By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    મારી પાસે ‘ઈરાન’ નામની મુસીબત છે…: દીકરાના લગ્નમાં જ સામેલ નહીં થાય ટ્રમ્પ? આપ્યો કટાક્ષભર્યો જવાબ
    17 hours ago
    ‘ભારતને અનલિમિટેડ ક્રૂડ ઓઈલ આપવા તૈયાર…’, અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયોની જાહેરાત
    17 hours ago
    શીત યુદ્ધ પછી સૌથી મોટી હલચલ: ક્યુબાને ઘેરવા અમેરિકાનું USS Nimitz પહોંચ્યું, જાસૂસી વિમાનો-ડ્રોન તૈનાત
    2 days ago
    ઈરાન યુદ્ધના ભવિષ્ય અંગે ટ્રમ્પ અને નેતન્યાહૂ વચ્ચે ફોન પર તણાવપૂર્ણ વાતચીત: અહેવાલો
    2 days ago
    ‘નામોનિશાન મિટાવી દઈશું..’, અમેરિકાને ઈરાનનો સીધો પડકાર, અરાઘચીના નિવેદનથી અકળાશે ટ્રમ્પ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઇસરોના ચંદ્રયાન-3નો વિશ્ર્વમાં ડંકો: સર્વોચ્ચ એવોર્ડ અપાયો
    15 hours ago
    માઉન્ટ એવરેસ્ટ પર તિરંગો લહેરાવ્યા બાદ 2 ભારતીયોના મોત: પરત ફરતી વખતે ‘ડેથ ઝોન’માં શ્વાસ થંભ્યા
    16 hours ago
    ‘માતા-પિતા IAS હોય તો સંતાનોને અનામત કેમ મળવું જોઈએ?’ સુપ્રીમ કોર્ટનો વેધક સવાલ
    16 hours ago
    મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં વાઘનો આતંક, 4 મહિલાને હુમલો કરી મોતને ઘાટ ઉતારતાં લોકોમાં ફફડાટ
    17 hours ago
    પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા વચ્ચે રાહત! આ દેશે ભારતને આપ્યું સસ્તું ક્રૂડ ઓઈલ, નામ જાણી ચોંકી જશો
    17 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026માં એક પણ મેચ રમ્યા વિના ધોનીના ક્રિકેટ યુગનો અંત? કેપ્ટન ઋતુરાજના જવાબથી સસ્પેન્સ વધ્યું
    17 hours ago
    IPLની સૌથી સ્માર્ટ ટીમ! પાંચ સિઝનમાં ચોથી વખત પ્લેઓફમાં એન્ટ્રી! ગુજરાત ટાઈટન્સને ચેમ્પિયન બનાવનારા 4 મજબૂત હથિયાર
    17 hours ago
    કોહલી IPLમાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી બન્યો : રોહિત બીજા અને ધોની ત્રીજા નંબરે
    2 days ago
    KKRની સતત બીજી જીતથી પ્લેઑફની આશા વધી: મુંબઈને 4 વિકેટે હરાવ્યું
    2 days ago
    હાર, હતાશા અને ગુસ્સો…. હાર્દિક પંડ્યાએ મેદાનમાં ગુમાવ્યો પિત્તો, મોટી ભૂલ કરતાં થયો દંડ
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    16 hours ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    17 hours ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    2 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    3 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી: 3.13 કરોડ લોકોના મત સાથે ભાજપની રેકોર્ડબ્રેક જીત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી: 3.13 કરોડ લોકોના મત સાથે ભાજપની રેકોર્ડબ્રેક જીત
ગુજરાતરાજકોટ

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી: 3.13 કરોડ લોકોના મત સાથે ભાજપની રેકોર્ડબ્રેક જીત

Khaskhabar Editor
Last updated: 2022/12/09 at 11:29 AM
Khaskhabar Editor 3 years ago
Share
4 Min Read
SHARE

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી 2022ના પ્રથમ અને બીજા એટલે કે બે તબક્કાના મતદાનમાં ગુજરાતમાં 3.13 કરોડ મતદાન કર્યું

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત સાથે ભાજપે તમામ જૂન રેકોર્ડ તોડી દીધા છે. આ તરફ હવે ગુજરાતમાં કયા પક્ષને કેટલા મત મળ્યા તેના આંકડા સામે આવ્યા છે. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી 2022ના પ્રથમ અને બીજા એટલે કે બે તબક્કાના મતદાનમાં ગુજરાતમાં 3.13 કરોડ મતદાન કર્યું હતું. જેમાંથી સૌથી વધુ ભાજપને 1.67 કરોડ મત મળ્યા છે. તો બીજા નંબર પર કોંગ્રેસને કુલ 86.83 લાખ મળ્યા છે.

