By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    દુનિયાભરની અમેરિકી વિઝા એપોઇન્ટમેન્ટ સ્થગિત કરાઈ
    11 hours ago
    પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદની હોસ્પિટલમાં આગ લાગતાં 15 નવજાત જીવતાં ભુંજાયા
    12 hours ago
    વૈશ્વિક શેરબજાર માટે ખતરાની ઘંટી!
    1 day ago
    ઈતિહાસમાં પ્રથમવાર અમેરિકામાં 2 લાખ વિદેશીના વિઝા રદ્દ થશે
    2 days ago
    ઈટાલીમાં વાવાઝોડાના લીધે તબાહી, એરપોર્ટની છત ઊડી
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હી : કેન્સર સારવારના રૂ.1 લાખના ઈંજેકશનમાં માત્ર પાણી જ નીકળ્યું!
    12 hours ago
    કાશીમાં ૮૪ ઘાટ ડૂબ્યા : 5 હજાર દુકાનો બંધ
    12 hours ago
    રાત્રે સામેથી આવતી ગાડીની લાઈટ હવે આંખ નહીં આંજે!
    12 hours ago
    કૃતિ સેનનની ટૂંકા વસ્ત્રોમાં રક્ષાબંધનની એડ પર વિવાદ, કંપનીએ જાહેરાત પાછી ખેંચી
    12 hours ago
    લોકસભાની સાથે જ MP, રાજસ્થાન, છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી થશે!
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 week ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    4 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભાજપ પાસે ચૂંટણી લડવા ચહેરો અને મુદ્દો નથી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > ભાજપ પાસે ચૂંટણી લડવા ચહેરો અને મુદ્દો નથી
જુનાગઢ

ભાજપ પાસે ચૂંટણી લડવા ચહેરો અને મુદ્દો નથી

Khaskhabar Editor
Last updated: 2025/02/14 at 4:17 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

ભાજપે જૂનાગઢ ફાટક મુક્તનો મુદ્દો જાણે પડતો મુક્યો

મતદારોને મતદાન મથક સુધી પહોંચાડવા બંને પક્ષના અત્યારથી જ હવાતિયાં કોંગ્રેસ પાસે લોકો સુધી જવાના અનેક મુદ્દા પરંતુ પક્ષ ખુદ વેર-વિખેર

- Advertisement -

સંકલ્પ પત્રમાં ગત ચૂંટણીના કામોનો ઉલ્લેખ કરી ખુદ ભાજપે આડકતરી રીતે સ્વીકાર્યુ કે વિકાસ થયો નથી, સામાન્ય ચૂંટણી પણ ભાજપ નરેન્દ્ર મોદીના ચહેરા પર લડી રહી છે

ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.14
જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થયા બાદ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો સત્તા માટે એડીચોટીનું જોર લગાડી રહ્યા છે. જો કે, વર્તમાન સ્થિતિ જોઇએ તો મતદારોમાં ખાસ ઉત્સાહ દેખાતો નથી. જે બંને રાજકીય પક્ષોની ઉંઘ ઉડાડી રહ્યું છે. જ્યારે ભાજપ ફરી સત્તામાં આવવા મતદારોને રિજવવા માટે સંકલ્પ પત્ર જાહેર કર્યો છે. જો કે, ભાજપે કરેલા સંપકલ્પ પત્રને લઇને ખુદ ભાજપે પોતાના પગ ઉપર કુહાડો માર્યો છે. ઢંગ ધડા વિનાના અને અભ્યાસ કર્યા વિના સંકલ્પ પત્રની જાહેરાત કરી દેવામાં આવી છે. ભાજપે જાહેર કરેલા સંપકલ્પ પત્રમાંથી 11 કામ તો ગત ચૂંટણીમાં પોતાના સંકલ્પ પત્રમાં લીધા હતા એ જ કામો ફરી લોકોને બતાવી રિઝવવાનો પ્રયાસ કર્યો છે. ગત વર્ષે ચૂંટણી પહેલા વિલીગ્ડન ડેમનો વિકાસ વિદ્યાર્થીઓ માટે ઇ-લાઇબ્રેરી, પર્યટન સ્થળોનો વિકાસ, ઘર વિહોરાણા લોકો માટે ઘરની સુવિધા, શહેરના જુદા જુદા સર્કલનો વિકાસ, ગાર્ડનનો વિકાસ, ક્રિકેટ સ્ટેડીયમ બનાવવુ, શહેરમાં વોર્કસ ઝોન, મહિલાઓ માટે વોશરૂમ, નવા ફાયર સ્ટેશન બનાવવા સહિતની જાહેરાતો કરી હતી. ત્યારે ફરી આ ચૂંટણીમાં આ જ મુદાઓ પોતાના સંકલ્પ પત્રોમાં જાહેર કરી ભાજપે પોતાની અનઆવડત અને પાંચ વર્ષમાં કામ ન થયાનો હાડકતરો સ્વીકાર કર્યો છે.

