By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી
    16 hours ago
    ચીનમાં કોલસાની ખાણમાં ભયાનક બ્લાસ્ટ, 82 શ્રમિકના મોત, 9 ગુમ, જિનપિંગના તપાસના આદેશ
    16 hours ago
    મારી પાસે ‘ઈરાન’ નામની મુસીબત છે…: દીકરાના લગ્નમાં જ સામેલ નહીં થાય ટ્રમ્પ? આપ્યો કટાક્ષભર્યો જવાબ
    2 days ago
    ‘ભારતને અનલિમિટેડ ક્રૂડ ઓઈલ આપવા તૈયાર…’, અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયોની જાહેરાત
    2 days ago
    શીત યુદ્ધ પછી સૌથી મોટી હલચલ: ક્યુબાને ઘેરવા અમેરિકાનું USS Nimitz પહોંચ્યું, જાસૂસી વિમાનો-ડ્રોન તૈનાત
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કોને-કેટલો ચઢાવો ગયો? બધું જ જાહેર કરીશ: ગદ્દાર કહેનારાઓ પર હરભજન સિંઘનો પલટવાર
    14 hours ago
    યુદ્ધથી ભારતને 2.1 ટ્રિલિયન ડોલરનો ફટકો પડવાનું જોખમ
    14 hours ago
    ઈરાન પર ફરી મોટા હુમલાની તૈયારીમાં અમેરિકા: રિપોર્ટ
    14 hours ago
    પેટ્રોલ 87 પૈસા અને ડીઝલ 91 પૈસા મોંઘું થયું
    14 hours ago
    વધતી કિંમતો વચ્ચે શું દેશમાં પેટ્રોલ-ડીઝલની અછત છે? ઓઈલ કંપનીઓએ આપી લેટેસ્ટ અપડેટ
    14 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    હૈદરાબાદે બેંગલુરુને 55 રનથી હરાવ્યું, છતાં RCB પોઇન્ટ્સ ટેબલમાં ટોપ પર યથાવત
    14 hours ago
    ટ્રેવિસ હેડ અને વિરાટ કોહલી વચ્ચે મેદાનમાં માથાકૂટ, મેચ બાદ હાથ પણ ન મિલાવ્યા
    16 hours ago
    IPL 2026માં એક પણ મેચ રમ્યા વિના ધોનીના ક્રિકેટ યુગનો અંત? કેપ્ટન ઋતુરાજના જવાબથી સસ્પેન્સ વધ્યું
    2 days ago
    IPLની સૌથી સ્માર્ટ ટીમ! પાંચ સિઝનમાં ચોથી વખત પ્લેઓફમાં એન્ટ્રી! ગુજરાત ટાઈટન્સને ચેમ્પિયન બનાવનારા 4 મજબૂત હથિયાર
    2 days ago
    કોહલી IPLમાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી બન્યો : રોહિત બીજા અને ધોની ત્રીજા નંબરે
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    2 days ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    2 days ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    3 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    3 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કાનપુરમાં સાબરમતી બાદ કાલિન્દી એક્સપ્રેસ ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > કાનપુરમાં સાબરમતી બાદ કાલિન્દી એક્સપ્રેસ ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ
રાષ્ટ્રીય

કાનપુરમાં સાબરમતી બાદ કાલિન્દી એક્સપ્રેસ ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ

Khaskhabar Editor
Last updated: 2024/09/09 at 5:08 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

ગેસ સિલિન્ડર, દારૂગોળો, પેટ્રોલની બોટલ અને માચિસ સહિતની સામગ્રી ટ્રેક પરથી મળી: ઇમરજન્સી બ્રેકથી ટળ્યો અકસ્માત
સૌજન્ય ઑપ ઈન્ડિયા-ગુજરાતી

