By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    2 days ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    2 days ago
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    5 days ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    7 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    7 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આવતા મહિને લૉન્ચ થશે 100% ઈથેનોલવાળી કાર
    10 minutes ago
    મોંઘવારીથી પ્રજા ત્રાહીમામ
    23 hours ago
    દેશમાં 17 વર્ષનું સૌથી સૂકું ચોમાસું
    23 hours ago
    દિલ્હી ફરી શર્મસાર : ‘પોલીસ છીએ’ કહી કાલકાજી પાર્કમાં 3 નરાધમોએ સગીરાને પીંખી નાખી
    23 hours ago
    ભારતને મોટી સફળતા : કુદરતી ગેસનો મોટો ભંડાર મળ્યો
    24 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    23 hours ago
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    5 days ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    1 week ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    1 week ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 days ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: હરિયાણા-પંજાબ બોર્ડર પર આંદોલનકારીઓએ મરચાં નાખીને પરાળ સળગાવી, પોલીસ પર પણ પથ્થરમારો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > હરિયાણા-પંજાબ બોર્ડર પર આંદોલનકારીઓએ મરચાં નાખીને પરાળ સળગાવી, પોલીસ પર પણ પથ્થરમારો
રાષ્ટ્રીય

હરિયાણા-પંજાબ બોર્ડર પર આંદોલનકારીઓએ મરચાં નાખીને પરાળ સળગાવી, પોલીસ પર પણ પથ્થરમારો

Khaskhabar Editor
Last updated: 2024/02/22 at 4:03 PM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

ખાસ-ખબર સંવાદદાતા
આંદોલનના નામે પંજાબથી નીકળેલા હજારો ખેડૂતોને ટ્રેકટરો અને અન્ય સાધનો સાથે હરિયાણાની શંભુ અને ખનૌરી સરહદ પર રોકી દેવામાં આવ્યા છે. આ બંને બોર્ડરો પરથી અવારનવાર પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું હોવાના સમાચારો આવતા રહે છે. બુધવારે સવારે પણ અહીં આંદોલનકારીઓએ ઉત્પાત મચાવ્યો હોવાની જાણકારી સામે આવી હતી. ત્યારે હવે ફરી હરિયાણા-પંજાબ બોર્ડર પર આંદોલનકારીઓએ મરચાં નાખીને પરાળ સળગાવી હોવાનું સામે આવ્યું છે. તદુપરાંત, પોલીસને ઘેરીને તેમના પર લાઠી-ડંડા વડે હુમલો પણ કર્યો હતો.
મળતી માહિતી અનુસાર, આ હુમલામાં અત્યાર સુધીમાં 12 પોલીસ કર્મચારીઓને ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. હરિયાણા પોલીસના અધિકારીક ડ અકાઉન્ટ પર પોસ્ટ કરીને આ ઘટનાની માહિતી આપવામાં આવી હતી. જેમાં એક વિડીયો બાઈટમાં મહિલા પોલીસ અધિકારી કહે છે કે, ખેડૂત આંદોલન દરમિયાન આજે પ્રદર્શનકારીઓ દ્વારા દાતા સિંઘ-ખનૌરી બોર્ડર પર પોલીસ કર્મચારીઓને ઘેરીને, પોલીસ ચોકીઓની આસપાસ ભારે પ્રમાણમાં પરાળમાં મરચાં નાંખીને સળગાવવામાં આવી.
વિડીયોમાં આગળ જણાવવામાં આવ્યું છે કે, આ દરમિયાન પોલીસકર્મીઓ પર પ્રદર્શનકરીઓ દ્વારા ઘેરીને પથ્થરમારો અને દંડા વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં લગભગ 12 પોલીસ કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઝેરી ધુમાડાના કારણે નાકા અને આસપાસના પોલીસ કર્મચારીઓને શ્ર્વાસ લેવામાં તકલીફ સર્જાઈ અને દ્રષ્ટિ પર પણ અસર થઈ. પ્રદર્શનકારીઓને અપીલ કરવામાં આવી રહી છે કે તેઓ આમ ન કરે. કારણ કે ઝેરી ધુમાડાથી વિઝિબિલિટી ઘટી જાય છે અને પોલીસ કર્મચારીઓ દ્વારા કાનૂન વ્યવસ્થા જાળવી રાખવામાં અડચણ આવે છે. આમ કરવાથી બંને પક્ષ માટે જોખમ વધી જાય છે અને અનિચ્છનીય દુર્ઘટના બની શકે છે. હરિયાણા પોલીસ પ્રદર્શનકારીઓને અપીલ કરે છે કે તેઓ કાનૂન વ્યવસ્થા જાળવી રાખવામાં અમારો સાથ આપે.

