મુંબઈ ઈન્ડિયન્સની બેટિંગની 9મી ઓવર કરવા માટે પંજાબના કેપ્ટને રાહુલ ચહરને પસંદ કર્યો હતો. ત્યારપછી તિલક વર્માએ સ્ટ્રાઈક રોટેટ કરીને ડેવોલ્ડ બ્રેવિસને રમવાની તક આપી હતી. જે બાદ બીજા બોલ પર બ્રેવિસે 4 રન ફટકાર્યા, ત્રીજા બોલ પર 6, ચોથા બોલ પર 6, પાંચમા બોલ પર 6 અને છઠ્ઠા બોલ પર પણ છગ્ગો ફટકારતાં રાહુલ ચહરનાં પરસેવા છૂટી ગયા હતાં. જો કે, ત્યારબાદ 11મી ઓવરમાં બ્રેવિસ 49 રને આઉટ થઈ ગયો હતો અને પોતાની પ્રથમ અડધી સદી ચૂક્યો હતો.
બેબી ABની તોફાની બેટિંગ: પંજાબના રાહુલ ચહરનો પરસેવો છૂટી ગયો
You Might Also Like
Follow US
Find US on Social Medias