દેશભરમાં ટ્રેનોને ટાર્ગેટ કરવાનો સિલસિલો સતત ચાલુ જ છે. તાજેતરમાં જ અનેક ટ્રેનોને ટાર્ગેટ કરવામાં આવી હોવાના અહેવાલ સામે આવ્યા હતા. ત્યારે હવે ફરી એકવાર એવો જ કિસ્સો સામે આવ્યો છે. ઉત્તર પ્રદેશના કાનપુરમાં ટ્રેક પર ગેસ સિલિન્ડર મૂકીને ટ્રેન ઉથલાવવાનું કાવતરું સામે આવ્યું છે. કાનપુરમાં કાલિન્દી એક્સપ્રેસ ટ્રેક પર પડેલા ગેસ સિલિન્ડર સાથે અથડાઈ હતી અને ઇમરજન્સી બ્રેકના કારણે મોટો અકસ્માત ટળ્યો હતો. આ દુર્ઘટનામાં જાનમાલનું કોઈ નુકશાન ન થયું હોવાનું સામે આવ્યું છે. ટ્રેન ઉથલાવવાનો આ પ્રયાસ કોણે કર્યો હતો અને શું કારણ હોય શકે તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.

- Advertisement -

માહિતી અનુસાર, વધુ એક ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. હરિયાણાના ભિવાનથી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જઈ રહેલી કાલિંદી એક્સપ્રેસ (14723) કાનપુરમાં અનવરગંજ-કાસગંજ રુટ પર રાખેલા સિલિન્ડર સાથે અથડાઈ હતી, ત્યારબાદ મોટો ધડાકો પણ થયો હતો. લોકો પાયલોટે ઇમરજન્સી બ્રેક લગાવી દેતા મોટી દુર્ઘટના ટળી છે. ઘટના રવિવાર (8 સપ્ટેમ્બર)ના રોજ બનવા પામી હતી. હાલ આ મામલે તપાસ ચાલી રહી છે.

લોકો પાયલોટે જણાવ્યું હતું કે, તેણે ટ્રેક પર કોઈ સંદિગ્ધ વસ્તુ જોઈ હતી, પરંતુ બ્રેક લગાવવાની સાથે જ ટ્રેન તેની સાથે અથડાઈ ગઈ હતી. ત્યારબાદ ધડાકાનો મોટો અવાજ પણ આવ્યો હતો. ટ્રેનની સ્પીડ ઓછી થઈ જવાના કારણે કોઈ જાનહાનિ કે માલહાનિ નથી થઈ. ઘટના વિશેની જાણ થતાં જ પોલીસ કાફલો દોડી આવ્યો હતો. તપાસ દરમિયાન ટ્રેક પરથી કઙૠ સિલિન્ડર મળી આવ્યો હતો. તેની આસપાસ પેટ્રોલની બોટલો અને માચિસ તથા દારૂગોળો પણ મળી આવ્યો હતો. ઘટના બાદ ઘણી તપાસ કરવામાં આવી હતી અને ત્યારબાદ ટ્રેનને રવાના કરવામાં આવી હતી. તપાસ માટે ફોરેન્સિક ટીમ પણ ઘટના સ્થળે આવી ગઈ છે છે. પોલીસે જણાવ્યું છે કે, સિલિન્ડર ટ્રેક પર રાખવામાં આવ્યો હતો.

