By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    3 days ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    3 days ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    4 days ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    6 days ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તરાખંડની ટનલમાં ભૂસ્ખલનથી પાણી-કાટમાળ ઘૂસ્યોઃ 7નાં મોત, 3 હજુ ફસાયેલાં
    7 hours ago
    PM મોદીની મિમિક્રી કરીને રાહુલ ગાંધી આખા દેશમાં હાંસીપાત્ર બન્યા
    7 hours ago
    85 લાખથી વધુ પેન્શનધારકોને સરકારનો ઝટકો! : ન્યૂનતમ માસિક પેન્શન 7500 રૂપિયા નહીં થાય
    8 hours ago
    વિશ્વ હાથી દિવસ : વનતારાએ ભારત અને વૈશ્વિક સ્તરે હાથી કલ્યાણના ફેલાવાના કાર્યક્રમોનો વિસ્તાર કર્યો
    1 day ago
    ગુરૂગ્રામમાં 271 કરોડનું એક પેન્ટહાઉસ ખરીદાયું
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    9 hours ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 week ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જામનગરના દરિયાઈ વિસ્તારમાં ધાર્મિક દબાણો પર બુલડોઝર ફર્યું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > જામનગરના દરિયાઈ વિસ્તારમાં ધાર્મિક દબાણો પર બુલડોઝર ફર્યું
ગુજરાત

જામનગરના દરિયાઈ વિસ્તારમાં ધાર્મિક દબાણો પર બુલડોઝર ફર્યું

Khaskhabar Editor
Last updated: 2025/05/21 at 4:26 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

ખિજડીયા બર્ડ અને મરિન સેન્ચ્યુરીમાં મોડી રાત્રે ઓપરેશન, 25 હજાર સ્ક્વેર ફૂટમાં ફેલાયેલા 8 ધાર્મિક દબાણ દૂર કરાયા

ખાસ-ખબર ન્યૂઝ જામનગર

- Advertisement -

સંવેદનશીલ દરિયાકાંઠો ધરાવતા જામનગર જિલ્લામાં મંગળવારે મોડી રાત્રે વનવિભાગ અને પોલીસના સંયુક્ત ઓપરેશન દ્વારા 8 ગેરકાયદેસર ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા છે. આ દબાણો ખીજડીયા બર્ડ સેન્ચ્યુરી અને મરીન સેન્ચ્યુરીના પર્યાવરણ અને બાયો ડાઈવર્સિટી માટે જોખમરૂપ હતા. સંવેદનશીલ દરિયા કાંઠો ધરાવતા જામનગર જિલ્લામાં 8 ધાર્મિક દબાણો દૂર કરાયા છે. મંગળવારે મોડી રાત્રે વનવિભાગની ટીમ અને જામનગર પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું.

SP પ્રેમસુખ ડેલુએ જણાવ્યું હતું કે, જામનગરનો દરિયાઇ કાંઠો ઘણો સંવેદનશીલ છે. અહીં બર્ડ સેન્ચ્યુરી પણ આવેલી છે. જામનગરના દરિયાકાંઠે ઘણા ધાર્મિક દબાણો કરેલા હતા. એ ધાર્મિક દબાણો હટાવાયા છે. વનવિભાગની ટીમે આ દબાણો દૂર કર્યા હતા. આ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખરાબ ન થાય તે માટે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ફાળવાયો હતો. એ ધાર્મિક દબાણો લેન્ડિંગ પોઇન્ટ જેવી ઘણી સંવેદનશીલ જગ્યાએ હતા. ભૂતકાળમાં જામનગરમાં ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીઓએ આવા ધાર્મિક સ્થળોએ આશરો લીધો હતો. એટલા માટે વનવિભાગ સાથે મળીને આ દબાણ હટાવાયા છે. જામનગરના દરિયા કાંઠે પીરોટન ટાપુ સહિતના ટાપુઓ પરથી ગેરકાયદે દબાણો હટાવાયા હતા. જે દબાણો બાકી રહી ગયા હતા તે આજે હટાવાયા છે. આ વખતે 8 ધાર્મિક દબાણો દૂર કરાયા છે અને 15 હજારથી 25 હજાર સ્ક્વેર ફૂટ આસપાસની જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. આ જગ્યા સેન્ચ્યુરી-ની જગ્યા છે, દરિયાકાંઠાની જગ્યા છે અને દેશની સુરક્ષા માટે ખૂબ મહત્વની જગ્યા છે. જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સૂચના અને ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. પંચકોશી પોલીસ સ્ટેશન અને બીડી મરીન પોલીસ સ્ટેશનની હદમાં આવેલા લેન્ડિંગ પોઇન્ટ નજીકના વિસ્તારોમાં આ દબાણો હતા. આ ઓપરેશન દરમિયાન કુલ 15,000 સ્ક્વેર ફૂટ જમીન અને 9,000 સ્ક્વેર ફૂટ બાંધકામ ક્ષેત્રમાંથી દબાણો દૂર કરવામાં આવ્યા.

