By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
    6 minutes ago
    ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું
    1 day ago
    મગજમાંથી ખરાબ યાદો ‘ડિલીટ’ અને સારી યાદો ‘સેવ’ કરી શકાશે
    1 day ago
    ટ્રમ્પ ‘એકલા’ પડ્યા ! પોતાની જ પાર્ટીમાં બળવો
    2 days ago
    હોર્મુઝમાં જહાજ પર મિસાઈલ હુમલો
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પાઇલટ સ્મિતની દુનિયામાં ચર્ચા, એક દિવસ મેડ ઇન ઈન્ડિયા પ્લેનની ચર્ચા થશે: PM મોદી
    13 minutes ago
    તહેવારો પૂર્વે જ RBIનો ઝટકો : વ્યાજદરમાં વધારો, લોન મોંઘી થશે
    28 minutes ago
    5 કરોડ લઇને પ્રેમાનંદ મહારાજને મળ્યાની વાત ખોટીઃ વિરાટ કોહલી
    39 minutes ago
    BOOK MY SHOWની લૂંટ: ડિસ્કાઉન્ટ બાદ અલગથી ઓફર પ્રોસેસિંગ ફીની વસૂલાત
    1 hour ago
    ‘જ્ઞાનેશ, ઇટ્સ ડન બ્રો’ !
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    1 hour ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    1 day ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    4 days ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    5 days ago
    ભારતે પહેલીવાર 400+ રન ચેઝ કરી ઇતિહાસ રચ્યોઃ ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: દેશમાં ભયંકર ગરમીની ચેતવણી વચ્ચે કેન્દ્ર સરકારની રાજ્યોને એડવાઈઝરી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > દેશમાં ભયંકર ગરમીની ચેતવણી વચ્ચે કેન્દ્ર સરકારની રાજ્યોને એડવાઈઝરી
રાષ્ટ્રીય

દેશમાં ભયંકર ગરમીની ચેતવણી વચ્ચે કેન્દ્ર સરકારની રાજ્યોને એડવાઈઝરી

Khaskhabar Editor
Last updated: 2024/04/05 at 12:03 PM
Khaskhabar Editor 3 years ago
Share
5 Min Read
SHARE

‘હીટ સ્ટ્રોકથી બચજો…’

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી,

- Advertisement -

હવામાન વિભાગે આ વર્ષ માટે આકરી ગરમીની આગાહી જાહેર કરી છે. જેને લઈને કેન્દ્ર સરકાર પણ અત્યારથી એક્ટિવ મોડમાં છે. હવામાન વિભાગની ચેતવણી બાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયાએ બુધવારે મોટી બેઠક યોજી. જેમાં IMD, સ્વાસ્થ્ય વિભાગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારી હાજર હતા. સમીક્ષા બેઠકમાં સ્વાસ્થ્ય મંત્રાલયે કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકારોને એડવાઈઝરી જાહેર કરવા કહ્યું છે.

બેઠક બાદ મનસુખ માંડવિયાએ કહ્યું કે,IMD એ આ વર્ષ માટે અલ-નીનોની ભવિષ્યવાણી કરી છે અને તેના માટે આ વર્ષે હીટવેવની સંભાવના વધારે છે. IMDના અનુસાર આ ગરમીમાં તાપમાન સામાન્યથી વધારે રહેશે. આ વર્ષે ચૂંટણીનું વર્ષ છે અને હીટવેવને લઈને હીટ સ્ટ્રોક ન થાય તેનાથી બચવા માટે મેં IMD, સ્વાસ્થ્ય વિભાગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓ સાથે વિસ્તૃત સમીક્ષઆ કરી અને કેન્દ્ર તરફથી રાજ્યસરકારોને એડવાઈઝરી જાહેર કરવા કહેવાયું છે.’ કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, ’હીટ વેવ ક્યાંક હીટ સ્ટ્રોકનું રૂપ ન લઈ લે તેને લઈને કેટલાક દિશાનિર્દેશ જાહેર કરાયા છે.

