By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    1 day ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    3 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    3 days ago
    ઇઝરાયલને હથિયાર આપશે ટ્રમ્પ : વિશ્વમાં ખળભળાટ!
    3 days ago
    મક્કામાં ઈમરજન્સી એલર્ટ : સાઉદીએ મક્કા પાસે હુતી ડ્રોન તોડી પાડયું
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000
    24 hours ago
    મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!
    1 day ago
    જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત
    1 day ago
    ઉત્તરાખંડમાં હિમવર્ષા : કેદારનાથમાં તાપમાન માઈનસ 2 ડિગ્રી
    1 day ago
    પરિવારોની 57% સંપત્તિ હજુ પણ મકાન-જમીનમાં : શેર અને મ્યુચ્યુઅલ ફંડ તરફ રોકાણકારોનો ઝુકાવ વધ્યો
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    1 day ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    3 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    5 days ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજ્યમાં લઠ્ઠાકાંડથી 600થી વધુનાં મોત થયા છે : ઉચ્ચ ન્યાયાલય
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > રાજ્યમાં લઠ્ઠાકાંડથી 600થી વધુનાં મોત થયા છે : ઉચ્ચ ન્યાયાલય
રાષ્ટ્રીય

રાજ્યમાં લઠ્ઠાકાંડથી 600થી વધુનાં મોત થયા છે : ઉચ્ચ ન્યાયાલય

Khaskhabar Editor
Last updated: 2026/09/19 at 1:38 PM
Khaskhabar Editor 1 hour ago
Share
4 Min Read
SHARE

ભાવનગરની ઘટનાનો ઉલ્લેખ કર્યો ઉચ્ચ ન્યાયાલયે, રાજ્યમાં શરાબબંધી અંગે SCના સવાલો

ગુજરાતમાં શરાબબંધી અને તે વચ્ચે લઠ્ઠાકાંડથી થતા મોત તથા ગેરકાનુની રીતે રાજયમાં જે દારૂની છોળ ઉડી રહી છે તે સંભવત પ્રથમ વખત દેશની સર્વોચ્ચ અદાલતના પ્રશ્નોનો સામનો કરી રહી છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ જે.બી.પારડીવાલા અને ન્યાયમૂર્તિ વિનોદ ચંદ્રનની ખંડપીઠે દારૂબંધીથી થતા પાંચ નુકશાન ગણાવ્યા હતા.
સુપ્રીમકોર્ટે ગુજરાતમાં લઠ્ઠાકાંડથી ૬૦૦થી વધુના મોત થયાનો પણ ઉલ્લેખ કર્યો હતો. સર્વોચ્ચ અદાલતે નોંધ્યું કે ગુજરાતના ભાવનગર તથા મધ્યપ્રદેશના સાગરમાં ઝેરીલી શરાબની ઘટનામાં અધિકારીઓ માટે ચેતવણી છે જેમાં ૧૩ તથા ૧૫ લોકોના મોત થયા હતા. સર્વોચ્ચ અદાલતે નોંધ્યું કે દારૂબંધીથી શરાબનો ભુગર્ભ ધંધો ચાલવા લાગે છે અને તેનાથી લઠ્ઠાકાંડનો ખતરો વધે છે.
સુપ્રીમ કોર્ટે ગુજરાતનુ જ ઉદાહરણ આપતા કહ્યું કે રાજયમાં દારૂબંધીથી બહુ કડક નીતિ છે અને ગુજરાતની રચના બાદ આ રાજયમાં ઓછામાં ઓછા ૧૦ વખત લઠ્ઠાકાંડ થઈ રહ્યા છે. જેમાં ૬૦૦ જેટલા લોકોના ખેડૂત થયા છે તો મહાસભાના મેથેનોલના ઉપયોગ સામે કાનૂન બનાવ્યો છે. તેનાથી નકલી શરાબ પીવાથી ૯૩ લોકોના મોત થયા છે.
આ નિયમ મેથેનોલની ખરીદી પર નિયંત્રણ બિન દવા ઉત્પાદકોએ તેના વેચાણ પુર્વે તેમાં કડવો પદાર્થ રંગ મેળવવાની શરત રખાઈ છે. આ નિયમો ઝેરી શરાબ બનતા રોકવામાં કોઈ રીતે તાર્કીક નથી. જો કે સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે રાજ્યના ઈરાદા સામે પ્રશ્ન ઉઠાવતા નથી પણ સારા ઈરાદા સાથેના નિયમો પણ કઈ યોગ્ય પરિણામ લાવતા નથી. મેથેનોલ ઓકે પણ અન્ય પદાર્થો જે ઝેરી શરાબ બનાવવામાં ઉપયોગ થાય છે તેને રોકવા શું થયુ છે! આ પ્રકારના પ્રતિબંધ નકલી શરાબ બનતા રોકી શકાતી નથી.