આ દબાણો છેલ્લા 10 વર્ષથી કરવામાં આવ્યા હતા અને મરીન સેન્ચ્યુરી તથા ખીજડીયા બર્ડ સેન્ચ્યુરીની બાયો ડાઈવર્સિટી અને મેનગ્રુવને નુકસાન પહોંચાડતા હતા. આ ઉપરાંત, આ દબાણો ભારતીય દરિયાઈ સુરક્ષાને પણ ખતરો ઊભો કરતા હતા. જામનગરના પીરોટન ટાપુ સહિતના ટાપુઓ પરથી પણ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે. આ જગ્યા દરિયાકાંઠાની સંવેદનશીલ જગ્યા છે અને દેશની સુરક્ષા માટે ખૂબ મહત્વની છે.

- Advertisement -

આ ઓપરેશન દરમિયાન એસપી પ્રેમસુખ ડેલુ, ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા, પંચકોશી પોલીસ સ્ટેશન, બીડી મરીન પોલીસ સ્ટેશન અને SOG PI બી.એન. ચૌધરીની ટીમે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.આ સમગ્ર કામગીરી મોડી રાત્રે પૂર્ણ કરવામાં આવી હતી, જેમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી હતી.
આ ઓપરેશનથી સરકાર અને વનવિભાગની પર્યાવરણ રક્ષણ અને દરિયાકાંઠાની સુરક્ષા માટેની પ્રતિબદ્ધતા સ્પષ્ટ થાય છે. મરીન સેન્ચ્યુરી અને
બર્ડ સેન્ચ્યુરીના પર્યાવરણને સુરક્ષિત રાખવા માટે આ પ્રકારની કાર્યવાહી આવનારા સમયમાં પણ ચાલુ રહેશે.

You Might Also Like

શ્રોફ રોડ પર સાત દિવસીય ભવ્ય રાખી મેળાનો આજથી પ્રારંભ, રંગબેરંગી રાખડીઓનો ખજાનો

મૂષકો પર મનપાનો કેમિકલ ઍટેક

RTOની લાલ આંખઃ 48 વાહનચાલકોના લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરાયા

રાજકોટની ત્રણ સરકારી ઈંગ્લીશ મીડીયમ શાળાનું સંચાલન SNK ગ્રૂપ પાસે યથાવત રાખવા માંગ

માનવતાની મિસાલ : યાત્રા પૂર્ણ થયા બાદ સેવાભાવી લોકોએ વેરાયેલી ખીલી જાતે વીણીને રસ્તો કર્યો સુરક્ષિત

TAGGED: JAMNAGAR
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જૂનાગઢમાં ક્ષત્રિય કડિયા સમાજ દ્વારા રાહતદરે ચોપડા વિતરણનો પ્રારંભ
Next Article બેટી બચાવો બેટી પઢાવો: જૂનાગઢ જિલ્લાની 25 દીકરીઓને નિ:શુલ્ક શૈક્ષણિક કીટનું વિતરણ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ઉત્તરાખંડની ટનલમાં ભૂસ્ખલનથી પાણી-કાટમાળ ઘૂસ્યોઃ 7નાં મોત, 3 હજુ ફસાયેલાં

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
PM મોદીની મિમિક્રી કરીને રાહુલ ગાંધી આખા દેશમાં હાંસીપાત્ર બન્યા
શ્રોફ રોડ પર સાત દિવસીય ભવ્ય રાખી મેળાનો આજથી પ્રારંભ, રંગબેરંગી રાખડીઓનો ખજાનો
મૂષકો પર મનપાનો કેમિકલ ઍટેક
શું માંસાહારીઓ-દારૂડિયાઓને ધ્યાન-ધર્મ કરવાનો અધિકાર નથી?
RTOની લાલ આંખઃ 48 વાહનચાલકોના લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

શ્રોફ રોડ પર સાત દિવસીય ભવ્ય રાખી મેળાનો આજથી પ્રારંભ, રંગબેરંગી રાખડીઓનો ખજાનો

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રાજકોટ

મૂષકો પર મનપાનો કેમિકલ ઍટેક

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રાજકોટ

RTOની લાલ આંખઃ 48 વાહનચાલકોના લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરાયા

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?