By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    2 days ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    4 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    4 days ago
    ઇઝરાયલને હથિયાર આપશે ટ્રમ્પ : વિશ્વમાં ખળભળાટ!
    4 days ago
    મક્કામાં ઈમરજન્સી એલર્ટ : સાઉદીએ મક્કા પાસે હુતી ડ્રોન તોડી પાડયું
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાજ્યમાં લઠ્ઠાકાંડથી 600થી વધુનાં મોત થયા છે : ઉચ્ચ ન્યાયાલય
    20 hours ago
    ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000
    2 days ago
    મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!
    2 days ago
    જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત
    2 days ago
    ઉત્તરાખંડમાં હિમવર્ષા : કેદારનાથમાં તાપમાન માઈનસ 2 ડિગ્રી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    2 days ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    4 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    6 days ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજયની તમામ ૯ થી ૧૧ ની ખાનગી શાળાઓને ત્વરીત શરુ કરવા, બીજા તબક્કે દોરણ ૬ થી ૮ની શાળાઓને મંજૂરી આપવા બાબત જીલ્લા શિક્ષણાધિકારીને આવેદન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજયની તમામ ૯ થી ૧૧ ની ખાનગી શાળાઓને ત્વરીત શરુ કરવા, બીજા તબક્કે દોરણ ૬ થી ૮ની શાળાઓને મંજૂરી આપવા બાબત જીલ્લા શિક્ષણાધિકારીને આવેદન
રાજકોટસૌરાષ્ટ્ર કચ્છ

રાજયની તમામ ૯ થી ૧૧ ની ખાનગી શાળાઓને ત્વરીત શરુ કરવા, બીજા તબક્કે દોરણ ૬ થી ૮ની શાળાઓને મંજૂરી આપવા બાબત જીલ્લા શિક્ષણાધિકારીને આવેદન

Khaskhabar Editor
Last updated: 2021/07/19 at 2:47 PM
Khaskhabar Editor 5 years ago
Share
6 Min Read
SHARE

ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ દ્વારા સરકાર સમક્ષ શાળાઓ ફરી શરુ કરવા દેવા માટે ઉગ્ર માંગ અને આવેદનપત્ર આપવાના હોય, આ અંગેની અખબારી યાદીને આપના સુપ્રસિધ્ધ મિડિયામાં સ્થાન આપવા વીનંતી.

આભાર સહ,
ભરતભાઇ ગાજીપરા
ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ, પ્રમુખ

રાજકોટના ૨૦૦ જેટલા શાળા સંચાલકો દ્વારા રાજયની તમામ ૯ થી ૧૧ની ખાનગી શાળાઓને ત્વરીત શરુ કરવા અને બીજા તબક્કે દોરણ ૬ થી ૮ની શાળાઓને મંજૂરી આપવા બાબત જીલ્લા શિક્ષણાધિકારીને આવેદન

- Advertisement -

રાજયના દરેક જીલ્લાના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળો દ્વારા તેમના જીલ્લાના શિક્ષણાધિકારીઓને આવેદન અપાયુ: નકલ મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી અને શિક્ષણ સચિવને રવાના કરાઇ

હવે જયારે કોરોના મહામારી કાબુમાં આવી રહી છે, સરકાર દ્વારા ટયુશનકલાસીસ, સરકારી સ્કૂલો દ્વારા શેરી શાળાઓ, ધાર્મીક સ્થળો, સ્વીમીંગ પુલ, અને ટ્રાવેલ્સની બસો સહીત તમામ વાણીજ્ય વ્યવસાયોને કોવીડ ગાઇડલાઇન અનુસાર ખોલવાની મંજૂરી આપવામાં આવી છે, પરંતુ ખાનગી શાળાઓના વાલીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને સંચાલકોની લાંબા સમયથી શાળાઓ ખોલવા માટેની માંગને કોઇના કોઇ કારણોસર અણદેખી કરવામાં આવી રહી છે. આ અંગે રાજયના તમામ ખાનગી શાળા સંચાલકો નારાજ છે અને ઉગ્ર પ્રતિક્રિયા આપતા સરકાર સમક્ષ શાળાઓ તુરંત ખોલવાની ઉગ્ર માંગ કરી, રાજયના તમામ જીલ્લા મથકોએ આજરોજ શિક્ષણાધિકારીઓને આવેદનપત્ર આપી, તેમની માંગ સરકાર સુધી પહોંચાડવા શિક્ષણાધિકારીને અનુરોધ કરવામાં આવ્યો હતો. રાજકોટના ૨૦૦ થી વધુ સંચાલકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.

