By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ!
    2 days ago
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    6 days ago
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    1 week ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    1 week ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘રામ અમીરોના ભગવાન અને મહાદેવ ગરીબોના…’
    1 day ago
    ક્યા કાયદા હેઠળ UPI પર ચાર્જ લગાવ્યો? કોને કમાણી થશે? : સુપ્રીમ કોર્ટ
    2 days ago
    કેદારનાથ ટ્રેક પર કુદરતનો પ્રકોપ!
    2 days ago
    ઉજજૈનમાં શાહી મસ્જિદ વિવાદમાં પથ્થરમારો-લાઠીચાર્જ : 10 સામે FIR, પાંચની ધરપકડ
    2 days ago
    UNમાં પાકિસ્તાનને ધોબીપછાડ : શાહબાઝ શરીફ અને પાકિસ્તાની પત્રકાર બન્નેને જડબાતોડ જવાબ
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    એશિયન ગેમ્સ ટ્રેપ શૂટિંગમાં નીરુને ગોલ્ડ
    1 day ago
    એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
    4 days ago
    રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ
    6 days ago
    28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
    1 week ago
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    1 week ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજસ્થાનમાં મોટી દુર્ઘટના: લગ્ન સમારોહમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટથી 60 લોકો ઇજાગ્રસ્ત, 2ના મોત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > રાજસ્થાનમાં મોટી દુર્ઘટના: લગ્ન સમારોહમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટથી 60 લોકો ઇજાગ્રસ્ત, 2ના મોત
ખાસ-ખબરરાષ્ટ્રીય

રાજસ્થાનમાં મોટી દુર્ઘટના: લગ્ન સમારોહમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટથી 60 લોકો ઇજાગ્રસ્ત, 2ના મોત

Khaskhabar Editor
Last updated: 2022/12/09 at 11:35 AM
Khaskhabar Editor 4 years ago
Share
3 Min Read
SHARE

દુર્ઘટના બાદ ગ્રામજનોએ મહામહેનતે આગને કાબુમાં લીધી અને બાદમાં આગમાં ફસાયેલા લોકોને બહાર કાઢીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા

જોધપુરના શેરગઢમાં લગ્ન સમારોહ દરમિયાન એક મોટી દુર્ઘટના સામે આવી છે. વિગતો મુજબ ગેસ સિલિન્ડર ફાટવાથી 60 લોકો દાઝી ગયા હપવાનું પ્રાથમિક માહિતી સામે આવી છે. જોકે ઘટના બાદ ગ્રામજનોએ મહામહેનતે આગને કાબુમાં લીધી અને બાદમાં આગમાં ફસાયેલા લોકોને બહાર કાઢીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં વરરાજાના માતા-પિતા અને બહેન પણ ફસાઈ ગયા હતા. જેમાંથી બહેનની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. જોકે આ દુર્ઘટનામાં બે વ્યક્તિના મોત થયાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

- Advertisement -

રાજસ્થાનના જોધપુરના શેરગઢ વિધાનસભા ક્ષેત્રના ભૂંગરા ગામમાં એક લગ્ન સમારોહના આયોજન કરાયું હતું. આ દરમ્યાન મીઠાઈની પાસે ગેસ સિલિન્ડર ફાટતા દર્દનાક ઘટના બની હતી. ગેસ સિલિન્ડર ફાટવાને કારણે ઘરમાં હાજર 60 મહિલાઓ, પુરૂષો અને બાળકો દાઝી ગયા હતા. અચાનક સિલિન્ડર વિસ્ફોટના કારણે લગ્ન પ્રસંગમાં અરાજકતાનો માહોલ સર્જાયો હતો. આ તરફ ગંભીર રીતે દાઝી ગયેલા લોકોએ ચીસો પાડીને પોતાને બચાવવાનો પ્રયાસ શરૂ કર્યો. આ દરમ્યાન કેટલાક ગ્રામજનોએ દરમિયાનગીરી કરીને આગને કાબુમાં લીધી હતી. આગમાં ફસાયેલા લોકોને બહાર કાઢીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

Jodhpur, Rajasthan | Around 60 people injured after a house caught fire during a wedding in Bhungra village

It's a very serious accident. 42 people out of the 60 injured were referred to MGH hospital. Treatment is going on: Himanshu Gupta, District Collector (08.12) pic.twitter.com/9DYKOeHFrE

- Advertisement -

— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) December 9, 2022

આ તરફ ઘટનાની માહિતી મળતા જ જિલ્લા કલેક્ટર હિમાંશુ ગુપ્તા અને ગ્રામ્ય એસપી અનિલ કાયલ ઘટનાસ્થળે રવાના થઈ ગયા હતા. આ સાથે જોધપુરની મહાત્મા ગાંધી હોસ્પિટલને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે. પોલીસ દ્વારા ટ્રાફિક વ્યવસ્થા દૂર કરવામાં આવી હતી. જેથી એમ્બ્યુલન્સ આવવામાં કોઈ મુશ્કેલી ન પડે.