- Advertisement -

ગુજરાતમાં 3.13 કરોડ લોકોએ કર્યું મતદાન

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં યુવા-વૃદ્ધો સાથે પુરુષ અને સ્ત્રી મળીને કુલ 3.13 કરોડ લોકોએ મતદાન કર્યું હતું. આ ચૂંટણીમાં સૌથી વધુ મતભાજપને મળ્યા છે. ભારતીય જનતા પાર્ટીને 1.67 કરોડ મત મળ્યા છે. જોકે 1.67 કરોડ મત સાથે ભાજપનો વોટ શેર 52.50 ટકા થયો છે. આ તરફ સૌથી વધુ મત ભાજપને મળ્યા બાદ કોંગ્રેસ બીજા સ્થાને છે. આ ચૂંટણીમાં કોંગ્રેસને કુલ 86.83 લાખ મળ્યા છે. જેને લઈ હવે કોંગ્રેસનો વોટશેર 2017 કરતા ઘટીને 27.30 ટકા થયો છે.

મહત્વનું છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સૌથી વધારે અને મોટો ફટકો કેજરીવાલની આમ આદમી પાર્ટીને પડ્યો છે. 182 બેઠકો પર ઉમેદવારો ઉતારીને જીતીને ગુજરાતમાં સરકાર બનાવવાનું સપનું જોઈ રહેલી આમ આદમી પાર્ટી ભાજપની આંધીમાં એવી તો ઉડી ગઈ કે ઊભી થાય તેવી હાલતમાં રહી નથી.

- Advertisement -

128 પાર્ટીઓ ડિપોઝીટ પણ બચાવી ન શક્યા

ગુજરાતમાં ભાજપની આંધીમાં 128 ઉમેદવારોને કમરતોડ ફટકો પડ્યો હતો અને થોડાઘણા વોટ મેળવવાની વાત તો બાજુએ રહી ડિપોઝીટ સુદ્ધા ગુમાવવાનો વારો આવ્યો હતો. આમ આદમી પાર્ટીને લાગેલો આ તગડો ફટકો છે.

કોંગ્રેસના 44 ઉમેદવારોની પણ ડિપોઝીટ ડૂલ

ગુજરાત ચૂંટણીમા કોંગ્રેસને પણ કંઈ ઓછું નુકશાન નથી વેઠવું પડ્યું. કોંગ્રેસ ફક્ત 17 બેઠકો પર સમેટાઈ ગઈ છે પરંતુ તેનાથી ચોંકાવનારી વાત એ છે કે તેના 44 ઉમેદવારો એક સિંગલ વોટ પણ મેળવી શક્યા નથી અને ડિપોઝીટ ગુમાવીને દઈને રહ્યાં.

આમ આદમી પાર્ટી 5 બેઠકો પર સમેટાઈ

ગુજરાતમાં આમ આદમી પાર્ટીને ફક્ત 5 બેઠકોથી સંતોષ માનવો પડ્યો છે. બોટાદ, ગારિયાધર, ડેડિયાપાડા, વિસાવદર અને જામજોધપુર બેઠક પરથી આપના ઉમેદવારોએ જીત મેળવી છે. સરવાળે, ગુજરાતમાં સરકાર બનાવવાનું આમ આદમી પાર્ટીનું સપનું ચકનાચૂર થયું છે.

ચૂંટણી ડિપોઝિટ શું છે?

ચૂંટણી સુરક્ષા ડિપોઝિટ એ એક રકમ છે જે ઉમેદવાર ઉમેદવારી નોંધાવે ત્યારે રિટર્નિંગ ઓફિસર પાસે જમા કરાવવાની હોય છે. આને કાં તો રોકડમાં રજૂ કરવાની રહેશે, અથવા તો રસીદને ઉમેદવારી પત્ર સાથે જોડવી આવશ્યક છે. ચૂંટણી ડિપોઝિટનો મુખ્ય હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે માત્ર સાચા અને ઈચ્છૂક ઉમેદવારો જ ચૂંટણી પ્રક્રિયાનો ભાગ બનવા માટે ઉમેદવારી નોંધાવે.

