By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    નેપાળના પૂરમાં 9 બેકો તણાઈ ગઈ! 26 કર્મચારી ગૂમ
    3 days ago
    નેપાળમાં પૂરથી વિનાશ : 200થી વધુના મોત
    3 days ago
    બાળકોને FB-ઇન્સટાના રવાડે ચડાવવા મામલે મેટા ઘૂંટણિયે!
    3 days ago
    દુનિયાભરની અમેરિકી વિઝા એપોઇન્ટમેન્ટ સ્થગિત કરાઈ
    4 days ago
    પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદની હોસ્પિટલમાં આગ લાગતાં 15 નવજાત જીવતાં ભુંજાયા
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે
    3 days ago
    સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’
    3 days ago
    નેપાળમાં ભયાનક પૂર બાદ બિહાર-UPમાં હાઈએલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    3 days ago
    ડુંગળીના ભાવમાં 11 ટકા ઉછાળો, ચોખા-કઠોળ અને ખાદ્ય તેલ મોંઘાં થયા
    3 days ago
    દિલ્હી : કેન્સર સારવારના રૂ.1 લાખના ઈંજેકશનમાં માત્ર પાણી જ નીકળ્યું!
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    4 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    4 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગંભીર ગુનાહિત આરોપોમાં ફસાયેલા પીએમ, મુખ્યમંત્રીઓ અને મંત્રીઓને હટાવવા માટે અમિત શાહ ત્રણ બિલ રજૂ કરશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > ગંભીર ગુનાહિત આરોપોમાં ફસાયેલા પીએમ, મુખ્યમંત્રીઓ અને મંત્રીઓને હટાવવા માટે અમિત શાહ ત્રણ બિલ રજૂ કરશે
ખાસ-ખબરરાષ્ટ્રીય

ગંભીર ગુનાહિત આરોપોમાં ફસાયેલા પીએમ, મુખ્યમંત્રીઓ અને મંત્રીઓને હટાવવા માટે અમિત શાહ ત્રણ બિલ રજૂ કરશે

Khaskhabar Editor
Last updated: 2025/08/20 at 12:27 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

ગૃહમંત્રીએ લોકસભા કાર્યાલયને પત્ર લખીને જાણ કરી છે કે બંધારણ (130મો સુધારો) બિલ, 2025, જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન (સુધારો) બિલ, 2025 અને કેન્દ્રશાસિત પ્રદેશો સરકાર (સુધારો) બિલ, 2025 ચાલુ સત્રમાં પસાર કરવામાં આવશે.

બુધવારે (20 ઓગસ્ટ) લોકસભા સત્રમાં હોબાળો થવાની સંભાવના છે, કારણ કે સરકાર ત્રણ વિવાદાસ્પદ બિલ રજૂ કરવા જઈ રહી છે. આ બિલ અંતર્ગત ગંભીર ગુનાઈત આરોપમાં સતત 30 દિવસ સુધી જેલમાં રહેતા વડાપ્રધાન, કેન્દ્રીય મંત્રી, મુખ્ય મંત્રી અથવા રાજ્ય તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશના મંત્રીને પદથી દૂર કરવાની જોગવાઈ છે.

- Advertisement -

વિપક્ષની પ્રતિક્રિયા

વિપક્ષે આ બિલ પર તીખી પ્રતિક્રિયા આપી છે અને આ બિલનો કડક વિરોધ કરવાની ધમકી આપી કે, જ્યારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ તેને લોકસભામાં રજૂ કરશે તો અમે મોટા પાયે વિરોધ પ્રદર્શન કરીશું. અમે તેને રજૂ નહીં થવા દઇએ, ટેબલ તોડી નાંખીશું અને બિલ ફાડી દઇશું.’

કયા બિલને લઈને થઈ રહ્યો છે વિવાદ? 

