By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પુતિનની સુરક્ષા માટે કરાઈ અભેદ્ય કિલ્લેબંધી, જાણો હત્યાનો ડર કે રશિયામાં સત્તા પલટાનો ખતરો
    4 hours ago
    ભારતના ખભે બંદૂક ફોડશે અમેરિકા? LPG સંકટ વચ્ચે હોર્મુઝ અંગે ચીનને આપી કડક ચેતવણી
    2 days ago
    LPG ની અછતમાં મોટી રાહત, 45000 ટન ગેસ સાથે સુપર ટેન્કર હોર્મુઝ ઓળંગવાની તૈયારીમાં
    5 days ago
    ટ્રમ્પનો માસ્ટર પ્લાન! ઈરાન પર ‘નાના પણ ઘાતક’ હુમલાની તૈયારી, અમેરિકાની નૌસેના ફરી સજ્જ
    6 days ago
    એક માણસ 40 કલાક સુધી હૃદય વિના જીવ્યો, ચીનની આશ્ચર્યજનક ઘટનાની મેડિકલ જગતમાં પણ ચર્ચા
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: બૉમ્બે હાઈકોર્ટનો ચુકાદો: 22 આરોપીના નિર્દોષ છુટકારાનો નિર્ણય યથાવત્ રખાયો
    2 hours ago
    બિહારમાં ‘સમ્રાટ’ સેના તૈયાર: નીતિશના પુત્ર સહિત 32 મંત્રી બન્યા
    2 hours ago
    બંગાળમાં હિંસા વકરી: સુવેન્દુ અધિકારીના PAની ગોળી મારીને હત્યા
    2 hours ago
    ઉત્તરપ્રદેશ સહિત 9 રાજ્યમાં વરસાદ: બિહારમાં કરાં પડ્યા
    2 hours ago
    પાકિસ્તાનના 13 લડાકૂ વિમાન, 11 એરબેઝ તોડી પાડ્યા હતા; 100 સૈનિકોના મોત: ઓપરેશન સિંદૂરની વર્ષગાંઠ પર સેનાનું નિવેદન
    3 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    દારૂ પીને ગાડી ચલાવતા ઝડપાયો ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ સ્ટાર ખેલાડી! કોર્ટમાં ગુનાની કબૂલાત કરવા પણ તૈયાર
    3 hours ago
    IPL 2026: હૈદરાબાદે પંજાબને 33 રને માત આપી, કોનલીની સદી એળે ગઈ, પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચ્યું SRH
    4 hours ago
    ચેન્નઈએ દિલ્હીને 8 વિકેટે હરાવ્યું: સેમસને 52 બોલમાં 87 રન ફટકાર્યા
    1 day ago
    બેંગલુરુ નહીં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે IPL ફાઈનલ, BCCIએ કેમ બદલ્યો નિર્ણય?
    1 day ago
    IPLમાં મુંબઈનો સૌથી મોટો રન ચેઝ: લખનઉને 6 વિકેટે હરાવ્યું
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    1 day ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    1 week ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    1 week ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    2 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઑફિસ માટે આવતા પહેલા ચેક કરો કે નોકરી બચી છે કે નહીં: મસ્કના મેલથી ટ્વિટરના કર્મચારીઓમાં હડકંપ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > બિઝનેસ > ઑફિસ માટે આવતા પહેલા ચેક કરો કે નોકરી બચી છે કે નહીં: મસ્કના મેલથી ટ્વિટરના કર્મચારીઓમાં હડકંપ
બિઝનેસ

ઑફિસ માટે આવતા પહેલા ચેક કરો કે નોકરી બચી છે કે નહીં: મસ્કના મેલથી ટ્વિટરના કર્મચારીઓમાં હડકંપ

Khaskhabar Editor
Last updated: 2022/11/04 at 11:28 AM
Khaskhabar Editor 4 years ago
Share
3 Min Read
SHARE

ટ્વિટરના કર્મચારીઓને ઉઠતાંની સાથે જ ચોંકાવનારો મેલ મળ્યો કે આજે ઓફિસ આવવાનું વિચારી રહ્યા છો, તો ઊભા રહો અને પહેલા ચેક કરો કે તમારી નોકરી બચી છે કે નહીં.

દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્ક કોઈ પણ શરમ રાખ્યા વીના ટ્વિટરના કર્મચારીઓને નોકરીમાંથી કાઢી રહ્યા છે. બન્યું એવું છે કે શુક્રવારે જ્યારે ટ્વિટરના કર્મચારીઓ સૂઈને જાગ્યા ત્યારે તેમને કંપની તરફથી ખૂબ જ ચોંકાવનારો મેલ મળ્યો હતો. આ મેલનો અર્થ બસ એ જ હતો કે જો તમે આજે ઓફિસ આવવાનું વિચારી રહ્યા છો, તો ઊભા રહો અને પહેલા ચેક કરો કે તમારી નોકરી બચી છે કે નહીં. પહેલેથી જ એવું માનવામાં આવતું હતું કે મસ્ક શુક્રવારે ટ્વિટરના અડધા કર્મચારીઓને કાઢી મૂકશે પણ કોઈએ વિચાર્યું ન હતું કે તેને આ રીતે તેને કાઢવામાં આવશે. એલન મસ્કે ટ્વિટર ખરીદ્યું અને પહેલા તેને CEO પરાગ અગ્રવાલ અને સમગ્ર બોર્ડને બરતરફ કરી દીધા હતા અને હવે તે મોટી સંખ્યામાં કર્મચારીઓને બહારનો રસ્તો બતાવી રહ્યા છે.

- Advertisement -

નોકરી નથી બચી તો પર્સનલ ઈમેલ પર આવશે નોટિફિકેશન
ટ્વિટર તરફથી કર્મચારીઓને એક મેઈલ આવ્યો હતો જેમાં લખ્યું હતું કે, ‘ટ્વિટરને વધુ સારું બનાવવા માટે અમે શુક્રવારે અમારા વૈશ્વિક કર્મચારીઓને ઘટાડવાની મુશ્કેલ પ્રક્રિયામાંથી પસાર થઈશું અને આનાથી ઘણા કર્મચારીઓ પર અસર થશે જેમણે ટ્વિટરમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. પણ કમનસીબે આ પગલું જરૂરી છે. તમે સ્પેમ ફોલ્ડર સહિત તમારો મેઇલ ચેક કરો. જો તમારી નોકરી પર તેનો અસર નથી થયો તો તમને તમારા Twitter ઈ-મેલ દ્વારા નોટિફિકેશન મળશે અને જો નોકરી નથી બચી તો પર્સનલ ઈમેલ પર આવશે નોટિફિકેશન આવશે. જો તમને twitter-hr@ થી શુક્રવારે સાંજે 5PM PST સુધી કોઈ મેઇલ ન મળે તો peoplequestions@twitter.com પર મેઇલ કરો.

pic.twitter.com/8paUCM8nh9

— Elon Musk (@elonmusk) November 1, 2022

- Advertisement -

ટ્વિટરના બધા ઓફિસ અસ્થાયી રૂપે બંધ
મેલમાં આગળ લખવામાં આવ્યું છે કે, ‘ટ્વિટર સિસ્ટમ્સ, કસ્ટરમ ડેટા અને દરેક કર્મચારીની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ઓફિસ અસ્થાયી રૂપે બંધ રહેશે. આ સાથે જ દરેક બેજ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જો તમે ઑફિસમાં છો અથવા ઑફિસ પર જવા માટે રસ્તામાં છો તો કૃપા કરીને ઘરે પાછા ફરો. આ બધા માટે પડકારરૂપ બનશે પછી ભલે તમારી નોકરીને અસર થઈ હોય કે નહીં.’