હીટ સ્ટ્રોક ગરમીના કારણે થનારી ગંભીર બીમારી છે. આ ત્યારે થાય છે જ્યારે શરીર પોતાના તાપમાનને નિયંત્રિત ન કરી શકે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, દર વર્ષે ઉનાળામાં જે તાપમાન રહે છે તેનાથી આ વર્ષે વધુ તાપમાન રહેવાનો અંદાજ છે. જેને જોતા લોકોને ખાસ સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે. આ વર્ષે તમે ચૂંટણી અભિયાનો માટે જાઓ તો તમે પાણી પીતા રહો અને સાથે પાણીની બોટલ રાખો. લોકોને વારંવાર પાણી પીવાની સાથે જ્યૂસ પણ પીવું જોઈએ. આ સિવાય લીંબુ પાણી પણ પીવું જોઈએ. ઉનાળામાં ફળ પણ ખાઈ શકો છો.’ અભ્યાસમાં એમ પણ કહેવાયું છે કે, ગરમીના દિવસોની સંખ્યા અને તેની તિવ્રતામાં વધારો થવાથી ભારતની જાહેર આરોગ્ય સેવા અને કૃષિ ઉત્પાદન કથળી શકે છે. આ કારણે ખાદ્ય ઉત્પાદન ઘટવાની સાથે બિમારી ફેલાઈ શકે છે.

- Advertisement -

હવામાન વિભાગની ચેતવણી બાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયાએ બુધવારે મોટી બેઠક યોજી, જેમાં ઈંખઉ, સ્વાસ્થ્ય વિભાગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારી હાજર હતા

કૃષિ ઉત્પાદન પ્રભાવિત થશે, પાણીની અછત સર્જાશે
ગરમી વધવાના કારણે લોકો ગરમી સંબંધિત બીમારીઓમાં સપડાઈ શકે છે. કૃષિ ઉત્પાદન પ્રભાવિત થઈ શકે છે, પાણીની અછત થઈ શકે છે, ઉર્જાની માંગ વધી શકે છે અને ઇકોસિસ્ટમ અને હવાની ગુણવત્તાને અસર થઈ શકે છે.

ભારતમાં ઓછો વરસાદ અને વધુ ગરમીનું કારણ અલ નીનો
ભારતમાં ઓછો વરસાદ અને વધુ ગરમીનું કારણ અલ નીનો છે. હાલ ભૂમધ્યરેખા પાસેના પ્રશાંત ક્ષેત્રમાં અલ નીનોની મધ્યમ સ્થિતિ છે, જેના કારણે સમુદ્ર પરની સપાટીનું તાપમાન સતત વધી રહ્યું છે. સમુદ્ર પરની સપાટીની ગરમી હવાના પ્રવાહને અસર કરે છે. પ્રશાંત મહાસાગર પૃથ્વીના ત્રીજા ભાગને આવરી લે છે, તેથી ત્યાં તાપમાનમાં ફેરફાર થવાથી અથવા પવનની પેટર્ન બદલાવાથી, તેની અસર સમગ્ર વિશ્વમાં થાય છે.

ગરમીની લહેર એટલે કે હિટવેવમાં વૃદ્ધિ કેમ થઈ રહી છે?
2023માં પીએલઓએસ ક્લાઈમેટ જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ, વિશ્વભરમાં ગરમીની લહેરો જળવાયુ પરિવર્તનના કારણે ‘તીવ્ર અને ઘાતક’ બની રહી છે. 2022ના ડેટામાં જાણવા મળ્યું છે કે, ભારતના 90 ટકાથી વધુ ભાગોમાં જળવાયુ પરિવર્તનની ગંભીર અસર પડી શકે છે.

