By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    યુકેમાં સસ્ટેનેબિલિટીના પ્રૉફેસર ઓફ પ્રેક્ટિસ બન્યા અનંત અંબાણી
    1 day ago
    H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ!
    5 days ago
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    1 week ago
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    1 week ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    SIRનો વિરોધ, જંતર-મંતરથી 150 પ્રદર્શનકારીની અટકાયત
    23 hours ago
    ગુજરાત સરકારના UCC બિલને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુની મંજૂરી
    23 hours ago
    PM મોદીએ સ્મિત મચ્છર સાથે ગુજરાતીમાં વાત કરી : કેપ્ટને પોતાનો અનુભવ વર્ણવ્યો
    24 hours ago
    UPIને ચાર્જેબલ બનાવવાના વિરોધમાં દેશભરમાં કાલે નો-UPI ડે
    2 days ago
    મોંઘવારીનો ડામ : આજથી 19 કિલોવાળા કોમર્શિયલ બાટલામાં રૂ.70 સુધીનો વધારો
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    23 hours ago
    ભારતે પહેલીવાર 400+ રન ચેઝ કરી ઇતિહાસ રચ્યોઃ ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી
    2 days ago
    એશિયન ગેમ્સ ટ્રેપ શૂટિંગમાં નીરુને ગોલ્ડ
    4 days ago
    એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
    7 days ago
    રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: એકસાથે ચૂંટણી માટેના બિલથી ભારતના ચૂંટણી પંચને અબાધિત સત્તાઓ મળે છે: ભૂતપૂર્વ CJI સંજીવ ખન્ના
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > એકસાથે ચૂંટણી માટેના બિલથી ભારતના ચૂંટણી પંચને અબાધિત સત્તાઓ મળે છે: ભૂતપૂર્વ CJI સંજીવ ખન્ના
ખાસ-ખબરરાષ્ટ્રીય

એકસાથે ચૂંટણી માટેના બિલથી ભારતના ચૂંટણી પંચને અબાધિત સત્તાઓ મળે છે: ભૂતપૂર્વ CJI સંજીવ ખન્ના

Khaskhabar Editor
Last updated: 2025/08/20 at 12:44 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

બિલની સમીક્ષા કરતી સંસદીય સમિતિ સમક્ષ ખન્ના પોતાનો અભિપ્રાય આપે છે; તેમનું કહેવું છે કે ECI ને વિધાનસભા ચૂંટણી મુલતવી રાખવાની મંજૂરી આપતી કલમને કારણે કેન્દ્ર રાજ્ય સરકારની બાગડોર સંભાળી શકે છે; ચાર ભૂતપૂર્વ CJI એ પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો; સમિતિ હવે અર્થશાસ્ત્રીઓને મળશે

‘વન નેશન-વન ઇલેક્શન’ને લઈને મંગળવારે (19 ઓગસ્ટ) ભારતના પૂર્વ ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના જેપીસી સામે હાજર થયા હતા. જ્યાં તેમણે કહ્યું કે, આ બિલ બંધારણના મૂળભૂત માળખાનું ઉલ્લંઘન નથી કરતું. આ સાથે જ તેમણે ચૂંટણી પંચની ઑથોરિટીનો પણ સ્વીકાર કર્યો છે. પરંતુ, ચૂંટણી પંચને મળતી અનિયંત્રિત સત્તા પર પણ પ્રશ્નો કર્યા હતા. જોકે, આ મામલે હજુ કોઈ  સત્તાવાર રીતે નિવેદન જાહેર નથી કરાયું.

- Advertisement -

ચૂંટણી પંચના અનિયંત્રિત વિવેકાધિકાર પર પ્રશ્ન કર્યા

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પૂર્વી સીજેઆઈ ખન્નાએ મંગળવારે (19 ઓગસ્ટ) દેશમાં એકસાથે ચૂંટણી કરાવવાના પ્રસ્તાવવાળા બિલમાં ચૂંટણી પંચને આપવામાં આવેલા અનિયંત્રિત વિવેકાધિકાર પર પ્રશ્ન ઊભો કર્યો હતો.

જસ્ટિસ ખન્નાની સલાહ

- Advertisement -

ભાજપ સાંસદ પી.વી ચૌધરીની અધ્યક્ષતાવાળી સંસદની સંયુક્ત સમિતિ સામે જસ્ટિસ ખન્નાએ સલાહ આપી કે, બિલમાં કલમ 82A(5) હેઠળ જોગવાઈના દુરૂપયોગ સામે પૂરતી સુરક્ષાનો ઉપાય થવો જોઈએ, જે ચૂંટણી પંચને કોઈ અણધાર્યા કારણથી રાજ્ય વિધાનસભા ચૂંટણી સ્થગિત કરવાની ભલામણ કરવાની મંજૂરી આપે છે, જ્યારે તે ચૂંટણી લોકસભા ચૂંટણી સાથે સંભવ ન થઈ શકે.

