દિવાળી પર્વે રાજકોટ રંગાશે કલાના રંગે: રેસકોર્સ રીંગ રોડ પર 7 નવેમ્બરે રંગોળી સ્પર્ધાનું આયોજન
મનપા અને ચિત્રનગરીનો સંયુક્ત ઉપક્રમ: રેસકોર્સ ફરતે 216 કલાત્મક રંગોળીઓનું થશે સર્જન…
હરિદ્વાર જતા સૌરાષ્ટ્રના શ્રદ્ધાળુઓ આનંદોઃ દિવાળી પછી હરિદ્વાર માટે અઠવાડિયે 4 ટ્રેન મળશે
ઓખા અને વેરાવળથી નવી એસી ટ્રેન મંજૂર; ગરીબ રથ પણ હરિદ્વાર સુધી…
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાજકોટમાં ‘રન ફોર યુનિટી’ યોજાઈ
પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી, મેયર, ધારાસભ્ય, પોલીસ કમિશનર, મ્યુનિ. કમિશનર, જિલ્લા કલેક્ટર…
મારવાડી યુનિવર્સિટીમાં ડૉ. કિરણ બેદીનું લીડરશિપ સેશનઃ ‘ધ કિરણ બેદી સ્કોલરશિપ’ શરૂ કરવાની જાહેરાત
દેશનાં પ્રથમ મહિલા આઈપીએસ અધિકારીએ વિદ્યાર્થીઓ અને મહિલા પોલીસ અધિકારીઓ સાથે કરી…
કેટલાંકને દેશને તકલીફમાં જોવામાં આનંદ મળે છેઃ મોદી
વડાપ્રધાનનો રાહુલ ગાંધીને ટોણો-બનાસકાંઠાના લોકો પહેલેથી આલુમાંથી સોનું બનાવે છે પીએમ મોદી…
દિવાળી પછી જૂના રાજકોટની થશે કાયાપલટ: સેન્ટ્રલ ઝોનમાં 45 કરોડના ખર્ચે ડામર રોડ બનશે
ખોદકામથી પરેશાન નાગરિકોને મળશે મોટી રાહત: યાજ્ઞિક રોડ, સોની બજાર, ઢેબર રોડ…
રાજકોટના 1.95 લાખ ખેડૂતો માટે આગોતરી દિવાળી: ‘કિસાન સન્માન નિધિ’ હેઠળ ખાતામાં 39 કરોડ જમા
બેડી માર્કેટિંગ યાર્ડ સહિત જિલ્લામાં 73 સ્થળોએ યોજાયેલા કાર્યક્રમમાં હજારો ખેડૂતો ઉમટ્યા…
મનફાવે ત્યાં ઠંડા પીણાં પીવાના શોખીનો સાવધાન!…પડતર માલ વેચતી હરિયોગી પફમાં દરોડા
'ચીલ્ડ' પીણાંના નામે પડતર માલ વેચતી હરિયોગી લાઈવ પફમાં મનપાના દરોડા દિવાળી…
ખેડૂતોના પ્રશ્ને રાજકોટમાં કોંગ્રેસના ધરણાં: સરકાર સમક્ષ પાક વીમો અને આર્થિક રાહતની માગ
વરસાદની અછતથી ખેડૂતોની સ્થિતિ કફોડી બની હોવાનો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ…

