By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    1 day ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    1 week ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    1 week ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    1 week ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હી-NCRમાં વરસાદ, MPના ઘણા જિલ્લામાં પૂર જેવી સ્થિતિ
    7 hours ago
    જેવા સાથે તેવા : દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનની બહાર બુલડોઝર એકશન, ગેરકાયદે બાંધકામો તોડી પડાયા
    7 hours ago
    કોલકત્તાની હોટલમાં આગ બાળક સહિત 9 લોકોના મોત
    1 day ago
    ગુજરાત બન્યું અમેરિકાની ઊંઘ ઉડાવનાર ‘ફેન્ટેનાઈલ’ ડ્રગનું હબ!
    1 day ago
    MPના ભીંડમાં ભયાનક અકસ્માતઃ ટ્રક સાથે અથડાઈ પીકઅપ, 8નાં મોતઃ 23 ઘાયલ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 day ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    6 days ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: BJP VS RSS: ભગવાન રામે ન્યાય કર્યો, કોઈને સંપૂર્ણ સત્તા ના આપી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > BJP VS RSS: ભગવાન રામે ન્યાય કર્યો, કોઈને સંપૂર્ણ સત્તા ના આપી
રાષ્ટ્રીય

BJP VS RSS: ભગવાન રામે ન્યાય કર્યો, કોઈને સંપૂર્ણ સત્તા ના આપી

Khaskhabar Editor
Last updated: 2024/06/14 at 5:39 PM
Khaskhabar Editor 2 years ago
Share
5 Min Read
SHARE

અભિમાનના કારણે ભાજપ ઊંધા માથે પછડાઈ: RSSના ઈન્દ્રેશે કર્યા પ્રહાર

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.14

- Advertisement -

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય ઈન્દ્રેશ કુમારે કહ્યું- રામ દરેક સાથે ન્યાય કરે છે. જરા 2024ની લોકસભા ચૂંટણી પર નજર નાખો. જેઓ રામની પૂજા કરતા હતા, પરંતુ ધીમે ધીમે અભિમાની બની ગયા હતા. તે પાર્ટીને સૌથી મોટી પાર્ટી જાહેર કરવામાં આવી હતી. તેમની પાસે જે સંપૂર્ણ અધિકારો હોવા જોઈએ, તેમની પાસે જે તાકાત હોવી જોઈએ તે ભગવાને અભિમાનને કારણે આપી નહી.

RSS નેતા ઈન્દ્રેશ કુમારે જયપુર નજીક કનોટા ખાતે ‘રામરથ અયોધ્યા યાત્રા દર્શન પૂજન સમારોહ’માં સંબાધન કર્યું હતું. તેમણે કહ્યું, જે પાર્ટીએ (ભગવાન રામ)ની ભક્તિ કરી, પરંતુ તે અભિમાની બની ગઈ, તેને 241 પર રોકી દેવામાં આવી, પરંતુ તેને સૌથી મોટો પક્ષ બનાવવામાં આવ્યો. તેમણે સ્પષ્ટપણે ઈન્ડિયા ગઠબંધનનો ઉલ્લેખ કરતા કહ્યું, અને રામમાં વિશ્વાસ ન ધરાવતા લોકોને એકસાથે 234 પર રોકી દેવામાં આવ્યા હતા. ઈન્દ્રેશ કુમાર જયપુર નજીક કનોટામાં રામરથ અયોધ્યા યાત્રા દર્શન પૂજા સમારોહમાં બોલી રહ્યા હતા. તેમણે વધુમાં કહ્યું કે, રામનો વિરોધ કરનારાઓને બિલકુલ તાકાત આપી નથી, તેમાંથી કોઈને સત્તા આપી નથી. બધા મળીને (INDIA ગઠબંધન) પણ નંબર-1 ન બન્યું, પરંતુ નંબર-2 પર ઊભું રહ્યું. તેથી ભગવાનનો ન્યાય ગજબનો નથી, તે સાચો અને ખૂબ આનંદપ્રદ છે.

તેથી જે પક્ષે ભક્તિ કરી અને અભિમાન આવી ગયું હતું, તે પક્ષને 241 પર રોકી દીધો, પણ સૌથી મોટો બનાવી દીધી. જેમને રામમાં શ્રદ્ધા ન હતી, તેઓને વિશ્ર્વાસસ નહતો. તેઓ એકસાથે 234 પર અટકી ગયા હતા. કહ્યું- તમારી સજા એ છે કે તમે સફળ નહીં થઈ શકો.

