનિક જ્ઞાન, સંશોધન, સન્માન સમારોહ અને સમાપન કાર્યક્રમ સાથે ભવ્ય રીતે પૂર્ણ થયો હતો. દેશ-વિદેશના પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિકો, સંશોધકો, પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિએ સમગ્ર પરિસંવાદને વૈશ્વિક કક્ષાનો વૈજ્ઞાનિક મંચ બનાવી દીધો હતો. પરિસંવાદના અંતિમ દિવસની શરૂઆત વિવિધ સમાનાંતર વૈજ્ઞાનિક સત્રોથી થઈ હતી. જેમાં ડૉ. સુનાજા દેવી કે. આર., ડૉ. કોથંદરામન રામાનુજમ, પ્રો. ટી. એસ. મહેશ, ડૉ. રીચા તોમર અને ડૉ. મહેશ બી.એ પોતાના સંશોધન આધારિત વ્યાખ્યાનો રજૂ કરીને રસાયણ વિજ્ઞાનના આધુનિક અભિગમો, નવીન સંશોધન અને વૈજ્ઞાનિક પ્રગતિ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ઉત્પલ એસ. જોશીના અધ્યક્ષસ્થાને વિશેષ કીનોટ સત્ર યોજાયું હતું. જેમાં ભારતના અગ્રણી વૈજ્ઞાનિક, INSA સિનિયર સાયન્ટિસ્ટ અને IISER, પુણેના માનદ પ્રોફેસર ડૉ. સ્વામીનાથન શિવરામ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. રસાયણ વિજ્ઞાન, પોલિમર વિજ્ઞાન અને રાષ્ટ્રીય વૈજ્ઞાનિક સંશોધન ક્ષેત્રે તેમના નોંધપાત્ર યોગદાનને ધ્યાનમાં રાખીને તેમને ‘લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ’ એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

વૈજ્ઞાનિક સત્રોમાં ડૉ. યશવંતસિંહ જાડેજા, ડૉ. શુભ્રા સિંહ અને ડૉ. સૌમ્યા દેએ પોતાના સંશોધન અને વૈજ્ઞાનિક અનુભવો રજૂ કર્યા હતા. આ સત્રોમાં આધુનિક સંશોધન, વૈશ્વિક વૈજ્ઞાનિક સહયોગ, નવીન ટેકનોલોજી અને સમાજલક્ષી વિજ્ઞાન જેવા વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. ઉપસ્થિત નિષ્ણાતોએ યુવા સંશોધકોના કાર્યની પ્રશંસા કરી અને ગુણવત્તાયુક્ત સંશોધન માટે પ્રોત્સાહિત કર્યા હતા. સમાપન સમારોહ દરમિયાન CRSના સેક્રેટરી પ્રો. સી. વી. યેલમગ્ગડ અને પ્રેસિડેન્ટ પ્રો. બ્રજ ગોપાલ બાગે પરિસંવાદની સફળતા બદલ સમગ્ર આયોજન સમિતિ, રસાયણશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉ. ઉમેદ સી. ભોયા, કો-કન્વીનર પ્રો. યોગેશ ટી. નલિયાપરા અને પ્રો. મનીષ કે. શાહ, ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી ડૉ. રંજન સી. ખૂંટ, આમંત્રિત વૈજ્ઞાનિકો, સંશોધકો, પ્રાયોજકો, સ્વયંસેવકો અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