આ પ્રસ્તાવિત ત્રણેય બિલને 1 કેન્દ્ર શાસિત પ્રદેશ સરકાર (સંશોધન) બિલ 2025, સંવિધાન (130મું સંશોધન) બિલ 2025 અને 3 જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન (સંશોધન) બિલ 2025 ગૃહ મંત્રી અમિત શાહ લોકસભામાં રજૂ કરશે. અમિત શાહ આ બિલને સંયુક્ત સંસદીય સમિતિ (જેસીપી)ને મોકલવાનો પ્રસ્તાવ રજૂ કરશે.

- Advertisement -

વિપક્ષે આ બિલ પર વાંધો વ્યક્ત કરતા કહ્યું કે, કેન્દ્ર સરકાર ગેર-ભાજપ સરકારને અસ્થિર કરવા માટે કાયદો લાગુ કરવા ઈચ્છે છે. જે હેઠળ આ ‘પક્ષપાતી’ કેન્દ્રીય એજન્સીઓ દ્વારા તેમના મુખ્યમંત્રીની ધરપકડ કરાવશે અને તેમની ‘મનમાની રીતે’ ધરપકડની તુરંત બાદ તેમને પદ પરથી દૂર કરી દેશે. એક વિપક્ષી સાંસદે કહ્યું કે, આ બિલને પાસ નહીં થવા દઇએ. અમે આ બિલ રજૂ જ નહીં થવા દઇએ. બિલ ફાડી નાંખીશું.

કેમ વિવાદમાં છે આ બિલ? 

ત્રણ મોટા ભ્રષ્ટાચાર વિરોધી બિલ અનુસાર, ‘કોઈપણ વડાપ્રધાન, મુખ્યમંત્રી અથવા મંત્રી, જે પાંચ વર્ષ અથવા તેનાથી વધુની સજાના આરોપમાં ધરપકડ કરાવીને સતત 30 દિવસો સુધી કસ્ટડીમાં રાખવામાં આવે છે, તો 31માં દિવસે આપમેળે તેમનું પદ રદ થઈ જશે.’

આ બિલમાં કહેવામાં આવ્યું કે, ‘જો કોઈ મંત્રી પોતાના પદ પર રહે છે અને સતત 30 દિવસના સમયગાળામાં પાંચ વર્ષ અથવા તેનાથી વધુના દંડનીય ગુનાના આરોપમાં તેની ધરપકડ થાય છે અને તેમને કસ્ટડીમાં લેવામાં  આવે છે, તો આવી અટકાયતના 31માં દિવસે વડાપ્રધાનની સલાહ પર રાષ્ટ્રપતિ દ્વારા તેમને પદથી દૂર કરવામાં આવશે.’

You Might Also Like

બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે

સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’

નેપાળમાં ભયાનક પૂર બાદ બિહાર-UPમાં હાઈએલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું

ડુંગળીના ભાવમાં 11 ટકા ઉછાળો, ચોખા-કઠોળ અને ખાદ્ય તેલ મોંઘાં થયા

દિલ્હી : કેન્સર સારવારના રૂ.1 લાખના ઈંજેકશનમાં માત્ર પાણી જ નીકળ્યું!

TAGGED: Parliament Three Controversial Bill, serious criminal charges
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પીએમ મોદી અને NDA નેતાઓની હાજરીમાં સીપી રાધાકૃષ્ણને ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી નોંધાવી
Next Article એકસાથે ચૂંટણી માટેના બિલથી ભારતના ચૂંટણી પંચને અબાધિત સત્તાઓ મળે છે: ભૂતપૂર્વ CJI સંજીવ ખન્ના

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રાજકોટમાં લોકમેળા દરમિયાન ટ્રાફિક સમસ્યા નિવારવા 7 માર્ગો ઉપર તમામ વાહનોનો નો એન્ટ્રી, નો પાર્કિંગ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે
સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’
નેપાળમાં ભયાનક પૂર બાદ બિહાર-UPમાં હાઈએલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
નેપાળના પૂરમાં 9 બેકો તણાઈ ગઈ! 26 કર્મચારી ગૂમ
નેપાળમાં પૂરથી વિનાશ : 200થી વધુના મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
રાષ્ટ્રીય

સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
રાષ્ટ્રીય

નેપાળમાં ભયાનક પૂર બાદ બિહાર-UPમાં હાઈએલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?