- Advertisement -

સુપ્રીમે દારૂબંધી સાથે જોડાયેલા પાંચ મોટા નુકસાન ગણાવ્યા
1 એક્સાઇઝની ક્ષતિ : દારૂના વેચાણ પર રોક લાગવાથી સરકારને મળતા આબકારી શુલ્ક તરીકેના ખૂબ મોટા મહેસૂલ નુકસાન થાય છે.
2 અમલીકરણનો ભારે ખર્ચ : રાજ્યભરમાં કાયદો કડકાઈથી લાગુ કરવા, દેખરેખ રાખવા અને દારૂની તસ્કરી રોકવા પાછળ સરકારી તિજોરી પર મોટું નાણાકીય ભારણ પડે છે.
3 પોલીસ તંત્રમાં ભ્રષ્ટાચાર: દારૂબંધીની આડમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળતું હોવાથી પોલીસ અને વહીવટી તંત્રમાં લાંચ અને ભ્રષ્ટાચાર ઝડપથી ફેલાય છે.
4 ગેરકાયદેસર અને નકલી દારૂનો ધંધો : કાયદેસર દારૂ ન મળવાના કારણે અપરાધીઓ અને માફિયાઓ સક્રિય થઈ જાય છે, જેના પરિણામે નકલી, ઝેરી અને ગેરકાયદેસર દારૂ બનાવવાનું તથા વેચવાનું કૌભાંડ ફૂલેફાલે છે.
5 નશીલા પદાર્થોનું વધતું ચલણ : દારૂની અપ્રાપ્યતાના કારણે લોકો નશાના અન્ય ખતરનાક વિકલ્પો તરફ વળી જાય છે, જેનાથી સમાજમાં ડ્રગ્સના ઉપયોગ અને તેનાથી જોડાયેલી ગંભીર સમસ્યાઓ ઝડપથી વધવા લાગે છે.

જસ્ટિસ જે.બી. પારડીવાલા અને કે. વિનોદ ચંદ્રનની ખંડપીઠે કરી આકરી ટિપ્પણી
આ મામલાની સુનાવણી દરમિયાન જસ્ટિસ જે.બી. પારડીવાલા અને કે. વિનોદ ચંદ્રનની ખંડપીઠે મહારાષ્ટ્ર પોઈઝન રૂલ્સના નિયમ 18A અને 18B ને રદ કરતા આ મહત્ત્વપૂર્ણ ટિપ્પણીઓ કરી હતી. અગાઉ આ નિયમો હેઠળ મિથેનોલની ખરીદી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને બિન-દવા ઉત્પાદકોને તે વેંચતા પહેલા તેમાં કડવાશ લાવનાર પદાર્થ તથા રંગ મિલાવવો અનિવાર્ય કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે વર્ષ ૧૯૯૧ માં મુંબઈમાં મિથેનોલ યુક્ત ઝેરી દારૂ પીવાના કારણે ૯૩ લોકોના મોત નિપજ્યા હતા, ત્યારબાદ આ નિયમો બનાવવામાં આવ્યા હતા.

- Advertisement -

You Might Also Like

ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000

મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!

જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત

ઉત્તરાખંડમાં હિમવર્ષા : કેદારનાથમાં તાપમાન માઈનસ 2 ડિગ્રી

પરિવારોની 57% સંપત્તિ હજુ પણ મકાન-જમીનમાં : શેર અને મ્યુચ્યુઅલ ફંડ તરફ રોકાણકારોનો ઝુકાવ વધ્યો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article SMA ટાઇપ-1 સામે જંગ લડી રહેલા માસૂમ દુષ્યંતને સહાયની જરૂર
Next Article ચિંતન શિબિર બેઠક નથી, સરકારના કામકાજનું ‘એક પ્રકારનું ઓડિટ છે’

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

Rent a Garba Partner વાયરલ પોસ્ટથી ખળભળાટ

Khaskhabar Editor Khaskhabar Editor 7 minutes ago
મનપામાં જનરલ બોર્ડ પૂર્વે કૉંગ્રેસનો વિરોધ
આવાસ યોજનાઓમાં ચાલતાં ભ્રષ્ટાચારનો આ રહ્યો પુરાવો
કર્મચારીને ગેરકાયદેસર છૂટા કરવાનાં વિવાદો અને કાનૂની ઉકેલ
શ્રી ગણેશ : બ્રહ્માંડની કથાના આલેખક-વિશ્વ ચેતનાના દ્વારપાળ
ચિંતન શિબિર બેઠક નથી, સરકારના કામકાજનું ‘એક પ્રકારનું ઓડિટ છે’
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
રાષ્ટ્રીય

મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાષ્ટ્રીય

જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?