- Advertisement -

દેશ-વિદેશમાંથી આવેલા પ્રતિનિધિઓ, સંશોધકો અને અનુસ્નાતક વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે આ પરિસંવાદે તેમને વિશ્વસ્તરીય વૈજ્ઞાનિકો સાથે સીધો સંવાદ કરવાની, આધુનિક સંશોધનની નવી સમજ મેળવવાની અને ભવિષ્યના સંશોધન માટે નવી દિશા પ્રાપ્ત કરવાની અમૂલ્ય તક પૂરી પાડી છે. કુલપતિ પ્રો. ઉત્પલ એસ. જોશીએ પોતાના અધ્યક્ષીય સંબોધનમાં જણાવ્યું હતું કે વિજ્ઞાન અને સંશોધન માનવજાતના સર્વાંગી વિકાસનો પાયો છે. તેમણે વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત સંશોધન, વૈજ્ઞાનિક અભિગમ અને વૈશ્વિક સહયોગ દ્વારા સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં સક્રિય યોગદાન આપવા આહ્વાન કર્યું હતું. તેમણે રસાયણશાસ્ત્ર વિભાગ અને CRSના પ્રયાસોની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે આવા આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક મંચો વિદ્યાર્થીઓમાં સંશોધન પ્રત્યે નવી જિજ્ઞાસા અને આત્મવિશ્વાસ વિકસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પરિસંવાદ દરમિયાન ડૉ. અનિલ કાકોડકર, ડૉ. બ્રજ ગોપાલ બાગ, ડૉ. સ્વામીનાથન શિવરામ, ડૉ. શિવકુમાર વિદ્યાનાથન, ડૉ. સુમન સિંહ, ડૉ. અનંતરાજુ કે. એસ., ડૉ. સંગીતા કાલે, ડૉ. પ્રિયાંકર પૈરા, ડૉ. હિતેશ ડી. પટેલ, ડૉ. નવલ પી. કપૂરિયા, ડૉ. રમેશ કોઠારી, ડૉ. એસ. ટી. અરુણા, ડૉ. વાય. એસ. વિધ્યા અને ડૉ. નવ્યા રાની સહિતના પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિકોના માર્ગદર્શન અને વ્યાખ્યાનો પરિસંવાદનું મુખ્ય આકર્ષણ રહ્યા હતા.

You Might Also Like

એસ્ટ્રોન ચોક નજીક વિરમણી સ્વીટ્સમાંથી એક્સપાયરી મિલ્ક પાવડર, સડેલા બટેટા, પ્રતિબંધિત કલરનો જથ્થો મળી આવતા સીલ કરાઇ

સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો મોંઘો પડશે ?

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આંતરરાષ્ટ્રીય રસાયણ પરિસંવાદમાં અદ્યતન મેમરી ટેક્નોલોજીથી ફૂડ ઇનોવેશન સુધી વૈજ્ઞાનિક ચર્ચા

જિલ્લા પંચાયતની નવી ચૂંટાયેલી બોડીની પ્રથમ ખાસ સામાન્ય સભા : 8 સમિતિનાં ચેરમેન જાહેર

રાજકોટીયન્સ સાવધાન : ભારે વરસાદે શહેરના 87 રસ્તા બનશે જળબંબાકાર!

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article એસ્ટ્રોન ચોક નજીક વિરમણી સ્વીટ્સમાંથી એક્સપાયરી મિલ્ક પાવડર, સડેલા બટેટા, પ્રતિબંધિત કલરનો જથ્થો મળી આવતા સીલ કરાઇ
Next Article રાજકોટમાં જમાદારના ભાઇની ગોળી મારી હત્યા કરનાર પિતા અને બે પુત્રની ધરપકડ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રાજકોટમાં જમાદારના ભાઇની ગોળી મારી હત્યા કરનાર પિતા અને બે પુત્રની ધરપકડ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
તમને બધાને જોઈ લઈશ, કેમ નોકરી કરો છો કહી ધમકી આપતા ગુનો નોંધાયો
એસ્ટ્રોન ચોક નજીક વિરમણી સ્વીટ્સમાંથી એક્સપાયરી મિલ્ક પાવડર, સડેલા બટેટા, પ્રતિબંધિત કલરનો જથ્થો મળી આવતા સીલ કરાઇ
રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
FIFA વર્લ્ડ કપ : ફ્રાન્સની મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો મોંઘો પડશે ?
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

એસ્ટ્રોન ચોક નજીક વિરમણી સ્વીટ્સમાંથી એક્સપાયરી મિલ્ક પાવડર, સડેલા બટેટા, પ્રતિબંધિત કલરનો જથ્થો મળી આવતા સીલ કરાઇ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
TALK OF THE TOWNરાજકોટ

સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો મોંઘો પડશે ?

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આંતરરાષ્ટ્રીય રસાયણ પરિસંવાદમાં અદ્યતન મેમરી ટેક્નોલોજીથી ફૂડ ઇનોવેશન સુધી વૈજ્ઞાનિક ચર્ચા

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?