By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    1 day ago
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    2 days ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    4 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    2 weeks ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
    1 day ago
    પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
    1 day ago
    બ્રિટીશ એજન્સીનો રિપોર્ટ : અલ-નીનો 100 વર્ષનું સૌથી ભયંકર, 2027માં ગરમી ભૂક્કા બોલાવશે
    1 day ago
    ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ
    2 days ago
    શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: નવા ઘરમાં પ્રવેશતાં પહેલાં વાસ્તુ-હોમ અચુક કરાવો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Rajesh Bhatt > નવા ઘરમાં પ્રવેશતાં પહેલાં વાસ્તુ-હોમ અચુક કરાવો
ASTROLOGERAuthorRajesh Bhatt

નવા ઘરમાં પ્રવેશતાં પહેલાં વાસ્તુ-હોમ અચુક કરાવો

Khaskhabar Editor
Last updated: 2022/01/22 at 3:39 PM
Khaskhabar Editor 5 years ago
Share
5 Min Read
SHARE

છેલ્લાં થોડાં સમયથી વાંચક મિત્રોના અલગ-અલગ બાબતોના વાસ્તુને લગતાં પ્રશ્ર્નો હતા, બધાં જ પ્રશ્ર્નોના જવાબ આપવા શક્ય ન હતા પરંતુ વારંવાર આવતા પ્રશ્ર્નોના જવાબ આજના લેખમાં આપવાનો પ્રયત્ન કર્યો છે. બાકી રહી જતાં પ્રશ્ર્નોનો આવતાં શનિવારે સમાવેશ કરીશું.

Contents
સ્પેસ, લેન્ડ । સેલ્ફ – રાજેશ ભટ્ટપ્રશ્ર્ન 1: રાત્રે સુતી વખતે માથું કઈ દિશામાં રાખવું જોઈએ?પ્રશ્ર્ન 2: મેં એક ફેકટરી માટે જમીન ખરીદ કરેલ છે પરંતુ પ્લોટની જમીનનું લેવલ રોડના લેવલથી અંદાજે 1 મીટર નીચું છે તથા પ્લોટની અંદર જમીનનો ભાગ એકસરખો નથી, જમીનના ઢાળ વિશે માહિતી આપશો.પ્રશ્ર્ન 3: મેં એક ઉત્તર અને પૂર્વ દિશા તરફ રોડ મળે છે તેવો પ્લોટ ખરીદેલ છે, તેની સારી ઊર્જાનો લાભ મને ક્યારે મળી શકે?પ્રશ્ર્ન 4: મારે ફાર્મ હાઉસમાં ગૌશાળા બનાવવી છે તો કઈ જગ્યાએ બનાવવી?પ્રશ્ર્ન 5: મારા નવા ઘરમાં મારે ટૂંક સમયમાં રહેવા જવાનું છે. તો વાસ્તુ હવન (હોમ) જ કરાવી રહેવા જવું કે અન્ય પૂજા કરાવી શકાય?પ્રશ્ર્ન 6: હું એક બંગલો બનાવી રહ્યો છું, મારે તેની અંદર બેઝમેન્ટ બનાવવું છે, સલાહ આપશો.પ્રશ્ર્ન 7: મારો સ્વભાવ ઘણો ધાર્મિક છે તથા મારે પૂજા-પાઠમાં રોજ એક કલાક જેટલો સમય જોઈએ છીએ. મારે એક નવું મંદિર ઘરમાં રાખવું છે તો ક્યુ મટિરિયલ વાપરવું?

સ્પેસ, લેન્ડ । સેલ્ફ
– રાજેશ ભટ્ટ

પ્રશ્ર્ન 1: રાત્રે સુતી વખતે માથું કઈ દિશામાં રાખવું જોઈએ?

