By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી
    9 hours ago
    ચીનમાં કોલસાની ખાણમાં ભયાનક બ્લાસ્ટ, 82 શ્રમિકના મોત, 9 ગુમ, જિનપિંગના તપાસના આદેશ
    10 hours ago
    મારી પાસે ‘ઈરાન’ નામની મુસીબત છે…: દીકરાના લગ્નમાં જ સામેલ નહીં થાય ટ્રમ્પ? આપ્યો કટાક્ષભર્યો જવાબ
    1 day ago
    ‘ભારતને અનલિમિટેડ ક્રૂડ ઓઈલ આપવા તૈયાર…’, અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયોની જાહેરાત
    1 day ago
    શીત યુદ્ધ પછી સૌથી મોટી હલચલ: ક્યુબાને ઘેરવા અમેરિકાનું USS Nimitz પહોંચ્યું, જાસૂસી વિમાનો-ડ્રોન તૈનાત
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કોને-કેટલો ચઢાવો ગયો? બધું જ જાહેર કરીશ: ગદ્દાર કહેનારાઓ પર હરભજન સિંઘનો પલટવાર
    7 hours ago
    યુદ્ધથી ભારતને 2.1 ટ્રિલિયન ડોલરનો ફટકો પડવાનું જોખમ
    7 hours ago
    ઈરાન પર ફરી મોટા હુમલાની તૈયારીમાં અમેરિકા: રિપોર્ટ
    7 hours ago
    પેટ્રોલ 87 પૈસા અને ડીઝલ 91 પૈસા મોંઘું થયું
    7 hours ago
    વધતી કિંમતો વચ્ચે શું દેશમાં પેટ્રોલ-ડીઝલની અછત છે? ઓઈલ કંપનીઓએ આપી લેટેસ્ટ અપડેટ
    8 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    હૈદરાબાદે બેંગલુરુને 55 રનથી હરાવ્યું, છતાં RCB પોઇન્ટ્સ ટેબલમાં ટોપ પર યથાવત
    7 hours ago
    ટ્રેવિસ હેડ અને વિરાટ કોહલી વચ્ચે મેદાનમાં માથાકૂટ, મેચ બાદ હાથ પણ ન મિલાવ્યા
    9 hours ago
    IPL 2026માં એક પણ મેચ રમ્યા વિના ધોનીના ક્રિકેટ યુગનો અંત? કેપ્ટન ઋતુરાજના જવાબથી સસ્પેન્સ વધ્યું
    1 day ago
    IPLની સૌથી સ્માર્ટ ટીમ! પાંચ સિઝનમાં ચોથી વખત પ્લેઓફમાં એન્ટ્રી! ગુજરાત ટાઈટન્સને ચેમ્પિયન બનાવનારા 4 મજબૂત હથિયાર
    1 day ago
    કોહલી IPLમાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી બન્યો : રોહિત બીજા અને ધોની ત્રીજા નંબરે
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    1 day ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    1 day ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    2 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    3 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગુજરાતના બાળકો અને યુવા વયસ્કોને ‘મિશન સ્માઇલ’ અંતર્ગત વિનામૂલ્યે ક્લેફ્ટ સર્જરી કરાશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ગુજરાતના બાળકો અને યુવા વયસ્કોને ‘મિશન સ્માઇલ’ અંતર્ગત વિનામૂલ્યે ક્લેફ્ટ સર્જરી કરાશે
રાજકોટ

ગુજરાતના બાળકો અને યુવા વયસ્કોને ‘મિશન સ્માઇલ’ અંતર્ગત વિનામૂલ્યે ક્લેફ્ટ સર્જરી કરાશે

Khaskhabar Editor
Last updated: 2024/01/16 at 3:49 PM
Khaskhabar Editor 2 years ago
Share
5 Min Read
SHARE

મુથુટ પપ્પાયન ફાઉન્ડેશન, મુથુટ પપ્પાયન ગ્રૂપની CSR શાખા અને ગોકુલ હોસ્પિટલનો જબરો સહયોગ

