By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પે કહ્યુ – ઇરાન સાથે આજે યુધ્ધ સમાપત થયું
    6 hours ago
    ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજ પર અમેરિકાના હુમલા બાદ ભારત લાલઘૂમ
    1 day ago
    કૈલાશ માનસરોવર યાત્રામાં ભારતીયોને નો એન્ટ્રી
    1 day ago
    હોર્મુઝ નાકાબંધી વચ્ચે તેલનો ખેલ, અમેરિકા જોતું રહી ગયું, ભારત-પાક. અને ચીનને મોટો ફાયદો
    2 days ago
    USના વિઝા હવે ફટાફટ!
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હવે ખાસ પરિસ્થિતિમાં કારણ જણાવ્યા વિના PF ખાતા ધારક 100% રકમ ઉપાડી શકશે
    6 hours ago
    “કિંગ ઓફ સાળંગપુર” દિવ્ય સ્વરૂપોને મળ્યા કૉપીરાઇટ અને ટ્રેડમાર્ક પ્રમાણપત્રો
    7 hours ago
    બિહારમાં વીજળી પડવાથી 10નાં મોત, 22 રાજ્યોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
    8 hours ago
    મહિલાઓને ‘હોમ મેકર’ નહીં ‘નેશન બિલ્ડર’ કહો! અકસ્માત વળતરમાં ગૃહિણીઓના કામનું માસિક મૂલ્ય 30,000 નક્કીઃ સુપ્રીમ કોર્ટ
    1 day ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત થશે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    7 hours ago
    સૌથી મોટો વુમન્સ T-20 વર્લ્ડકપ કાલથી શરૂ
    1 day ago
    બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ, 21 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને વન-ડેમાં હરાવવામાં સફળ
    2 days ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત, અફઘાનિસ્તાન સામેની વન-ડે સીરિઝમાંથી બહાર
    2 days ago
    ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    6 hours ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    1 week ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    1 week ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 week ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    8 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    9 hours ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    1 day ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    2 days ago
    જન્મ-મરણના દાખલાનું સર્વર ડાઉન થતા મનપા કચેરીએ ભારે હોબાળો
    2 days ago
    રાજકોટ એસ.ટી. વિભાગને વધુ 5 નવી વોલ્વો બસોની ભેટ
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મહેશ લાંગાની સંડોવણીવાળા કરોડોના GST કૌભાંડમાં આરોપી વેપારીઓના જામીન મંજૂર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > મહેશ લાંગાની સંડોવણીવાળા કરોડોના GST કૌભાંડમાં આરોપી વેપારીઓના જામીન મંજૂર
રાજકોટ

મહેશ લાંગાની સંડોવણીવાળા કરોડોના GST કૌભાંડમાં આરોપી વેપારીઓના જામીન મંજૂર

Khaskhabar Editor
Last updated: 2025/02/13 at 5:19 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

અપૂર્વ મહેતા- જયદીપ કુકડીયાની દલીલો માન્ય રાખતી ગુજરાત હાઈકોર્ટ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

દેશભરમાં ચર્ચાસ્પદ બનેલ જીએસટીના કરોડોના કૌભાંડમાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મનીષ જોબનપુત્રા, પાર્થ રોજીવાડીયા, ભેરુસિંહ રાજપુત અને અલ્પેશ હિરપરાની ધરપકડ થયા બાદ આરોપી વેપારીઓ દ્વારા જામીન ઉપર મુક્ત થવા માટે કરેલી અરજીની સુનવણી થતાં ઉક્ત વેપારીઓને જામીન ઉપર મુક્ત કરતો હુકમ ગુજરાત હાઇકોર્ટ દ્વારા તાજેતરમાં ફરમાવવામાં આવેલ છે.
સેન્ટ્રલ જીએસટી વિભાગ, રાજકોટમાં ફરજ બજાવતા અધિકારી જયપ્રકાશ સિંઘ દ્વારા ડી.સી.બી. પોલીસ સ્ટેશન, રાજકોટને ફરિયાદ આપવામાં આવેલ કે તા. 1-6-2023થી તા. 30-9-2023 દરમ્યાન કોઈ વ્યક્તિ દ્વારા પરમાર એન્ટરપ્રાઇઝના નામથી બનાવટી ભાડા કરાર બનાવી ભાડા કરાર ખોટો હોવાનું જાણવા છતાં એ ભાડા કરારને ખરા તરીકે સેન્ટ્રલ જીએસટી ઓફિસ, રાજકોટ ખાતે જીએસટી વિભાગમાં ઓનલાઈન રજૂ કરી પરમાર એન્ટરપ્રાઇઝના નામે જીએસટી રજીસ્ટ્રેશન મેળવી બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવા માટે અન્ય 14 કંપનીના સંચાલકો સાથે મળી ગુનાહિત કાવતરૂ રચી બનાવટી બિલિંગ, બનાવટી દસ્તાવેજો અને ખોટી રજૂઆતો દ્વારા બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી ખૂબ જ મોટી રકમનું સરકારને આર્થિક નુકસાન પહોંચાડેલ છે.

