ગોંડલના ગૌ સેવકોએ 70 ફુટ ઉંડા કુવામાં પડેલ ચાર ગાયોને રેસ્કયુ કરી બહાર કાઢી
કોટડાસાંગાણી તાલુકાના માણેકવાડા ગામે 70 ફુટ ઉંડા કુવામાં પડેલી ચાર ગાયો ને…
ગોંડલ વછેરાના વાડા રોડ ઉપર વ્યાપક પ્રમાણમાં વેપારીઓ દ્વારા દબાણ કરાયું : ફરિયાદ કરનાર સમાજસેવક ને કેટલાક વેપારીઓએ અને નગરપાલિકાના કર્મચારીઓએ ધમકાવ્યા.
ગોંડલના વછેરાના વડા વિસ્તારમાં વ્યાપક પ્રમાણમાં ટ્રાફિક જામ થતો હોય જૂનાગઢના…
અજીબ ખગોળીય ઘટના ૩૯૭ વર્ષ પછી ગુરુ-શનિ એકદમ નજીક
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ,ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત…
અરવલ્લી/મોડાસા બાયપાસ પાસ સહયોગ ચોકડી પાસે કન્ટેનર ની ટક્કરે મહિલા નું મોત નીપજ્યું.
મોડાસા સહયોગ ચોકડી પાસે કન્ટેનરની ટક્કરથી કૃપા બેન ભાવસાર નામ ની મહિલાનું…
માંગરોળ/મુખ્ય અર્બન હેલ્થ સેન્ટર શહેરની મધ્યમાં બનાવવા નગરપાલિકાની ઉચ્ચ કક્ષાએ રજુઆત
જૂનાગઢ જિલ્લાના માંગરોળ આરોગ્ય વિભાગ દ્વારા મુખ્ય અર્બન હેલ્થ સેન્ટર શહેરથી…
રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ ના દીવ માં આગમન ને લઈ સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા દીવ ને રંગબેરંગી રૂપ આપી રોશની થી સજાવવામાં આવ્યું
છેલ્લા અનેક દિવસો થી દીવ માં દેશ ના રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ…
મોવિયા ગોવિંદનગરમાં વિદેશી દારૂના રૂ. 25500 ના જથ્થા સાથે એક ઝડપાયો
ગોંડલ ગોંડલ તાલુકા પોલીસે બાતમીના આધારે મોવિયા ગોવિંદ નગર માં રહેણાંક મકાન…
ગોંડલ/ જુના માર્કેટિંગ યાર્ડમાં વરલી મટકાનો જુગાર ઝડપાયો
ગોંડલ ગોંડલ જુના માર્કેટિંગ યાર્ડમાં એલ.સી.બી પોલીસે દરોડો પાડી યાર્ડ માં…
બાયડ પોલીસ સ્ટેશન દ્વારા વિદેશી દારૂ શોધવા મળી બાયડ પોલીસને સફળતા.
અરવલ્લી જિલ્લા ની મળતી માહિતી મુજબ આજરોજ બાયડ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ…
પંચાલ સમાજ યુવા સંગઠન દ્વારા વિશ્વકર્મા જયંતીની જાહેર રજા ની માંગ માટે આવેદનપત્ર પત્ર પાઠવ્યું.
અરવલ્લી જીલ્લા પંચાલ યુવા સંગઠન, ગુજરાત પ્રદેશ પ્રમુખ વિશાલભાઇ પંચાલના માર્ગદર્શન હેઠળ…