ખાસ-ખબર સંવાદદાતા
મિશન સ્માઇલ, ઇ0-ૠ અને ઋઈછઅ રજિસ્ટર્ડ મેડિકલ ચેરિટી, મુથૂટ પપ્પાચન ફાઉન્ડેશન અને ગોકુલ હોસ્પિટલ ના સહયોગથી ગુજરાતના બાળકો અને યુવા વયસ્કોને વિના મૂલ્યે ક્લેફટ લિપ અને ક્લેફ્ટ પેલેટ સુધારાત્મક શસ્ત્રક્રિયાઓ ઓફર કરે છે જે તા. 20મી જાન્યુઆરી થી 23મી જાન્યુઆરી 2024 દરમિયાન ગોકુલ હોસ્પિટલ, વિધ્યાનગર રોડ, રાજકોટ ખાતે કરવામા આવશે. રાજકોટની ગોકુલ હોસ્પિટલમાં આ અમારું પ્રથમ મેડિકલ મિશન છે. વડોદરા ખાતે છેલ્લા 6 વર્ષથી સતત અમો આ મિશન દ્વારા મુથુટ પપ્પાચન જૂથ સાથેની આ ભાગીદારી દ્વારા ગુજરાતમાં અત્યાર સુધીમાં 400 પ્લસ દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યા છે. અમે અપેક્ષા રાખીએ છીએ કે 20મી જાન્યુઆરીએ હોસ્પિટલમાં લગભગ 70-80 દર્દીઓની તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ 21મી જાન્યુઆરીથી 23મી જાન્યુઆરી, 2024 વચ્ચે સર્જરી કરવામાં આવશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ ચાર દિવસીય કલેફટ સર્જિકલ કેમ્પ (મિશન) દ્વારા સમગ્ર ભારતમાં પ્લાસ્ટિક સર્જરી, ઓરલ અને મેક્સિલોફેસિયલ સર્જરી, એનેસ્થેસિયોલોજી, બાળરોગ, દંત ચિકિત્સા અને નર્સિંગ ક્ષેત્રના તબીબી નિષ્ણાતોની ટીમ દ્વારા 50 થી વધુ ક્લેફટ સર્જરી પ્રદાન કરશે.
મુથુટ પપ્પાયન ગ્રૂપની સીએસઆર શાખા મુથુટ પપ્પાયન ફાઉન્ડેશન (એમપીએફ) સમગ્ર મિશનમાં મદદ કરી રહી છે જેથી કરીને ગુજરાતના ક્લેફટની તકલીફ ધરાવતા અસરગ્રસ્ત બાળકોને મફત સર્જરીનો લાભ મળી શકે. મુથુટ પપ્પાચન ફાઉન્ડેશન એ ઓકટોબર 2014માં મિશન સ્માઇલ સાથેની ભાગીદારીમાં મુથૂટ ફિનકોર્પ લિમિટેડ માટે ‘સ્માઈલ પ્લીઝ’ નો મુખ્ય સીએસઆર કાર્યક્રમ, કોટ્ટાયમ, કેરળ ખાતે શરૂ કર્યો અને ત્યારથી 2790 બાળકો અને યુવાન વયસ્કોને સલામત, કરુણાપૂર્ણ અને સર્વગ્રાહી સંભાળ અને શસ્ત્રક્રિયા પૂરી પાડવામાં મદદ કરી છે. સમગ્ર ભારતમાં મુથુટ પપ્પાચન ફોઉન્ડેશનની ભાગીદારીમાં ગુજરાતમાં આ પહેલ 7મી વખત યોજાઈ રહી છે. મિશન સ્માઇલ, મુથુટ પપ્પાચન ફાઉન્ડેશન સાથે ભાગીદારીમાં દર વર્ષે મફત ક્લેફ્ટ સર્જરી આપીને ગુજરાતના બાળકોને મદદ કરવા આતુર છે. આયોજિત શિબિર માટે, અમે મુથૂટ ફિનકોર્પ અને માઇક્રોફિન શાખાઓ દ્વારા ગુજરાતના જિલ્લાઓમાં ક્લેટ જાગૃતિ અભિયાનો યોજવાનું શરૂ કર્યું છે. દર્દીઓને મફત પરિવહન, ભોજન, રહેઠાણ, તબીબી તપાસ, સર્જરી અને દવાઓ મળશે. શસ્ત્રક્રિયા પછી, દર્દીઓને ઓપરેશન પછીની સારવાર પણ મફત આપવામાં આવશે. આ વ્યાપક ક્લેફ્ટ સર્જરી મિશનના ભાગ રૂપે, જરૂરી દર્દીઓને મનોવૈજ્ઞાનિક કાઉન્સેલિંગ, પોષણ સહાય અને માર્ગદર્શન વગેરેની પણ ઍકસેસ હશે જે તદ્દન મફત છે.
રાજકોટની ગોકુલ હોસ્પિટલ આ મિશનનું આયોજન કરી રહી છે. ગોકુલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ 1991 થી સમાજની સેવા કરી રહી છે. સૌરાષ્ટ્રના પ્રથમ ન્યુરોસર્જન તરીકે ડો. પ્રકાશ મોઢાએ ’ગોકુલ હોસ્પિટલ અને ટ્રોમા સેન્ટર’ ના નામથી હોસ્પીટલની શરૂઆત કરી હતી. હાલ ગોકુલ હોસ્પિટલમાં 2 યુનિટ કાર્યરત છે, એક વિદ્યાનગર રોડમાં 75 બેડ સાથે અને બીજું કુવાડવા રોડમાં 100 બેડ સાથે સંપૂર્ણ સુવિધાઓથી સજ્જ સઘન સંભાળ એકમો, અને મોડ્યુલર ઓપરેશન થિયેટરી અને વિવિધ સારવાર સેવાઓ પ્રદાન કરે છે. અનુભવી ડોકટરોની ટીમ, અનુભવી નર્સિંગ સ્ટાફ અને અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારવાર અને દર્દીની સંભાળનું ઉચ્ચ ધોરણ પૂરું પાડે છે. તેમજ સમગ્ર હોસ્પિટલમાં 55 ફુલ ટાઈમ ડોકટરી ઉપલબ્ધ છે. ક્લેફટ સર્જરીમાં શ્રેષ્ઠ અને સચોટ સારવાર અને શ્રેષ્ઠ પરિણામો આપવા માટે ગોકુલ હોસ્પિટલ, મિશન સ્માઈલ અને મુથૂટ પપ્પાયન ફાઉન્ડેશન માટે પ્રયત્નશીલ છે.