કયા રાજ્યોમાં પડી શકે છે ભયંકર ગરમી?
હવામાન વિભાગના અનુસાર, ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઓડિસા, છત્તીસગઢ અને આંધ્રપ્રદેશમાં ગરમીની સૌથી ખરાબ અસર થવાની શક્યતા છે. એપ્રિલ અને જૂન વચ્ચે દેશના વધુ પડતા વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્યથી વધુ રહેવાની સંભાવના છે, પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં અને ઉત્તર-પશ્ચિમ ભારતના કેટલાક ભાગોને છોડીને જ્યાંથી સામાન્યથી સામાન્યથી નીચે મહત્તમ તાપમાન રહેવાનું અનુમાન છે.

…તો પ્રદૂષણની સાથે ગરમી પણ વધશે’
એકતરફ વીજળીની માંગ પૂરી કરવા માટે ભારત સંઘર્ષ કરી રહ્યો છે, તો બીજીતરફ ગરમીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ ભારતનું હાઇડ્રોપાવર ઉત્પાદન છેલ્લા 38 વર્ષમાં ઝડપથી ઘટી ગયું છે. આગામી મહિનામાં પણ હાઈડ્રોપાવર ઉત્પાદન ઓછું થવાની સંભાવના છે. આ કારણે કોલસા પર નિર્ભરતા વધી જશે. જો કોલસાનું ઉત્પાદન વધશે તો પ્રદૂષણની સાથે ગરમીમાં પણ વધારો થશે.

You Might Also Like

પાઇલટ સ્મિતની દુનિયામાં ચર્ચા, એક દિવસ મેડ ઇન ઈન્ડિયા પ્લેનની ચર્ચા થશે: PM મોદી

તહેવારો પૂર્વે જ RBIનો ઝટકો : વ્યાજદરમાં વધારો, લોન મોંઘી થશે

5 કરોડ લઇને પ્રેમાનંદ મહારાજને મળ્યાની વાત ખોટીઃ વિરાટ કોહલી

BOOK MY SHOWની લૂંટ: ડિસ્કાઉન્ટ બાદ અલગથી ઓફર પ્રોસેસિંગ ફીની વસૂલાત

‘જ્ઞાનેશ, ઇટ્સ ડન બ્રો’ !

TAGGED: ADVISORY, centralgovernment, heat
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગુનેગાર આમ આદમી હોય કે CM, ધરપકડ કરી જેલમાં નાખવા જ પડે : હાઇકોર્ટમાં ઇડી
Next Article રાજકોટમાં રૂપાલાના સમર્થનમાં 200 પોસ્ટર લાગ્યાં

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રમતનાં મેદાનમાં રાસની રમઝટ : 15 હજાર ખેલૈયાઓ એક જ ગ્રાઉન્ડ પર ગરબાના તાલે ઝૂમશે

Khaskhabar Editor Khaskhabar Editor 41 seconds ago
ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
પાઇલટ સ્મિતની દુનિયામાં ચર્ચા, એક દિવસ મેડ ઇન ઈન્ડિયા પ્લેનની ચર્ચા થશે: PM મોદી
તહેવારો પૂર્વે જ RBIનો ઝટકો : વ્યાજદરમાં વધારો, લોન મોંઘી થશે
5 કરોડ લઇને પ્રેમાનંદ મહારાજને મળ્યાની વાત ખોટીઃ વિરાટ કોહલી
રાજ્યભરના 12,000 રેવન્યુ કર્મચારીઓની અચોક્કસ મુદ્દતની હડતાળ : સરકારી કામગીરી ઠપ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાષ્ટ્રીય

પાઇલટ સ્મિતની દુનિયામાં ચર્ચા, એક દિવસ મેડ ઇન ઈન્ડિયા પ્લેનની ચર્ચા થશે: PM મોદી

Khaskhabar Editor Khaskhabar Editor 13 minutes ago
રાષ્ટ્રીય

તહેવારો પૂર્વે જ RBIનો ઝટકો : વ્યાજદરમાં વધારો, લોન મોંઘી થશે

Khaskhabar Editor Khaskhabar Editor 28 minutes ago
રાષ્ટ્રીય

5 કરોડ લઇને પ્રેમાનંદ મહારાજને મળ્યાની વાત ખોટીઃ વિરાટ કોહલી

Khaskhabar Editor Khaskhabar Editor 39 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?