ટ્રેન ઉથલાવવાના પ્રયાસ વચ્ચે ફરી રહ્યો છે પાકિસ્તાની આતંકવાદીનો વિડીયો
નોંધવા જેવું છે કે, દેશમાં છેલ્લા થોડા સમયથી ટ્રેન અકસ્માતો અને દુર્ઘટનાઓનું પ્રમાણ આશ્ર્ચર્યજનક રીતે વધી રહ્યું છે. ખાસ કરીને જૂનમાં કેન્દ્રમાં નવી સરકાર બન્યા બાદ આવી ઘટનાઓમાં અસાધારણ વધારો જોવા મળ્યો. બીજી તરફ, તાજેતરમાં અમુક ઘટનાઓ એવી સામે આવી, જેનાથી શંકા ઉપજે છે કે આ ઘટનાઓ ખરેખર ‘અકસ્માત’ કે ‘દુર્ઘટનાઓ’ છે કે પછી સમજી વિચારીને કરવામાં આવતું ષડ્યંત્ર. તાજેતરમાં કાનપુરમાં જ અમદાવાદ આવતી સાબરમતી એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ હતી. પછીથી ટ્રેક પરથી તીક્ષ્ણ વસ્તુઓ મળી આવી હતી. આ જ રીતે હમણાં થોડા દિવસ પહેલાં ઉત્તર પ્રદેશના ફરૂખાબાદમાં એક ટ્રેન પસાર થવા પહેલાં લાકડાનો ટુકડો મૂકી દેવામાં આવ્યો હતો. આવી અન્ય પણ અમુક ઘટનાઓ તાજા ભૂતકાળમાં જ સામે આવી. આ બધાની વચ્ચે સોશિયલ મીડિયા પર પાકિસ્તાનના એક આતંકવાદીનો વિડીયો પણ વાયરલ થયો હતો. આ વિડીયોમાં ફરહતુલ્લાહ ઘોરી નામનો એક પાકિસ્તાની આતંકવાદી તેના સમર્થકો અને જેહાદીઓને ભારતનાં દિલ્હી, મુંબઈ વગેરે મોટાં શહેરોમાં ટ્રેન ઉથલાવવા માટે ખુલ્લેઆમ પ્રોત્સાહન આપતો જોવા મળે છે. તેણે મુસ્લિમ વિદ્યાર્થીઓને સંબોધીને ભારતીય સરકારી મશીનરી અને ભારતીય રેલવેને ટાર્ગેટ કરવાનું કહ્યું હતું.

- Advertisement -

You Might Also Like

કોને-કેટલો ચઢાવો ગયો? બધું જ જાહેર કરીશ: ગદ્દાર કહેનારાઓ પર હરભજન સિંઘનો પલટવાર

યુદ્ધથી ભારતને 2.1 ટ્રિલિયન ડોલરનો ફટકો પડવાનું જોખમ

ઈરાન પર ફરી મોટા હુમલાની તૈયારીમાં અમેરિકા: રિપોર્ટ

પેટ્રોલ 87 પૈસા અને ડીઝલ 91 પૈસા મોંઘું થયું

વધતી કિંમતો વચ્ચે શું દેશમાં પેટ્રોલ-ડીઝલની અછત છે? ઓઈલ કંપનીઓએ આપી લેટેસ્ટ અપડેટ

TAGGED: Kalindi Express train, KANPUR, SABARMATI, Sabarmati Express train
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગૂડ ન્યુઝ! ગોંડલમાં બે નવા ફોરલેન બ્રિજ બનશે
Next Article રાજકોટની ડમી સ્કૂલો સામે કાર્યવાહી થશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

સ્વામી સચ્ચિદાનંદનું નવું દળદાર પુસ્તક ‘સંત પુનિતનો જીવનસંઘર્ષ’

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
વિકાસ નામનો ગર્ભનિરોધક અને જર્મનીનો કેસ સ્ટડી
ગુજરાતમાં પણ ગુપ્ત ફાઇલોના આધારે જમીનનું ‘ઇનસાઇડર ટ્રેડિંગ’!
મનુષ્યને છોડીને સમસ્ત પ્રાણી જગતને યોગ્ય આહારની સૂઝ છે
તકને ઓળખો: જે લોકો કપાળે હાથ દઈને, તકની રાહ જોતા બેસી રહે છે, એના નસીબમાં આખરે તો કપાળ કૂટવાનું જ આવે છે
કરેલાં કર્મોનું ફળ ભોગવવું જ પડે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

કોને-કેટલો ચઢાવો ગયો? બધું જ જાહેર કરીશ: ગદ્દાર કહેનારાઓ પર હરભજન સિંઘનો પલટવાર

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
રાષ્ટ્રીય

યુદ્ધથી ભારતને 2.1 ટ્રિલિયન ડોલરનો ફટકો પડવાનું જોખમ

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
રાષ્ટ્રીય

ઈરાન પર ફરી મોટા હુમલાની તૈયારીમાં અમેરિકા: રિપોર્ટ

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?