Latest ગુજરાત News
ગઢડાના ઉગામેડી ક્લસ્ટર કક્ષાનો કલા મહોત્સવ યોજાયો: ચિત્ર, કાવ્ય, ગાયન અને વાદન સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ કૌશલ્ય બતાવ્યું
ક્લસ્ટરની તમામ શાળાઓએ ભાગ લીધો; પ્રથમ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ભેટ આપી…
અમરેલીને દીકરી આપવાનું ટાળતા છોકરીવાળા: ભાજપ નેતા ડો. ભરત કાનાબારની ડ પર પોસ્ટથી રાજકારણમાં ખળભળાટ!
કાનાબારે ઉઠાવ્યો સામાજિક સમસ્યાનો મુદ્દો, પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ રોડ, પાણી,…
પોરબંદરમાં પ્રજાના પ્રશ્ર્નોના ત્વરિત નિરાકરણ માટે મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાનો ‘લોક દરબાર’
વન અને પર્યાવરણ મંત્રી 6 ડિસેમ્બર, શનિવારે ભાજપ કાર્યાલય અને બગવદર ગ્રામ…
ગીરગંગાના જળસંચય મહાયજ્ઞ માટેની ડૉ. કુમાર વિશ્ર્વાસની ‘જલકથા’ના પાસ વિતરણનો પ્રારંભ
ડીસેમ્બરમાં રેસકોર્સ મેદાનમાં ‘જલકથા: અપને અપને શ્યામ કી’નું ભવ્ય આયોજન ખાસ-ખબર ન્યૂઝ…
રાજકોટના પંજાબ ઓટોનાં વર્કશોપ મહિલા કેશિયર મહિલા કંચન સોલંકી સામે 28 લાખની ઉચાપતની ફરિયાદ
નવે.2024થી જુલાઈ 2025ના ગ્રાહકોના બિલના પૈસા બારોબાર ચાઉં કરી ગયા 2009થી નોકરી…
રાજકોટ સિવિલ હોસ્પિટલના OPD વિભાગમાં લિફ્ટ સુવિધા ‘ડાઉન’ : અનેક દર્દીઓ પરેશાન
સારવાર નહીં, સહનશક્તિની કસોટી ઘઙઉ વિભાગની 6માંથી માત્ર 3 જ લિફ્ટ ચાલું,…
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ખેલકૂદ મહોત્સવ: 400 ખેલાડીઓ પોતાનું કૌશલ્ય દેખાડશે
તા.10થી 12 યોજાશે ઈવેન્ટ: સ્પર્ધામાં પ્રથમ, દ્વિતિય અને તૃતિય સ્થાન મેળવનારને ગોલ્ડ,…
વરિષ્ઠ વકીલ ‘કાકા’ બકુલ રાજાણીનો ‘સમરસ’ પેનલને સત્તાવાર ટેકો જાહેર
રાજકોટ બાર એસોસિયેશન ચૂંટણીમાં મોટો વળાંક પૂર્વ પ્રમુખે સુરેશ ફળદુને પ્રમુખ પદ…
રાજકીય-સામાજિક અવગણના મુદ્દે બ્રહ્મ સમાજનું રવિવારે વિશાળ મહાસંમેલન
સનાતન સંસ્કૃતિ-પરંપરાનું રક્ષણ, ગૌ હત્યા બંધ કરવા જેવા મુદ્દાઓ પર સરકારને મજબૂત…

