ભારતનો પ્રવાસન ક્ષેત્રે દબદબો: પાંચ માસમાં 41 લાખ વિદેશી પ્રવાસી આવ્યા
ગત વર્ષ કરતાં 9 ટકાનો વધારો: પ્રવાસન મારફત વિદેશી હુંડીયામણ આવક 22.5…
કોલકતા ડોકટર મર્ડર કેસ: IMAએ આરોગ્ય પ્રધાનને માંગ કરી
કલકાતામાં મહિલા ડોક્ટરની હત્યા બાદ દેશભરમાં ચાલી રહેલા વિરોધ વચ્ચે ઈન્ડિયન મેડિકલ…
કેન્દ્ર શાસિત પ્રદેશોમાં એક પણ બાળલગ્નનો કિસ્સો નહી, જ્યારે વાઈબ્રન્ટ ગુજરાત દેશમાં મોખરે
ખાનગીમાં મોટા પાયે બાળલગ્ન થતા હોવાની આશંકા: પ્રગતિશીલ ગુજરાતની સામે મેઘાલય, મિઝોરમ,…
અધ્યયન: ભારતમાં 60 ટકા લોકો દરરોજ પ્રાર્થના કરે છે
ઈન્ડોનેશિયાના લોકો સૌથી વધુ ધાર્મિક જ્યારે જાપાનમાં સૌથી ઓછા 80 ટકા લોકોએ…
રાજસ્થાનમાં ધોધમાર વરસાદથી હાલ બેહાલ: 15લોકોનાં મોત, ઓરેન્જ એલર્ટ
રાજસ્થાનના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. જયપુર,…
બિહારનાં જહાનાબાદમાં સિદ્ધેશ્વર મંદિરમાં નાસભાગ થતાં 7 લોકોનાં મોત
બિહારના જહાનાબાદ-મખદુમપુરના સિદ્ધેશ્વર મંદિરમાં નાસભાગ મચી જતા મોટી દુર્ઘટનાં સર્જાઈ હતીી. આ…
ગુરુગ્રામમાં મેઘતાંડવ, રસ્તાઓ નદીમાં પરિવર્તિત, અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ
ગુરુગ્રામમાં રવિવારે પડેલા મુશળધાર વરસાદ શહેરના રસ્તાઓ પાણી ભરાઈ જવાને કારણે તળાવમાં…
આરોગ્ય વિમા કંપનીઓને મચ્છરે ડંખ માર્યાં!
ડેંગ્યુ -મેલેરીયા જેવા રોગોની સારવાર માટે 2022માં રૂા.60,000ના વીમા દાવા થતા તે…
84 દેશમાં કોરોના કેસ વધ્યા WHOનું નવા વેરિએન્ટનું એલર્ટ
અમેરિકા, યુરોપ તથા પશ્ચિમી પેસિફિકમાં સંક્રમણ ગંભીર હોવાનો નિર્દેશ ખાસ-ખબર ન્યૂઝ નવી…