શું કહ્યું જોધપુર જિલ્લા કલેક્ટરે ?

સમગ્ર મામલે જોધપુર જિલ્લા કલેક્ટર હિમાંશુ ગુપ્તાએ જણાવ્યું હતું કે, શેરગઢના ભૂંગરા ગામમાં તગતસિંહના પુત્રના લગ્નની સરઘસની તૈયારીઓ ચાલી રહી હતી. તે દરમિયાન મીઠાઈની પાસે લગાવેલ ગેસ સિલિન્ડરમાં અચાનક વિસ્ફોટ થતાં 60 મહેમાન મહિલાઓ, પુરૂષો અને બાળકો આગની લપેટમાં આવી ગયા હતા. જેમાં ખરાબ રીતે દાઝી ગયેલી 42 મહિલાઓ, પુરુષો અને બાળકોને જોધપુરની મહાત્મા ગાંધી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં તૈયાર ઉભી રહેલી મેડિકલ ટીમે તેમની સારવાર શરૂ કરી છે.

આ સાથે જિલ્લા કલેક્ટરે કહ્યું કે, આ ઘટના ખૂબ જ દુઃખદ અને પીડાદાયક છે. 8 થી 10 મહિલાઓ, બાળકો અને પુરૂષો 90 ટકા સુધી દાઝી ગયા છે. આ સાથે 30 મહિલાઓ, પુરૂષો અને બાળકો 50 ટકાથી 70 ટકા સુધી દાઝી ગયા છે. શેરગઢ તહસીલની હોસ્પિટલમાં 18 લોકોને પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે.

You Might Also Like

‘રામ અમીરોના ભગવાન અને મહાદેવ ગરીબોના…’

ક્યા કાયદા હેઠળ UPI પર ચાર્જ લગાવ્યો? કોને કમાણી થશે? : સુપ્રીમ કોર્ટ

કેદારનાથ ટ્રેક પર કુદરતનો પ્રકોપ!

ઉજજૈનમાં શાહી મસ્જિદ વિવાદમાં પથ્થરમારો-લાઠીચાર્જ : 10 સામે FIR, પાંચની ધરપકડ

UNમાં પાકિસ્તાનને ધોબીપછાડ : શાહબાઝ શરીફ અને પાકિસ્તાની પત્રકાર બન્નેને જડબાતોડ જવાબ

TAGGED: blast, death, gascylinder, marriage, people, rajasthan
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી: 3.13 કરોડ લોકોના મત સાથે ભાજપની રેકોર્ડબ્રેક જીત
Next Article ઐતિહાસિક જીત બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વીડિયો સંદેશ જાહેર કરી લોકોનો આભાર માન્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોનું લિસ્ટ જાહેર: ભાજપના 11 અને કોંગ્રેસના એક ઉમેદવારે ફોર્મ ભર્યું

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રઘુવંશી પરિવાર માટે 7 ઓક્ટોબરે ‘હાલો ને આપણા મલકમાં’ ગરબા મહોત્સવ યોજાશે
બાઘી નજીક બાઈક સ્લીપ થતા 18 વર્ષીય યુવકનું મોત
પડધરીના મોવીયામાં ધોકાથી બઘડાટી, માતા – પુત્ર સહિત 3 ઈજાગ્રસ્ત
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના અનીડા-સોનારીયા રોડ પર ‘મોતના કૂવા’ જેવા ખાડાઃ ગ્રામજનો ત્રસ્ત
સુપેડી ગામે નિવૃત તલાટી મંત્રીને APK ફાઈલમાં કંકોત્રી મોકલી ઓનલાઈન ફ્રોડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

‘રામ અમીરોના ભગવાન અને મહાદેવ ગરીબોના…’

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાષ્ટ્રીય

ક્યા કાયદા હેઠળ UPI પર ચાર્જ લગાવ્યો? કોને કમાણી થશે? : સુપ્રીમ કોર્ટ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાષ્ટ્રીય

કેદારનાથ ટ્રેક પર કુદરતનો પ્રકોપ!

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?