શાપરમાં દારૂ ઢીંચ્યા બાદ સહકર્મીએ લોખંડની લોઢી, ધોકા, પતરાના ચુલાના ઘા ઝીકી શ્રમિકનું ઢીમ ઢાળી દીધું
શાપર પોલીસે હત્યા પાછળનું કારણ જાણવા આરોપીને સકંજામાં લઇ તપાસ હાથ ધરી…
આજે RMCનો 54મો સ્થાપના દિવસઃ અધિકારીઓ અને કર્મચારીઓએ આકર્ષક રંગોળીઓ તૈયાર કરી
રંગોળીઓના માધ્યમથી શહેરની સ્વચ્છતા, વિકાસગાથા અને સાંસ્કૃતિક વારસાની સુંદર ઝાંખી પ્રસ્તુત કરાઈ…
રાજકોટ ટી મર્ચન્ટ એસોસિએશનની ગોલ્ડન જુબલીની કુંભલગઢમાં ભવ્ય ઉજવણી
સ્થાપનાનાં 50 વર્ષની ગૌરવશાળી સફરની ઉજવણી માટે 20 અને 21 નવેમ્બરે રાજસ્થાનમાં…
મુંબઈ એરપોર્ટ પર સ્પાઈસજેટની ફ્લાઈટ્સ કલાકો સુધી મોડી પડી
મુસાફરોનો હોબાળો, ટિકિટ કાઉન્ટરની બહાર સૂત્રોચ્ચાર, 9 કલાકની રાહ બાદ ફ્લાઈટ રવાના…
રાજકોટમાં વોર્ડ નં-17માં બોલબાલા માર્ગ પર સીલ મારેલી મિલકતમાં ફરી બાંધકામ શરૂ
કાયદાની ઐસીતૈસીઃ અમરનાથ હોલમાં મનપાનો મનાઈ હુકમ અને સીલ છતાં ગેરકાયદે બાંધકામ…
બનાસકાંઠામાં SMCની ટીમ પર બુટલેગરોનો હુમલો, ગાડી ચઢાવવાનો પ્રયાસ કર્યો
દારૂ ભરેલી ગાડીઓ રોકતાં પોલીસકર્મીઓએ માંડ-માંડ જીવ બચાવ્યોઃ મેવાણીએ કહ્યું, SP-IGનો ખુલાસો…
રાજકોટ મહાપાલિકાના 53મા સ્થાપના દિને ‘નાદ-નિનાદ’ સંગીત સંધ્યાનું આયોજન
સુપ્રસિદ્ધ સ્વરકાર ભાવિન શાસ્ત્રી સૂરીલા સ્વરે ભક્તિ, સુફી અને ફિલ્મી ગીતોની રમઝટ…
રાજકોટમાં આપઘાતના બનાવો અટકાવવા પોલીસના જીવન આસ્થા કેન્દ્રનો પ્રારંભ
પોલીસ કમિશનર કચેરી ખાતે થયો પ્રારંભ : હેલ્પલાઇન 24 કલાક ચાલુ રહેશે…
રાજકોટઃ શનિવારે જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશની અધ્યક્ષતામાં લેન્ડ ગ્રેબિંગની બેઠક મળશે
રાજકોટમાં ભૂમાફિયાઓ પર તવાઈની તૈયારીઃ ફરિયાદો અંગેના કુલ 60 જેટલા પડતર અને…
વેકેશનમાં વિદ્યાર્થીઓને ભણાવતા મોદી-કલ્યાણ સ્કૂલ સામે કોંગ્રેસનું હલ્લાબોલ
દિવાળી વેકેશનમાં પણ ખાનગી શાળાઓના વર્ગો ચાલુ! : DEOની કામગીરી સામે સવાલો…