- Advertisement -

ઉપરોક્ત ફરિયાદના આધારે ડી.સી.બી. પોલીસ સ્ટેશન, રાજકોટે ગુન્હો નોંધી પરમાર એન્ટરપ્રાઇઝ પેઢીના સંચાલકો તેમજ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવનાર વેપારીઓની ધરપકડ કરી હતી. ત્યારબાદ ચીફ જ્યુડી. મેજીસ્ટ્રેટ તેમજ રાજકોટ સેશન્સ કોર્ટ દ્વારા ઉક્ત વેપારી આરોપીઓની જામીન અરજી નામંજૂર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ જામીન ઉપર મુક્ત થવા ઉક્ત આરોપી વેપારીઓ દ્વારા પોતાના વકીલ અપૂર્વ એન. મહેતા મારફત ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવેલ. ઉપરોક્ત જામીન અરજી ચાલવા ઉપર આવતા વેપારીના વકીલ દ્વારા રજૂઆત કરવામાં આવેલ કે આરોપી વેપારીઓ સામે આઈ.પી.સી.ની કોઈપણ કલમ હેઠળ ગુન્હો બનતો નથી જે હકીકત ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસરના સોગંદનામાંથી સ્પષ્ટ થાય છે. અરજદારો સામે વધુમાં વધુ જીએસટી કાયદાની કલમ 132(1)(સી) હેઠળ ખોટી વેરાશાખ ભોગવવાનો ગુન્હો બને છે, જે વેરાશાખની રકમ પ્રસ્તુત કેસમાં રૂપિયા પાંચ કરોડથી ઓછી હોય તે જીએસટી કાયદા મુજબ જામીનલાયક ગુન્હો છે. વધુમાં કામના આરોપી વેપારીઓ જેન્યુઇન બિઝનેસમેન તથા ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટર હોય, હાલના ગુન્હામાં તેઓ ખુદ ભોગ બનનાર હોવા છતાં ખોટી રીતે સંડોવી દેવામાં આવેલ છે. ઉપરોક્ત બંને પક્ષોની દલીલોના અંતે બચાવ પક્ષની દલીલોને માન્ય રાખીને ગુજરાત હાઇકોર્ટ દ્વારા અરજદાર વેપારીઓને શરતોને આધીન જામીન ઉપર મુક્ત કરતો હુકમ તાજેતરમાં ફરમાવવામાં આવેલ છે. ઉપરોક્ત કેસમાં આરોપી વેપારીઓ વતી ગુજરાત હાઇકોર્ટના જાણીતા ધારાશાસ્ત્રી અપૂર્વ એન. મહેતા તથા જયદીપ એમ. કુકડીયા રોકાયેલા હતા.

You Might Also Like

સૌરાષ્ટ્ર યુનિ.ના વિવિધ ભવનોમાં AI, વૈદિક મેથ્સ અને સાયબર લો જેવા નવા રોજગારલક્ષી કોર્સીસ શરૂ કરાશે

રાજકોટ મનપાના એન્જિનિયર સાથે 600 કરોડની જમીનના સોદાના કમિશનના નામે અઢી કરોડની ઠગાઈ

રાજકોટના રેસકોર્સમાં 2થી 6 સપ્ટેમ્બર દરમિયાન લોકમેળોઃ આયોજન માટે 20 વિવિધ સમિતિઓની રચના

આજે રાત્રે 9 વાગ્યે સાંઢિયા પુલ ખાતે “હેપી સ્ટ્રીટ”નું આયોજન

મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બિલખા પંથકની યુવતી સાથે મેસન ક્લબ ક્રેડિટ સોસાયટીના ચેરમેને આચર્યું દુષ્કર્મ
Next Article સાવરકુંડલાના વડા ગામે બિલખિયા શાળાના શિક્ષકે વિધાર્થીની સાથે સુષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

હવે ખાસ પરિસ્થિતિમાં કારણ જણાવ્યા વિના PF ખાતા ધારક 100% રકમ ઉપાડી શકશે

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
ટ્રમ્પે કહ્યુ – ઇરાન સાથે આજે યુધ્ધ સમાપત થયું
“કિંગ ઓફ સાળંગપુર” દિવ્ય સ્વરૂપોને મળ્યા કૉપીરાઇટ અને ટ્રેડમાર્ક પ્રમાણપત્રો
વેરાવળ-પાટણનું નામ બદલીને સોમનાથ કરવા મુખ્યમંત્રીને રજૂઆત
સૌરાષ્ટ્ર યુનિ.ના વિવિધ ભવનોમાં AI, વૈદિક મેથ્સ અને સાયબર લો જેવા નવા રોજગારલક્ષી કોર્સીસ શરૂ કરાશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિ.ના વિવિધ ભવનોમાં AI, વૈદિક મેથ્સ અને સાયબર લો જેવા નવા રોજગારલક્ષી કોર્સીસ શરૂ કરાશે

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રાજકોટ

રાજકોટ મનપાના એન્જિનિયર સાથે 600 કરોડની જમીનના સોદાના કમિશનના નામે અઢી કરોડની ઠગાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રાજકોટ

રાજકોટના રેસકોર્સમાં 2થી 6 સપ્ટેમ્બર દરમિયાન લોકમેળોઃ આયોજન માટે 20 વિવિધ સમિતિઓની રચના

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?