જવાબ: આ પ્રશ્ર્ન છેલ્લાં થોડાં વર્ષોમાં વારંવાર પૂછવામાં આવતો હોય છે કે માથું કઈ દિશામાં રાખીને સૂવું? માણસની સુવાની જગ્યા અને બેડની દિશાનો રોજિંદા જીવનમાં ખૂબ પ્રભાવ છે. સુવાના 6થી 8 કલાક દરમિયાન માણસ બધો થાક ઉતારી આગલા દિવસ માટે રિચાર્જ થઈ જાય છે. સુતી વખતે આપનું માથું પૂર્વ દિશા અથવા દક્ષિણ દિશા તરફ હોવું જોઈએ, પરંતુ એટલું યાદ રાખવું કે આપના બેડની પાછળ દીવાલ હોય તથા આપના બેડની એકદમ સામે મીરર (અરિસો) ના હોવો જોઈએ.

- Advertisement -

પ્રશ્ર્ન 2: મેં એક ફેકટરી માટે જમીન ખરીદ કરેલ છે પરંતુ પ્લોટની જમીનનું લેવલ રોડના લેવલથી અંદાજે 1 મીટર નીચું છે તથા પ્લોટની અંદર જમીનનો ભાગ એકસરખો નથી, જમીનના ઢાળ વિશે માહિતી આપશો.

જવાબ: રોડ લેવલથી નીચેની જમીન હોય ત્યારે ખાસ જમીનમાં ભરતી ભરી તેનું લેવલ ઊંચું કરવું, ભરતીમાં જૂનો કાટમાળનો ઉપયોગ ન કરવો પરંતુ નવી મોરમ ભરવી. પ્લોટમાં દક્ષિણ-પશ્ર્ચિમ દિશામાં સૌથી વધારે ઊંચાઈ હોવી જોઈએ. જમીનનો ઢાળ ઈશાન ખૂણા તરફ રાખવો.

પ્રશ્ર્ન 3: મેં એક ઉત્તર અને પૂર્વ દિશા તરફ રોડ મળે છે તેવો પ્લોટ ખરીદેલ છે, તેની સારી ઊર્જાનો લાભ મને ક્યારે મળી શકે?

જવાબ: કોઈ પણ ઓપન લેન્ડને બાઉન્ડ્રી વોલ બનાવીએ એટલે તેની અસર વધુ સારી રીતે મળી શકે. આપ સૌ પ્રથમ પ્લોટને ચારેય તરફથી બાઉન્ડ્રી વોલ બનાવી પૂર્વ કે ઉત્તર દિશાના સાચા પદમાં પ્રવેશદ્વાર બનાવશો તો પ્લોટની ઊર્જાના લાભ મળવાના શરૂ થઈ જશે.

પ્રશ્ર્ન 4: મારે ફાર્મ હાઉસમાં ગૌશાળા બનાવવી છે તો કઈ જગ્યાએ બનાવવી?

જવાબ: હાલમાં ફાર્મ હાઉસ, ફેકટરીમાં ગાયો રાખવાનું ચલણ વધી રહ્યું છે. વાસ્તુ પ્રમાણે ગૌશાળા બનાવવાનો શ્રેષ્ઠ કોણ વાયવ્ય ખૂણો (ગજ્ઞિવિં-ઠયતિ)ં છે. તો કોઈ પણ ફેકટરી કે ફાર્મ હાઉસ અથવા વિશાળ બંગલામાં વાયવ્ય ખૂણામાં ગૌશાળા બનાવવી.

- Advertisement -

પ્રશ્ર્ન 5: મારા નવા ઘરમાં મારે ટૂંક સમયમાં રહેવા જવાનું છે. તો વાસ્તુ હવન (હોમ) જ કરાવી રહેવા જવું કે અન્ય પૂજા કરાવી શકાય?

જવાબ: કોઈ પણ નવા ઘરમાં પ્રવેશ કરતાં પહેલાં વાસ્તુ હોમ (હવન) કરાવવો જ જોઈએ. બિલ્ડિંગના નિર્માણથી લઈ ગૃહપ્રવેશ સુધીની પ્રક્રિયામાં થયેલ ક્ષતિઓના દોષ નિવારણ માટે કોઈ સારા વિદ્વાન બ્રાહ્મણો પાસે વાસ્તુ હોમ કરાવવો. આપણી વૈદિક પરંપરામાં અગ્નિનું સવિશેષ મહત્ત્વ છે, જે બધી નકારાત્મક ઊર્જાને દૂર કરી દે છે. આજકાલ લોકો સમયના અભાવે નવા ઘરમાં પ્રવેશ વખતે હોમ-હવનથી કલર બગડી જશે તેમ માની અન્ય પૂજા-પાઠ કરાવી કામ ચલાવી લેતાં હોય છે પરંતુ જો પેટમા દુ:ખતું હોય તો પેટના દુ:ખાવાની દવા લેવી પડે, માથાના દુ:ખાવાની દવા ના ચાલે તેમ નવા ઘર માટે વાસ્તુ હોમ જ શ્રેષ્ઠ રહેશે.

