By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    સ્પેસએક્સનું રોકેટ બેકાબૂ : આજે ચંદ્ર પર થશે વિસ્ફોટ
    3 hours ago
    આફતમાં અવસર : ઇરાન યુધ્ધમાં ૬ ઓઇલ કંપનીએ ૭ લાખ કરોડની કમાણી કરી
    3 hours ago
    ન્યુરાલિંકના નવા મિશનની જાહેરાત : હવે આંખો વગર પણ દેખાશે દુનિયા!
    4 hours ago
    પાકિસ્તાનના થશે ટુકડાં ?
    1 day ago
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સરકાર સીમાંકન બિલ પર વિશેષ સત્ર બોલાવી શકે છે
    3 hours ago
    મહારાષ્ટ્રમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ
    3 hours ago
    100 % શુધ્ધના લેબલ લગાવીને છેતરતી કંપનીઓ પર થશે કાર્યવાહી
    4 hours ago
    પેટ્રોલ પંપો પર શરૂ થશે પાયલોટ પ્રોજેક્ટ : વાહનનો વીમો નહીં તો ફ્યૂઅલ નહીં
    4 hours ago
    જંતર-મંતર પ્રોટેસ્ટને લોહિયાળ કરવાના ષડયંત્રનો પર્દાફાશ : ૯ આતંકી ઝડપાયા
    4 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 days ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    4 days ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    6 days ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    1 week ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 week ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ડિજિટલ યુગમાં શેરી-ગલીઓમાં રમાતી બાળ રમતો વિસરાઇ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > ડિજિટલ યુગમાં શેરી-ગલીઓમાં રમાતી બાળ રમતો વિસરાઇ
Author

ડિજિટલ યુગમાં શેરી-ગલીઓમાં રમાતી બાળ રમતો વિસરાઇ

Khaskhabar Editor
Last updated: 2024/10/19 at 4:01 PM
Khaskhabar Editor 2 years ago
Share
5 Min Read
SHARE

અભિપ્રાયનો આંબો: કૌશિક ગોંડલીયા

ઑનલાઇન ગેમિંગ અને વધુ પડતા મોબાઇલના વળગણથી બાળ માનસ પર વિપરીત અસર

- Advertisement -

આપણે બધા ટેકનોલોજી અને ડીજીટલ યુગમાં જીવીએ છીએ. મોબાઈલ એ આપણા જીવનનું અનિવાર્ય અંગ બની ગયું છે. અત્યારનાં વધતાં ઓનલાઈન કોમ્યુનીકેશને આપણા લોકોના જીવનનાં બધા ક્ષેત્રોને બહુજ અસર કર્યું છે. મોબાઈલનું વળગણ એ ઘણા સમયથી ચાલતું આવ્યું છે. ભુતકાળમાં તેના ઉપર ઘણાં બધાં સંશોધનો અને અભ્યાસો પણ થયેલાં છે. પણ કોરોનાકાળ દરમ્યાન લોકડાઉનના સમય પછી આ વળગણ દિવસેને દિવસે વધતું ગયું છે. કોરોના કાળમાં બાળકોનાં અભ્યાસનાં વર્ગો પણ ઓનલાઈન મોબાઈલ દ્વારા લેવાતા હતાં. આ ઉપરાંત બાળકોને ઘરમાં જ રહેવાની ફરજ પડી હતી. તેથી બાળકો મોબાઈલ તરફ વધારે પડતાં આકર્ષિત થયા હતા. આપણે બધાં લોકોને પણ લોકડાઉનનાં કારણે વર્ક ફ્રોમ હોમ કરવાની ફરજ પડી હતી ત્યારે આપણી પાસે વધારે સમયની બચત થતી હતી તેથી આપણે લોકો પણ મોબાઈલ ઉપર વધારે સમય પસાર કરતા હતા. દરેક ટેકનોલોજીના સકારાત્મક અને નકારાત્મક બંને પાસા હોય છે. જેમકે અત્યારે નાણાંકીય વ્યવહાર મોબાઈલથી સરળ બન્યો છે. ગુગલપે, ફોનપે પેટીએમ દ્વારા નાણાં વ્યવહાર ઝડપી બની ગયો છે. અત્યારે કોઈપણ ક્ષેત્રની જાણકારી મેળવવી ખૂબજ સરળ બની ગઈ છે. ઘણાં લોકો માટે મોબાઈલ આજીવિકાનું સાધન પણ છે. ઘણી ગૃહિણીઓ અને નિવૃત્ત માણસો ઘરેબેઠા મોબાઈલ ઉપર કામ કરીને પૈસા મેળવે છે અને તેઓ ઈન્ડીપેન્ડન્ટ બન્યાં છે. મોબાઈલ ફોનનો યોગ્ય રીતે અને યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે તો બાળવિકાસમાં પણ ઉપયોગી થાય છે. બાળકની જિજ્ઞાસાવૃત્તિ જાગૃત થાય છે. નવું નવું જાણવાની અને જોવાની તક મળે છે. તેની માહિતીનું જગત વ્યાપક બને છે. ફોટો શોપમાં જઈને ચિત્રો દોરવા, રંગ પૂરવા કે અન્ય રીતે ઉપયોગકરીને સર્જનાત્મકતાને ખીલવી શકાય છે. વાર્તાઓ જોઈ અને સાંભળી શકાય છે. મોબાઈલમાં વિડીયો ફોન દ્વારા રૂબરૂ મળી સામાજિક સંબંધોનો વિકાસ કરી શકાય છે.
કોઈપણ ટેકનોલોજી કે વસ્તુનો વધારે પડતો ઉપયોગ કરવો, તે વસ્તુની ટેવ પાડવી કે તેના બંધાણી થી જવું તેને એડીક્શન (વ્યસન) કહી શકાય. મોબાઈલના વધારે પડતાં ઉપયોગને મોબાઈલ એડીક્શન હી શકાય.

