By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    LPG-LNGની મુસીબત ખતમ! : 30 જહાજ હોર્મુઝ ક્રોસ કરી ભારત પહોંચ્યા, હવે 26 બાકી રહ્યા
    1 day ago
    દક્ષિણ અમેરિકાના વેનેઝુએલા દેશ માં 7.2 અને 7.5 તીવ્રતાના બે ભૂકંપના આંચકા
    1 day ago
    યુરોપ બન્યુ ભઠ્ઠી : 26 દેશમાં હીટવેવ
    2 days ago
    નતાશા ડોલ સાથેની હિંસા અને વાયરલ ટ્રેન્ડ
    2 days ago
    4-5 વર્ષમાં માણસ કરતાં પણ વધુ બુદ્ધિશાળી બની જશે AI : મસ્ક
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    NCERTના અભ્યાસક્રમમાં 1975-1977 ઈમરજન્સી પ્રકરણ સામેલ:ધોરણ 9માં ભણાવવામાં આવશે
    23 hours ago
    કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગોડાઉનનો શેડ તૂટ્યો, 5નાં મોત
    2 days ago
    MPના CM મોહન યાદવની ભયાનક ભ્રષ્ટાચારલીલા !
    2 days ago
    મુંબઇમાં એક રાતમાં 10 ઇંચ વરસાદ : આજે પણ રેડ એલર્ટ
    2 days ago
    ફૂલ લીધા, ભેટ્યા, ડાન્સ કર્યો…પછી શાતિર સિયાએ મંગેતર કેતનને ખીણમાં ધક્કો મારી દીધો!
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
    21 hours ago
    લિયોનલ મેસ્સીએ બનાવ્યો ઈતિહાસ : ફુટબોલ વિશ્વકપમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ
    3 days ago
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    1 week ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    1 week ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    22 hours ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    7 days ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    2 weeks ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    2 weeks ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    24 hours ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    લાખાપરના નિરાધાર વૃધ્ધ દંપતીની નવ વીઘા જમીન બોગસ દસ્તાવેજ બનાવી ચાર શખ્સે પડાવી લીધી
    21 hours ago
    લગ્ન બાદ આધારકાર્ડમાં નામ બદલાવા બારકોડ મેરેજ સર્ટિફિકેટની માંગ પરંતુ પંચાયતમાંથી બારકોડ વિનાનું જ નીકળે છે મેરેજ સર્ટિફિકેટ
    21 hours ago
    અંજારના સતાપરમાં ડુપ્લિકેટ જામુન દારૂની ફેક્ટરી ઝડપાઈ
    24 hours ago
    રાજકોટ બાર એસો.ની કારોબારીમાં નિર્ણય : સોમવારે તમામ કોર્ટમાં હડતાલ
    1 day ago
    10 વર્ષમાં 88 પેપર લીક થતા 48 પરીક્ષા ફરીથી લેવાઈ : ડૉ. રાજદીપસિંહ જાડેજા
    2 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં સૌથી મોટું પોલીસ ઓપરેશન: રેડ કમાન્ડ ગેંગ સામે અથડામણમાં 64 લોકોના મોત, ચાર પોલીસકર્મીઓ શહીદ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં સૌથી મોટું પોલીસ ઓપરેશન: રેડ કમાન્ડ ગેંગ સામે અથડામણમાં 64 લોકોના મોત, ચાર પોલીસકર્મીઓ શહીદ
આંતરરાષ્ટ્રીય

બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં સૌથી મોટું પોલીસ ઓપરેશન: રેડ કમાન્ડ ગેંગ સામે અથડામણમાં 64 લોકોના મોત, ચાર પોલીસકર્મીઓ શહીદ

Khaskhabar Editor
Last updated: 2025/10/29 at 4:35 PM
Khaskhabar Editor 8 months ago
Share
2 Min Read
SHARE

અલેમાઓ, પેન્હા વિસ્તારમાં 2,500થી વધુ પોલીસ તૈનાત: ગેંગે સળગતા બેરિકેડ ગોઠવ્યા, ડ્રોનથી બોમ્બ ફેંક્યા કલાકો સુધી ચાલ્યો ગોળીબાર

ખાસ-ખબર ન્યૂઝ રિયો ડી જાનેરો, તા.29
બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં પોલીસે ડ્રગ માલિકો સામે અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન શરૂૂ કર્યું. રેડ કમાન્ડ તરીકે ઓળખાતી કુખ્યાત ગેંગ સામેના ઓપરેશનમાં ચાર પોલીસકર્મીઓ સહિત ઓછામાં ઓછા 64 લોકો માર્યા ગયા. મંગળવારે સવારે ઉત્તરીય રિયો ડી જાનેરોના અલેમાઓ અને પેન્હા વિસ્તારમાં આ કાર્યવાહી શરૂૂ થઈ હતી. લગભગ 2,500 પોલીસ અને સુરક્ષા કર્મચારીઓએ આ વિસ્તારને ઘેરી લીધો હતો અને કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસ ટીમો આગળ વધતી ગઈ તેમ, રેડ કમાન્ડ ગેંગના સભ્યોએ ગોળીબાર શરૂ કરી દીધો. અધિકારીઓના જણાવ્યા મુજબ, ગેંગે શેરીઓમાં સળગતા બેરિકેડ ગોઠવ્યા હતા અને પોલીસને અવરોધવા માટે ડ્રોનથી બોમ્બ ફેંક્યા હતા.