પ્રશ્ર્ન 6: હું એક બંગલો બનાવી રહ્યો છું, મારે તેની અંદર બેઝમેન્ટ બનાવવું છે, સલાહ આપશો.

જવાબ: આગળ સમજાવ્યું તેમ રોડ લેવલથી નીચેનું બાંધકામ શક્ય તેટલું ટાળવું. જો બેઝમેન્ટ બનાવવું જ પડે તો ઈશાન, પૂર્વ અને ઉત્તર દિશામાં જ બનાવવું. બેઝમેન્ટના ઈશાન ખૂણાનું ફ્લોરિંગ લેવલ સૌથી નીચું રહે તેનું ધ્યાન રાખવું. બેઝમેન્ટમાં કોમર્શિયલ એક્ટિવિટી ટાળવી.

પ્રશ્ર્ન 7: મારો સ્વભાવ ઘણો ધાર્મિક છે તથા મારે પૂજા-પાઠમાં રોજ એક કલાક જેટલો સમય જોઈએ છીએ. મારે એક નવું મંદિર ઘરમાં રાખવું છે તો ક્યુ મટિરિયલ વાપરવું?

જવાબ: આપને જાણ છે તેમ મંદિર ઈશાન ખૂણામાં રાખવું. પૂજા કરતી વખતે આપનું મુખ પૂર્વ દિશા તરફ અને ભગવાનનું મુખ પશ્ર્ચિમ દિશામાં રહે તે રીતે મંદિર ગોઠવવું. આપ મંદિર સફેદ માર્બલનું બનાવી શકો છે. સવન અથવા સાગના લાકડાંનો પણ ઉપયોગ કરી શકાય. મંદિરમાં શક્ય તેટલી નેચરલ વસ્તુઓનો ઉપયોગ કરવો અને ખાસ મંદિર નીચે ઓટો ન બનાવવો. ઘણા લોકો ભગવાનનું સ્થાન ઉપર કરવા ઈશાન ખૂણામાં ઓટો બનાવી તેના પર મંદિરની સ્થાપના કરે છે જે યોગ્ય નથી. ઈશાન ખૂણાનું ફ્લોરીંગ લેવલ સૌથી નીચું જ હોવું જોઈએ.

You Might Also Like

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

ઉસ્તાદ ઝાકિર હુસેનઃ તબલાંને અભિવ્યક્તિનું વૈશ્વિક માધ્યમ બનાવનાર અનમોલ સિતારો

કફ અને સૂફી ખાંસી માટે રામબાણ ઈલાજ છે : સિતોપલાદી ચૂર્ણ

કલાકારની પ્રામાણિકતા

પરા પશ્યતિ મધ્યમા ને વૈખરી..

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article એવી બહાદુરી જેને દુશ્મન પણ સલામ કરે
Next Article ‘ખાસ-ખબર’નો પડઘો: મેંદરડા PSI કે.એમ. મોરીએ શનિવારી ગુજરી બજાર બંધ કરાવી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ તરીકે ભક્તિ પ્રકાશદાસ મહારાજની વરણી
પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
150થી વધુ ભૂલવાળા સંસ્કૃત પુસ્તકો મુદ્દે સરકાર ઘેરાઈ : 20 દિવસમાં પુસ્તકો પાછા ખેંચવાની ચીમકી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Author

ઉસ્તાદ ઝાકિર હુસેનઃ તબલાંને અભિવ્યક્તિનું વૈશ્વિક માધ્યમ બનાવનાર અનમોલ સિતારો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Authorમનીષ આચાર્ય

કફ અને સૂફી ખાંસી માટે રામબાણ ઈલાજ છે : સિતોપલાદી ચૂર્ણ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?