1-2 વર્ષના નાના બાળકોને પણ મોબાઈલનો ઉપયોગ કરતાં આવડી જાય છે. માતા-પિતા પણ પોતાનાં કાર્યમાં વ્યસત હોવાને લીધે નાના બાળકોને મોબાઈલ જોવા આપી દેતા હોય છે. જાણે-અજાણે બાળપણ થી જ આપણે બાળકોને મોબાઈલનું વળગણ કરાવીએ છીએ. જમતી વખતે બાળકો મોબાઈલ ઉપર છોટાભીમ, મોટુ-પતલું, ડોરેમોન જેવા કાર્ટુનો જોવાનાં આદી થઈ ગયા છે. યુવાનો અને કોલેજિયનોમાં શોર્ટ વીડિયો અને રીલ્સ બનાવવાનું વલણ વધી રહ્યું છે. આપણે બધા પણ સોશિયલ નેટવર્કીગ સાઈટસ જેવી કે વ્હોટસેપ, ફેસબૂક, ટ્વીટર, યુ ટ્યુબ, ઈન્સ્ટ્રાગ્રામ પર વધારે સક્રિય બન્યા છીએ. તેમાં આવતાં નવાં નવાં ફીચર્સ આપણે લોકોને વધારે આકર્ષિત કર્યા છે. બાળકો અને યુવાનોમાં મોબાઈલ પર ઓન લાઈન ગેમીંગ અને બેટીગ રમવાનું વલણ વધી ગયું છે. જેના કારણે તેઓ હેકર્સ જેવા અસામાજિક તત્વોના સંપર્કમાં આવી મુશ્કેલીમાં પડે છે. મોબાઈલના વધુ પડતાં ઉપયોગથી સાઈબર ક્રાઈમની શક્યતા પણ વધી ગઈ છે. મોબાઈલ દ્વારા ઓનલાઈન સેક્સ અને પોર્નવિડીઓ જોવાનું સરળ બની ગયું છે. આવી ઓનલાઈન વિડીઓ જોવાથી આજની યુવાપેઢીઓ ગેરમાર્ગે દોરાઈ રહી છે. મોબાઈલ દ્વારા ઘણીબધી ડેટીંગ સાઈટ્સ ઉપર ફ્રી એકાઉન્ટ ખોલવાની સગવડના લીધે આજના યુવાવર્ગ કોલેજિયનો, બાળકો અને મોટી વ્યક્તિઓ પણ આવી ડેટીંગ સાઈટ્સનો ઉપયોગ કરીને સેકસ્યુલ એક્ટીવીટી નાં ગેરમાર્ગે દોરાઈ રહ્યાં છે. જેનાં કારણે પતિ-પત્ની વચ્ચે ઘર્ષણ, લગ્ન બહારના સંબંધો, છુટાછેડાનું પ્રમાણ, લગ્ન પહેલા સેક્સનું પ્રમાણ, શોર્ટટર્મ રીલેશનશીપ, સંબંધોમાં ઉષ્માનો અભાવ આ બધી બાબતો જોવા મળે છે. તેવી જ રીતે મોબાઈલનો વધુ પડતો ઉપયોગ આપણને બેઠાળુ અને મેદસ્વી બનાવે છે. શારીરિક રીતે નબળાં, આળસુ અને સુસ્ત બનાવે છે. મોબાઈલનાં કારણે આપણે સ્વની દુનિયામાં મગ્ન થઈ જઈએ છીએ અને આપણા સામાજિક સંબંધોનો યોગ્ય વિકાસ થતો નથી. બીજા ઘણી અસરોમાં તણાવ, ચિંતા, અનિંદ્રા , એકલતાપણું , માથામાંદુખાવો , આંખોમાં નુકશાન, શારીરિક દુખાવા, મસલ્સની સમસ્યાઓ વગેરે જોવા મળી છે. બાળકોમાં પણ આઉટડોર રમતો નાં બદલે મોબાઈલમાં રમત રમતાનું વલણ વધ્યું છે. આઉટડોર રમતોથી બાળકનાં શારીરિક, બૌધ્ધિક, સામાજિક, સાંસ્કૃતિક અને આવેગાત્મક વિકાસ થાય છે. હવે મોબાઈલનાં ઉપયોગથી બાળકોના આ વિકાસ રૂધાંઈ ગયા છે.