- Advertisement -

જ્યારે અયોધ્યાથી ભાજપના ઉમેદવાર લલ્લુસિંહે જનતા પર અત્યાચાર કર્યો ત્યારે રામજીએ તેમને 5 વર્ષનો આરામ આપ્યો
અયોધ્યાથી ભાજપના ઉમેદવાર લલ્લુસિંહની હાર પર ઈન્દ્રેશ કુમારે કહ્યું કે જે રામની પૂજા કરે છે અને પછી તેને અભિમાન આવી જાય છે, જે રામનો વિરોધ કરે છે તેઓ આપોઆપ બરબાદ થઈ જાય છે. જ્યારે લલ્લુસિંહે જનતા પર અત્યાચાર કર્યો હતો ત્યારે રામજીએ કહ્યું હતું કે 5 વર્ષ આરામ કરો, આગામી વખતે જોઈશું.
ઈન્દ્રેશ કુમારે પણ રામ દ્વારા સીતાના ત્યાગ પાછળની નવી કહાની કહીને ભાજપને સલાહ આપી હતી. તેમણે કહ્યું કે રામ તેમના રાજ્યમાં દર 100 વર્ષે અશ્વમેધ યજ્ઞ કરતા હતા, જેથી તેમના રાજ્યમાં કોઈ ભૂખ્યું ન રહે, કોઈ વંચિત ન રહે, કોઈ શિક્ષણ વિના ન રહે, કોઈ દુ:ખી ન રહે. આજ સુધી રામ જેવું મોટું રાજ્ય કોઈને મળ્યું નથી.
ઇન્દ્રેશ કુમારે કહ્યું – અંતે એક સમય એવો આવે છે જ્યારે માતા સીતાએ આવીને કહ્યું – તમારા રાજ્યમાં લોકો શંકા કરવા લાગ્યા છે કે તમે ભોગવિલાસમાં તો નહીં લાગી જાઓને. તમે તમારા સંબંધીઓ અને ભાઈઓના હિતમાં ફસાઈ જશો નહીં. તમારામાં સત્તાનું અભિમાન તો નહીં આવે ત્યારે સીતાએ આ વાતની ચર્ચા કરી તો રામે સીતાને પૂછ્યું કે મારે કઈ બાબતનો ત્યાગ કરવાનો છે.

સીતાએ કહ્યું તમારા પ્રિયતમ કોણ છે? તમારે એ પ્રિયતમનો ત્યાગ કરવો જોઈએ. દુનિયા તમને કાયમ ઉદાહરણ તરીકે માનીને તમારો આદર કરશે. તેથી રામે ચર્ચા કર્યા પછી જ સીતાનો ત્યાગ કરવાનો વિચાર કર્યો હતો. નક્કી થયું કે જ્યાં સુધી સીતા વનવાસમાં રહેશે ત્યાં સુધી હનુમાનજી તેમના સેવક અને દૂત બનીને તેમની સાથે રહેશે.
ઈન્દ્રેશ કુમારે કહ્યું- જ્યાં સુધી સીતા ત્યાગમાં રહ્યાં, હનુમાન સેવક બનીને તેમની સેવા કરતા રહ્યા. સીતા જાણતાં હતાં કે રામ શું વિચારે છે, રામ જાણતા હતા કે સીતા શું કરે છે. આ પછી, રામ પૃથ્વી પર જેટલાં વર્ષો રહ્યાં, તેટલાં વર્ષો સુધી તેમને શાહીસુખ ભોગવ્યું નહોતું. તેઓ મહેલમાં પાથરેલી સાદડી પર સૂતા હતા અને ક્યારેય સિંહાસન પર બેઠા નહોતા.

કોણ છે ઈન્દ્રેશ કુમાર ?