- Advertisement -

પોલીસે ભારે હથિયારોથી જવાબ આપ્યો. પોલીસે હેલિકોપ્ટરનો ઉપયોગ કરીને હવાઈ હુમલા કર્યા અને ડ્રગ માફિયાઓના ઠેકાણાઓને નિશાન બનાવ્યા.આ કાર્યવાહી એવા સમયે કરવામાં આવી છે જ્યારે આગામી થોડા દિવસોમાં રિયોમાં યુએન ક્લાઇમેટ પ્રોગ્રામ્સ સંબંધિત અનેક આંતરરાષ્ટ્રીય કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. રિયો આવતા અઠવાડિયે ઈ40 મેયર્સ સમિટ અને પ્રિન્સ વિલિયમના અર્થશોટ પ્રાઇઝનું આયોજન કરશે, જેમાં અનેક આંતરરાષ્ટ્રીય હસ્તીઓ હાજરી આપે તેવી અપેક્ષા છે. આ કાર્યક્રમો નવેમ્બરમાં એમેઝોન શહેર બેલેનમાં યોજાનારી યુએનની ઈઘઙ30 આબોહવા સમિટની તૈયારીઓનો એક ભાગ છે.

પોલીસે 80થી વધુ લોકોની ધરપકડ કરી

પોલીસે એક દિવસ ચાલેલા એન્કાઉન્ટરમાં 80થી વધુ લોકોની ધરપકડ કરી હતી. આ કાર્યવાહીથી નજીકમાં રહેતા આશરે 3,00,000 રહેવાસીઓમાં ગભરાટ ફેલાયો હતો, લોકો તેને “વોર ઝોન” તરીકે વર્ણવી રહ્યા છે. ગોળીબારમાં ઘણા નાગરિકો પણ ઘાયલ થયા છે, જ્યારે ઘણા રસ્તાઓ બંધ છે. વિસ્તારના રહેવાસીઓએ જણાવ્યું હતું કે ગોળીબાર અને વિસ્ફોટોના અવાજો દિવસભર ગુંજતા રહ્યા, જેના કારણે લોકો તેમના ઘરોમાંથી બહાર નીકળી શક્યા નહીં.બ્રાઝિલ સરકારના મતે આ વિસ્તાર રેડ કમાન્ડ માટે એક મુખ્ય આધાર માનવામાં આવે છે, જે લાંબા સમયથી ડ્રગ હેરફેર, શસ્ત્રોની સપ્લાય અને દરિયાકાંઠાના માર્ગો પર નિયંત્રણ માટે જાણીતી ગેંગ છે. પોલીસે જણાવ્યું હતું કે આ કાર્યવાહીમાં 200 કિલોગ્રામથી વધુ ડ્રગ્સ, અનેક રાઇફલ્સ અને અન્ય શસ્ત્રો જપ્ત કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહી સિવિલ અને લશ્ર્કરી પોલીસ દ્વારા એક વર્ષ લાંબી તપાસ બાદ કરવામાં આવી હતી.

- Advertisement -

You Might Also Like

LPG-LNGની મુસીબત ખતમ! : 30 જહાજ હોર્મુઝ ક્રોસ કરી ભારત પહોંચ્યા, હવે 26 બાકી રહ્યા

દક્ષિણ અમેરિકાના વેનેઝુએલા દેશ માં 7.2 અને 7.5 તીવ્રતાના બે ભૂકંપના આંચકા

યુરોપ બન્યુ ભઠ્ઠી : 26 દેશમાં હીટવેવ

નતાશા ડોલ સાથેની હિંસા અને વાયરલ ટ્રેન્ડ

4-5 વર્ષમાં માણસ કરતાં પણ વધુ બુદ્ધિશાળી બની જશે AI : મસ્ક

TAGGED: Red Command gang
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઉત્સવોની ઉજવણી કે બેદરકારીનો ઉત્સવ!
Next Article રાજકોટમાં ગેંગવૉર: મંગળા રોડ ઉપર મોડી રાત્રે પેંડા ગેંગના સાગરીતોએ કર્યા 8થી 9 રાઉન્ડ ફાયરિંગ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ સમિતિઓના ચેરમેનની જાહેરાત

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
લાખાપરના નિરાધાર વૃધ્ધ દંપતીની નવ વીઘા જમીન બોગસ દસ્તાવેજ બનાવી ચાર શખ્સે પડાવી લીધી
દાદાના હાથમાંથી 5 વર્ષના માસૂમને સિંહણ ખેંચી ગઈ : એક કિલોમીટર દૂર બાળકનો મૃતદેહ મળ્યો
સ્વ. ગજેન્દ્રસિંહ ખુમાનસિંહ ઝાલાના નિધનથી સમાજે ગુમાવ્યા આદર્શ માર્ગદર્શક
લગ્ન બાદ આધારકાર્ડમાં નામ બદલાવા બારકોડ મેરેજ સર્ટિફિકેટની માંગ પરંતુ પંચાયતમાંથી બારકોડ વિનાનું જ નીકળે છે મેરેજ સર્ટિફિકેટ
વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

LPG-LNGની મુસીબત ખતમ! : 30 જહાજ હોર્મુઝ ક્રોસ કરી ભારત પહોંચ્યા, હવે 26 બાકી રહ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
આંતરરાષ્ટ્રીય

દક્ષિણ અમેરિકાના વેનેઝુએલા દેશ માં 7.2 અને 7.5 તીવ્રતાના બે ભૂકંપના આંચકા

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
આંતરરાષ્ટ્રીય

યુરોપ બન્યુ ભઠ્ઠી : 26 દેશમાં હીટવેવ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?