આવેદનપત્રમાં ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ દ્વારા નીચે મુજબના મુદ્દાઓના સમાવેશ કરાયા છે

- Advertisement -

• જે રીતે કોરોનાની બીજી લહેર પહેલા શાળાઓ તબક્કાવાર ખોલવાની મંજૂરી અપાઈ હતી અને જે બાબતને ગુજરાતના તમામ સ્વનિર્ભર શાળા સંચાલકોએ પૂરતી તકેદારી સાથે એક પણ બનાવ ન બને તેની કાળજી રાખીને શરુ કરેલ તે રીતે જયારે હવે કોરોના કાબુમાં આવ્યો છે અને સરકારશ્રી દ્વારા ટયુશન કલાસ, સરકારી શાળાઓ દ્વારા શેરી શાળાઓ, તેમજ અન્ય વાણીજય અને ધાર્મીક સંસ્થાઓને મંજૂરી આપી છે, તો ખાનગી શાળાઓ સામે આવો અન્યાય શા માટે?
• પ્રથમ તબક્કામાં સરકારએ ધોરણ ૯ થી ૧૧ ની અને બીજા તબક્કામાં ધોરણ ૬ થી ૮ ની શાળાઓને ફરી શરુ કરવાની ત્વરીત મંજૂરી આપવી જોઇએ તેવી અમારી ઉગ્ર માંગણી છે.
• ટયુશન કલાસની સરખામણીએ શાળાઓના વર્ગખંડ, શાળાના મકાનો અને સગવડતાઓ સ્વાભાવિક રીતે જ વધારે હોય તેથી ટયુશન કલાસની સરખામણીએ કોવીડ ગાઇડલાઇનનું પાલન વધારે સારી રીતે શાળાઓ કરી શકે છે, પરંતુ શાળાઓને મંજુરી અપાતી નથી તે આશ્ચર્યજનક બાબત છે.
• તે ઉપરાંત ધોરણ ૯ થી ૧૨ ના વર્ષો અભ્યાસ માટે પણ અગત્યના હોય, તેમનું લગભગ ૧.૫ વર્ષ જેટલુ પ્રત્યક્ષ શિક્ષણનું નુકશાન થયેલ છે, તો સરકાર દ્વારા આ વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભવિષ્યનો વિચાર કરી અને વધુ વિલંબ ન કરવા અને સત્વરે શાળાઓ શરુ કરવા દેવા સમગ્ર ગુજરાતના શાળા સંચાલકો અનુરોધ કરે છે.
• ગુજરાતના અમુક અંતરીયાળ વિસ્તારોમાં ઇન્ટરનેટની કનેકટીવીટીની મોટી સમસ્યા છે. ઘણા બાળકો એવા છે જેની પાસે ઇન્ટરનેટ કે મોબાઇલ ફોનની જરુરી વ્યવસ્થા નથી, તેવા બાળકોને ખુબ નુકશાન થઈ રહ્યું છે.
• શાળા સંચાલકોને શાળા શરુ કરવા વાલીઓ દ્વારા સતત અનુરોધ કરવામાં આવે છે, વિદ્યાર્થીઓ પણ ખુબ ચિંતિત જણાય છે, તેઓ પણ શિક્ષકોને ઓનલાઇન કલાસ દરમિયાન શાળા શરુ કરવા આહવાન કરે છે.
• ગુજરાત રાજયના શાળા સંચાલકો, સ્ટાફ અને શિક્ષકોને વેકસિનના બન્ને ડોઝ અપાઇ ગયા છે, તેથી આવનર વિદ્યાર્થી માટે શાળાઓ અને શિક્ષકો સુરક્ષીત છે.
• મોટા ભાગના રાજયોએ શાળાઓ શરુ કરવાનો રોડમેપ તૈયાર કરી, જાહેર કરી દીધો છે. ત્યારે ગુજરાત રાજયમાં શિક્ષણ વિભાગ અને રાજય સરકારએ આ બાબતે તૈયારી કરવી જોઇએ.
• આપણે સૌએ ત્રીજી વેવ આવે તેની રાહ જોઇને બાળકોનું શિક્ષણ બગાડવું ન જોઇએ. આવનારા દિવસો માટે આપણે સુરક્ષીત વાતાવરણ બનાવી,સુરક્ષાના તમામ પગલાઓ ભરી શિક્ષણકાર્ય શરુ કરવું જોઇએ. જો ભવિષ્યમાં પરિસ્થિતિ અનુકુળ ન જણાય તો તકેદારીના ભાગરુપ ફરી શાળાઓ જરુરીયાત મુજબ બંધ કરી શકાય છે.
• તાજેતરમાં નામદાર હાઇકોર્ટ દ્વારા (રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા માટેની PIL દરમિયાન) ટકોર કરવામાં આવેલી કે ’ક્રિકેટના મેદાન પર ભીડ થઈ શકતી હોય તો આ પરિસ્થિતિમાં શાળાઓ બંધ રાખીને શિક્ષણ બગાડવું ન જોઇએ. જે પરથી પ્રતિત થાઈ છે, કે શાળાઓ ખોલીને બાળકોના ભવિષ્ય માટે સારા પગલાઓ લઈ શકાય છે.
• હજુ આ પછી પણ જો સરકાર અમારી માંગ નહી સ્વિકારે તો આગામી દિવસોમાં શાળા સંચાલકો દ્વારા ઉગ્ર અંદોલનનાં પણ મંડાણ કરાશે. જો જરુરી જણાશે તો ઓનલાઇન શિક્ષણકાર્યનો બહિષ્કાર જેવા પગલા ભરતા પણ અમે ખચકાશું નહી, જેની સરકાર ગંભીર નોંધ લે તેવી અમારી માંગણી છે.

રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક પ્રમુખ ડી. વી. મહેતા, ઉપપ્રમુખ અવધેશભાઇ કાનગડ, ઉપપ્રમુખ ડો. ડી. કે. વડોદરીયા, મહામંત્રી પરીમલભાઇ પરડવા, મહામંત્રી પુષ્કરભાઇ રાવલ, સૌરાષ્ટ્ર ઝોન કન્વીનયર  જયદિપભાઈ જલુ અને મેહુલભાઈ પરડવા, ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ વતી પ્રમુખ ભરતભાઇ ગાજીપરા, ઉપપ્રમુખ જતિનભાઇ ભરાડ, એફ.આર.સી કમીટીના સભ્ય અજયભાઇ પટેલ, તેમજ કોર કમિટી અને કારોબારી સમિતીના તમામ સભ્યો દ્વારા સરકાર સમક્ષ શાળાઓ શરુ કરવા દેવા આ આવેદનપત્રના માધ્યામથી ઉગ્ર માંગ કરવામાં આવી હતી. આ આવેદનપત્રની નકલ માનનીય મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણી, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને શિક્ષણ સચિવ ડો. વિનોદ રાવને રવાના કરવામાં આવી છે.

You Might Also Like

મનપામાં જનરલ બોર્ડ પૂર્વે કૉંગ્રેસનો વિરોધ

આવાસ યોજનાઓમાં ચાલતાં ભ્રષ્ટાચારનો આ રહ્યો પુરાવો

સર્વેશ્વર ચોક કા રાજા : પંડાલ પરિસરમાં સ્થાપિત આદિયોગી સ્વરૂપ શિવજીની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની

પૈસાદાર ડે. મેયર દક્ષાબેન પણ આવાસનાં લાભાર્થી!

પંચનાથ હૉસ્પિટલના ડેન્ટલ વિભાગમાં અત્યાધુનિક CBCT મશીનની સુવિધાનો પ્રારંભ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ધોરાજીમાં પતિએ કરી નાંખી પત્નીની હત્યા
Next Article નવાગામથી “રૂડા”ની હદ સુધી બની રહેલા સીસી રોડનાં કામનું નિરીક્ષણ કરતા મ્યુનિ. કમિશનર અમિત અરોરા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

Rent a Garba Partner વાયરલ પોસ્ટથી ખળભળાટ

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
મનપામાં જનરલ બોર્ડ પૂર્વે કૉંગ્રેસનો વિરોધ
આવાસ યોજનાઓમાં ચાલતાં ભ્રષ્ટાચારનો આ રહ્યો પુરાવો
કર્મચારીને ગેરકાયદેસર છૂટા કરવાનાં વિવાદો અને કાનૂની ઉકેલ
શ્રી ગણેશ : બ્રહ્માંડની કથાના આલેખક-વિશ્વ ચેતનાના દ્વારપાળ
ચિંતન શિબિર બેઠક નથી, સરકારના કામકાજનું ‘એક પ્રકારનું ઓડિટ છે’
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

મનપામાં જનરલ બોર્ડ પૂર્વે કૉંગ્રેસનો વિરોધ

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
રાજકોટ

આવાસ યોજનાઓમાં ચાલતાં ભ્રષ્ટાચારનો આ રહ્યો પુરાવો

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
રાજકોટ

સર્વેશ્વર ચોક કા રાજા : પંડાલ પરિસરમાં સ્થાપિત આદિયોગી સ્વરૂપ શિવજીની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?