ઈન્દ્રેશ કુમાર RSSના રાષ્ટ્રીય કાર્યકારી સભ્ય અને મુસ્લિમ રાષ્ટ્રીય મંચના સંરક્ષક છે. તેઓ સંઘમાં વરિષ્ઠ પ્રચારક પણ રહી ચૂક્યા છે. તેમણે મુસ્લિમોને સંઘની વિચારધારા સાથે જોડવા માટે 2002માં મુસ્લિમ રાષ્ટ્રીય મંચની સ્થાપના કરી હતી. ઈન્દ્રેશ કુમારે ભૂતપૂર્વ સૈનિકો માટેની સંસ્થા હિમાલય પરિવારની પણ સ્થાપના કરી છે. તેઓ જમ્મુ-કાશ્મીરમાં પ્રાંતીય પ્રચારક પણ રહી ચૂક્યા છે. ઇન્દ્રેશ કુમાર પણ રાજસ્થાન સાથે સંકળાયેલા છે.

મોહન ભાગવતે શું કહ્યું હતું?


ઈન્દ્રેશ કુમારની આ ટિપ્પણી આરએસએસના વડા મોહન ભાગવતના નિવેદનના થોડા દિવસો બાદ આવી છે. મોહન ભાગવતે કહ્યું હતું કે એક સાચા ‘સેવક’માં કોઈ અભિમાન નથી હોતું અને ‘ગરિમા’ જાળવીને લોકોની સેવા કરે છે. મોહન ભાગવતે નાગપુરમાં આયોજિત એક કાર્યક્રમમાં વધુમાં કહ્યું હતું કે, જે સાચો સેવક છે, તે મર્યાદાઓનું પાલન કરે છે. તેનામાં કોઈ અભિમાન નથી આવતું કે મેં આ કામ કર્યું. માત્ર તે જ સાચો સેવક કહેવાનો અધિકારી છે. એક સાચો ‘સેવક’ ગરિમાને જાળવે છે. ‘મેં આ કામ કર્યું’ એમ કહેવાનું તેનામાં અભિમાન નથી હોતું. તે વ્યક્તિ જ સાચો ’સેવક’ કહી શકાય.

You Might Also Like

દિલ્હી-NCRમાં વરસાદ, MPના ઘણા જિલ્લામાં પૂર જેવી સ્થિતિ

જેવા સાથે તેવા : દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનની બહાર બુલડોઝર એકશન, ગેરકાયદે બાંધકામો તોડી પડાયા

કોલકત્તાની હોટલમાં આગ બાળક સહિત 9 લોકોના મોત

ગુજરાત બન્યું અમેરિકાની ઊંઘ ઉડાવનાર ‘ફેન્ટેનાઈલ’ ડ્રગનું હબ!

MPના ભીંડમાં ભયાનક અકસ્માતઃ ટ્રક સાથે અથડાઈ પીકઅપ, 8નાં મોતઃ 23 ઘાયલ

TAGGED: BJP, BJP VS RSS, Indresh Kumar, Mohan Bhagwat, RSS
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સાંસદ યુસુફ પઠાણ વિવાદમાં ફસાયા: સરકારી જમીન પર દબાણ કરતા જબરો વિવાદ
Next Article મહંત સ્વામી આવ્યા મહા ઊપાધિ લાવ્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટમાં ખુલ્લેઆમ દેશી દારૂ વેંચાતો હોવાનો વિડીયો વાયરલ

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
રાજકોટમાં કાયદા-બાયદા માર્યા ફરે : કોઈપણ મંજુરી વિના જ ‘રોયલ’ મેળો શરૂ!
જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજાના વતન વડાળીમાંથી જ ભાજપ વિરુદ્ધ ફોર્મ ઉપડ્યાની ચર્ચા
રાજીવ ગાંધીની જન્મજયંતિએ રાજકોટ શહેર કોંગ્રેસની શ્રદ્ધાંજલિ
બાળ પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા ‘ગોપીકિશન’ સ્પર્ધા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શાંતિભાઈ આચાર્યના સમગ્ર પ્રદાન પર એક દિવસીય પરિસંવાદ યોજાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

દિલ્હી-NCRમાં વરસાદ, MPના ઘણા જિલ્લામાં પૂર જેવી સ્થિતિ

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રાષ્ટ્રીય

જેવા સાથે તેવા : દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનની બહાર બુલડોઝર એકશન, ગેરકાયદે બાંધકામો તોડી પડાયા

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રાષ્ટ્રીય

કોલકત્તાની હોટલમાં આગ બાળક સહિત 9 લોકોના મોત

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?