ચૂંટણી ડિપોઝિટની રકમ કેટલી હોય છે

લોકસભા અને રાજ્યસભાની બેઠક પરથી ચૂંટણીના કિસ્સામાં ઉમેદવાર માટે ચૂંટણી ડિપોઝિટની રકમ રૂ. 25,000 અને રૂ. 12,500 છે. વિધાનસભા અથવા કાઉન્સિલ મતવિસ્તારમાંથી ચૂંટણીના કિસ્સામાં, એટલે કે રાજ્યોમાં વિધાનસભાઓના સ્તરે ચૂંટણી ડિપોઝીટ રૂ. 10,000 અને રૂ. 5,000 હોય છે.

ક્યારે જપ્ત થાય ચૂંટણી ડિપોઝીટની રકમ

જો ઉમેદવાર દ્વારા મળેલા માન્ય મતોની સંખ્યા કુલ મતદાનના 1/6 કરતા ઓછી હોય તો ચૂંટણીમાં ડિપોઝિટ જપ્ત થઈ જતી હોય છે. ચૂંટણી પંચે તે સરકારી ખજાનામાં જમા કરાવે છે. જો કોઈ ઉમેદવાર પોતાનું નામાંકન પાછું ખેંચી લે છે અથવા મતદાન પહેલા તેનું નિધન થઈ જાય છે, તો તે રકમ પરત કરવામાં આવે છે. જો સામાન્ય ચૂંટણીમાં, ઉમેદવાર એક કરતા વધુ સંસદીય મતવિસ્તારમાં અથવા એક કરતા વધુ વિધાનસભા મતવિસ્તારમાં ચૂંટણી લડી રહ્યાં હોય તો તેવા કિસ્સામાં ચૂંટણી ડિપોઝીટ પાછી મળતી નથી.

You Might Also Like

સ્નેપચેટ પર પ્રેમજાળમાં ફસાવી યુવતી પર દુષ્કર્મ આચર્યું

રાજકોટ યાર્ડમાં 4500 મણ તુવેર, 4000 મણ જિરૂ અને 5500 મણ મગફળીની આવક

રવિ રાઠોડે 24 કલાકમાં 651 લોકોના હેર કટ કરી સર્જ્યો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ

સિનર્જી હોસ્પિટલની ઘોર બેદરકારીથી યુવકનું મોત; પરિવારજનોનો આક્ષેપ

ચીનનો ડિજિટલ ચમત્કાર: સમુદ્રમાં શરૂ કર્યું વિશ્ર્વનું પહેલું અંડરવોટર AI ડેટા સેન્ટર

TAGGED: assemblyelection, BJP, Gujarat, result
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article તો શું મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળ રાજીનામું આપશે ? હાઇકમાન્ડ સાથે ચર્ચાઓ શરૂ!
Next Article રાજસ્થાનમાં મોટી દુર્ઘટના: લગ્ન સમારોહમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટથી 60 લોકો ઇજાગ્રસ્ત, 2ના મોત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

ઊના-ગીરગઢડા રોડ પર વડવીયાળા ખાપટ વચ્ચેના જંગલમાં ભીષણ આગ

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
ગીરગઢડાના સાંગાવાડી નદીમાં મગરે ખેંચી ગયેલા બાળકનો મૃતદેહ મળ્યો: પરિવારમાં ગમગીની છવાઈ
ચોરવાડમાં સાંસદના હસ્તે કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
22 ગુનાનો ઇતિહાસ ધરાવતો કુખ્યાત બુટલેગર રૂપિયા 53 હજારના મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયો
ગિરનાર પર્વતમાળામાં એશિયાઈ સિંહો, સરીસૃપો, પક્ષીઓ અને 600થી વધુ પ્રકારની વનસ્પતિનો ખજાનો
1000ના ડીઝલ સાથે ફરજિયાત 1 લિટર ઓઈલ પધરાવાય છે!
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મોરબી

સ્નેપચેટ પર પ્રેમજાળમાં ફસાવી યુવતી પર દુષ્કર્મ આચર્યું

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
રાજકોટ

રાજકોટ યાર્ડમાં 4500 મણ તુવેર, 4000 મણ જિરૂ અને 5500 મણ મગફળીની આવક

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
રાજકોટ

રવિ રાઠોડે 24 કલાકમાં 651 લોકોના હેર કટ કરી સર્જ્યો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?