બંધારણના મૂળભૂત માળખાની વિરૂદ્ધ નથી આ બિલ

બેઠક બાદ પી. વી ચૌધરીએ કહ્યું કે, ‘એવો સવાલ કરવામાં આવી રહ્યો છે કે, શું આ બિલ બંધારણના મૂળભૂત માળખાની વિરૂદ્ધમાં છે? તો તેનો જવાબ છે કે, એ વ્યાપક રૂપે સ્વીકારવામાં આવ્યું છે કે, આ બિલ મૂળભૂત માળખાની વિરોધમાં છે.’

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, જસ્ટિસ ખન્નાએ આ બિલ વિશે પોતાનું સંતુલિત વલણ દાખવ્યું છે અને સભ્યોના પ્રશ્નોના જવાબમાં કાયદાકીય મુદ્દાઓ વિશે વાત કરી હતી. અગાઉ ‘એક રાષ્ટ્ર એક ચૂંટણી’ના વિચાર અંગે સમિતિને આપેલી લેખિત નોંધમાં તેમણે કહ્યું હતું કે, દરખાસ્તની બંધારણીય માન્યતા કોઈપણ રીતે તેની જોગવાઈઓની ઇચ્છનિયતા અથવા આવશ્યકતા અંગેની ઘોષણા નથી.

ચૂંટણીઓની આવર્તન ઘટાડવાનો હેતુ

જસ્ટિસ ખન્નાએ કહ્યું હતું કે, બંધારણ સંશોધન બિલ વિશે દેશના સંઘીય માળખાને નબળું પાડતું હોવા અંગે દલીલો ઉઠાવી શકાય છે, કારણ કે તેમણે આ ખ્યાલને સમર્થન અને ટીકા કરતા વિવિધ દાવાઓની યાદી આપી હતી. આ બિલનો હેતુ ચૂંટણીઓની આવર્તન ઘટાડવાનો છે, પરંતુ જ્યારે વિધાનસભાઓ તેમના પૂર્ણ કાર્યકાળ પહેલાં વિસર્જન કરવામાં આવે છે ત્યારે આ હંમેશા સાકાર નહીં થઈ શકે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ બિલના અમલીકરણ માટે એક નિશ્ચિત તારીખ હોવી જોઈએ, વર્તમાન પ્રસ્તાવને મુજબ, જે તેને સંસદમાં પસાર થયા બાદ રાષ્ટ્રપતિ દ્વારા પ્રસ્તાવિત કાયદાને મંજૂરી આપ્યા બાદ નવી લોકસભાની પહેલી બેઠક સાથે જોડે છે.

બેઠકમાં ભાજપના રવિશંકર પ્રસાદ, અનુરાગ ઠાકુર, સંજય જાયસ્વાલ અને સંબિત પાત્રા, કોંગ્રેસની પ્રિયંકા ગાંધી વાડ્રા, મનીષ તિવારી અને મુકુલ વાસનિક, તેદેપાના જીએમ હરીશ બાલયોગી, ડીએમકેના પી વિલ્સન અને વાઇએસઆર કોંગ્રેસના વાઈ.વી. સુબ્બા રેડ્ડી સામેલ હતા.

You Might Also Like

SIRનો વિરોધ, જંતર-મંતરથી 150 પ્રદર્શનકારીની અટકાયત

ગુજરાત સરકારના UCC બિલને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુની મંજૂરી

PM મોદીએ સ્મિત મચ્છર સાથે ગુજરાતીમાં વાત કરી : કેપ્ટને પોતાનો અનુભવ વર્ણવ્યો

UPIને ચાર્જેબલ બનાવવાના વિરોધમાં દેશભરમાં કાલે નો-UPI ડે

મોંઘવારીનો ડામ : આજથી 19 કિલોવાળા કોમર્શિયલ બાટલામાં રૂ.70 સુધીનો વધારો

TAGGED: election commission of india, Former CJI Sanjiv Khanna, One Nation One Election, simultaneous elections
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગંભીર ગુનાહિત આરોપોમાં ફસાયેલા પીએમ, મુખ્યમંત્રીઓ અને મંત્રીઓને હટાવવા માટે અમિત શાહ ત્રણ બિલ રજૂ કરશે
Next Article અફઘાનિસ્તાનમાં સ્થળાંતર કરનારાઓને લઈ જતી બસ અકસ્માતમાં 71 લોકોના મોત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorBhavy Raval

પિતૃપક્ષ: પિતૃઓનું સ્મરણ અને તર્પણ

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
‘ગરીબ કી થાલી મેં પુલાવ આયા હૈ !’ : પ્રલોભનો અને ફિબીઝની સંસ્કૃતિ વચ્ચે લોક્શાહીની કાળી બાજુ
રોબર્ટ ફોસ્ટનો દુવિધાયોગ
છત્તીસગઢ : પૂરી પંચોતેર ભાજીનું લીલુંછમ વિશ્વ!
ગુજરાતી અટકો મચ્છરથી હાથી સુધી !
માણસનું જીવન
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાષ્ટ્રીય

SIRનો વિરોધ, જંતર-મંતરથી 150 પ્રદર્શનકારીની અટકાયત

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
રાષ્ટ્રીય

ગુજરાત સરકારના UCC બિલને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુની મંજૂરી

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
રાષ્ટ્રીય

PM મોદીએ સ્મિત મચ્છર સાથે ગુજરાતીમાં વાત કરી : કેપ્ટને પોતાનો અનુભવ વર્ણવ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?