મોબાઈલના કારણે વ્યક્તિનાં શારીરિક, માનસિક, વ્યાવસાયિક, વ્યક્તિગત, સામાજિક બધા જ ક્ષેત્રોમાં તણાવ ઉભો કર્યો છે.

- Advertisement -

માતા-પિતા અને શિક્ષકોએ આ બધી બાબતો ધ્યાનમાં રાખી બાળકને મોબાઈલનાં ઉપયોગ કરવાની છૂટ સમય મર્યાદા સાથે જ આપવી જોઈએ. તે મોબાઈલમાં ક્યા પ્રકારની વસ્તુ જુએ છે તેનું પણ ધ્યાન રાખવું જોઈએ. બાળક રમકડાં અને રમતો પણ રમે તેવો આગ્રહ રાખવો જોઈએ. બાળકો સાથે રમવું જોઈએ. મોબાઈલ ઉપર સમય પસાર ન કરતાં કુટુંબના સભ્યોને સમય આપવો જોઈએ. વીકએન્ડમાં ફેમીલી સાથે ફરવા જવાનાં પ્લાન બનાવો. સગા સંબંધી પાડોશીઓના સંપર્કમાં રહી સામાજિક અને વ્યક્તિગત સંબંધોને મજબૂત બનાવો. આમ ટેકનોલોજીનો યોગ્ય રીતે ઉપયોગ કરી જીવનને સફળ અને સરળ બનાવીએ.

You Might Also Like

‘કૈલાશ પરબત’માં નિરાશા, ‘સર્વસ્યમ્’ અને ‘ઈનર સર્કલ’માં મોજેમોજ

સાયબર ગુનાઓનું પેરેલલ વર્લ્ડ : ડાર્ક વેબ પર ચાલે છે ગેરકાયદે ધમધમાટ બજાર

કેન્સરના છેલ્લા સ્ટેજે પહોંચેલા લેખકની અંતિમ કથા અને યોગ્ય વારસદારની અનોખી શોધની વાર્તા

ભાગીદારી પેઢીમાં ભાગીદારો વચ્ચેનાં વિવાદો અને કાનૂની ઉકેલ

એક ભડવીરની ઘરવાપસીની કહાણી

TAGGED: Children's games
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સૌરાષ્ટ્રના તબીબી જગત માટે ગૌરવરૂપી જીમાકોન- 2024 અંતર્ગત સાયન્ટિફિક સેશનનો શુભારંભ
Next Article સફળ જીવન: જન્મથી મૃત્યુ સુધીના સમયમાં કોઈને પણ ખલેલ પહોંચાડ્યા વગર પસાર થઈ જઇએ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

સરકાર સીમાંકન બિલ પર વિશેષ સત્ર બોલાવી શકે છે

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
સ્પેસએક્સનું રોકેટ બેકાબૂ : આજે ચંદ્ર પર થશે વિસ્ફોટ
મહારાષ્ટ્રમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ
આફતમાં અવસર : ઇરાન યુધ્ધમાં ૬ ઓઇલ કંપનીએ ૭ લાખ કરોડની કમાણી કરી
સમાજસેવા અને સંગઠનશક્તિના યુવા અગ્રણી તેજસભાઇ ભટ્ટીનો આજે જન્મદિવસ
માત્ર રૂ. 500ના ટોકન દરે મળશે એક ફૂટ ઊંચાઈની માટીની ગણેશ મૂર્તિ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

AuthorKinnar Acharya

‘કૈલાશ પરબત’માં નિરાશા, ‘સર્વસ્યમ્’ અને ‘ઈનર સર્કલ’માં મોજેમોજ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

સાયબર ગુનાઓનું પેરેલલ વર્લ્ડ : ડાર્ક વેબ પર ચાલે છે ગેરકાયદે ધમધમાટ બજાર

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

કેન્સરના છેલ્લા સ્ટેજે પહોંચેલા લેખકની અંતિમ કથા અને યોગ્ય વારસદારની અનોખી શોધની વાર્તા

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?