- Advertisement -

2002થી મિશન સ્માઈલએ 69,000થી વધુ ક્લેફટ દર્દીઓની સફળ સારવાર
હોસ્પિટલ દર્દીની તપાસ અને ક્લેટની સમસ્યા ધરાવતા દર્દીનું નિદાન કરવા અને ઉપરોક્ત મિશન દરમિયાન તેમને સર્જરીના ફાયદાઓ માટેનીમિશન સ્માઇલ એ રજિસ્ટર્ડ મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટ છે જે ક્લેટ લીપ (ફાટેલા હોઠ), ક્લેફ્ટ પેલેટ (ફાટેલા તાળવા) અને ચહેરાની અન્ય વિકૃતિઓ સાથે જન્મેલા બાળકોને જીવન બદલી નાખતી શસ્ત્રક્રિયાઓ મફત આપવા માટે સમર્પિત છે. 2002 થી, મિશન સ્માઈલ એ 69,000 થી વધુ ક્લેફટ દર્દીઓને સફળ સારવાર પ્રદાન કર્યું છે અને 139 મિશન, 16 કેન્દ્રો દ્વારા સમગ્ર ભારતમાં અમારા સમર્પિત 45,500 થી વધુ બાળકો અને પુખ્ત વયના બાળકો અને ક્લેટને વિના મૂલ્યે શસ્ત્રક્રિયાઓ અને ક્લેફ્ટનું તપાસ તથા નિદાન કરી ચુક્યા છીએ. ગુવાહાટીમાં વ્યાપક ક્લેફ્ટ કેર સેન્ટર. અત્યાર સુધીમા મિશન સ્માઇલમા અંદાજે 1800 થી વધુ ભારત અને વિદેશના તબીબી અને બિન-તબીબી સ્વયંસેવકો આ પહેલમાં જોડાયા છે અને તેમની સેવાઓ આપી રહ્યા છે. સમજ આપવામા પણ સક્રિયપણે ભાગ લઈ રહી છે.

You Might Also Like

નાડોદા રાજપુત ક્ષત્રિયાણી સમિતિ દ્વારા પ્રશિક્ષણ વર્ગ : 205 દીકરીને કરાટે, દંડ યુદ્ધ, તલવારબાજીની તાલીમ અપાઇ

ઓબસ્ટ્રેટિક એન્ડ ગાયનેકોલોજી સોસાયટી દ્વારા સેમિનાર : 150થી વધુ મહિલા પોલીસ કર્મચારી જોડાયાં

સુરેન્દ્રનગર સૌથી ગરમ: 43.8 ડિગ્રી

રાજકોટ યાર્ડમાં 4500 મણ તુવેર, 4000 મણ જિરૂ અને 5500 મણ મગફળીની આવક

રવિ રાઠોડે 24 કલાકમાં 651 લોકોના હેર કટ કરી સર્જ્યો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ

TAGGED: children, cleftsurgery, Gujarat, MissionSmile, Rajkot, youngadults
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પ્રભુ શ્રી રામના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવને ધામધૂમથી વધાવશે રાજકોટ ક્ષત્રિય સમાજ
Next Article રંગીલું રાજકોટ બન્યું રામમય: શ્રી સનાતન ધર્મ રક્ષક સમિતિ દ્વારા ‘રામ મેદાન’ મહોત્સવ યોજાશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

સ્વામી સચ્ચિદાનંદનું નવું દળદાર પુસ્તક ‘સંત પુનિતનો જીવનસંઘર્ષ’

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
વિકાસ નામનો ગર્ભનિરોધક અને જર્મનીનો કેસ સ્ટડી
ગુજરાતમાં પણ ગુપ્ત ફાઇલોના આધારે જમીનનું ‘ઇનસાઇડર ટ્રેડિંગ’!
મનુષ્યને છોડીને સમસ્ત પ્રાણી જગતને યોગ્ય આહારની સૂઝ છે
તકને ઓળખો: જે લોકો કપાળે હાથ દઈને, તકની રાહ જોતા બેસી રહે છે, એના નસીબમાં આખરે તો કપાળ કૂટવાનું જ આવે છે
કરેલાં કર્મોનું ફળ ભોગવવું જ પડે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

નાડોદા રાજપુત ક્ષત્રિયાણી સમિતિ દ્વારા પ્રશિક્ષણ વર્ગ : 205 દીકરીને કરાટે, દંડ યુદ્ધ, તલવારબાજીની તાલીમ અપાઇ

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રાજકોટ

ઓબસ્ટ્રેટિક એન્ડ ગાયનેકોલોજી સોસાયટી દ્વારા સેમિનાર : 150થી વધુ મહિલા પોલીસ કર્મચારી જોડાયાં

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રાજકોટ

સુરેન્દ્રનગર સૌથી ગરમ: 43.8 ડિગ્રી

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?