મુખ્યમંત્રીએ ગુજરાત પર સોમનાથ દાદાના કૃપા આશિષ વરસતા રહે અને સૌ સ્વસ્થ રહે, ગુજરાત વિકાસ રાહે સતત અગ્રેસર રહે તેવી પ્રાર્થના પણ કરી હતી.

- Advertisement -
પ્રવાસન મંત્રી જવાહર ચાવડા પણ મુખ્યમંત્રી સાથે દર્શન પૂજનમાં સહભાગી થયા હતા.

- Advertisement -
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી પવિત્ર સોમનાથ તીર્થ ક્ષેત્રમાં પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા નવી દિલ્હીથી થનારા વિવિધ વર્ચ્યુઅલ લોકાર્પણ ખાતમુહૂર્ત અવસરે સોમનાથની એક દિવસીય મુલાકાતે છે.