આંદોલનમાં ખેડૂતોનાં મોતની વાતો માત્ર અફવા: હરિયાણા પોલીસ
ઉલ્લેખનીય છે કે આ બધા વચ્ચે તેવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે આંદોલનમાં 2 ખેડૂતોનાં મૃત્યુ થયાં છે. જોકે, હરિયાણા પોલીસે આ દાવાને અફવા ગણાવીને નકારી કાઢ્યો છે. પોલીસે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, અત્યાર સુધી મળી રહેલી માહિતી અનુસાર, બુધવાર (21 ફેબ્રુઆરી, 2024)ના રોજ ‘ખેડૂત આંદોલન’માં એક પણ ખેડૂતનું મૃત્યુ નથી થયું. આ માત્ર એક અફવા છે. દાતા સિંઘ-ખનૌરી બોર્ડર પર 2 પોલીસ કર્મચારીઓ અને એક પ્રદર્શનકારીના ઈજાગ્રસ્ત થવાની જાણકારી મળી છે જેમની હાલ સારવાર ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે હરિયાણાની સરહદો પર પોલીસ અને ખેડૂતો વચ્ચે સંઘર્ષ યથાવત છે. આંદોલનકારીઓ દ્વારા મચાવવામાં આવતા ઉત્પાતને કાબૂ કરવા પોલીસને ટીયરગેસના શેલ છોડવાની ફરજ પડી રહી છે. આ દરમિયાન પોલીસ રબરની ગોળીઓ વાપરતી હોવાનું પણ સામે આવ્યું છે. તેવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અત્યાર સુધી 25 આંદોલનકારીઓ ઘાયલ થયા છે. હાલ હરિયાણા પોલીસે આંદોલનકારીઓને અટકાવી રાખ્યા છે અને તેઓ કોઈ પણ રીતે દિલ્હીમાં ઘૂસવા પ્રયત્નો કરી રહ્યા છે.

- Advertisement -

You Might Also Like

આવતા મહિને લૉન્ચ થશે 100% ઈથેનોલવાળી કાર

મોંઘવારીથી પ્રજા ત્રાહીમામ

દેશમાં 17 વર્ષનું સૌથી સૂકું ચોમાસું

દિલ્હી ફરી શર્મસાર : ‘પોલીસ છીએ’ કહી કાલકાજી પાર્કમાં 3 નરાધમોએ સગીરાને પીંખી નાખી

ભારતને મોટી સફળતા : કુદરતી ગેસનો મોટો ભંડાર મળ્યો

TAGGED: BURNT, farmer, Haryana, parali, police, PROTEST, Punjabborder
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજ્યમાં દારૂની હેરફેરમાં હવે જે વાહન જપ્ત થશે તેની તત્કાળ હરાજી થશે!
Next Article જૂનાગઢ રાધારાણી મહિલા મંડળ દ્રારા વેરાવળમાં યોજાઇ વસાણાં હરિફાઈ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સર્વેશ્વર ચોક કા રાજાના દર્શને પહોંચ્યા આગેવાનો, બાપ્પાના આશીર્વાદથી ધન્ય બન્યા

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
આવતા મહિને લૉન્ચ થશે 100% ઈથેનોલવાળી કાર
કોમ્પ્યુટરની મદદથી સૂક્ષ્મ કણોની ગતિ અને બ્રહ્માંડના રહસ્યો ઉકેલવા સરળ: ડૉ. ગુરુદત્ત ગૌર
મનપાના જન્મ-મરણ વિભાગમાં 4 લાખ મરણ નોંધ પેન્ડિંગઃ CRS પોર્ટલ પર અપલોડ ન થતાં નાગરિકો પરેશાન
મોંઘવારીથી પ્રજા ત્રાહીમામ
દેશમાં 17 વર્ષનું સૌથી સૂકું ચોમાસું
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

આવતા મહિને લૉન્ચ થશે 100% ઈથેનોલવાળી કાર

Khaskhabar Editor Khaskhabar Editor 10 minutes ago
રાષ્ટ્રીય

મોંઘવારીથી પ્રજા ત્રાહીમામ

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
રાષ્ટ્રીય

દેશમાં 17 વર્ષનું સૌથી સૂકું ચોમાસું

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?