બીજી તરફ જૂનાગઢનો સૌથી મોટો મુદ્દો ફાટક મુક્ત જૂનાગઢને ભાજપ ભુલી ગયો છે. ધારાસભાની ચૂંટણી આ મુદ્દા ઉપર જ લડ્યા હતા. એટલુ જ નહીં જૂનાગઢ શહેરના દરેક ફાટક ઉપર બેનર લગાવી જાહેર કર્યુ હતુ કે ફોટો પાડી લેજો આવતી ચૂંટણીમાં આ ફાટક નહીં હોય પરંતુ મહાનગરપાલિકાની ચૂંટણીના સંકપલ્પ પત્રમાં ભાજપે આ મુદ્દાને હટાવી લીધો છે. જેને કારણે લોકોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. ભાજપ માટે બીજો અને મહત્વનો મુદ્દો ચહેરાનો છે. ગત ચૂંટણીમાં આવી જ ભાજપની સ્થિતિ હતી ત્યારે ભાજપે સ્વચ્છ છબી ધરાવતા ધીરૂભાઇ ગોહિલને મેયર પદના ઉમેદવાર જાહેર કરી દીધા હતા તેના નામ ઉપર ચૂંટણી લડયા હતા. પરંતુ આ ચૂંટણીમાં ભાજપ પાસે કોઇ ચહેરો નથી. શહેરમાં ભાજપે ઠેેર-ઠેર હોર્ડીંગ્સ, બેનર્સ લગાડયા છે જેમાં નરેન્દ્રમોદી, સીઆર પાટીલ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના જ ફોટા છે. તેનો સીધો અર્થ એવો થયો કે, ભાજપ જૂનાગઢ જેવી નાની કોર્પોરેશનની ચૂંટણી પણ નરેન્દ્રમોદીના ચહેરા ઉપર જીતવા માંગે છે. કારણ કે, જૂનાગઢ ભાજપ વિકાસના નામે લોકો પાસે મત માંગી શકે તેમ નથી. ગિરનાર રોપ-વે, ઉપરકોટના વિકાસની વાતો ભાજપ કરે છે પરંતુ અહીંથી આવતા રૂપિયા જૂનાગઢને મળતા નથી. ખાનગી કંપનીઓના કિસ્સામાં જઇ રહ્યા છે. બીજી તરફ વારંવાર રસ્તા ખોદવા અને રસ્તા ખોદવાના ખોટા બહાના આપવા એ ભાજપની નિતી હવે લોકો જાણી ગયા છે જેને કારણે ભાજપ પોતાના અને અન્ય મતદારોને મતદાન મથક સુધી પહોંચાડવા માટે હવાતીયા મારી રહ્યો છે.

- Advertisement -

ફાટક મુક્ત જૂનાગઢનો મુદ્દો ધારાસભાની ચૂંટણીનો છે
જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના સંકલ્પ પત્રમાં ફાટક મુક્ત જૂનાગઢ મુદ્દાનો સમાવેશ કરવામાં આવ્યો નથી જેનો ગણગણાટ ભાજપ પક્ષમાં પણ થઇ રહ્યો છે. ત્યારે કેટલાક ભાજપીઓ એવો કહી રહ્યા છે કે આ મુદ્દો ધારાસભાની ચૂંટણીનો છે. એટલે મહાનગરપાલિકાની ચૂંટણીમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો નથી.
કોંગ્રેસ પાસે તક પરંતુ વેર-વિખેર
જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ પાસે લોકો આગળ જવાના અનેક મુદ્દા છે પરંતુ કોંગ્રેસ ખુદ વેર-વિખેર છે. કોંગ્રેસ પાસે એક સારા અને પૂર્વ ધારાસભ્યના પુત્ર મનોજ જોષી પાસે ચૂંટણીની કમાન્ડ છે તેમજ શહેરમાં ન થયેલા વિકાસ, પુર હોનારત, કાળવા નદી ઉપરના દબાણો, ભ્રષ્ટાચાર સહિતના મુદ્દાઓ છે. પરંતુ કોંગ્રેસ ખુદ વેર-વિખેર છે. કોંગ્રેસના હોદેદારો ટપોટપ ભાજપમાં જોડાઇ રહ્યા છે. જેને કારણે કોંગ્રેસને મળેલી આ તક કોંગ્રેસ ગુમાવી દે તેવી પણ શકયતાઓ છે.

 

You Might Also Like

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બમણું થયું : કૃષિ યુનિવર્સિટી

શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો

ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા

દાદાના હાથમાંથી 5 વર્ષના માસૂમને સિંહણ ખેંચી ગઈ : એક કિલોમીટર દૂર બાળકનો મૃતદેહ મળ્યો

જૂનાગઢના સ્મશાનમાં યોજાયેલો અનોખો ‘ભૂતાવળ ડાયરો’ પ્રચંડ જનમેદનીને કારણે અધવચ્ચેથી બંધ કરાવાયો

TAGGED: junagadh
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અંબાજી મંદિર પાસે સિડી પર દુકાનો ખડકી પેશકદમી: સલામતી માટે તંત્ર દૂર કરશે?
Next Article યુવકને વિષચક્રમાં ફસાવી કોરા ચેક લખાવી લીધા !

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

ગોંડલનો ચકચારી રાજકુમાર જાટ કેસ : કેમેરામાં તે જાતે કપડાં ઉતારતાં હોવાનું દેખાયું

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
શેરબજારમાં સક્રિય રોકાણકારોની સંખ્યામાં ગુજરાત સૌથી મોખરે !
દુનિયાભરની અમેરિકી વિઝા એપોઇન્ટમેન્ટ સ્થગિત કરાઈ
વધુ એક ડુપ્લીકેટ દારૂની ફેકટરી ઝડપાઈ, 600 બોટલ-કેમિકલ જપ્ત
LLBના વિદ્યાર્થીઓનું સેમેસ્ટર-1, 2નું પરિણામ જાહેર થયુ નથી ને 3ના ફોર્મ શરૂ
રાજકોટમાં મેળાની તૈયારી પૂરજોશમાં : વિરાસતથી વિકાસ લોકમેળામાં નાના-મોટા ચકડોળ ફિટ કરવાનો પ્રારંભ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાતજુનાગઢ

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બમણું થયું : કૃષિ યુનિવર્સિટી

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
ગુજરાતજુનાગઢ

શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
જુનાગઢ

ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?