ટ્વિટર ખરીદતાની સાથે જ મસ્કે સૌથી પહેલા સીઈઓ પરાગ અગ્રવાલને બહારનો રસ્તો બતાવ્યો હતો. સાથે જ બીજા ચાર વરિષ્ઠ અધિકારીઓને પણ રજા આપવામાં આવી હતી. જેમાં સીએફઓ નેડ સેગલ અને પોલિસી હેડ વિજયા ગડ્ડેનો સમાવેશ થાય છે. બ્લૂમબર્ગના તાજેતરના અહેવાલમાં જણાવાયું છે કે મસ્ક હજુ 3,000 કર્મચારીઓની છટણી કરવાની તૈયારી કરી રહ્યા છે.

 

You Might Also Like

ચાંદીમાં તેજીનો ચમકારો, 3 દિવસમાં રૂ. 13000 જેટલી મોંઘી, સોનું પણ પ્રતિ ગ્રામ દોઢ લાખને પાર

વધુ એક દિગ્ગજ IT કંપનીમાં 15000 કર્મચારીઓની છટણીનું લિસ્ટ તૈયાર, ભારતમાં દેખાશે અસર

સોના-ચાંદીના ભાવ આસમાને: ચાંદીમાં ₹7,600 થી વધુનો તોતિંગ ઉછાળો, સોનું ₹1.51 લાખને પાર

એક લોન ડિફોલ્ટ કરશો તો તમામ લોનમાં ડિફોલ્ટર જાહેર કરાશે, RBIના નવા નિયમે ટેન્શન વધાર્યું

શેરબજારમાં ચૂંટણીના પરિણામોની ઈફેક્ટ, સેન્સેક્સ-નિફ્ટીમાં એકઝાટકે મોટો ઉછાળો

TAGGED: elonmusk, EMAIL, employee, TWITTER
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સેનાનો નવો કોમ્બેટ યુનિફોર્મની પેટર્ન અને ડિઝાઈન પેટેન્ટ કરાવી
Next Article મોરબી દુર્ઘટના મામલે મોટી કાર્યવાહી: નપાના ચીફ ઓફિસર સસ્પેન્ડ, ઓરેવાને ઠેરવી હતી જવાબદાર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

દક્ષિણ કોરિયામાં હ્યુમનોઈડ રોબોટ ગાબીએ લીધી બૌદ્ધ સાધુ તરીકે દીક્ષા

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ગુજરાતના ‘ડિજિટલ ગુજરાત’ દાવાઓ વચ્ચે ટ્રાન્સપોર્ટ વિભાગની વેબસાઇટ ત્રણ વર્ષ પાછળ!
સોશિયલ મીડિયાનો પ્રભાવ: સ્માર્ટફોન અને અનફિલ્ટર્ડ ઇન્ટરનેટ, કિશોરોમાં જાગતું વિકૃત કુતૂહલ
સંગીત માત્ર મનોરંજન નહીં, માનસિક રોગોનું સચોટ મહારામબાણ ઔષધ!
ગુજરાત કૉંગ્રેસનાં સૂપડાં સાફ
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: બૉમ્બે હાઈકોર્ટનો ચુકાદો: 22 આરોપીના નિર્દોષ છુટકારાનો નિર્ણય યથાવત્ રખાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસ

ચાંદીમાં તેજીનો ચમકારો, 3 દિવસમાં રૂ. 13000 જેટલી મોંઘી, સોનું પણ પ્રતિ ગ્રામ દોઢ લાખને પાર

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
બિઝનેસ

વધુ એક દિગ્ગજ IT કંપનીમાં 15000 કર્મચારીઓની છટણીનું લિસ્ટ તૈયાર, ભારતમાં દેખાશે અસર

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
બિઝનેસ

સોના-ચાંદીના ભાવ આસમાને: ચાંદીમાં ₹7,600 થી વધુનો તોતિંગ ઉછાળો, સોનું ₹1.51 લાખને પાર

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?