Latest બિઝનેસ News
કેન્દ્રની સીધા કરવેરાની આવક 22% વધી રૂા.10.6 લાખ કરોડ નોંધાઈ: વર્ષના અંતે સરકાર તિજોરી છલકાઈ
-ગત વર્ષના આ સમયગાળા કરતા કોર્પોરેટ તથા આઈટી આવક બન્ને વધ્યા: રૂા.1.77…
ગુજરાતમાં 439 કરોડનું 700 કિલો સોનાનું વેચાણ: સોનીબજારને ધનતેરસ ફળી
-અમદાવાદ, રાજકોટ, જામનગર સહિતના નાના-મોટા શહેરોમાં મોડીરાત સુધી સોનીબજારો ઝગમગી ગુજરાતમાં ધનતેરસના…
આધાર સાથે લિંક નહીં થયેલા 11.5 કરોડ પાનકાર્ડ નિષ્ક્રિય
57.25 કરોડ લોકોએ તેમનાં પાનકાર્ડ આધાર સાથે લિંક કરાવ્યાં છે: સરકાર દ્વારા…
ધનતેરસની ધૂમ: દેશભરની બજારોમાં રેકોર્ડબ્રેક કારોબાર
સોના-ચાંદી, ડાયમંડ, રીયલ એસ્ટેટ, વાહનો, ઈલેકટ્રોનિકસ ચીજો તથા હોમ એપ્લાયન્સીઝ જેવી ચીજોમાં…
ધનતેરસથી ધનતેરસ: સોનામાં 22% કમાણી
છેલ્લા એક મહિનામાં સોનાંમાં 9% ની ધરખમ તેજી: ચમક આગળ પણ યથાવત…
મ્યુચ્યુઅલ ફંડોનું દેશની 1000 કંપનીઓમાં રોકાણ
2016ના માત્ર 88ના આંકની સામે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડોએ સપ્ટેમ્બર, 2023 સુધીમાં 983…
સોનું વધી રૂ.63,000ને આંબી ગયું, ચાંદી રૂ.73,000ની સપાટીને પાર
વૈશ્ર્વિક ડોલર ઘટતાં તથા ક્રૂડતેલના ભાવ તૂટી જતાં કરન્સી બજારમાં રૂપિયામાં ઝડપી…
મુકેશ અંબાણી રિટેલ સેક્ટરમાં ખરીદી કરી: બ્યુટી બ્રાન્ડ ડિવિઝનને ખરીદવાની ડીલ પર મહોર
રિલાયન્સ ગ્રુપની કંપની રિલાયન્સ રિટેલ તેના પોર્ટફોલિયોમાં એક પછી એક કંપનીઓ ઉમેરી…
તહેવારો શરૂ થતાં જ ફ્લાઇટના ભાવ આસમાને
દિવાળી અને વર્લ્ડ કપની ફાઇનલને લઇને ડોમેસ્ટિક, આંતરરાષ્ટ્રીય ફ્લાઇટના ભાવમાં 4-5 ગણો…

